ભાષાઓની વિષયવાર જિલ્લાવાર અને જાતિવાર ખાલી જગ્યાઓ
વિદ્યાસહાયક ભરતી- 2022 🔥
🔥વિદ્યાસહાયક ભરતી મેરીટ લિસ્ટ જાહેર થઈ ગયું છે..🔥
(Direct official Link)
જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ) માટે જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓની સામે સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ જગ્યાઓના સંદર્ભમાં સપ્રમાણ વહેંચણી આધારે મળેલ માંગણી પત્રક મુજબ નીચે દર્શાવેલ સામાન્ય જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટયાદી તૈયાર કરવા માટે તા.૨૭/૦૪/૨૦૧૧ તથા વખતો વખતના સુધારા ઠરાવ અન્વયે નિયત કરેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાત ધરાવતા અને શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક:GH/SH/૦૨/PRE/૧૧-૨૦૧૬/SF-s/K, તા૨૦/૦૧/૨૦૧૭ના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઇ અન્વયે ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ ઓન-લાઇન મંગાવવામાં આવે છે
જાહેરાતમાં દર્શાવેલ અનામત વર્ગ અને શારીરિક અશકતતા ધરાવતા ઉમેદવારોની જગ્યાઓ જે તે જિલ્લા/નગર શિક્ષણ સમિતિના રોસ્ટર ક્રમાંક/માંગણાપત્રક આધારે દર્શાવેલ છે.
તા.૦૭/૦૨/૨૦૨૨ સવારના ૧૧:૦૦ કલાક થી તા.૧૬/૦૨/૨૦૨૨ ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુ ધી ભરી શકાશે.
Std 1 to 5-form sathe jodvana documents...
વિદ્યાસહાયક ભરતી (ધોરણ 1 થી 5)
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર
ફોર્મ સાથે જોડવાના આધારો
નીચે મુજબના પ્રમાણિત કરેલા પ્રમાણપત્રો/ગુણપત્રકોની નકલ મળેલ છે.
1. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
2. જાતિ અંગેનું પ્રમાણપત્ર (SC, ST, SEBC)
૩. ઉન્નતવર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર(SEBC)
4. આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પાત્રતા પ્રમાણપત્ર (EWS)
5. શારીરિક અશક્તતા અંગેનું પ્રમાણપત્ર(PH)
6. માજી સૈનિકનું પ્રમાણપત્ર(Ex. SL)
7 એચ.એસ.સી.ની માર્કશીટ
8.એચ.એસ.સી.નું ટ્રાયલ સર્ટી
9. TET- ની માર્કશીટ
10. સ્નાતકની માર્કશીટ
11. સ્નાતકનું ડીગ્રી પ્રમાણપત્ર
12. સ્નાતકનું ટ્રાયલ સર્ટીફીકેટ
13. પી.ટી.સી./D.ELદત ની માર્કશીટ
14. પી.ટી.સી./D.EL.Ed નું ટ્રાયલ સર્ટીફીકેટ
15. એન.સી.ટી.ઇ/આર.સી.આઇ.માન્યતા પ્રમાણપત્ર (પી.ટી.સી./D.EI.Ed)
16. જિલ્લા/નગર શિક્ષણ સમિતિ (ધોરણ 1 થી 5) માં વિદ્યાસહાયક/શિક્ષક નિમણૂં કહુકમ
17. નિમણૂં ક અધિકારીના NOC ની નકલ
18. અન્ય
નોંધ ઉમેદવારોએ હાર્ડકોપી સાથે ઉપરોક્ત દર્શાવેલ પૈકી લાગુ પડતાં આધારીપ્રમાણપત્રો ઉપર પાન નંબર આપી અરજીપત્ર સાથે ક્રમમાં જોડવાના રહેશે (અરજીપત્ર, ચેકલિસ્ટ અને ફી ભર્યાની પાવતી નંબર આપ્યા સિવાય સૌ પ્રથમ જોડવાના રહેશે)
6 થી 8 - bharati ફોર્મ સાથે જોડવાના ડોક્યુમેન્ટ યાદી.
વિદ્યાસહાયક ભરતી (ધોરણ 6 થી 8)
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર
ફોર્મ સાથે જોડવાના આધારો
નીચે મુજબના પ્રમાણિત કરેલા પ્રમાણપત્રો/ગુણપત્રકોની નકલ મળેલ છે.
1. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
2જાતિ અંગેનું પ્રમાણપત્ર (SC ST SEBC)
૩. ઉન્નતવર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર(SEBC)
આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પાત્રતા પ્રમાણપત્ર (EWS)
5. શારીરિક અશક્તતા અંગેનું પ્રમાણપત્ર(PH)
6. માજી સૈનિકનું પ્રમાણપત્ર(Ex. SL)
7 એચ.એસ.સી.ની માર્કશીટ
B.એચ.એસ.સી.નું ટ્રાયલ સર્ટી
B. TET-II ની માર્કશીટ
10. સ્નાતકની માર્કશીટ
11. સ્નાતકનું ડીગ્રી પ્રમાણપત્ર
12. સ્નાતકનું ટ્રાયલ સર્ટીફીકેટ
13. બી.એડ./પી.ટી.સી./D.EL.Ed ની માર્કશીટ
14. બી.એડ/પી.ટી.સી./D.EL.Ed નું ટ્રાયલ સર્ટીફીકેટ
15. અનુસ્નાતકની માર્કશીટ
16. અનુસ્નાતકનું ડીગ્રી પ્રમાણપત્ર
17. અનુસ્નાતકનું ટ્રાયલ સર્ટીફીકેટ
18, એન સી.ટી.ઇ/આર.સી.આઇ માન્યતા પ્રમાણપત્ર (બી.એડ./પી.ટી.સી./D.EI.Ed.)
19. જિલ્લા/નગર શિક્ષણ સમિતિ (ધોરણ 6 થી 8) માં વિદ્યાસહાયક/શિક્ષક નિમણૂંક હુકમ
20, નિમણૂંક અધિકારીના C ની નકલ
1. અન્ય
નોંધ: ઉમેદવારોએ હાર્ડક્રોપી સાથે ઉપરોક્ત દર્શાવેલ પૈકી લાગુ પડતાં આધારો/પ્રમાણપત્રો ઉપર પાન નંબર આપી અરજીપત્ર સાથે ક્રમમાં જોડવાના રહેશે (અરજીપત્ર, ચેકલિસ્ટ અને ફી ભર્યાની પાવતી નંબર આપ્યા સિવાય સૌ પ્રથમ જોડવાના રહેશે.
(૨) જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ભરવાપાત્ર જગ્યાઓની વિગત, શૈક્ષણિક લાયકાત પગાર-ધોરણ, વયમર્યાદા, વયમર્યાદામાં છુટછાટ, પસં દગી પ્રક્રિયાના નિયમો સ્વીકારકેન્દ્રોની યાદી, ઓનલાઇન અરજીપત્ર ભરવા માટેની સુચનાઓ અને સામાન્ય સુચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેનો કાળજી પૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે.
(3) સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તા૧૬/૦૨/૨૦૨૨ (૧૭.૦૦ કલાક સુધી છે.
ડૉ. એમ.આઇ જોષી
સ્થળ:-ગાંધીનગર તા.૨૬/૦૧/૨૦૨૨
અધ્યક્ષ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિઅને પ્રાથમિક શિક્ષણ નિયામક, ગુજરાત રાજ્ય ગાંધીનગર
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી,બ્લોક નં.૧૨ પહેલો માળ ડૉજીવરાજ મહેતા ભવન ગાંધીનગર, જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં
વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ)ની ઘટની ભરતી અંગેની જાહેરાત
વર્ષ ૨૦૨૨
જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં
વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ) માટે જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓની સામે સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ જ્ગ્યાઓના સંદર્ભમાં સપ્રમાણ વહેંચણી આધારે મળેલ માંગણી પત્રક મુજબ નીચે દર્શાવેલ અનામત કક્ષાની ઘટની જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટયાદી તૈયાર કરવા માટે તા.૨૭/૦૪/૨૦૧૧ તથા વખતો વખતના સુધારા ઠરાવ અન્વયે નિયત કરેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાત ધરાવતા અને શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક:GH/SH/૦૨/PRE/૧૧-૨૦૧૬/SF-૬/K, તા૨૦/૦૧/૨૦૧૭ના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઇ અન્વયે ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ ઓનલાઇન મંગાવવામાં આવે છે
નગર શિક્ષણ સમિતિના રોસ્ટર ક્રમાંક/માંગણાપત્રક આધારે દર્શાવેલ છે.
(૧) ભરતી અંગેનું ઓનલાઇન અરજી પત્રક વેબસાઇટ
http://vsb.dpegujarat.in ઉપર તા.૦૫/૦૨/૨૦૨૨ સવારના ૧૧:૦૦ કલાક થી તા૧૪/૦૨/૨૦૨૨ ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે.
(૨) જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ભરવાપાત્ર જગ્યાઓની વિગત, શૈક્ષણિક લાયકાત, પગાર-ધોરણ, વયમર્યાદા, વયમર્યાદામાં છુટછાટ, પસં દગી પ્રક્રિયાના નિયમો સ્વીકારકેન્દ્રોની યાદી, ઓનલાઇન અરજીપત્ર ભરવા માટેની સુચનાઓ અને સામાન્ય સુચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેનો કાળજીપૂ ર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે.
(3) સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તા.૧૪/૦૨/૨૦૨૨ (૧૭:૦૦ કલાક સુધી છે.
તા.૨૬/૦૧/૨૦૨૨ સ્થળ:-ગાંધીનગર
ડૉ. એમ.આઇ.જોષી
અધ્યક્ષ
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ અને પ્રાથમિક શિક્ષણ નિયામક, ગુજરાત રાજ્ય ગાંધીનગર
education site visit for more update thank you.
Educational assistants recruited in the month of February 2019, when the 5th year ends on 25th February, timely announcement by the Government will benefit the candidates with low merit who are not currently employed.