G-Shala : Gujarat Students' Holistic Adaptive Learning App for Std-1 To 12
PRIMARY SCHOOLG-Shala : Gujarat Students' Holistic Adaptive Learning App for Std-1 To 12
G-Shala : Gujarat - Students' Holistic Adaptive Learning App is an eContent App for Standard 1 to 12 embedded on Learning Management System (LMS). G-Shala is designed & developed by Gujarat Council of School Education, Samagra Shiksha, Education Department, Government of Gujarat based on Gujarat State Education Board (GSEB) syllabus.
G-Shala is a platform-agnostic and device-independent App which provides digital interactive 2D/3D augmented e-Content mapped with textbooks for all the subjects, including Science & General streams in Std.11-12.
The G-Shala App also offers guided learning with reference/ supplementary materials, topics mapped with Learning Outcomes, virtual simulations for laboratory experimental simulations, pre-classroom modules for teachers, instructor Led videos as well as self-learning & self-assessment modules for students.
Important Link :-
G SHALA APP અહીંથી ડાઉનલોડ કરો
Topic: Assessment of Oral Reading Fluency (ORF) of students of 3rd to 8th grade and speech matter. Reference: On the note of this office dated 20/09/2022, approval received from Hon. SPDS Shri.
As you know, under the National Education Policy (NEP) 2020 there is a strong focus on ensuring basic literacy among children at the primary level. Under which it becomes necessary to have a common understanding of a well-defined index to measure basic skills like Oral Reading Proficiency (ORF). The ORF indicates a child's ability to read accurately with comprehension how many words per minute.
A facility has been developed in the G-Shala app for the practice and evaluation of Oral Reading Fluency (ORF) for children studying in class-3 to 8 through the office here. which provides the facility for teachers to conduct individual ORF assessments on a student-by-student basis in the classroom. In addition, students of class 3 to 8 can also take reading lessons from this platform.
Traditionally, the task of recording student reading time is very difficult for teachers under ORF assessment. When oral reading fluency can be measured easily with the use of technology. In this feature, speech to text recognition technique and AI algorithm tells how much correct reading was done during reading and in how much time.
In the above details, your level is requested to review and order the use of G-Shala app for ORF evaluation and Mahawara for students and teachers studying in class 3rd to 8th.
G-Shala : Gujarat - Students' Holistic Adaptive Learning App is an eContent App for Standard 1 to 12 embedded on Learning Management System (LMS). G-Shala is designed & developed by Gujarat Council of School Education, Samagra Shiksha, Education Department, Government of Gujarat based on Gujarat State Education Board (GSEB) syllabus.
G-Shala is a platform-agnostic and device-independent App which provides digital interactive 2D/3D augmented e-Content mapped with textbooks for all the subjects, including Science & General streams in Std.11-12.
The G-Shala App also offers guided learning with reference/ supplementary materials, topics mapped with Learning Outcomes, virtual simulations for laboratory experimental simulations, pre-classroom modules for teachers, instructor Led videos as well as self-learning & self-assessment modules for students.
*G-Shala App*
ORF (વાચન ઝડપ ક્ષમતા)
પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓની વાચન ઝડપ ક્ષમતા (ORF ) માપન માટે સમગ્ર શિક્ષા, શિક્ષણ વિભાગ અંતર્ગત *G-Shala App* માં સુવિધા વિકસાવવામાં આવેલ છે. જેમાં શિક્ષક પોતાના વર્ગમાં વિદ્યાર્થીવાર વાચન ઝડપ ક્ષમતા (ORF) માપન કરી શકે છે. તેમજ *ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ* આ એપ્લીકેશન પર વાચનનો મહાવરો પણ કરી શકે છે.
G-Shala App ના માધ્યમથી કેવી રીતે ORF ( વાચન ઝડપ ક્ષમતા) માપન કરી શકો છો તેની માર્ગદર્શિકા આ સાથે મોકલી આપેલ છે તેમજ G-Shala App ડાઉનલોડ કરવા માટેની લીંક પણ મોકલી આપેલ છે. તમામ શિક્ષકો આ એપ્લીકેશનનો મહત્તમ ઉપયોગ કરે તે આપની કક્ષાએથી સુનિશ્ચિત કરશો.
Important Link :-
G SHALA APP અહીંથી ડાઉનલોડ કરો
💥 G - SHALA એપ્લિકેશન બાળકોને કેવી રીતે ચલાવતા શીખવશો...?
(૧) સૌ - પ્રથમ પ્લે - સ્ટોરમાંથી G - SHALA એપ્લિકેશન ડાઉનલોડ કરો.
(૨) એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તને ઓપન કરો
(૩) એપ્લિકેશન ઓપન કર્યા બાદ એક ડિસ્પ્લે મેનુ આવશે જેમાં સૌથી નીચે " સાઈન અપ " લખેલ હશે ત્યાં ક્લિક કરો.
(૪) સાઈન અપ પર ક્લિક કરશો એટલે એક ડિસ્પ્લે મેનુ ખુલશે જેમાં કેટલીક વિગતો લખેલ હશે જે આપણે જાતે ભરવાની છે.
(૫) સૌ - પ્રથમ હું એક વિદ્યાર્થી છું તે પસંદ કરો
(૬) ત્યારબાદ નીચે બાળકનો UDISE નંબર ( ૧૮ અંકનો ) દાખલ કરો
(૭) ત્યારબાદ નીચે " વિગતો મેળવો " નામનું ઓપ્શન હશે તેના પર ક્લિક કરો એટલે બાળકની તમામ વિગતો ઓટોમેટિક નામ આવી જશે
(૮) હવે નીચેના ખાનામાં મોબાઇલ નંબર નાખો અને તેની નીચે પાસવર્ડ લખેલ હશે તેમાં તમારે પાસવર્ડ બનાવી અને જાતે એન્ટર કરવાનો છે અને સૌથી છેલ્લા ખાનામાં જે પાસવર્ડ તમે બનાવ્યો છે તે જ ફરીથી એન્ટર કરવાનો છે
(૯) યાદ રાખો તમારે પાસવર્ડ બંને ખાનામાં સરખા જ નાખવાના છે અને એ પાસવર્ડ યાદ રાખવાનો છે
(૧૦) હવે નીચે આપેલ કેપ્ચા કોડ નાખીને સૌથી છેલ્લા ઓપ્શન "સાઈન અપ " પર ક્લિક કરો
(૧૧) હવે તમને અભિનંદન લખેલ એક મેસેજ ડિસ્પ્લે થશે તેનો મતલબ એવો થશે કે તમે સફળતા પૂર્વક રજીસ્ટ્રેશન કરી દીધું છે
(૧૨) હવે ફરીથી તમારે તમારો મોબાઇલ નંબર અને પાસવર્ડ ( જે તમે રજીસ્ટ્રેશન સમયે ) એન્ટર કર્યા હતા તે નાખશો અને કેપ્ચા કોડ એન્ટર કરશો એટલે તમારી G - SHALA એપ્લિકેશન શરું થઈ જશે
G - SHALA એપ્લિકેશનમાં ધોરણ મુજબના વિડીયો / પુસ્તકો / એસાઈમેન્ટ જેવી શૈક્ષણિક બાબતો આપેલ છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી બનશે
💥 G - SHALA એપ્લિકેશન
🌐 શિક્ષકો માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ વધુ માહિતી નીચે આપેલ છે.
Important Link :-
(૧) સૌ - પ્રથમ આપ પ્લે સ્ટોરમાંથી G - SHALA એપ્લિકેશન ડાઉનલોડ કરો
(૨) *ત્યારબાદ એપ્લિકેશન ઓપન કરો અને સૌથી નીચે આપેલ બટન ( સાઈન અપ ) પર ક્લિક કરો*
(૩) *હવે તમારી ભુમિકા ( શિક્ષક ) પસંદ કરો*
(૪) *ત્યારબાદ નીચે તમારો શિક્ષક કોડ ( ૮ અંકનો SSA કોડ ) પસંદ કરો*
(૫) *હવે તમારો મોબાઇલ નંબર એન્ટર કરો ( જે નંબર એન્ટર કરેલ હશે તે નંબર પર OTP ) આવશે*
(૬) *હવે નીચે બે ખાનામાં તમારે પાસવર્ડ સેટ કરવાનો છે ( બંને ખાનામાં સરખો પાસવર્ડ સેટ કરવાનો છે )*
(૭) *ત્યારબાદ સૌથી નીચે આપેલ સાઈન અપ પર ક્લિક કરશો એટલે તમે એન્ટર કરેલ મોબાઇલ નંબર પર એક ૪ અંકનો OTP આવશે જે તમારે એન્ટર કરવાનો છે*
(૮) *હવે તમને અભિનંદન લખેલ એક ડિસ્પ્લે મેનુ આવશે જેનો મતલબ તમે રજીસ્ટ્રેશન સંપૂર્ણ કરેલ છે તેવો થાય છે*
(૯) *હવે ફરીથી તમારે મોબાઇલ નંબર અને તમારો પાસવર્ડ એન્ટર કરશો એટલે તમારી એપ્લિકેશન શરુ થઈ જશે*
(૧૦) *શિક્ષકો માટે સરસ એપ્લિકેશન છે જેમાં વિવિધ મેનુ આપેલ છે હાલ એપ્લિકેશન અપડેટ થઈ રહી હોવાથી તમામનો ઉપયોગ થઈ શકતો નથી પરંતુ આવનાર થોડા દિવસોમાં આ એપ્લિકેશન સંપૂર્ણ અપડેટ થઈ જશે*