Regarding the prelim second examination of standard 9 to 12 in the academic year 2021-22.

Regarding the prelim second examination of standard 9 to 12 in the academic year 2021-22.




પ્રતિ

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી (તમામ),

ગુજરાત રાજ્ય.


વિષય:- શૈક્ષણિક વર્ષ-૨૦૨૧-૨૨માં ધોરણ-૯ થી ૧૨ ની પ્રિલીમ દ્વિતીય પરીક્ષા બાબત.




સંદર્ભ- ૧) અત્રેનો પત્ર ક્રમાંક:મઉમશબ/સંશોધન/૨૦૨૧:૪૩૪૧-૮૪,




તા.૦૮/૦૯/૨૦21




ર) અત્રેનો પત્ર ક્રમાંક:મઉમશબ/સંશોધન/૨૦૨૧/૭૨૦૮-પર, તા.૨૨ ૧૨ ૨૦૨૧




૩) શિક્ષણ વિભાગના પત્ર ક્રમાંક:પીઆરઈ/૧૧૨૦૨૦/૧૯૨૯૩૧/ક(પાર્ટ-૧),




તા.૦૫/૦૨/૨૦૨૨




ઉપરોક્ત વિષય અન્વયે સંદર્ભ-(૧) દર્શિત અત્રેના પત્રથી શૈક્ષણિક વર્ષ-૨૦૨૧-૨૨ માટે શૈક્ષણિક સત્રના દિવસો, પરીક્ષાની તારીખની વિગતો, પરીક્ષાઓ અંગેની સૂચનાઓ, વેકેશનના દિવસો, જાહેર રજાઓની વિગતો તેમજ બોર્ડની પરીક્ષાની તારીખોની વિગતો જાણ તથા અમલ સારૂં મોકલી આપવામાં આવેલ હતી. શાળાઓમાં અભ્યાસક્રમ પૂરો કરી શકાય તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે પુરતો સમય મળી રહે તે હેતુથી સંદર્ભ-(૨) દર્શિત અત્રેના પત્રથી ઉક્ત તારીખોમાં કરેલ ફેરફારની વિગતો જાણ તથા અમલ સારું મોકલી આપવામાં આવેલ હતી.




સંદર્ભ-(૩)દર્શિત શિક્ષણ વિભાગના પરિપત્રથી ધોરણ-૯ માં તા,૦૭/૦૨/૨૦૨૨ થી ઓફલાઈન શિક્ષણકાર્ય ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે. ધોરણ-૧૦ થી ૧૨ નું ઓફલાઈન શૈક્ષણિક કાર્ય અત્યારે ચાલુ જ છે. સંદર્ભ (૧) અને (ર) અન્વયે જણાવેલ ધોરણ-૯ થી ૧૨ ની પ્રિલીમ/દ્વિતીય પરીક્ષા તા.૧૦/૦૨/૨૦૨૨ થી તા.૧૮/૦૨/૨૦૨૨ દરમ્યાન શાળા કક્ષાએ ઓફલાઈન લેવાની રહેશે. ઉક્ત પરીક્ષા દરમ્યાન કોઈ વિદ્યાર્થી Covd 19 ને કારણે બીમાર હોય અથવા તેના કુટુંબમાં કોઈ વ્યક્તિ બીમાર હોય અથવા તે વિદ્યાર્થી કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી આવતો હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે શાળા કક્ષાએથી અલગ તારીખો નક્કી કરીને શાળા કક્ષાએથી અલગ પ્રશ્નપત્રો તૈયાર કરાવીને પછીથી પરીક્ષા લેવાની રહેશે. ઉક્ત પરીક્ષામાં પરીક્ષાખંડમાં સામાજિક અંતર જળવાય તે મુજબ બેઠક વ્યવસ્થા ગોઠવવાની રહેશે. ઉક્ત પરીક્ષા દરમ્યાન સરકારશ્રીની Covid-૧૬ અંગેની ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે.




ઉક્ત વિગતો આપના તાબાની તમામ માધ્યમિક અને ઉંચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ તથા અમલ સારું મોકલી આપશો.










To

 District Education Officer (All),

 Gujarat state.


 Subject: - Regarding the prelim second examination of standard 9 to 12 in the academic year 2021-22.




 Reference- 1) Atre's letter number: Moumshab / Research / 2021: 21-2,

 Dt. 05/06/2021

 2) Atre's letter no.

 2) Letter No. of Education Department: PRE / 112050/121 / K (Part-1),




 Dt. 05/02/2022




                 With reference to the above subject- (1) From the letter dated here, details of days of academic session, details of date of examination, instructions about examinations, details of days of vacation, details of public holidays as well as details of dates of board examination were sent and sent well.  In order to complete the syllabus in the schools as well as to provide sufficient time for the students to prepare for the examinations, the details of the change made in the aforesaid dates were informed and executed from the letter of reference (2).




 

         Reference- (2) It has been decided to continue offline education work in Std-9 from 09/06/207 from the circular of the education department.  Offline educational work of standard 10 to 12 is in progress at present.  The prelim / second examination of Std-9 to 12 mentioned as per reference (1) and (ii) will have to be taken offline at school level from 10/05/207 to 16/06/207.  During the aforesaid examination, if any student is ill due to Covd 19 or any member of his / her family is ill or he / she comes from student content zone, then separate examination papers have to be prepared by setting separate dates from the school level and later taking the examination.  In the above examination, seating arrangement has to be arranged as per the social distance in the examination room.  During the aforesaid examination, the guidelines of the Government regarding Covid-12 have to be followed.




Please send the above details to all the secondary and higher secondary schools under your jurisdiction.





Related Posts

Regarding the prelim second examination of standard 9 to 12 in the academic year 2021-22.
4/ 5
Oleh