Showing posts with label HSC SSC. Show all posts
Showing posts with label HSC SSC. Show all posts

Gujarat Board of Secondary and Higher Secondary Education, SSC AND HSC EXAM 2022 TIMETABLE

Gujarat Board of Secondary and Higher Secondary Education, SSC AND HSC EXAM 2024 TIMETABLE




               The press release of Gujarat Board of Secondary and Higher Secondary Education states that SSC by Gujarat Board of Secondary and Higher Secondary Education. (Std-10) and HSC (std 12). Public examination of regular, repeater, private and separate candidates of (Std-12) as well as Std-10 Sanskrit first and Std-12 Sanskrit middle examination will be taken from 11-03-2023 to 26-03-2023.




                 A detailed examination schedule is included with this. Principals, teachers, students as well as parents of all secondary and higher secondary schools accredited by the Gujarat Board of Secondary and Higher Secondary Education are requested to take note.


Important  link


ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા ટાઈમ ટેબલ PDF ડાઉનલોડ  કરો  અહીં. 




2022ની ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર થઈ છે. ગુજરાત શિક્ષણ બોર્ડે બુધવારે પરીક્ષાની તારીખોની જાહેરાત કરી છે.




ગુજરાતમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 11 માર્ચથી શરૂ થશે અને 26 માર્ચ 2024 સુધી ચાલશે.




બોર્ડ દ્વારા કહેવાયુ કે, ધોરણ-10, ધોરણ-12 ના નિયમિત, રિપીટર, ખાનગી તથા પૃથક ઉમેદવારોની જાહેરા પરીક્ષા તેમજ ધોરણ 10 અને ધોરણ 10 સંસ્કૃત માધ્યમની પરીક્ષા 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન લેવામાં આવશે. આ મામલે તમામ શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓએ નોંધ લેવી.




ધોરણ 10 પરીક્ષા  2023 ટાઈમ ટેબલ

11-03-2024 to 26-03-2024.


Std 12 Art time table 


Std 12 commerce time table 


Std 12 science time table 







ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર.



ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી જણાવે છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એસ.એસ.સી. (ધોરણ-૧૦) અને એચ.એસ.સી. (ધોરણ-૧૨)ના નિયમિત, રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની જાહેર પરીક્ષા તેમજ ધોરણ-૧૦ સંસ્કૃત પ્રથમા અને ધોરણ-૧૨ સંસ્કૃત મધ્યમાની પરીક્ષા તા.11-03-2024 to 26-03-2024 દરમ્યાન લેવામાં આવશે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ આ સાથે સામેલ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ નોંધ લેવા વિનંતી કરવામાં આવે છે.







Regarding the prelim second examination of standard 9 to 12 in the academic year 2021-22.

Regarding the prelim second examination of standard 9 to 12 in the academic year 2021-22.




પ્રતિ

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી (તમામ),

ગુજરાત રાજ્ય.


વિષય:- શૈક્ષણિક વર્ષ-૨૦૨૧-૨૨માં ધોરણ-૯ થી ૧૨ ની પ્રિલીમ દ્વિતીય પરીક્ષા બાબત.




સંદર્ભ- ૧) અત્રેનો પત્ર ક્રમાંક:મઉમશબ/સંશોધન/૨૦૨૧:૪૩૪૧-૮૪,




તા.૦૮/૦૯/૨૦21




ર) અત્રેનો પત્ર ક્રમાંક:મઉમશબ/સંશોધન/૨૦૨૧/૭૨૦૮-પર, તા.૨૨ ૧૨ ૨૦૨૧




૩) શિક્ષણ વિભાગના પત્ર ક્રમાંક:પીઆરઈ/૧૧૨૦૨૦/૧૯૨૯૩૧/ક(પાર્ટ-૧),




તા.૦૫/૦૨/૨૦૨૨




ઉપરોક્ત વિષય અન્વયે સંદર્ભ-(૧) દર્શિત અત્રેના પત્રથી શૈક્ષણિક વર્ષ-૨૦૨૧-૨૨ માટે શૈક્ષણિક સત્રના દિવસો, પરીક્ષાની તારીખની વિગતો, પરીક્ષાઓ અંગેની સૂચનાઓ, વેકેશનના દિવસો, જાહેર રજાઓની વિગતો તેમજ બોર્ડની પરીક્ષાની તારીખોની વિગતો જાણ તથા અમલ સારૂં મોકલી આપવામાં આવેલ હતી. શાળાઓમાં અભ્યાસક્રમ પૂરો કરી શકાય તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે પુરતો સમય મળી રહે તે હેતુથી સંદર્ભ-(૨) દર્શિત અત્રેના પત્રથી ઉક્ત તારીખોમાં કરેલ ફેરફારની વિગતો જાણ તથા અમલ સારું મોકલી આપવામાં આવેલ હતી.




સંદર્ભ-(૩)દર્શિત શિક્ષણ વિભાગના પરિપત્રથી ધોરણ-૯ માં તા,૦૭/૦૨/૨૦૨૨ થી ઓફલાઈન શિક્ષણકાર્ય ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે. ધોરણ-૧૦ થી ૧૨ નું ઓફલાઈન શૈક્ષણિક કાર્ય અત્યારે ચાલુ જ છે. સંદર્ભ (૧) અને (ર) અન્વયે જણાવેલ ધોરણ-૯ થી ૧૨ ની પ્રિલીમ/દ્વિતીય પરીક્ષા તા.૧૦/૦૨/૨૦૨૨ થી તા.૧૮/૦૨/૨૦૨૨ દરમ્યાન શાળા કક્ષાએ ઓફલાઈન લેવાની રહેશે. ઉક્ત પરીક્ષા દરમ્યાન કોઈ વિદ્યાર્થી Covd 19 ને કારણે બીમાર હોય અથવા તેના કુટુંબમાં કોઈ વ્યક્તિ બીમાર હોય અથવા તે વિદ્યાર્થી કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી આવતો હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે શાળા કક્ષાએથી અલગ તારીખો નક્કી કરીને શાળા કક્ષાએથી અલગ પ્રશ્નપત્રો તૈયાર કરાવીને પછીથી પરીક્ષા લેવાની રહેશે. ઉક્ત પરીક્ષામાં પરીક્ષાખંડમાં સામાજિક અંતર જળવાય તે મુજબ બેઠક વ્યવસ્થા ગોઠવવાની રહેશે. ઉક્ત પરીક્ષા દરમ્યાન સરકારશ્રીની Covid-૧૬ અંગેની ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે.




ઉક્ત વિગતો આપના તાબાની તમામ માધ્યમિક અને ઉંચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ તથા અમલ સારું મોકલી આપશો.










To

 District Education Officer (All),

 Gujarat state.


 Subject: - Regarding the prelim second examination of standard 9 to 12 in the academic year 2021-22.




 Reference- 1) Atre's letter number: Moumshab / Research / 2021: 21-2,

 Dt. 05/06/2021

 2) Atre's letter no.

 2) Letter No. of Education Department: PRE / 112050/121 / K (Part-1),




 Dt. 05/02/2022




                 With reference to the above subject- (1) From the letter dated here, details of days of academic session, details of date of examination, instructions about examinations, details of days of vacation, details of public holidays as well as details of dates of board examination were sent and sent well.  In order to complete the syllabus in the schools as well as to provide sufficient time for the students to prepare for the examinations, the details of the change made in the aforesaid dates were informed and executed from the letter of reference (2).




 

         Reference- (2) It has been decided to continue offline education work in Std-9 from 09/06/207 from the circular of the education department.  Offline educational work of standard 10 to 12 is in progress at present.  The prelim / second examination of Std-9 to 12 mentioned as per reference (1) and (ii) will have to be taken offline at school level from 10/05/207 to 16/06/207.  During the aforesaid examination, if any student is ill due to Covd 19 or any member of his / her family is ill or he / she comes from student content zone, then separate examination papers have to be prepared by setting separate dates from the school level and later taking the examination.  In the above examination, seating arrangement has to be arranged as per the social distance in the examination room.  During the aforesaid examination, the guidelines of the Government regarding Covid-12 have to be followed.




Please send the above details to all the secondary and higher secondary schools under your jurisdiction.





Gujarat Board of Secondary and Higher Secondary Education, Gandhinagar Press List

Std 10 board exam ssc 2022 all paper solution  pdf download 




GSEB STD-10 Paper  solution 2022, Gujarat SSC Question Paper 2022 Pdf Download



GSEB STD-10 Paper solution 2022 Pdf Download for Gujarat SSC Question Paper 2022 with Answer Solutions for Hindi Medium, English Medium, Gujarati Medium Computer Theory, Drawing, English, Gujarati, Hindi, Maths, Physical Education, PT, Social Science, Sanskrit, Science & Technology Semester wise important questions…



Gujarat Board of Secondary and Higher Secondary Education, Gandhinagar 




 Principals, principals, teachers, administrative staff, parents and students of secondary and higher secondary schools registered with the Gujarat Board of Secondary and Higher Secondary Education are informed that the deadline for filling up online applications for Std-10 and Std-12 general / science stream has been completed.  Ssc exam 2022 However, for the purpose of filling up the application forms of regular and repeater candidates who are yet to fill up the application forms online for the examination of March 2022, an additional 10 days should be given for filling up the examination forms through offline from 07/02/2022 to 16/02/2022.  For which, by taking a print of the offline form from the Board's website www.gseb.org, signature coins of the school in which you have studied earlier, required documents and fixed examination fee, Rs.  From Rs.  Dated from 07/02/2022.  Must be submitted in person or by post during tax time between 16/02/2022.  Std 10 GSEB A sample examination form for regular and repeater students can be downloaded from the Board's website www.gseb.org.  Before filling up the online form, consider the instructions for filling up the application forms posted on the Board's website.



 Note: - Students and disabled students will be deducted from the examination fee while late fee and penalty will be applicable.






Std 10 board exam ssc 2022 all paper solution  pdf download 


ધોરણ 10 વાર્ષિક પરીક્ષા 2022 પેપર સોલ્યુશન નીચે આપેલ  છે.


Important Link



Std 10 Gujarati paper solution 28-03-2022 Click here 



Std 10 Basic MATHS paper solution 30-03-2022 Click here



Std 10 Standard MATHS paper solution 31-03-2022 Click here



Std 10 science paper solution 04-04-2022 Click here




Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar is published class 10th / SSC latest solution 2022 papers with answer solutions for all government and private school regular and vocational course semester wise sample question paper with answers for SA-1, SA-2 exam for Knowledge, Understanding, Application, Skills question paper for Unit Tests, Quarterly, Half Yearly, Pre-final and annual final examination tests for the academic year of 2022.
Book Reader Competition' from offline / online mode for students of Std- 6, 7, 8, 9 and 11 of all government schools of the state

Book Reader Competition' from offline / online mode for students of Std- 6, 7, 8, 9 and 11 of all government schools of the state

Book Reader Competition' from offline / online mode for students of Std- 6, 7, 8, 9 and 11 of all government schools of the state.


 


             વિષય : રાજયની તમામ સરકારી શાળાઓના ધોરણ-૬, ૭, ૮, ૯ અને ૧૧ના વિધાર્થીઓ માટે ઓફલાઈન/ઓનલાઈન મોડથી 'પુસ્તક વાચક સ્પર્ધા' યોજવા બાબત.




- પુસ્તક વાચક સ્પર્ધા


રાજયની તમામ સરકારી શાળાઓના ધોરણ-૬, ૭, ૮, ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન/ ઓનલાઈન મોડથી 'પુસ્તક વાચક સ્પર્ધા'નું આયોજન.




♦ દરેક સ્તરની સ્પર્ધામાં બાળકો તેઓની રજૂઆત મૌલિક રીતે અથવા તેમણે કાગળમાં લખેલુ વાંચીને પણ કરી શકે છે.




રજૂઆતનો સમય : બાળક દીઠ મહત્તમ ૧૦ મિનિ


જે-તે ધોરણ(૬, ૭, ૮, ૯ અને ૧૧)ના વિદ્યાર્થીઓ ધ્વારા 'પુસ્તક વાચન' અને 'પુસ્તક વાચક સ્પર્ધા':


* તા.૦૭/૨/૨૦૨૨ થી તા.૧૧/૨/૨૦૨૨ દરમિયાન પુસ્તક વાચન અને તા.૧૨૨/૨૦૨૨ના રોજ પુસ્તક વાચક સ્પર્ધા


સૌ પ્રથમ જે-તે ધોરણના વર્ગ(કલાસ)માં અભ્યાસ કરતા તમામ બાળકો પાસે વર્ગશિક્ષકે પુસ્તક સમીક્ષા કરાવવી,


* બાળકોની રજૂઆતને આધારે પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમના વિજેતા નકકી કરવા




શાળા કક્ષા :


૦ તા.૧૨-૨૨૦૨૨, શનિવારના દિવસે( ઓફલાઈન ઓનલાઈન) ધોરણવાર વિજેતા થયેલ વિદ્યાર્થીઓની ધોરણવાર સ્પર્ધા


• શાળા કક્ષાની સ્પર્ધામાં ધોરણવાર એક(૧) વિજેતા વિજેતા નકકી કરવા ૩ નિર્ણાયકોની ર્સાર્માત, જેમાં, (૧) જે—તે શાળાના મુખ્યશિક્ષક આચાર્ય, (૨) જેતે શાળાના કોઈ એક શિક્ષક, (૩) શાળાની એસએમસીના શિક્ષણવિદ જે-તે ગામ કે વિસ્તારના સક્ષમ નિવૃત્ત શિક્ષક




કલસ્ટર કક્ષાઃ

તા. ૧૯/૨/૨૦૨૨, શનિવારના દિવસે(ઓફલાઈન/ઓનલાઈન)


 • રાજયના તમામ કલસ્ટર ખાતે જેને કલસ્ટરમાં સમાવિષ્ટ તમામ સરકારી શાળાઓમાં શાળા કક્ષાની સ્પર્ધામાં ધોરણ-૬, ૭, ૮, ૯ અને ૧૧માં ધોરણવાર ૧(એક) મુજબ વિજેતા થયેલ તમામ બાળકો માટેની ધોરણવાર ઓફલાઈન/ઓનલાઈન મોડથી સ્પર્ધા


 • કલસ્ટર કક્ષાની સ્પર્ધામાં ધોરણવાર(ધો.૬, ૭, ૮, ૯ અને ૧૧) એક(૧) વિજેતા આ રીતે ઓછામાં ઓછા ૩ અને મહત્તમ પ વિજેતા બનશે 


• વિજેતા નકકી કરવા ૩ નિયિકોની સમિતિ


જેમાં, (૧) સરકારી માધ્યમિક ઉ.મા. શાળાના આચાર્યશ્રી, (૨) એવોર્ડ વિજેતા શિક્ષકશ્રી, (૩) સબંધિત બીટ કેળવણી નિરીક્ષકશ્રી(શિક્ષણ)/સીખારસી કો.ઓર્ડિનેટરશ્રી


Important Link :-


પુસ્તક વાચક સ્પર્ધા પરિપત્ર 07-02-2022 ડાઉનલોડ કરો અહીં.



બ્લોક(બીઆરસી) કક્ષાઃ

તા.૨૬/૨/૨૦૨૨, શનિવારના દિવસે(ઓફલાઈન ઓનલાઈન)


જે—તે બ્લોકમાં સમાવિષ્ટ તમામ કલસ્ટરમાં કલસ્ટર કક્ષાની સ્પર્ધામાં ધોરણ-૬, ૭, ૮, ૯ અને ૧૧માં ધોરણવાર વિજેતા બનેલ તમામ બાળકો માટેની ધોરણવાર ઓફલાઈન/ઓનલાઈન મોડથી સ્પર્ધા બ્લોક કક્ષાની સ્પર્ધામાં ધોરણવાર(ધો.૬, ૭, ૮, ૯ અને ૧૧) એક(૧) વિજેતા આ રીતે મહત્તમ ૫ વિજેતા બનશે




♦ વિજેતા નકકી કરવા ૩ નિર્ણાયકોની સમિતિ જેમાં, (૧)તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, (૨)ડાયટના સબંધિત લાયઝન વ્યાખ્યાતાશ્રી,(૩)સબંધિત બીઆરસી કો.ઓર્ડિનેટરશ્રી




જિલ્લા કક્ષા :

તા.૦૫/૩/૨૦૨૨, શનિવારના દિવસે(ઓફલાઈન/ઓનલાઈન)




• જે તે જિલ્લામાં સમાવિષ્ટ તમામ બ્લોકમાં તાલુકા કક્ષાની સ્પર્ધામાં ધોરણ-૬, ૭, ૮, ૯ અને વિજેતા થયેલ તમામ બાળકો માટેની ધોરણવાર ઓફલાઈન ઓનલાઈન મોડથી સ્પર્ધા




* જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ધોરણવાર(ધો.૬, ૭, ૮, ૯ અને ૧૧) એક(૧) વિજેતા




• આ રીતે મહત્તમ પ વિજેતા બનશે



• વિજેતા નકકી કરવા ૪ નિર્ણાયકોની સમિતિ જેમાં, (૧)ડાયટના ગ્રંથપાલશ્રી, (૨)ડાયટ લેકચરરશ્રી, (૩)એવોર્ડ વિજેતા શિક્ષકશ્રી, (૪)કેળવણી સાહિત્યકારશ્રી





રાજય કક્ષા


તા.૧૨/૩/૨૦૨૨, શનિવારના દિવસે (ઓફલાઈન ઓનલાઈન




• રાજયના તમામ જિલ્લામાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ધોરણ-૬, ૭, ૮, ૯ અને ૧૧માં ધોરણવાર વિજેતા થયેલ તમામ બાળકો માટેની ધોરણવાર ઓફલાઈન ઓનલાઈન મોડથી સ્પર્ધા * રાજય કક્ષાની સ્પર્ધામાં ધોરણવાર એક(૧) વિજેતા આ રીતે મહત્તમ ૫ વિજેતા બનશે * વિજેતા નકકી કરવા ૩ નિર્ણાયકોની સમિતિ ઉપરોકત દર્શાવ્યા મુજબ 'પુસ્તક વાચક સ્પર્ધા'ના આયોજન સંલગ્ન નીચેની બાબતો ધ્યાને લેવા વિનંતી છે. 



- 'પુસ્તક વાચક સ્પર્ધામાં શાળા કક્ષાથી લઈ રાજય કક્ષા સુધી વિજેતા થનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ તરીકે વિજેતાદીઠ ક્રમશઃ રૂ.૧૦૦(શાળા કક્ષા), રૂ.૨૦૦(કલસ્ટર કક્ષા), રૂ.૩૦૦(બ્લોક કક્ષા), રૂ.૪૦૦(જિલ્લા કક્ષા) અને રૂ.૫૦૦(રાજય કક્ષા)ની જોગવાઈ.



 - દરેક સ્તરે વિજેતા બનેલ વિદ્યાર્થીઓની યુનિક આઈ.ડી. સાથેની પ્રમાણભૂત માહિતી જે-તે સ્તરના જવાબદાર અધિકારીશ્રી/કર્મચારીશ્રીના સહી-સિકકા સાથે સ્પર્ધા પૂર્ણ થયાના બે(૨) દિવસમાં જેતે સ્તરના ઉપલા સ્તરે એકત્રિત કરી દરેક જિલ્લા/કોર્પોરેશને એકંદર માહિતી અત્રેની કચેરીને મોકલી આપવાની રહેશે.


 - વિજેતા વિદ્યાર્થીઓ પ્રોત્સાહક ઈનામની રકમમાંથી ઓનલાઈન બુકફેરમાંથી તેઓની પસંદગીના પુસ્તકો પસંદ કરી વસાવી શકો. - 'ઓનલાઈન બુકફેર' અંગે અલગથી વિગતવાર જાણ કરવામાં આવશે.



સંદર્ભ : માન.એસપીડીશ્રીની નોંધ પર મળેલ મંજુરી



અધ્યયન નિષ્પત્તિઓમાં સુધારો લાવવામાં વાંચનનું યોગદાન વિવિધ સંશોધનોમાં દર્શાવવામાં આવ્યું છે. વાંચન એ ભાષા અને લેખન કૌશલ્યોને સક્ષમ બનાવવા તરફનું એક પગલું છે. તે શબ્દભંડોળ, સર્જનાત્મકતા, વિવેચનાત્મક વિચારસરણી, કલ્પના અને અભિવ્યક્તિમાં વધારો કરે છે, બાળકોને તેમની આસપાસના અને વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓ સાથે સંબંધ બાંધવામાં મદદ કરે છે. જો કે તેને સતત અભ્યાસ, વિકાસ અને શુદ્ધીકરણની જરૂર છે. આમ, એક સક્ષમ વાતાવરણ બનાવવાની જરૂર છે, જેમાં, વિદ્યાર્થીઓ આનંદ માટે વાંચે અને આનંદપ્રદ અને ટકાઉ પ્રક્રીયા ધ્વારા તેમની કુશળતા વિકસાવે.



શિક્ષા મંત્રાલય–ભારત સરકાર પ્રકાશિત પુસ્તકાલય માર્ગદર્શિકા વર્તમાન અને નવા પુસ્તકાલય સંસાધનોનો ઉપયોગ કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓ સૂચવે છે. પારસ્પરીક રમતો, વાર્તા કથન અને વાર્તા લેખન દ્વારા બાળકો ભાષાઓની દુનિયામાં પ્રવેશ કરે છે, જે તેમને તેમની પોતાની ભાષાની ક્ષમતાઓથી વાકેફ કરે છે અને તેમને તેમના વારસા વિશે અને તેમની આસપાસના લોકો વિશે વધુ જાણવા માટે પ્રોત્સાહીત કરે છે. પુસ્તક વાચક સ્પર્ધા'(વાંચન-અધ્યયન ઉત્સવ) વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમુદાયમાં વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપશે. તેઓ તેમની કલ્પના અને અનુભવના આધારે કવિતાઓ, ટૂંકી વાર્તાઓ અને લોકવાર્તાઓ જેવા સર્જનાત્મક લેખનનો અનુભવ કરશે.



'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને મજબૂત કરવામાં 'પુસ્તક વાચક સ્પર્ધા'(વાંચન-અધ્યયન ઉત્સવ) સહયોગી બનશે. આ વાંચન અભિયાનના મુખ્ય સંસાધનો બાળકો પોતે છે, જેઓ નવી ભાષાઓ શીખવામાં પારંગત છે અને ઉચ્ચારો અને બોલીઓની જીણવટ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે.



બાળકોને ફકત વાંચતા શીખવવું પૂરતું નથી, તેમને વાંચવા માટે યોગ્ય તેવું કંઈક(વાતાવરણ) આપવું જોઈએ. કંઈક, કે જે તેમની કલ્પનાઓને વિસ્તારશે, કંઈક, કે જે તેમને તેમના પોતાના જીવનને સમજવામાં મદદ કરશે અને તેઓને એવા લોકો સુધી પહોંચવા માટે પ્રોત્સાહીત કરશે જેમના જીવન તેમના પોતાના કરતા તદ્દન અલગ છે. આ વિચારને મજબૂત કરવા માટે રાજયના ધોરણ ૬, ૭, ૮, ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓ માટે 'વાંચન-અધ્યયન ઉત્સવ‘ અંતર્ગત ‘પુસ્તક વાચક સ્પર્ધા યોજવા શિક્ષા મંત્રાલય-ભારત સરકારની મંજુરી મળેલ છે.



ઉપરોકત બાબતોને ધ્યાને લઈ રાજયની તમામ સરકારી શાળાઓના ધોરણ-૬, ૭, ૮, ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓ માટે જેતે ધોરણના વર્ગથી રાજય કક્ષા સુધી ઓફલાઈન/ઓનલાઈન 'પુસ્તક વાચક સ્પર્ધા' યોજવા, તેમજ સ્પર્ધાના ભાગરૂપે આ શાળાઓના દર્શાવેલ ધોરણના વર્ગમાં તા.૦૭/૨/૨૦૨૨ થી તા.૧૧/૨/૨૦૨૨ દરમિયાન ઓફલાઈન/ઓનલાઈન ‘પુસ્તક વાચન' યોજવા જણાવવામાં આવે છે.


આપના તાબા હેઠળની ઉપરોકત દર્શાવ્યા મુજબની તમામ સરકારી શાળાઓના ધોરણ-૬, ૭, ૮, ૯ અને ૧૧માં 'પુસ્તક વાંચક સ્પર્ધા' આ સાથે સામેલ માર્ગદર્શિકા અનુસાર જૈ–તે કક્ષાએ નિર્ધારીત કરેલ સમયગાળામાં પ્રવર્તમાન મહામારી અંગે સરકારશ્રી દ્વારા વખતોવખત આપવામાં આવેલ એસ.ઓ.પી.ને ચૂસ્તપણે અનુસરીને ઓફલાઈન/ઓનલાઈન મોડથી યોજાય તે માટે સબંધિત તમામને આપની એચી જરૂરી સુચનાઓ આપવા, તેમજ સ્પર્ધાનું દરેક તબકકે અસરકારક અમલીકરણ કરવા જણાવવામાં આવે છે.


Important Link :-


પુસ્તક વાચક સ્પર્ધા પરિપત્ર 07-02-2022 ડાઉનલોડ કરો અહીં.



Subject: Matter of organizing 'Book Reader Competition' from offline / online mode for students of Std- 6, 7, 8, 9 and 11 of all government schools of the state.





 - Book reader competition



 Organizing 'Book Reader Competition' from offline / online mode for students of Std-9, 8, 9, 9 and 11 of all government schools of the state.





 ♦ In each level of competition children can present themselves in a basic way or even by reading what they have written in the paper.





 • Presentation time: Maximum 10 minutes per child



 'Book Reading' and 'Book Reading Competition' by the students of Std (6, 7, 8, 9 and 11):



 * Book reading from 08/4/207 to 11/4/207 and book reading competition on 16/202



 First of all, the class teacher should have the book reviewed by all the children studying in the standard class (class),



 * To decide the first, second and third place winners based on the children's performance





 School level:



 Standard Dating Competition of Winning Students on Saturday (Offline Online)



 • In the school level competition, to decide one (1) winner on a standard basis, the decision of the judges, in which,  Competent retired teacher





 Cluster Level:


 Ta.  12/7/206, Saturday (offline / online)



 ખાતે In all the clusters of the state which in all the government schools included in the cluster in the school level competition in Std-9, 8, 9, 8 and 11 in Std.



 In standard competition (Std. 6, 7, 8, 9 and 11) one (1) winner in 3 cluster level competition will be at least 6 and maximum 5 winners.



 કરવા A committee of judges to decide the winner



 In which, (1) Government Secondary U.M.  School Principal, (2) Award Winning Teacher, (3) Relevant Beat Education Inspector (Education) / Sikharsi Coordinator





 Block (BRC) Level:


 On Saturday 4/4/207 (offline online)



 In all the clusters included in that block, in all the cluster level competitions, for all the children who have become standard winners in Std. 9, 8, 9, 8 and 11.  One (1) winner will be a maximum of 5 winners in this way


Important Link :-


પુસ્તક વાચક સ્પર્ધા પરિપત્ર 07-02-2022 ડાઉનલોડ કરો અહીં.



 To decide the winner િતિ Committee of Judges in which, (1) Taluka Primary Education Officer, (2) Diet related Liaison Lecturer, (3) Relevant BRC Coordinator Shri.





 District level:


 Dated 08/4/207, Saturday (offline / online)





 તાલુકા In all the blocks included in that district in taluka level competition for Std-6, 7, 8, 9 and for all the winning children competition from standard wise offline online mode.





 * Standard wise (Std. 6, 7, 8, 9 and 11) one (1) winner in district level competition





 • In this way maximum five winners will be




 કરવા To decide the winner િતિ Committee of Judges including, (1) Librarian of Diet, (2) Diet Lecturer, (3) Award winning teacher, (4) Educational Literary Scholar.






 State Level -



 Dated 18/4/207, Saturday (offline online





 તમામ In all the districts of the state, in the district level competition, for all the children who have won Std-9, 8, 9, 8 and 11 Std.  The committee of judges is requested to consider the following matters related to the planning of 'Book Reader Competition' as mentioned above.




 - 'Rs.100 (school level), Rs.200 (cluster level), Rs.200 (block level), Rs.200 (district level) respectively as an incentive prize to the winners of the book reading competition from school level to state level.  And provision of Rs.500 (state level).




 - Unique IDs of the winning students at each level.  The standard information along with the signature of the responsible officer / employee of that level should be collected at the upper level of the level within two (2) days after the completion of the competition and the overall information should be sent to each district / corporation office here.



 - The winning students can choose their favorite books from the online bookfair from the incentive prize money.  - 'Online bookfare' will be reported in detail separately.




 Reference: Approval received on the note of Hon'ble SPD




 The contribution of reading in improving study outcomes has been demonstrated in various researches.  Reading is a step towards enabling language and writing skills.  It enhances vocabulary, creativity, critical thinking, imagination and expression, helping children build relationships with those around them and real life situations.  However it needs constant study, development and refinement.  Thus, there is a need to create a competent environment in which, students read for fun and develop their skills through an enjoyable and sustainable process.




 Ministry of Education - Government of India Library Guide publishes various activities to utilize existing and new library resources.  Through interactive games, storytelling and story writing, children enter the world of languages, which makes them aware of their own language abilities and encourages them to learn more about their heritage and those around them.  The Book Reader Competition (Reading-Study Festival) will promote reading culture among students, teachers and the community.  They will experience creative writing like poems, short stories and folktales based on their imagination and experience.




 The 'Book Reader Competition' (Reading-Study Festival) will be instrumental in strengthening the spirit of 'One India, Best India'.  The main resources of this reading campaign are the children themselves, who specialize in learning new languages ​​and are very sensitive to the complexity of pronunciation and dialects.




 It is not enough to just teach children to read, they should be given something (environment) suitable for reading.  Something that would expand their imagination, something that would help them understand their own lives and encourage them to reach out to people whose lives are totally different from their own.  To strengthen this idea, the Ministry of Education has got approval from the Government of India to organize a book reading competition for students of Std. 6, 7, 8, 9 and 11 in the state under 'Reading-Study Festival'.




 In view of the above matters, to organize offline / online 'Book Reading Competition' for the students of Std-6, 7, 8, 9 and 11 of all government schools of the state from Jet standard class to state level, as well as in the standard class specified by these schools as part of the competition.  It is advised to conduct offline / online 'Book Reading' from / 208 to 11/6/207.



 SOPs issued by the Government from time to time regarding the prevailing epidemic in the period prescribed by the Jai-Te level as per the guidelines attached to the 'Book Reading Competition' in Std-9, 8, 9, 9 and 11 of all government schools under your jurisdiction as mentioned above.  In order to conduct it in offline / online mode by strictly following.


Important Link :-


પુસ્તક વાચક સ્પર્ધા પરિપત્ર 07-02-2022 ડાઉનલોડ કરો અહીં.

Link of online live class dated 25-01-2022 by Gujarat Virtual School.

Link of online live class dated 25-01-2022 by Gujarat Virtual School.

 Link of online live class dated 25-01-2022 by Gujarat Virtual School 



👨🏻‍💻 ગુજરાત વર્ચ્યુઅલ શાળા 👨🏻‍💻


નસ્મકાર,

ગુજરાત સરકારશ્રીના હોમલર્નિંગ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર શિક્ષા, ગુજરાતનાં *ગુજરાત વર્ચ્યુઅલ શાળા* દ્વારા તા.25-01-2022 નાં ઓનલાઇન લાઇવ ક્લાસની લીંક આ સાથે સામેલ ફાઇલમાં છે.* આ ઓનલાઇન ક્લાસની લીંક તમામ વિદ્યાર્થીઓ મિત્રો સુધી પહોંચાડવા વિનંતી.


*Live Class Video Link :* 

https://www.youtube.com/c/GujaratEclass/videos?view=2&sort=dd&live_view=502&shelf_id=0


🔖 તા.25/01/2022

લાઇવ ક્લાસના ધોરણ અને વિષય


🔸 ધો-9 વિજ્ઞાન ( 2:00 to 2:45 pm )

🔸 ધો-10 અંગ્રેજી ( 2:00 to 2:45 pm )

🔸 ધો-11 આંકડાશાસ્ત્રા ( 2:00 to 2:45 pm )


🔸 ધો-9 અંગ્રેજી ( 3:00 to 3:45 pm )

🔸 ધો-10 ગણિત ( 3:00 to 3:45 pm )

🔸 ધો-11 નામાના મૂળતત્વો ( 3:00 to 3:45 pm )


🔸 ધો-9 ગણિત ( 4:00 to 4:45 pm )

🔸 ધો-10 વિજ્ઞાન ( 4:00 to 4:45 pm )

🔸 ધો-11 અંગ્રેજી ( 4:00 to 4:45 pm )


*E-Mail : gvs@gujccc.com*

Matter to change the examination system of standard 9 to 12 in the academic year 2021-22.

Matter to change the examination system of standard 9 to 12 in the academic year 2021-22.

 








                   *રાજ્યમાં ધોરણ 1થી 9 વર્ગોમાં આગામી   7 ફેબ્રુઆરીથી ઓફલાઇન શિક્ષણ અપાશે*

 



પ્રવર્તમાન સ્થિતિ ધ્યાને લઇ વિદ્યાર્થીઓના વ્યાપક આરોગ્ય હિતમાં મુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય*
.......




*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યની શાળાઓમાં ધોરણ ૧ થી ૯ના વર્ગોમાં આગામી તા.  5 ફેબ્રુઆરી 2022 સુધી, વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફ લાઈન એજ્યુકેશન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે*. 




*મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને વિદ્યાર્થી- બાળકોના વ્યાપક આરોગ્યરક્ષા હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે*.

 


રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ કોર કમિટીના આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું કે, આગામી તારીખ 5 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં ધોરણ 1 થી 9ના વર્ગોમાં માત્ર ઓન લાઇન શિક્ષણ જ ચાલુ રહેશે*.
 તેમણે કહ્યું કે રાજ્ય સરકારે આ અગાઉ ગત તા. 7મી જાન્યુઆરીએ નિર્ણય કર્યો હતો કે તા. 31 જાન્યુઆરી સુધી ધોરણ 1 થી 9 ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવામાં આવશે. 



આ નિર્ણયની સમયાવધિ આજે પૂર્ણ થતા કોરોના સંક્રમણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કર્યા બાદ ઓફલાઈન- વર્ગખંડ શિક્ષણ હજી વધુ સમય એટલે કે, તારીખ 5 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તેમ શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું



તેમણે  એમ પણ કહ્યું કે  રાજ્ય સરકાર  હવે તારીખ 5 ફેબ્રુઆરી એ સ્થિતિની પુનઃ સમીક્ષા કરીને  શાળાઓમાં ક્લાસ રૂમ ટિચિંગ એટલે કે વર્ગ ખંડ શિક્ષણ અંગે યોગ્ય નિર્ણય કરશે*.



કોર કમિટીની આ બેઠકમાં આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ,ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી,મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર તેમજ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી રાજકુમાર અને વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા. .




 ઓફલાઇન શિક્ષણ બાબત ઓફિશિયલ પરિપત્ર 
05-02-2022







Gujarat Secondary and higher secondary gujarat board.


 No.: Moumshab Research / 2021 / 7138-77 Board of Higher Secondary Education, Sector-10B, Near Old Secretariat.  Gandhinagar, dated 29/11/2021


 District Education Officer (All), Gujarat State.


 Subject matter to change the examination system of standard 9 to 12 in the academic year 2021-22



 Reference: - 1) Perfume No: Moumshab Research / 2021 / 4341-84, Dt.


 2) Government's approval on single file here.


 Mr



                  ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે વિદ્યાર્થીઓનું શાળામાં જ સ્કિલ ડેપલોપમેન્ટ થાય તે હેતુસર હવે રાજ્યની સ્કૂલોમાં ધોરણ 11 અને 12ના કોર્સમાં નવા વૈકલ્પિક વિષયો, ખેતી-ટૂરિઝમ સહિતના વિષદ દાખલ કરવામાં આવશે એટલું જ નહીં વિદ્યાર્થીઓને ફરજિયાત વૈદિક ગણિત શિખાડવામાં આવશે





Important link :-



ધોરણ 6 થી 12 માં નવા વિષયો ઉમેરાશે વાંચો આજનો ન્યુઝ રિપોર્ટ અહીં




                  Compliments to the above subject and reference- (1) to state that as per the letter dated for the academic year 2021-22, the days of the academic session, details of the date of the examination, instructions about the examination, days of vacation, details of public holidays as well as details of the date of board examination as well as academic year.  Instructions regarding the syllabus from 1st to 12th for 2021 have been sent by the office here.  The said letter also contains instructions regarding the method of examination to be taken in the academic year 2021-22.  In order to reduce the stress of students, a decision has been taken by the Government to change the existing system of Std-9 to 12 examinations in the academic year 2021-22.  Which will have to be implemented as shown below.




 In standard 9, 10, 11 (science stream general stream), 12 (general stream) examination question paper, the proportion of objective questions was fixed at 20% and the proportion of descriptive questions was fixed at 80%.  The standard is fixed to be 70%. Students will have to write the answers to the objective questions in the standard-9, 10, 11 (science stream general stream) 12 (general stream) examination in the answer book only, in which there is no OMR, only standard-12 (vs.  Q.) 50% MCQ (Multiple Choice Questions) (OMR method) and 50% descriptive questions will remain the same. In addition, in the question papers of Std.




 The Gujarat Board of Secondary and Higher Secondary Education has taken up the aforesaid changes for the standard-9 to 12 merit per chapter and the structure and format of the question paper.


 

Details will be reported shortly.  The above matter will have to be implemented in the second test of Std-9 and 11 taken in January-2022, in the prelim examination of Std-10 and 12 and in the school annual examination of Std-9 and 11 as well as in the annual examination held by the board of Std-10 and 12.  Take note of which.


 All the above details are requested to be sent to the secondary and higher secondary schools under your jurisdiction.


 Yours faithfully


 Snehal Assistant Secretary


 Gujarat Board of Secondary and Higher Secondary Education,


 Gandhinagar,



 Important link :-



ધોરણ 6 થી 12 માં નવા વિષયો ઉમેરાશે વાંચો આજનો ન્યુઝ રિપોર્ટ અહીં




ધોરણ 9 થી 12 પરીક્ષા પદ્ધતિ ફેરફાર માહિતી pdf ડાઉનલોડ કરો અહીં

 GSEB ssc Hsc Registration for board Exam 2022

GSEB ssc Hsc Registration for board Exam 2022

GSEB SSC HSC Registration for board Exam 2022



Standard 10 Annual Examination Question Paper Model




                Gujarat GCERT 10th Model Paper 2022 SCERT GSEB Board 10th Important Question Paper 2022 Competitors Can Elude the GSEB Std 10th Model Paper 2022 and Plan for the Board Test. Gujarat Board SSC Sample Paper 2022 Blueprint will Give A Careful Thought Of Test Design. Applicants Can Download the Gujarat Board SSC Previous Paper 2022 PDF Given on This Page Beneath or can Pursue the Means to Download GSEB Std SSC Model Test Paper 2022 From the GSEB Official Site www.gseb.org



Gujarat Board of Secondary and Higher Secondary Education, Gandhinagar.Gseb



                   All the secondary school principals, principals, teachers, administrative staff, parents and students registered at Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar are informed that the application forms for the public examination of Std 10. SSC HSC LATEST MAHITI



                    Date: From 9/11/2021 to 12:00 pm on 31/12/2021 can be filled from the Board's website gseb.org.  All his relatives are asked to take note and fill up the application forms within the time limit.  Application forms for all types of students of Std-10 and Sanskrit texts (regular, private, repeater and separate) will have to be filled online, the required details of which will be posted on the Board's website. Home Learning video free click here



Standard 10 Annual Examination Question Paper Model



ધોરણ 10 વાર્ષિક પરીક્ષા 2022 પ્રશ્નપત્ર પરિરૂપ વિષય વાઇઝ pdf ડાઉનલોડ કરો અહીં.



1. ગણિત (બેઝિક) પેપર સ્ટાઇલ ડાઉનલોડ કરો અહીં


2. ગણિત (સ્ટાન્ડર્ડ) પેપર સ્ટાઇલ ડાઉનલોડ કરો અહીં


3. ગુજરાતી પેપર સ્ટાઇલ ડાઉનલોડ કરો અહીં


4. સામાજિક વિજ્ઞાન પેપર સ્ટાઇલ ડાઉનલોડ કરો અહીં


5. અંગ્રેજી પેપર સ્ટાઇલ ડાઉનલોડ કરો અહીં


6. વિજ્ઞાન પેપર સ્ટાઇલ ડાઉનલોડ કરો અહીં


7. સંસ્કૃત પેપર સ્ટાઇલ ડાઉનલોડ કરો અહીં


8. હિન્દી પેપર સ્ટાઇલ ડાઉનલોડ કરો અહીં


ભાગ 1

1. તમામ વિષયની પ્રેક્ટિસ કુલ 38 મોડેલ પેપર સેટ ડાઉનલોડ કરો અહીં.


ભાગ 2

2. તમામ વિષયની પ્રેક્ટિસ માટે કુલ 22 મોડેલ પેપર સેટ ડાઉનલોડ કરો અહીં.