Showing posts with label info. Show all posts
Showing posts with label info. Show all posts
Here are some general tips for video creation:

Here are some general tips for video creation:

Contract Matters for the post of “Gyan Sahayak (Primary)” on contract basis for 11 months at school level for “Gyan Sahayak Yojana (Primary)” in government and aided primary schools of Gujarat State under Education Department.


Name of place - Gyan Sahayak (Primary)


Fixed monthly remunerationRs. 21,000/-


Age limit- 40 years



Online applications are invited from suitably qualified candidates to prepare a shortlist for the recruitment of the posts of Contractual Knowledge Assistant (Primary) for 11 months at school level under the Government and Aided Primary Schools of Gujarat State under the "Gyan Sahayak Yojana (Primary)". is


The age limit of the candidate for the above posts will be as on the last date of online application. Candidate can


Apply  Online  Website  at

 http://gyansahayak.ssgujarat.org 





શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક)’માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત ‘“જ્ઞાન સહાયક (પ્રાથમિક)” ની જગ્યાના કરાર બાબત.



જગ્યાનું નામ-  જ્ઞાન સહાયક (પ્રાથમિક)


માસિક ફિક્સ મહેનતાણું-  રૂા. ૨૧,૦૦૦/-


વય મર્યાદા-  ૪૦ વર્ષ


ગુજરાત રાજયની સરકાર અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ‘‘જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક)' માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક (પ્રાથમિક)’’ ની જગ્યાઓની ભરતી માટે પસંદગીયાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.


ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે. ઉમેદવારે


 ઓન-લાઈન અરજી વેબસાઈટ 


 http://gyansahayak.ssgujarat.org 


પર જઈ ક૨વાની ૨હેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબ સાઈટ પર મૂકેલ ઉકત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.


ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન-લાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફસ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.


ઓન-લાઈન અરજી કરવાની તારીખ : ૦૧/૦૯/૨૦૨૩ (૧૪:૦૦ કલાકથી શરૂ)

 ઓન-લાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૧૧/૦૯/૨૦૨૩ (૨૩:૫૯ કલાક સુધી)


સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, સમગ્ર શિક્ષા સેક્ટર-૧૭, ગાંધીનગર


માહિતી/૧૧૬૬/૨૩-૨૪




There are 2 things to go to. Candidates should first read the instructions/guidelines regarding required qualification, age limit, type of appointment and remuneration for the said posts placed on the website before applying. These applications will not be accepted at state level, district level in person, through post or courier. Applications sent thereafter will not be considered valid.


The candidate has to present one xerox copy of the required certificates along with the printout of the online application, passport size photographs and original certificates for verification whenever called in person for verification of certificates.


Date of Applying Online : 01/09/2023 (Starting from 14:00 hrs) Last Date of Applying Online : 11/09/2023 (Upto 23:59 hrs)



State Project Director Gujarat School Education Parishad State Project Office, All Education Sector-17, Gandhinagar



1. Plan your content: Outline the main message or story you want to convey in your video. Organize your ideas and create a script or storyboard to guide the video's flow.


2. Keep it concise: Attention spans are short, so try to keep your video short and to the point. Aim for a length that holds the viewer's interest throughout.


3. High-quality visuals and audio: Invest in a good camera and microphone to ensure your video looks and sounds professional. Clear visuals and audio are essential for engaging the audience.


4. Lighting: Pay attention to lighting when shooting your video. Good lighting can significantly enhance the quality of your footage.


5. Editing: Use video editing software to trim unnecessary parts, add transitions, graphics, and effects. This will make your video more polished and visually appealing.


6. Use a compelling intro: Grab the viewer's attention from the beginning with a captivating intro that sets the tone for your video.


7. Clear and engaging narration or voice-over: If you have a voice-over or narration, make sure it is clear, well-paced, and engaging.


8. Incorporate visuals: Use relevant visuals, such as images, charts, or animations, to support your message and keep the video visually interesting.


9. Include a call-to-action (CTA): Encourage viewers to take action, whether it's subscribing to your channel, visiting your website, or liking and sharing the video.


10. Test before publishing: Before sharing your video, watch it multiple times to ensure everything looks and sounds good. Consider showing it to a few friends or colleagues for feedback.


Remember, video creation is a skill that improves with practice. Don't be discouraged by initial challenges; keep refining your techniques to create compelling videos. Happy video-making!

Bharat Ratna: Dr. Baba Saheb Ambedkar's birthday. So let's know their brief introduction:

Bharat Ratna: Dr. Baba Saheb Ambedkar's birthday. So let's know their brief introduction:

Bharat Ratna: Dr. Baba Saheb Ambedkar's birthday. So let's know their brief introduction:



આજે ભારતરત્ન: ડૉ.બાબા સાહેબ આંબેડકરની 
જન્મજ્યંતી છે. તો જાણીએ તેમનો ટૂંકો પરિચય:


************************************


      🇮🇳 તા: 14 એપ્રિલ 2023-શુક્રવાર 🇮🇳 
      -------------------------------
🌷ડૉ.બાબા સાહેબનો જન્મ: 14 એપ્રિલ 1891 
   માં મધ્યપ્રદેશ રાજ્યના  મહૂ ગામમાં થયો હતો.

🌷માતા: ભીમાબાઈ, પિતા: રામજીભાઈ હતાં.

🌷તેમનાં પિતાજી લશ્કરી શાળામાં શિક્ષક હતાં.

🌷માત્ર છ વર્ષની ઉંમરે માતાનું અવસાન થયેલું.

🌷ભીમરાવ રંગે ઘઉંવર્ણા, કપાળ વિશાળ હતું.

🌷વાંકડિયા વાળ,ટચૂકડું નાક,આંખો પાણીદાર.

🌷ડૉ.બાબાસાહેબના અભ્યાસ માટે વડોદરાના 
   મહારાજા સયાજીરાવે શિષ્યવૃતિ આપી હતી.

🌷એમ. એ. પીએચ. ડી. અને ડી.લિટ્ટ સુધીની 
    પદવી. કાયદો-અર્થશાસ્ત્રનો અભ્યાસ કરેલો.   

🌷ફુરસદના સમયમાં માત્ર પુસ્તકનું વાંચન કરતાં.

🌷બે હજાર જેટલાં દુર્લભ ગ્રન્થોનો સંગ્રહ કર્યો.

🌷હંમેશા કહેતાં કે કોઈ ઊંચ કે કોઈ નીચ નથી.

🌷તેમણે એક'મુકનાયક'નામનું પાક્ષિક શરૂ કર્યું.

    અને 20 જુલાઈ, 1924ના રોજ 'બહિષ્કૃત-
   હિતકારિણી સભા' (સંસ્થા) ની સ્થાપના કરી.

🌷ઘણી જગ્યાએ 'કૃષિવિષયક' શાળા શરૂ કરી.  

🌷સ્ત્રીઓને શિક્ષણ પ્રત્યે અભિમુખ કરી, બાળ-
    લગ્ન નો વિરોધ, વિધવા વિવાહનું સમર્થન કર્યું.

🌷બાબાસાહેબનું એક સૂત્ર ગાંઠે બાંધવા જેવું છે.
    શિક્ષિત બનો, સંગઠિત બનો, અને સંઘર્ષ કરો.

🌷આઝાદીના જંગમાં ગાંધીજી સાથે કાર્ય કરેલું.

🌷તેમના જીવન ઉપર બુદ્ધ,  કબીર,  જ્યોતિબા  
   ફુલેના સર્વાધિક પ્રભાવ-વિચાર જોવા મળે છે.

🌷ભારતનું બંધારણ ઘડવામાં મુખ્ય ઘડવૈયા હતાં.

🌷આ સાચા રત્નને ઈ. સ. 1990 માં મરણોત્તર 
   ભારતરત્નના ઈલકાબથી નવાજવામાં આવેલાં.

🌷બાબાસાહેબનું દેહાવસાન :06/12/1956 માં   
   થયું.પરંતુ પોતાના મહાન વિચાર આજે સાથે છે.

🌷ડૉ.બાબાસાહેબની આ 132 મી જન્મજ્યંતિ છે.   

🌷ડૉ.ભીમરાવ આંબેડકરને હ્રદયપૂર્વક મારા વંદન.  


••••••••••••••••••••••••••••••••••••••••


ડો.આંબેડકરે ખરેખર કર્યું શું...?

જવાબ.અનામત આપી... 

મોટા ભાગના લોકોને ડૉ.આંબેડકરનો એટલો જ પરિચય છે. 

એમની જયંતિ નિમિત્તે થોડો સમય લઇને નીચેના વાક્યો વાંચો. તમારો અભિગમ બદલાશે. 

● હિન્દૂ કોડ બિલ લખી મહિલાઓ ને અધિકાર આપ્યા.

● વર્કિંગ વુમન માટે મેટરનીટી રજા ની જોગવાઈ કરી.(અમેરિકા ઇંગ્લેન્ડ જેવા દેશોમાંય આ જોગવાઈ આપણાથી 15 વર્ષો બાદ થયેલી)

● કામ કરવા પર મહિલાઓ ને પણ પુરુષ સમાન જ વેતન મળે એ જોગવાઈ.

● પિતા ની સંપત્તિ માં પુત્રી ને પણ પુત્ર ની સમાન જ હક આપ્યો.

● સ્ત્રીઓ ને તેમની પસંદ ની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો તથા છુટ્ટા છેડા નો અધિકાર.

● બાળ મજૂરી પ્રતિબંધિત કરી.

● ભારત ની પ્રથમ ' જળ નીતિ ' બનાવી.

● વેઠ પ્રથા ' નાબૂદ કરી, મજૂરો નું કલ્યાણ કર્યું.

● રિઝર્વ બેન્ક બનાવવામાં, તેના ઘડતર મા યોગદાન.

● હીરાકુંડ ડેમ, ભાખરા ડેમ, દામોદર ડેમ, વગેરે પરિયોજનાઓ એમના દ્વારા સૂચવવામાં આવેલી.

● આઝાદી મળી એ પહેલા જ અંગ્રેજો પાસે સતત માંગણીઓ કરી કામ ના કલાકો - working hours - 12 માંથી 8 કરાવ્યા.

● સેન્ટ્રલ ટેક્નિકલ પાવર બોર્ડ ની સ્થાપના કરી.

● કોલસા ની ખાણો નો પ્રોજેક્ટ તેમના દ્વારા જ સુચવાયો.
તેમણે ત્યારેજ બિહાર અને મધ્યપ્રદેશ ને ચેતવ્યા હતા અને આદિવાસીઓ માટે અલગ રાજ્ય બનાવવા સૂચન કરેલું. એના 45 વર્ષ પછી છત્તીસગઢ અસ્તિત્વ મા આવ્યું.

● શિક્ષકો ને સૌથી વધુ પગાર આપવા ભલામણો કરી.

● એ સમય મા જ એમણે કોલસા જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોતો ને બદલે જળ વિદ્યુત અને સૌર ઊર્જા જેવા બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો ને વિકસાવવા સૂચન કરેલું.

● પોતાના જીવનકાળ દરમિયાન સતત અભ્યાસ કર્યો, 30 થી વધુ ડિગ્રીઓ મેળવી.

● વિદેશ જઇ અર્થશાસ્ત્ર માં phd કરવા વાળા પ્રથમ ભારતીય.

● પીવા ના પાણી માટે સત્યાગ્રહ કરનાર વિશ્વ ના પ્રથમ અને એકમાત્ર વ્યક્તિ.

● તિરંગા મા અશોક ચક્ર તેમના સૂચન થી જ રખાયું હતું.

● જગપ્રસિદ્ધ કોલંબિયા યુનિવર્સિટી મા તેમની આત્મકથા આજે પણ ટેક્સ્ટ બુક તરીકે ભણાવાય છે તથા યુનિવર્સિટીએ તેમને પોતાના બેસ્ટ મા બેસ્ટ વિદ્યાર્થી ઘોષિત કર્યા છે.

● તેમને 9 ભાષા આવડતી તથા તેઓએ જગત ના લગભગ તમામ ધર્મો નો અભ્યાસ કરેલો.

● ભારત નું સંવિધાન લખવામાં મુખ્ય ભૂમિકા - બંધારણ ના પિતા.

● જાતિવાદ વિરુદ્ધ જીવન ના અંત સુધી લડયા. કરોડો બહિષ્કૃત લોકો ના તારણહાર.
● થોડા સમય પહેલા ભારતે બાંગ્લાદેશ સાથે જમીન ની આપ-લે કરી. આપણા અમુક પ્રદેશ બાંગ્લાદેશ ને આપ્યા તથા એમના આપણે લીધા. આવુ કરવાનું સૂચન આંબેડકરે છેક 1951 માં કરેલું. પણ ત્યારની સરકાર ન માનતા એ પ્રદેશો હંમેશા વિવાદ મા રહેલા.

જો હજુ આગળ લખું તો એક બુક બને એમ છે.
તેમણે આખું જીવન સંઘર્ષ મા વિતાવ્યું, પોતાની પત્ની તથા પુત્રો ના મૃત્યુ, પૈસા ની અછત, ભેદભાવ અને અપમાનો વચ્ચે પણ તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો. એક માનવી પોતાના જીવનમાં વેઠી શકે એ તમામ દુઃખો તેમણે સહ્યા, અને એક માનવી જેટલી હાસિલ કરી શકે એટલી સફળતા પણ એમણે હાસિલ કરી.

માત્ર પછાત વર્ગ જ  નહીં પણ તમામ ભારતીયો માટે એમનું જીવન આદર્શ છે.
કોઈ એક વર્ગ કે વ્યક્તિઓ ના નહીં બાબા સાહેબ એ આખા દેશ રાષ્ટ્ર ના છે દરેક ભારતીય ને તેમના પર ગર્વ હોવો જોઈએ..

ક્યારેક સમય લઈ ને આંબેડકર ને વાંચશો તો એમ થશે જાણે એક નવા જ વિશ્વ માં તમે પ્રવેશી ગયા હોવ.

સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે એમ જ બાબા સાહેબ. ને સમજવા પહેલા જ્ઞાની બનવું પડે...

જય સંવિધાન,જય ભારત


Today's Bharat Ratna: Dr. Baba Saheb Ambedkar's

It's a birthday. So let's know their brief introduction:


🇮🇳 Date: 14 April 2023-Friday 🇮🇳



🌷Born of Dr.Baba Sahib: 14 April 1891

He was born in the village of Mahu in the state of Madhya Pradesh.

Mother: Bhimabai, Father: Ramjibhai.

His father was a teacher in a military school.

Mother died when she was only six years old.

🌷Bhimrao's complexion was wheatish, his forehead was huge.

Curly hair, small nose, watery eyes.

Vadodara for the study of Dr. Babasaheb

Maharaja Sayajirao gave the scholarship.

M. a. Ph. d. and up to D.Litt

degree. Studied Law-Economics.

🌷Reading books only in free time.

Collected about two thousand rare books.

🌷 Always said that no one is tall or no one is ugly.

🌷He started a fortnightly named 'Muknayak'.

and on July 20, 1924, 'excommunicated-

Established Hitkarini Sabha' (organization).

🌷Started 'Agricultural' schools in many places.

🌷 Oriented women towards education, child-

Opposed marriage, supported widow marriage.

🌷 One of Babasaheb's slogans is like tying a knot.

Be educated, be organized, and fight back.

Worked with Gandhi in the freedom struggle.

🌷Buddha, Kabir, Jyotiba on his life

Fulle's overarching influence-thoughts are seen.

He was the main framer in framing the Constitution of India.

🌷 This true gem is e. S. Posthumously in 1990

Awarded Bharat Ratna.

🌷Babasaheb passed away on: 06/12/1956

happened. But his great idea is with today.

This is the 132nd birth anniversary of Dr. Babasaheb.

My heartiest salute to Dr. Bhimrao Ambedkar.
Special provision to students with disabilities as per the provisions of the Rights of Persons with Disabilities Act-2016

Special provision to students with disabilities as per the provisions of the Rights of Persons with Disabilities Act-2016

Special provision to students with disabilities as per the provisions of the Rights of Persons with Disabilities Act-2016




Reference regarding provision of facilities: The Right of persons with disabilities Act 2016 (No:49 of 2016)




According to the above subject and context, to state that according to the provisions of the 'Rights of Persons with Disabilities Act, 2016 (49 of 2018)', disabled students of classes 3 to 8 will have to be given special facilities according to their need and reasonableness if they produce a certificate of disability issued by the competent authority. According to the rules made by the Health Department regarding who is considered to be a disability or learning disability, special facilities have to be given to the disabled with learning disability on presentation of a certificate from the competent authority. For the purposes of this letter, Handicapped means Totally Blind, Shortsightedness, Blindness, Mental Retardation, Multiple Sight, Autism, Stupidity, Acid Attack Victim, Hearing Impairment, Aphasia, Cerebral Palsy (CP), Muscular Dystrophy, Relapsing Leprosy, Specific Learning Disability (Dyslexia. Dysgraphia). , Dyscalculla, Dyspraxia and Developmental aphasia). Things like having Thalassemia, Parkinson's disease, Multiple sclerosis, Haemophilia are included.




(1) Relaxation in examination time




In all written examinations conducted at the school level for students with disabilities in classes 3 to 8, additional time of half an hour (30 minutes) in the three-hour question paper or twenty minutes in the two-hour exam will be available to the students with disabilities. Students with any type of disability who write the answers in the written examination on their own and do not take the help of a scribe or even if they take the help of a scribe will be entitled to an additional half hour in the three-hour paper in the school written examination or twenty minutes in the two-hour examination.




Important Link



પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન નિયત કરવા બાબત પરિપત્ર 13-04-2023




(2) Passing standard:




Even if the criteria for passing the evaluation are otherwise prescribed But for students with one or more types of disabilities, the passing standard will be 20 percent.




(3) Physical facilities for disabled students at the examination venue:




• Seating arrangements for disabled students in all school examinations on the ground floor ( to be arranged on the floor).




• Care should be taken to ensure that suitable furniture like couches, chairs, desks, tables etc. and accessible toilet facilities are close to the disabled examinees.




* Delegating the responsibility of special teachers working in that district for the purpose of assisting students with disabilities.


 (4) Concession of use of special equipment - material during examination




Disabled students will be allowed to use special equipment materials in all school examinations as follows:




Totally Blind, Myopia, Blindness, Cerebral Palsy ( C . P ), Autism,




Students with multiple disabilities, deaf and hard of hearing, Divyang students can use computer screen-reader, computer with braille loaded software, abacus, trailer frame, braille mathematical compass if they wish.




Visually challenged students Magnifying glass, Talking calculator, Large calculator, Optical assistive device with large key board, Low-vision kit can use Special educational equipment as needed to suit this individual disability can use the content.



Important Link




• According to the reasonable needs of disabled students, the principal of the school has to give permission in this regard.




(5) Question paper in Braille If possible, decide to give question paper in Braille to visually impaired students or arrange for reader or writer.




(6) Spelling errors in English / other language in examination assessment of disabled students and
How many times did India get partitioned?

How many times did India get partitioned?

How many times did India get partitioned?



Question: How many times was the partition of Akhand India?


 Answer- Seven times in 61 years by British rule.


 Afghanistan separated from India in 1876.


 👉 Nepal in 1904,


 👉 In 1906 Bhutan,


 👉 Tibet in 1907,


 Sri Lanka in 1935,


 👉 Myanmar (Burma) in 1937


 👉 Pakistan in 1947.


 ▶️ Integral India extends from the Himalayas to the Indian Ocean and from Iran to Indonesia.  The area of ​​India in 1857 was 83 lakh square kilometers, which is now 33 lakh square kilometers.




પ્રશ્ન: અખંડ ભારતનું વિભાજન કેટલી વખત થયું?

જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત.

👉 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું,

👉 1904 માં નેપાળ,

👉 1906 માં ભૂટાન,

👉 1907 માં તિબેટ,

👉 1935 માં શ્રીલંકા,

👉 1937 માં મ્યાનમાર (બર્મા)

👉 1947 માં પાકિસ્તાન.

▶️ અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે.

▶️ બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે.

▶️ *અફઘાનિસ્તાન*

અફઘાનિસ્તાનનું પ્રાચીન નામ ઉપગાનસ્થાન હતું અને કંદહારનું નામ ગાંધાર હતું. અફઘાનિસ્તાન એક શૈવ દેશ હતો. મહાભારતમાં વર્ણવેલ ગાંધાર અફઘાનિસ્તાનમાં છે જ્યાંથી કૌરવોની માતા ગાંધારી અને મામા શકુની હતા. શાહજહાંના શાસન સુધી ગાંધાર જોવા મળે છે. તે ભારતનો એક ભાગ હતો. 1876 ​​માં રશિયા અને બ્રિટન વચ્ચે ગંડમક સંધિ પર હસ્તાક્ષર થયા. સંધિ પછી, અફઘાનિસ્તાનને એક અલગ દેશ તરીકે સ્વીકારવામાં આવ્યો.

▶️ *મ્યાનમાર (બર્મા)*

મ્યાનમાર (બર્મા) નું પ્રાચીન નામ બ્રહ્મદેશ હતું. 1937 માં, મ્યાનમારને અલગ દેશની માન્યતા એટલે કે બર્માને અંગ્રેજોએ આપ્યું હતું. પ્રાચીન સમયમાં, હિન્દુ રાજા આનંદ વરાતે અહીં શાસન કર્યું હતું.

▶️ *નેપાળ*

નેપાળ પ્રાચીન સમયમાં દેવધર તરીકે જાણીતું હતું. ભગવાન બુદ્ધનો જન્મ લુમ્બિનીમાં થયો હતો અને માતા સીતાનો જન્મ જનકપુરમાં થયો હતો જે આજે નેપાળમાં છે. નેપાળને 1904 માં બ્રિટિશરોએ એક અલગ દેશ બનાવ્યો હતો. નેપાળનું હિન્દુ રાષ્ટ્ર કહેવાતું હતું. નેપાળને 1904 માં બ્રિટિશરોએ એક અલગ દેશ બનાવ્યો હતો. થોડા વર્ષો પહેલા સુધી નેપાળના રાજા નેપાળ નરેશ તરીકે ઓળખાતા હતા. નેપાળમાં 81 ટકા હિંદુઓ અને 9 ટકા બૌદ્ધ છે. સમ્રાટ અશોક અને સમુદ્રગુપ્તના શાસનકાળ દરમિયાન નેપાળ ભારતનું અભિન્ન અંગ હતું. 1951 માં નેપાળના મહારાજા ત્રિભુવન સિંહે ભારતના તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને નેપાળને ભારત સાથે જોડવાની અપીલ કરી હતી, પરંતુ નહેરુએ આ દરખાસ્તને ફગાવી દીધી હતી.

▶️ *થાઇલેન્ડ*

થાઇલેન્ડ 1939 સુધી સ્યામ તરીકે જાણીતું હતું. મુખ્ય શહેરો અયોધ્યા, શ્રી વિજય વગેરે હતા. સ્યામમાં બૌદ્ધ મંદિરોનું નિર્માણ ત્રીજી સદીમાં શરૂ થયું હતું. આજે પણ આ દેશમાં ઘણા શિવ મંદિરો છે. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ સેંકડો હિન્દુ મંદિરો છે.

▶️ *કંબોડિયા*

કંબોડિયા સંસ્કૃત નામ કંબોજ પરથી ઉતરી આવ્યું છે, જે અખંડ ભારતનો ભાગ હતો. ભારતીય મૂળના કૌંડિન્ય રાજવંશે પ્રથમ સદીથી જ અહીં શાસન કર્યું હતું. અહીંના લોકો શિવ, વિષ્ણુ અને બુદ્ધની પૂજા કરતા હતા. રાષ્ટ્રીય ભાષા સંસ્કૃત હતી. આજે પણ કંબોડિયામાં ચેટ, વિષાક, અષા જેવા ભારતીય મહિનાઓના નામ વપરાય છે. વિશ્વ વિખ્યાત અંકોરવત મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે, જેનું નિર્માણ હિન્દુ રાજા સૂર્યદેવ વર્મને કરાવ્યું હતું. મંદિરની દિવાલોમાં રામાયણ અને મહાભારત સંબંધિત ચિત્રો છે. અંકોરવાટનું પ્રાચીન નામ યશોધરપુર છે.

▶️ *વિયેતનામ*

વિયેતનામનું પ્રાચીન નામ ચંપદેશ છે અને તેના મુખ્ય શહેરો ઇન્દ્રપુર, અમરાવતી અને વિજય હતા. ઘણા શિવ, લક્ષ્મી, પાર્વતી અને સરસ્વતી મંદિરો આજે પણ અહીં જોવા મળશે. અહીં શિવલિંગની પૂજા પણ કરવામાં આવી હતી. લોકો ચમ તરીકે ઓળખાતા હતા જે મૂળ શૈવ હતા.

▶️ *મલેશિયા*

મલેશિયાનું પ્રાચીન નામ મલય દેશ હતું જે સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ છે પર્વતોની ભૂમિ. રામાયણ અને રઘુવંશમમાં પણ મલેશિયાનું વર્ણન છે. મલયમાં શૈવ ધર્મ પાળવામાં આવતો હતો. દેવી દુર્ગા અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવી હતી. અહીંની મુખ્ય લિપિ બ્રાહ્મી હતી અને સંસ્કૃત મુખ્ય ભાષા હતી.

▶️ *ઇન્ડોનેશિયા*

ઇન્ડોનેશિયાનું પ્રાચીન નામ દિપંતર ભારત છે જેનો પુરાણોમાં પણ ઉલ્લેખ છે. દીપંતર ભારત એટલે સમગ્ર ભારતમાં સમુદ્ર. તે હિન્દુ રાજાઓનું રાજ્ય હતું. સૌથી મોટું શિવ મંદિર જાવા ટાપુ પર હતું. મંદિરો મુખ્યત્વે ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ સાથે કોતરવામાં આવ્યા હતા. ભુવનકોષ સંસ્કૃતના 525 શ્લોકો ધરાવતો સૌથી જૂનો ગ્રંથ છે. ઇન્ડોનેશિયાની અગ્રણી સંસ્થાઓના નામ અથવા મોટો હજુ સંસ્કૃતમાં છે. 

ઇન્ડોનેશિયન પોલીસ એકેડેમી - ધર્મ બિજાક્ષન ક્ષત્રિય

ઇન્ડોનેશિયા રાષ્ટ્રીય સશસ્ત્ર દળો - ત્રિ ધર્મ એક કર્મ

ઇન્ડોનેશિયા એરલાઇન્સ - ગરુન એરલાઇન્સ

ઇન્ડોનેશિયા ગૃહ મંત્રાલય - ચરક ભુવન

ઇન્ડોનેશિયા નાણાં મંત્રાલય - નગર ધન રક્ષા

ઇન્ડોનેશિયા સુપ્રીમ કોર્ટ -  ધર્મ યુક્તિ

▶️ *તિબેટ*

તિબેટનું પ્રાચીન નામ ત્રિવિષ્ટમ હતું જે બે ભાગમાં વહેંચાયેલું હતું. 1907 માં ચીની અને બ્રિટિશરો વચ્ચે થયેલા કરાર બાદ એક ભાગ ચીનને અને બીજો ભાગ લામાને આપવામાં આવ્યો હતો. 1954 માં, ભારતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ તિબેટને ચીનના લોકો પ્રત્યે એકતા બતાવવા માટે ચીનના ભાગરૂપે સ્વીકારી હતી.



ભૂટાન*

1906 માં બ્રિટિશરો દ્વારા ભૂતાનને ભારતથી અલગ કરવામાં આવ્યું હતું અને એક અલગ દેશ તરીકે માન્યતા આપવામાં આવી હતી. ભૂતાન સંસ્કૃત શબ્દ ભૂ ઉત્થન પરથી ઉતરી આવ્યું છે જેનો અર્થ થાય છે highંચી જમીન.


 *પાકિસ્તાન*

14 ઓગસ્ટ, 1947 ના રોજ ભારતનું વિભાજન થયું અને પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન તરીકે પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું. મોહમ્મદ અલી ઝીણા 1940 થી ધર્મના આધારે અલગ દેશની માંગણી કરી રહ્યા હતા જે બાદમાં પાકિસ્તાન બની ગયું. 1971 માં ભારતના સહકારથી પાકિસ્તાન ફરી વિભાજિત થયું અને બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું. પાકિસ્તાન અને બાંગ્લાદેશ ભારતના ભાગો છે.

In order to satisfy the personality development, observational power

In order to satisfy the personality development, observational power

In order to satisfy the personality development, observational power


In order to satisfy the personality development, observational power, curiosity of the students of schools and colleges and for the students to achieve the purpose of study with pleasure, cultural, religious and historical, tours are organized to developed places, during which the original purpose of the tour is fulfilled and any fire, The following instructions must be strictly followed to avoid any untoward incident including accidents and to maintain the complete safety of the students.



(1) Planning in such a way that studies of schools, colleges are not disturbed


(2) To form a committee under the chairmanship of the principal of the school/college for the planning of school/college tour and to select the place for the tour by the committee and to select the place after a detailed discussion of the arrangement, route, advantages and disadvantages of the tour etc. Appointing a responsible and experienced person as the convenor of the trip and ensuring that the trip goes as planned,


(3) As far as possible not to travel after sunset i.e. at night and to plan accordingly, fixing the limit of km and days of travel. Reach Mindamonda at the place of stay in case of primary school students by 7,00 (19,00) hours, in case of secondary school students by 8,00 (20,00) hours and in case of college students by 10,00 (22,00) hours.


(4) Planning the tour according to the age of the students. Obtain in advance copies of RC book, driver's license, insurance etc. issued by RTO of the vehicle used during the journey and thoroughly verify the same.



(5) Fire safety equipment, first aid kit must be in sufficient quantity in the vehicle and its use Provide adequate training and information to all staff and students in advance.



 (6) Meeting the parents of the students who are to be involved, informing them of the plan and obtaining their consent, if the guardian is not present for any reason, obtaining the consent of the guardian through the student, taking such consent in writing, along with the student's parent/guardian's I.D. Obtain proof and mobile number and ensure that consent is given


(7) Travel shall be voluntary and no student or his guardian shall be forced to travel.



(8) Selecting vehicles with flight tracking system in the vehicle and the bus driver and bus staff daddies.


Ensuring that they do not consume substances, If the driver is visibly unfit to drive the vehicle, do not travel further, Arrange C journeys in the tour vehicle as per the permit of RTO. Ensure that no more than permitted number of journeys are made under any circumstances to do


(9) To select hygienic, clean and safe place for overnight stay of students and Checking the quality of food, so that any accident can be avoided.



(10) Discussions, discussions, meetings with the students, giving clear guidance on "what to do, what not to do" and arranging supervision over the students, in short preparing a clear safety plan. All to ensure complete safety


Regarding proper verification of matters and proper planning and preventing unwanted incidents from happening Keep full vigilance.


(12) To keep the financial accounts clear and transparent and inform the students and their guardians.


(13) The details of the arrangements for the trip should be submitted to the District Primary Education Officer for Primary Schools, District Education Officer for Secondary Schools and the concerned University for Colleges. To report


(14) For educational institutions like Government School/Colleges, Aided School/Colleges, Private School/Colleges etc. For travel within the state



પરિપત્ર:-


શાળાઓ તથા કોલેજોના વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ ઘડતર, અવલોકન શક્તિ, નવું જાણવાની જીજ્ઞાસાના સંતોષ માટે તથા વિદ્યાર્થીઓ આનંદ સાથે અભ્યાસનો હેતુ સિદ્ધ થાય તે માટે સાસ્કૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક, વિકસિત સ્થળોના પ્રવાસનું આયોજન કરવામાં આવે છે, જે દરમ્યાન પ્રવાસનો મૂળ હેતુ ફલિતાર્થ થાય તથા કોઇ આગ,અકસ્માત સહિત અનિચ્છનિય ઘટના ન બને અને વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી જળવાય તે માટે નીચેની સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.


(૧) શાળા, કોલેજોના અભ્યાસને વિક્ષેપ ન પહોંચે તે મુજબ આયોજન કરવું


(૨) શાળા/કોલેજોના પ્રવાસના આયોજન માટે શાળાના આચાર્ય/કોલેજના પ્રિન્સીપાલની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવી તથા કમિટી દ્વારા પ્રવાસ માટેના સ્થળની પસંદગી કરવી તથા સ્થળો સંબંધી વ્યવસ્થા, રૂટ,પ્રવાસના લાભ-ગેરલાભ જોખમો વગેરે બાબતોની વિસ્તૃત ચર્ચા કર્યા પછી સ્થળોની પસંદગી કરવી. એક જવાબદાર અને અનુભવી વ્યક્તિની પ્રવાસના કન્વીનર તરીકે નિમણૂક કરવી તથા આયોજન મુજબ જ મુસાફરી થાય તે સુનિશ્ચિત કરવું,


(3) શક્ય હોય ત્યાં સુધી સુર્યાસ્ત બાદ અર્થાત રાત્રી મુસાફરી ન કરવી તથા તે મુજબનું જ આયોજન કરવું, પ્રવાસના કી.મીની અને દિવસોની મર્યાદા નક્કી કરવી. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ હોય તો ૭,૦૦ (૧૯,૦૦) કલાક, માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ૮,૦૦ (૨૦,૦૦) કલાક સુધીમાં તથા કોલેજના વિદ્યાર્થીઓ હોય તો ૧૦,૦૦ (૨૨,૦૦) કલાક સુધીમાં રોકાણના સ્થળે મીંડામોંડા પહોંચી જવું.


(૪) વિદ્યાર્થીઓની ઉંમરને ધ્યાને લઇ તે મુજબ પ્રવાસનું આયોજન કરવું. પ્રવાસ દરમ્યાન ઉપયોગમાં લેવાતા વાહનનો RTO દ્વારા ઇશ્યુ કરવામાં આવેલ RC બુક, ડ્રાઇવરનું લાયસન્સ, વીમો વગેરેની નકલો પૂર્વેથી મેળવવી તથા તે અંગેની સંપૂર્ણ ચકાસણી કરવી.


(૫) વાહનમાં ફાયર સેફ્ટીના સાધન, ફર્સ્ટ એઇડ કીટ પુરતા પ્રમાણમાં હોવી જરૂરી છે તથા તેના ઉપયોગની પુરતી તાલીમ તથા જાણકારી તમામ સ્ટાફ તથા વિદ્યાર્થીઓને અગાઉ આપવી.



 (૬) જે વિદ્યાર્થીઓ સામેલ થવાના હોય તેમના વાલીઓની મીટીંગ કરવી, તેમને આયોજનથી અવગત કરાવવા તથા તેમની સંમતિ મેળવવી જો વાલી કોઇ કારણસર આવેલ ન હોય ત્યારે વિદ્યાર્થી મારફત વાલીની સંમતિ મેળવવી, આવી સંમતિ લેખિત લેવી, સાથે વિદ્યાર્થીઓના મા-પિતા/વાલીના આઇ.ડી પ્રુફ તથા મોબાઇલ નંબર મેળવવા તથા સંમતિ આપેલ હોવાની ખાતરી કરી લેવી


(૭) પ્રવાસ મરજીયાત રહેશે કોઇપણ વિદ્યાર્થી કે તેના વાલીને પ્રવાસ માટે ફરજ ન પાડવી.



(૮) વાહનમાં ઉડ ટ્રેકીંગ સીસ્ટમ હોય તેવા વાહન પસંદ કરવાં તથા બસ ડ્રાઇવર તથા બસના સ્ટાફ ડેડ્ડી પદાર્થનું સેવન કરતા ન હોય તેની ખાત્રી કરવી, જો દેખિતી રીતે ડ્રાઇવર વાહન બરાબર ચલાવતો ન હોય તો આગળ મુસાફરી ન કરવી, પ્રવાસના વાહનમાં આર.ટી.ઓના પરમીટ મુજબની જ સંખ્યા પ્રમાણે C પ્રવાસનું આયોજન કરવું. કોઇપણ સંજોગોમાં મંજૂરીથી વધારે સંખ્યામાં મુસાફરી ન થાય તે સુનિશ્ચિત કરવું.


(૯) વિદ્યાર્થીઓનાં રાત્રી રોકાણ માટે આરોગ્યપ્રદ, સ્વચ્છ અને સલામત સ્થાનની પસંદગી કરવી તથા ભોજનની ગુણવાત્તાની ચકાસણી કરવી,જેથી કોઇ આકસ્મિક ઘટના નિવારી શકાય.


 (૧૦) વિદ્યાર્થીઓ સાથે પણ ચર્ચા, ગોષ્ઠી, મીટીંગ કરી, "શું કરવું, શું ન કરવું” તેનું સ્પષ્ટ માર્ગદર્શન આપવું તથા વિદ્યાર્થીઓ પર દેખરેખની વ્યવસ્થા કરવી, ટૂંકમાં સલામતિ નો સ્પષ્ટ પ્લાન તૈયાર કરવો.


 (૧૧) પ્રવાસ સંપૂર્ણ સલામત રીતે થાય તથા વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતિ જળવાય તે માટેની તમામ બાબતોની યોગ્ય ચકાસણી કરી યોગ્ય આયોજન કરવા તથા અનિચ્છનીય બનાવ ન બને તે અંગેની સંપૂર્ણ તકેદારી રાખવી.


(૧૨) નાણાકીય હિસાબ સ્પષ્ટ પારદર્શક રાખવા તથ્ય વિદ્યાર્થીઓ અને તેના વાલીને અવગત કરવા.


(૧૩)પ્રવાસ કરવામાં આવે ત્યારે તેની આયોજનની વિગતો પ્રાથમિક શાળાઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, માધ્યમિક શાળાઓએ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને કોલેજોએ સંબંધિત યુનિવર્સિટીને જાણ કરવી.


(૧૪) સરકારી શાળા/કોલેજો, અનુદાનીત શાળા/કોલેજો, ખાનગી શાળા/કોલેજો વગેરે શૈક્ષણિક સંસ્થાઓ માટે. રાજ્યની અંદર પ્રવાસ માટે