Gujarat Panchayat Service Selection Board, Gandhinagar juniar Clark Exam.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર અખબારી યાદી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા. ૩૧/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિધ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.
Gujarat Board of Secondary and Higher Secondary Education, Gandhinagar Press Release
Gujarat Board of Secondary and Higher Secondary Education, Gandhinagar press release states that Higher Secondary Certificate Examination Class-12th General Stream, Vocational Stream, U.U.B. Stream and Sanskrit Madhyama Result held in March-2023 by Gujarat Board of Secondary and Higher Secondary Education. Website www.gseb.org dt. It will be announced on 31/05/2023 at 08:00 AM. Students can get their result by entering the seat number of the exam.
Students can get the result by sending their seat number on WhatsApp number 6357300971. Students' Mark Sheet, Certificate, and S.R. Information about sending to school will be given later. A circular containing the necessary instructions for post-examination verification, paper verification, name correction, rejection of marks and re-appearance in the examination will be published later and sent to the schools along with the mark sheet and certificate. School principals, parents, students and all concerned should take note of this.
ધોરણ 12 સમાન્ય પ્રવાહ રિજલ્ટ જુઓ અહીં
STD 12 RESULTS CHEK CLICK HERE
વોટ્સએપ ચેટ પર ઘોરણ-12 નું પરીણામ સવારે 8.00 વાગ્યે મેળવી શકાશે.
(1) નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને ‘Hi’ સેન્ડ કરો.
(2) આપનો બોર્ડ- પરીક્ષાનો બેઠક ક્રમાંક લખી સેન્ડ કરો.
-પરીણામનો મેસેજ વોટ્સએપ પર આવી જશે.
લિંકઃ👇 https://wa.me/916357300971?text=Hi
std 10 results Important News update
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦ (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૨૫/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને 5,R, નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે.
પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા-૨૦૨૩ ની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે તથા પૂરક પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી,
IMPORTANT LINK
ધોરણ 10 ગુણ ચકાસણી બાબત માહિતી પરિપત્ર જુઓ અહીં
પુરક પરીક્ષા બાબત માહિતી જુઓ અહીં
ધોરણ 10 પરિણામ જુઓ અહીં
SSC EXAM RESULTS CLICK HERE
ગુજરાત શિક્ષણ વિભાગની અનોખી પહેલ
વોટ્સએપ ચેટ પર ઘોરણ-૧૦ નું પરીણામ સવારે 8.00 વાગ્યે મેળવી શકાશે.
(1) નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને ‘Hi’ સેન્ડ કરો.
(2) આપનો બોર્ડ- પરીક્ષાનો બેઠક ક્રમાંક લખી સેન્ડ કરો.
-પરીણામનો મેસેજ વોટ્સએપ પર આવી જશે.
લિંકઃ👇 https://wa.me/916357300971?text=Hi
ધો.10નું વોટ્સએપ પર પરિણામ મેળવવા માટે અહીં ક્લિક કરો.
⭐ ▪️‼️ *STD 10 RESULTS UPDATE 2023*
▪️ધોરણ-10 બોર્ડનું 64.62 ટકા પરિણામ જાહેર
▪️સૌથી વધુ બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્રનું 95.92 ટકા પરિણામ
▪️સૌથી ઓછું નર્મદાના ઉતાવળી કેન્દ્રનું 11.94 ટકા પરિણામ
▪️સૌથી વધુ સુરત જિલ્લાનું 76.45 ટકા પરિણામ
▪️સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 40.75 ટકા પરિણામ
▪️100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 272
▪️1084 શાળાઓનું પરિણામ 30 ટકા કરતાં ઓછું
▪️રાજ્યની 157 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા આવ્યું
▪️ગત વર્ષની સરખામણીએ શૂન્ય ટકા પરિણામ વાળી શાળા વધી
▪️6111 વિદ્યાર્થીઓએ A1 અને 44480 વિદ્યાર્થીને A2 ગ્રેડ
▪️પરિણામમાં ફરીથી વિદ્યાર્થિનીઓએ મારી બાજી
▪️વિદ્યાર્થીઓનું 59.58 ટકા, વિદ્યાર્થિનીઓનું 70.62 ટકા પરિણામ
Advertisement No. 12/2021-22 Important Notice for Junior Clerk (Administration/Accounts) Category Candidates Gujarat Panchayat Seva Selection Board Advertisement No. 12/2021-22 Junior Clerk (Administration/Accounts) Competitive Examination Date 09-04-2013 Sunday Mandal It was decided by the board to pay Rs.254/- online to the candidate's bank account towards the cost of traveling to and from the examination center allotted to each of the candidates appearing in the examination. In return, after the website notice of the Board dated 02-05-2023, the following action has been taken:-
(1) The amount of online payment made online to these candidates has been returned back due to a mistake in the bank account details filled by a total of 7763 candidates. The list-1 was placed on the website of the association. Also, such candidates were asked to send the details of appearing in the examination along with the xerox copy of their canceled check during the period from 10-05-2023 to 15-05-2023 in person or by letter with the collator. Total 39 candidates have submitted their details till date, the details have been sent to the bank for payment of Rs.2548- to the above 39 candidates. These 39 candidates will be paid through the bank in the next two days.
(2) Total 12597 candidates mentioned in list-2 are those who have filled the details of one common bank account online from two per candidate to four per candidate. These candidates are instructed to pay Rs.254/- to their bank account online. Among which the amount is returned (rejected) to the bank due to various reasons, list-2-A is included. (Click here to view the list)
(3) There are total 375 candidates mentioned in list-3 who have filled online one common one account details per five candidates or more per candidate such candidates with their correct bank account details from 10-05-2023. During 15-05-2023 he was asked to appear in person at the office of the association with necessary evidence. But till today, the board has not received a single representation from the candidate in this regard.
Thus, out of the total 7763 candidates mentioned in List-1 who have not sent the details of appearing in the examination along with the collator in person or by letter between 10-05-2023 to 15-05-2023 along with xerox copy of their canceled cheques. Those candidates and the candidates mentioned in List-2-A and the total 375 candidates mentioned in List-3 are those who have filled the details of one common back account online by five candidates or more per candidate, second and last by the board. opportunity is given. Such candidates dt. By 24-05-203 (during office hours) the details along with necessary supporting evidence are requested to be sent to the office of the society by post/in person. If the necessary details are not received by 24-05-2023, then a proper decision will be taken by the board.