Teacher Aptitude Test 2023 TAT-HIGHER SECONDARY
Tat tetTeacher Aptitude Test 2023 TAT-HIGHER SECONDARY
State Examination Board, Gujarat State, Sector-21, Gandhinagar Teacher Aptitude Test (TAT-HIGHER SECONDARY)
Education Department, Secretariat Gandhinagar Resolution No.: ED/MM/eile/5921/G, dated 29/04/2023 vide "Teacher Aptitude Test" with dual format for the purpose of quality education as per the goals of National Education Policy 2020 and Mission Schools of Excellence. Regarding the planning of Teacher Aptitude Test 2023 - TAT) has been done.
Pursuant to this resolution, notification dated 01/07/2023 will be issued by the State Examination Board for candidates with prescribed qualifications. Candidates can pay the fee through online registration form and net banking at http://ojas.gujarat.gov.in as per below details. All the candidates are requested to take notes order
detail
Date/Duration
1. Date of publication of advertisement
01/07/2023
2. Online Filling of Registration Form for Candidates |
05/07/2023 to 15/07/2023
3. Time to accept key through net banking
Duration |
05/07/2023 to 17/07/2023
4. Preliminary Examination (Multiple Choice Form) Date
06-08-2023
5. Main Examination (Descriptive Written Form) Date
17-09-2023
Important Link
TAT EXAM ફોર્મ ભરવા અહીં ક્લિક કરો
The subjects of the examination, examination fee, educational qualification, structure of the test, syllabus etc. will be as mentioned in the notification and also as per the provision of the resolutions passed by the Government from time to time. .org will be published.
The details of educational qualification as well as age limit will be verified by the Bharati Selection Committee and the decision of the Recruitment Selection Committee will be final. To be continuously informed about exam related details
http://www.sebexam.org website should be visited.
Date-01/07/2023
Information
Chairman, State Examination Board, Gandhinagar.
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧, ગાંધીનગર શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) (TAT-HIGHER SECONDARY)
શિક્ષણ વિભાગ, સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક:ED/MM/eile/5921/G,તા.૨૯/૦૪/૨૦૨૩ થી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ્સ ઓફ એકસલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે દ્વિસ્તરીય સ્વરૂપ સાથે "શિક્ષક અભિરુચિ કસોટી'(Teacher Aptitude Test- TAT)ના આયોજન બાબતે કરાવ કરવામાં આવેલ છે.
આ ઠરાવના અનુસંધાને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તા.૦૧/૦૭/૨૦૨૩ ના જાહેરનામાનું બહાર પાડવામાં આવશે. ઉમેદવારો નીચેની વિગતે http://ojas.gujarat.gov.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર્મ અને નેટ બેંકીગ મારફત ફી ભરી શકશે. જેની તમામ ઉમેદવારોએ નોધ લેવા વિનંતી છે.
વિગત તારીખ/સમયગાળો
- જાહેરનામું પ્રસિધ્ધ કરવાની તારીખ
૦૧/૦૩/૨૦૨૩
- ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઇન ભરવાનો |
૦૫/૦૭/૨૦૨૩ થી ૧૭/૦૭/૨૦૨૩
- નેટ બેંકીગ મારફત કી સ્વીકારવાનો સમયગાળો |
૦૫/૦૭/૨૦૨૩ થી ૧૫/૦૭/૨૦૨૩
- પ્રાથમિક પરીક્ષા (બહુવિકલ્પ સ્વરૂપ) તારીખ
૦૬/૦૮/૦૨૩
- મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) તારીખ
૧૭/૦૯/૨૦૨૩
આ પરીક્ષાના વિષયો, પરીક્ષા ફી, શૈક્ષણિક લાયકાત, કસોટીનું માળખું, અભ્યાસક્રમ વગેરે બાબતો જાહેરનામામાં દર્શાવ્યા પ્રમાણે તેમજ સરકારશ્રી દ્વારા થયેલ વખતોવખતની ઠરાવોની જોગવાઈ પ્રમાણેની રહેશે, શિક્ષણ વિભાગના ઠરાવ અને જાહેરનામું તેમજ કસોટી સંબંધિત અન્ય બાબતો રાજય પરીક્ષા બોર્ડની વેબસાઈટ http://www.sebexam.org પર પ્રસિધ્ધ કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત તેમજ વય મર્યાદાની વિગતોની ચકાસણી ભારતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય અંતિમ રહેશે. પરીક્ષા સંબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે
http://www.sebexam.org વેબસાઇટ જોતા રહેવાનું રહેશે.
તારીખ-૦૧/૦૭/૨૦૨૩
માહિતી|૨૩-૨૪
અધ્યક્ષ, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર