New recruitment of 3300 Vidhya Sahayak of the State Government gujarat.

New recruitment of 3300 Vidhya Sahayak of the State Government gujarat.



VIDHYASAHAYAK BHARATI 2022



ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ



પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી,બ્લોક નં.૧૨  માળ ડૉ.જીવરાજ મહેતા ભવન ગાંધીનગર 




વિદ્યાસહાયક ભરતી- 2022 

વિદ્યાસહાયક ભરતી મેરીટ લિસ્ટ જાહેર થઈ ગયું છે..



(Important Direct official Link)


🔰📚વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા અન્વયે ઉમેદવરોને શાળા સ્થળ પસંદગી આપતાં પૂર્વે નીચેની તારીખો મુજબની તારીખ યોગ્ય વ્યવસ્થા ગોઠવવા જણાવવામાં આવે છે.

📘૦૯/૦૭/૨૦૨૨ - ઉમેદવારોનું સાહિત્ય ભરતી કાર્યાલય, સેક્ટર ૨૦, ગાંધીનગર ખાતેથી રૂબરૂ મેળવવું

📕૧૨-૦૭-૨૦૨૨- તૈયાર કરેલ શાળાઓની યાદી નોટીસ બોર્ડ પર જાહેર કરવી

📗૧૩/૦૭/૨૦૨૨- ઉમેદવારોને શાળા/સ્થળ પસંદગી અને નિમણૂંક આપી

📚૧૪/૦૭/૨૦૨૨ થી ૨૦/૦૭/૨૦૨૨- શાળા/સ્થળ પસંદગી કરનાર ઉમેદવારોને શાળા કક્ષાએ હાજર.


*🔷વિદ્યાસહાયક ભરતી (ધો.1 થી 5 અને ધોરણ.6 થી 8 ગુજરાતી માધ્યમ) વર્ષ :2022 - પ્રતીક્ષાયાદી પુનઃ જીલ્લા પસંદગી - GENERAL and GHAT- Cut Off Waiting Round  2*


http://vsb.dpegujarat.in



























🔘  વિદ્યાસહાયક ભરતી ઘટ ભરતી અને સામાન્ય ભરતી વેઇટિંગ રાઉન્ડ અને કોલલેટર જાહેર





🔘 વિદ્યાસહાયક ભરતી-2022 ઘટ ભરતી  વેઇટિંગ રાઉન્ડ કોલલેટર ડાઉનલોડ કરો




🔘 વિદ્યાસહાયક ભરતી-2022 સામાન્ય ભરતી  વેઇટિંગ રાઉન્ડ કોલલેટર ડાઉનલોડ કરો























































વિદ્યાસહાયક ભરતી 2022 માટે ઉમેદવારોને ઉપયોગી તમામ પરિપત્ર અને ઠરાવો








Important  Link :-








ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ આપને શુભકામના પાઠવે છે.



Advertisement જાહેરાત  નીચે  આપેલ  છે. 







જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ) ની સામાન્ય જગ્યાની ભરતી અંગેની જાહેરાત વર્ષ ૨૦૨૨






Frequently Asked Questions (વારંવાર પૂછાતા પ્રશ્નો અને તેના જવાબો અહીં આપેલ che.)



વય મર્યાદા - ઘટ ની જગ્યા


ભાષાઓની વિષયવાર જિલ્લાવાર અને જાતિવાર ખાલી જગ્યાઓ



વિદ્યાસહાયક ભરતી- 2022 🔥

🔥વિદ્યાસહાયક ભરતી મેરીટ લિસ્ટ જાહેર થઈ ગયું છે..🔥



(Direct official Link)







                    જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ) માટે જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓની સામે સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ જગ્યાઓના સંદર્ભમાં સપ્રમાણ વહેંચણી આધારે મળેલ માંગણી પત્રક મુજબ નીચે દર્શાવેલ સામાન્ય જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટયાદી તૈયાર કરવા માટે તા.૨૭/૦૪/૨૦૧૧ તથા વખતો વખતના સુધારા ઠરાવ અન્વયે નિયત કરેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાત ધરાવતા અને શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક:GH/SH/૦૨/PRE/૧૧-૨૦૧૬/SF-s/K, તા૨૦/૦૧/૨૦૧૭ના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઇ અન્વયે ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ ઓન-લાઇન મંગાવવામાં આવે છે



                     જાહેરાતમાં દર્શાવેલ અનામત વર્ગ અને શારીરિક અશકતતા ધરાવતા ઉમેદવારોની જગ્યાઓ જે તે જિલ્લા/નગર શિક્ષણ સમિતિના રોસ્ટર ક્રમાંક/માંગણાપત્રક આધારે દર્શાવેલ છે.



(૧) ભરતી અંગેનું ઓનલાઇન અરજી પત્રક વેબસાઇટ http://vsb.dpegujarat.in ઉપર 

તા.૦૭/૦૨/૨૦૨૨ સવારના ૧૧:૦૦ કલાક થી તા.૧૬/૦૨/૨૦૨૨ ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુ ધી ભરી શકાશે. 



Std 1 to 5-form sathe jodvana documents...



વિદ્યાસહાયક ભરતી (ધોરણ 1 થી 5)


ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર

ફોર્મ સાથે જોડવાના આધારો



નીચે મુજબના પ્રમાણિત કરેલા પ્રમાણપત્રો/ગુણપત્રકોની નકલ મળેલ છે.

1. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

2. જાતિ અંગેનું પ્રમાણપત્ર (SC, ST, SEBC)

૩. ઉન્નતવર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર(SEBC)

4. આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પાત્રતા પ્રમાણપત્ર (EWS)

5. શારીરિક અશક્તતા અંગેનું પ્રમાણપત્ર(PH)

6. માજી સૈનિકનું પ્રમાણપત્ર(Ex. SL)

7 એચ.એસ.સી.ની માર્કશીટ

8.એચ.એસ.સી.નું ટ્રાયલ સર્ટી

9. TET- ની માર્કશીટ

10. સ્નાતકની માર્કશીટ

11. સ્નાતકનું ડીગ્રી પ્રમાણપત્ર

12. સ્નાતકનું ટ્રાયલ સર્ટીફીકેટ

13. પી.ટી.સી./D.ELદત ની માર્કશીટ

14. પી.ટી.સી./D.EL.Ed નું ટ્રાયલ સર્ટીફીકેટ

15. એન.સી.ટી.ઇ/આર.સી.આઇ.માન્યતા પ્રમાણપત્ર (પી.ટી.સી./D.EI.Ed) 

16. જિલ્લા/નગર શિક્ષણ સમિતિ (ધોરણ 1 થી 5) માં વિદ્યાસહાયક/શિક્ષક નિમણૂં કહુકમ

17. નિમણૂં ક અધિકારીના NOC ની નકલ

18. અન્ય

નોંધ ઉમેદવારોએ હાર્ડકોપી સાથે ઉપરોક્ત દર્શાવેલ પૈકી લાગુ પડતાં આધારીપ્રમાણપત્રો ઉપર પાન નંબર આપી અરજીપત્ર સાથે ક્રમમાં જોડવાના રહેશે (અરજીપત્ર, ચેકલિસ્ટ અને ફી ભર્યાની પાવતી નંબર આપ્યા સિવાય સૌ પ્રથમ જોડવાના રહેશે)







6 થી 8 - bharati ફોર્મ સાથે  જોડવાના  ડોક્યુમેન્ટ  યાદી. 



વિદ્યાસહાયક ભરતી (ધોરણ 6 થી 8)



ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર

ફોર્મ સાથે જોડવાના આધારો



નીચે મુજબના પ્રમાણિત કરેલા પ્રમાણપત્રો/ગુણપત્રકોની નકલ મળેલ છે.



1. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

2જાતિ અંગેનું પ્રમાણપત્ર (SC ST SEBC)

૩. ઉન્નતવર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર(SEBC)

આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પાત્રતા પ્રમાણપત્ર (EWS)

5. શારીરિક અશક્તતા અંગેનું પ્રમાણપત્ર(PH)

6. માજી સૈનિકનું પ્રમાણપત્ર(Ex. SL)

7 એચ.એસ.સી.ની માર્કશીટ

B.એચ.એસ.સી.નું ટ્રાયલ સર્ટી

B. TET-II ની માર્કશીટ

10. સ્નાતકની માર્કશીટ

11. સ્નાતકનું ડીગ્રી પ્રમાણપત્ર

12. સ્નાતકનું ટ્રાયલ સર્ટીફીકેટ

13. બી.એડ./પી.ટી.સી./D.EL.Ed ની માર્કશીટ

14. બી.એડ/પી.ટી.સી./D.EL.Ed નું ટ્રાયલ સર્ટીફીકેટ

15. અનુસ્નાતકની માર્કશીટ

16. અનુસ્નાતકનું ડીગ્રી પ્રમાણપત્ર

17. અનુસ્નાતકનું ટ્રાયલ સર્ટીફીકેટ

18, એન સી.ટી.ઇ/આર.સી.આઇ માન્યતા પ્રમાણપત્ર (બી.એડ./પી.ટી.સી./D.EI.Ed.)

19. જિલ્લા/નગર શિક્ષણ સમિતિ (ધોરણ 6 થી 8) માં વિદ્યાસહાયક/શિક્ષક નિમણૂંક હુકમ

20, નિમણૂંક અધિકારીના C ની નકલ

1. અન્ય

નોંધ: ઉમેદવારોએ હાર્ડક્રોપી સાથે ઉપરોક્ત દર્શાવેલ પૈકી લાગુ પડતાં આધારો/પ્રમાણપત્રો ઉપર પાન નંબર આપી અરજીપત્ર સાથે ક્રમમાં જોડવાના રહેશે (અરજીપત્ર, ચેકલિસ્ટ અને ફી ભર્યાની પાવતી નંબર આપ્યા સિવાય સૌ પ્રથમ જોડવાના રહેશે.





(૨) જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ભરવાપાત્ર જગ્યાઓની વિગત, શૈક્ષણિક લાયકાત પગાર-ધોરણ, વયમર્યાદા, વયમર્યાદામાં છુટછાટ, પસં દગી પ્રક્રિયાના નિયમો સ્વીકારકેન્દ્રોની યાદી, ઓનલાઇન અરજીપત્ર ભરવા માટેની સુચનાઓ અને સામાન્ય સુચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેનો કાળજી પૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે.


 (3) સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તા૧૬/૦૨/૨૦૨૨ (૧૭.૦૦ કલાક સુધી છે.

ડૉ. એમ.આઇ જોષી

સ્થળ:-ગાંધીનગર તા.૨૬/૦૧/૨૦૨૨

અધ્યક્ષ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિઅને પ્રાથમિક શિક્ષણ નિયામક, ગુજરાત રાજ્ય ગાંધીનગર





પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી,બ્લોક નં.૧૨ પહેલો માળ ડૉજીવરાજ મહેતા ભવન ગાંધીનગર, જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં

વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ)ની ઘટની ભરતી અંગેની જાહેરાત


વર્ષ ૨૦૨૨

જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ) માટે જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓની સામે સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ જ્ગ્યાઓના સંદર્ભમાં સપ્રમાણ વહેંચણી આધારે મળેલ માંગણી પત્રક મુજબ નીચે દર્શાવેલ અનામત કક્ષાની ઘટની જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટયાદી તૈયાર કરવા માટે તા.૨૭/૦૪/૨૦૧૧ તથા વખતો વખતના સુધારા ઠરાવ અન્વયે નિયત કરેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાત ધરાવતા અને શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક:GH/SH/૦૨/PRE/૧૧-૨૦૧૬/SF-૬/K, તા૨૦/૦૧/૨૦૧૭ના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઇ અન્વયે ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ ઓનલાઇન મંગાવવામાં આવે છે

નગર શિક્ષણ સમિતિના રોસ્ટર ક્રમાંક/માંગણાપત્રક આધારે દર્શાવેલ છે. 


(૧) ભરતી અંગેનું ઓનલાઇન અરજી પત્રક વેબસાઇટ http://vsb.dpegujarat.in ઉપર તા.૦૫/૦૨/૨૦૨૨ સવારના ૧૧:૦૦ કલાક થી તા૧૪/૦૨/૨૦૨૨ ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે.



(૨) જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ભરવાપાત્ર જગ્યાઓની વિગત, શૈક્ષણિક લાયકાત, પગાર-ધોરણ, વયમર્યાદા, વયમર્યાદામાં છુટછાટ, પસં દગી પ્રક્રિયાના નિયમો સ્વીકારકેન્દ્રોની યાદી, ઓનલાઇન અરજીપત્ર ભરવા માટેની સુચનાઓ અને સામાન્ય સુચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેનો કાળજીપૂ ર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે. 


(3) સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તા.૧૪/૦૨/૨૦૨૨ (૧૭:૦૦ કલાક સુધી છે.

તા.૨૬/૦૧/૨૦૨૨ સ્થળ:-ગાંધીનગર

ડૉ. એમ.આઇ.જોષી

અધ્યક્ષ

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ અને પ્રાથમિક શિક્ષણ નિયામક, ગુજરાત રાજ્ય ગાંધીનગર




In the matter of advertising





www.happytohelptech.in education site visit for more update thank you.






In pursuance of the provisions of The Rights of Persons with Disabilities Act, 2016 of the Government of India, the Department of Education has issued a resolution on 18/01/2022 regarding the recruitment of education assistants, increasing the reserve in the disabled category from 3% to 2%. came.





Under which the state government has announced in the newspapers regarding the recruitment of a total of 3300 education assistants in the government primary schools of the state. It has been decided to start the recruitment process by announcing on 26/01/2022. In which a total of 1300 vacancies of Std. 1 to 5 and a total of 2000 general vacancies of Std. 1 to 8 will be filled.




Educational assistants recruited in the month of February 2019, when the 5th year ends on 25th February, timely announcement by the Government will benefit the candidates with low merit who are not currently employed.







Gujarat Vidhyasahayak Bharti 2022: Gujarat State Education Board has been released a Gujarat Vidhyasahayak Bharti notification for jobless candidates. The Government will fill vacancies of Sahayak Adhyapak, Shikshan Sahayak, Head Teachers posts in various departments. Eligible and skilled candidates are able to apply online for Gujarat Vidhyasahayak Jobs through the official website.




Gujarat Education Minister has made a big announcement for teacher recruitment today. For some time now teachers have been sitting in the hope that the state government will recruit them. Then today Bhupendrasinh Chudasama had a detailed discussion about all the schools in the state and their policy. Then gave information about the recruitment of teachers.










Regarding the recruitment of teachers, the Education Minister of Gujarat today said that a total of 3900 teachers will be recruited across the state. In which 1300 teachers will be recruited in standard 1 to 5. Similarly, recruitment of 2000 teachers in Std. 6th to 8th. The recruitment of a principal for the grantee school was also announced. The college has announced the recruitment of 970 assistant professors and 124 junior clerks and 19 writing assistants. At the same time, the announcement of the recruitment of teachers in government jobs has given them a sigh of relief. They have been waiting for recruitment for some time now. He has also made representations to the government from time to time.










A Candidate, who passed Degree TET Exam and wants to teach govt Job in the Gujarat Primary School department (1 to 5 & 6 to 8th Std.), can apply for this post. It is a golden opportunity to get a Teacher Jobs For 1 to 5 & 6 to 8th class in Gujarat State Education Department. Candidates are advised that they should be read the official notification of Gujarat Vidhyasahayak Vacancies 2021. Recruitment notification will give complete detail. If you are eligible and interested then don’t wait to fill online application form the same.




Related Posts

New recruitment of 3300 Vidhya Sahayak of the State Government gujarat.
4/ 5
Oleh