Sub-reconsideración de instructivos respecto al trabajo docente online/offline en las escuelas primarias y secundarias en la actualidad.

Sub-reconsideración de instructivos respecto al trabajo docente online/offline en las escuelas primarias y secundarias en la actualidad.









Introducción: Las instrucciones para iniciar el trabajo de educación directa en las escuelas primarias y secundarias de todas las direcciones del estado fueron publicadas por las resoluciones / circulares numeradas (1) a (2) leídas por el departamento de educación.  Según el cual, en las escuelas primarias y secundarias, la educación se realiza directamente (físicamente) y en línea por parte del esposo.




 Teniendo en cuenta la situación que prevalece en el estado debido al aumento de casos de Kovid-12, el gobierno, que está constantemente preocupado por la salud de los estudiantes, ha reconsiderado las instrucciones con respecto a la educación en línea / fuera de línea en las escuelas primarias y secundarias.  Circular:




 Al final de la consideración de adulto, para todas las clases de Std. 1 a 8 en las escuelas primarias de todas las juntas del estado así como para las clases de Std. 5 en todas las escuelas secundarias privadas / subvencionadas y subvencionadas de la junta a partir del 05 /01/207, sábado al 31/01/207 físicamente/directamente Se decide parar la educación offline y continuar el trabajo online únicamente.




 Para los estudiantes de Std. 10 a 12 en escuelas secundarias y superiores gubernamentales/privadas y subvencionadas de todos los consejos del estado, se deberá continuar el trabajo educativo fuera de línea y en línea según el esposo actual.  Sin embargo, para esto la asistencia será obligatoria para el estudiante y para ello la institución/escuela primaria en cuestión deberá obtener el formulario de consentimiento por escrito de los padres del estudiante en el formulario adjunto.  Las escuelas deberán organizar el estudio EN LÍNEA para los estudiantes que no pueden participar directamente en la asistencia física en el aula.  De vez en cuando, el gobierno publica SOP con respecto a covid-19

 Debe cumplirse estrictament


 Nombre de los padres tutores




 La dirección.




 Número de móvil/contacto:




 Ejército de reserva.



 Director / Director

 nombre de la escuel


 La direcció

 Distrito

 Asunto: Para enviar a mi hijo/hija a la escuela para el trabajo educativo real




 En materia de consentimiento




 De acuerdo con el tema anterior, para exponer la situación actual





 Con esto en mente, el S.O.P.  Ha sido decidido por el gobierno iniciar el trabajo docente directo en las escuelas con la condición de cumplir con (procedimiento operativo estándar).  Mi hijo / hija / Palya (nombre del estudiante) ...... está estudiando en estándar ........... en su escuela.  He leído los detalles de la función de padre/tutor descritos en el S.O.P.  Doy mi consentimiento para enviar a mi hijo/a adoptivo/hija a la escuela para el trabajo educativo real.  S.O.P. del Gobierno  Además, garantizo que se seguirán las pautas con respecto a Covid-12.  Las madres han dado a nuestros hijos la comprensión necesaria para venir a la escuela con mascarillas, traer botellas de agua, bocadillos, etc. de casa y no compartirlo con nadie más.  Les aseguro que no enviaré a mi hijo/hija a la escuela si alguna persona de mi familia está infectada con Corona o mi lugar de residencia está en Zona de Contenido.



Atentamente,




આમુખ: શિક્ષણ વિભાગના વંચાણે લીધા ક્રમાંક (૧) થી (૪) ના ઠરાવ/પરિપત્રોથી રાજ્યની તમામ બોર્ડની પ્રાર્થમક અને માધ્યમક શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ કરવાની સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. જે અન્વયે પ્રાથમક અને માધ્યમક શાળાઓમાં પ્રત્યક્ષ (ભૌતિક સ્વરૂપે ) તેમજ ઓનલાઇન પતિથી શિક્ષણકાર્ય કરાવવામાં આવે છે.


રાજયમાં કોવિડ-૧૯ના કેસો વધવાના કારણે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ, વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે સતત ચિતિંત સંવેદનશીલ સરકાર દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં હાલમાં ઓનલાઈન/ઓફ્ લાઇન શિક્ષણકાર્ય સંબંધેની સૂચનાઓ ઉપ૨ પુન: વિચારણા કરી, પ્રત્યક્ષ શિક્ષણકાર્યને સ્થાને માત્ર ઓનલાઇનથી શિક્ષણકાર્ય ચાલુ રાખવાની બાબત વિચારણા હેઠળ હતી. પરિપત્ર:


પુખ્ત વિચારણાને અંતે, રાજ્યની તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧ થી ૮ ના વર્ગો તેમજ તમામ બોર્ડની સ૨કા૨ી/ખાનગી અને અનુદાનિત માધ્યમક શાળાઓમાં ધોરણ ૯ ના વર્ગો માટે તારીખ ૦૮/૦૧/૨૦૨૨, શનિવારથી તારીખ ૩૧/૦૧/૨૦૨૨ સુધી ભૌતિક રીતે/પ્રત્યક્ષ રીતે શૈક્ષણિક કાર્ય (Offline Education) બંધ કરવાનો અને માત્ર ઓનલાઇન પદ્ધતિથી શિક્ષણકાર્ય ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવે છે.


રાજ્યની તમામ બોર્ડની સરકારી/ખાનગી અને અનુદાનિત માધ્યમક અને ઉચ્ચતર માધ્યમક શાળાઓમાં ધોરણ-૧૦ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે હાલમાં ચાલુ પતિ મુજબ ઓફ લાઇન અને ઓન લાઇન શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવાનું રહેશે. જો કે, આ માટે હાજરી આપવી વિદ્યાર્થી માટે મર્ચજયાત રહેશે તથા તે માટે સંબંધિત સંસ્થા/પ્રાથમિક શાળાએ વિદ્યાર્થીના વાલી પાસેથી આ સાથે સામેલ નમૂનામાં લેખિત સંમતિપત્ર મેળવવાનું રહેશે. જે વિદ્યાર્થીઓ વર્ગમાં ભૌતિક હાજરીથી પ્રત્યક્ષ રીતે ન જોડાઈ શકે તે વિદ્યાર્થીઓ માટે શાળાઓ દ્વારા ONLINE અભ્યાસની વ્યવસ્થા કરવાની રહેશે. સરકારશ્રી દ્વારા કોવિડ-૧૯ સંબંધે પ્રસિધ્ધ કરવામાં આવતી વખતો વખતની SOPનું


ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. 




વાલી માતા-પિતાનું નામ


સરનામું.


મોબાઇલ/સંપર્ક નં:


તા.


પ્રતિ,


મુખ્ય શિક્ષકશ્રી/આચાર્યશ્રી,


શાળાનું નામ


સરનામું


જિલ્લો


વિષય: મારા પાલ્ય/પુત્ર/પુત્રીને શાળામાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય માટે મોકલવા


અંગે સંમતિ આપવા બાબતે


ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, કોવિડ-૧લ્લી હાલની પરિસ્થિતિને


તાલુકો


શ્રીમાન,


ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ S.O.P. (સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર)નું પાલન કરવાની શરતે શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ કરવાનો સરકારથી દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. મારો પુત્ર/પુત્રી/પાલ્ય (વિદ્યાર્થીનું નામ) ...... આપની શાળામાં ધોરણ........... માં અભ્યાસ કરે છે. મેં S.O.P.માં દર્શાવેલ માતા-પિતા/વાલીની ભૂમિકાની વિગતો વાંચેલ છે. મારા પાલ્ય/પુત્ર/પુત્રીને શાળામાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય માટે મોકલવા માટેની હું સંમતિ આપુ છું. મારા પાલ્ય/પુત્ર/પુત્રી દ્વારા સરકારશ્રીની S.O.P. તેમજ કોવિડ-૧૯ અંગેની ગાઇડલાઇન્સનું પાલન કરવામાં આવશે તેની હું બાંહેધરી આપુ છું. મારા પાલ્ય/પુત્ર/પુત્રી શાળામાં ફેસ માસ્ક પહેરીને આવે તેમજ પાણીની બોટલ, નાસ્તો વગેરે ઘરેથી લઈને આવે અને અન્ય કોઈ સાથે તેની આપ-લે ન કરે તે બાબતમાં અમોએ અમારા પાલ્યને જરૂરી સમજ આપેલ છે. મારા પરિવારમાં જો કોઇ વ્યક્તિ કોરોના સંક્રમિત હશે તો અથવા મારું નિવાસ સ્થાન કન્ટેન્સેન્ટ ઝોનમાં આવતું હશે તો હું મારા પાલ્ય/પુત્ર/પુત્રીને શાળામાં મોકલીશ નહિ તે બાબતની હું ખાતરી આપુ છું.


આપનો વિશ્વાસુ,


વાલીનું નામ





Related Posts

Sub-reconsideración de instructivos respecto al trabajo docente online/offline en las escuelas primarias y secundarias en la actualidad.
4/ 5
Oleh