Schools of the entire state in the classes of Std. 1 to 8 next date. Till February 5, 2022, classroom education

Schools of the entire state in the classes of Std. 1 to 8 next date. Till February 5, 2022, classroom education.



હવે રાજ્યમાં પ્રવર્તમાન સમયમાં COVID-19ની ચરર્થાત અનુસાર વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાને લઇ તારીખ ૨૧/૦૨/૨૨ ને સોમવારથી રાજ્યની તમામ બોર્ડની ધોરણ ૧ થી ૧૨ ની શાળાઓમાં પૂર્વવત ૨ાબેતા મુજબ વિદ્યાર્થીઓની ૧૦૦% હાજરી સાથે ફ૨જીયાતપણે પ્રત્યક્ષ રીતે વર્ગમાં શૈક્ષણિક કાર્ય (Offline Education) શરૂ કરવાનું રહેશે.


સરકારશ્રી દ્વારા કોવિડ-૧૯ સંબંધિત પ્રસિધ્ધ કરવામાં આવતી વખતો વખતની SOP | પાલન કરવાનું રહેશે.


કોરોના સમયગાળા દર્શમયાન થયેલ ર્ડાર્નંગ લોચને પહોંચી વળવા માટે G Shala App નો વધુમાં વધુ ઉપયોગ Blended Learning માટે કરી તમામ સરકારી અને ખાનગી ૨ર્વાનર્ભ૨ શાળાનો દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ઉપયોગ કરવાનો રહેશે.






 An important decision of the Chief Minister in the wider health interest of the students considering the current situation.


 Chief Minister Shri Bhupendra Patel in schools of the entire state in the classes of Std. 1 to 8 next date. Till February 5, 2022, classroom education i.e. off line education has been decided to be discontinued.


 This decision has been taken in the interest of the comprehensive health care of the students and children by conducting a comprehensive review of the transition status of the existing cores in the state in the meeting of the core committee chaired by the Chief Minister.


 State Government Spokesperson and Education Minister Shri Jitubhai Waghan, while giving an introduction to the decision of the Core Committee, said that only online education will continue in the classes of Std. 1 to 9 in the state till next 5th February.


 He said that the state government had earlier this last date.  On January 7, it was decided that Dat.  Offline education in classes 1 to 9 will be closed till January 31.


 The decision was taken after a comprehensive review of the Corona transition period, which ends today.


 He also said that the state government would now review the situation on February 5 and take a proper decision on classroom teaching in schools.


 The meeting of the core committee was also attended by Health Minister Rishikesh Patel, Minister of State for Home Harsh Sanghvi, Chief Secretary Pankaj Kumar and Additional Chief Secretary of Home Department Rajkumar and senior secretaries.


પરિપત્ર





૩૧ જાન્યુઆરી-૨૦૨૨


 સમાચાર સંખ્યા ૧૦૭


 રાજ્યમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં આગામી 5 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન શિક્ષણ અપાશે પ્રવર્તમાન સ્થિતિ ધ્યાને લઇ વિદ્યાર્થીઓના વ્યાપક આરોગ્ય હિતમાં મુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય


 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યની શાળાઓમાં ધોરણ ૧થી ૯ના વર્ગોમાં આગામી તા. 5 ફેબ્રુઆરી 2022 સુધી, વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફ લાઈન એજ્યુકેશન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.


 મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને વિદ્યાર્થી- બાળકોના વ્યાપક આરોગ્યરક્ષા હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.


 રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ કોર કમિટીના આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું કે, આગામી તારીખ 5 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં ધોરણ 1 થી 9ના વર્ગોમાં માત્ર ઓન લાઇન શિક્ષણ જ ચાલુ રહેશે.


 તેમણે કહ્યું કે રાજ્ય સરકારે આ અગાઉ ગત તા. 7મી જાન્યુઆરીએ નિર્ણય કર્યો હતો કે તા. 31 જાન્યુઆરી સુધી ધોરણ 1 થી 9 ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવામાં આવશે.


 આ નિર્ણયની સમયાવધિ આજે પૂર્ણ થતા કોરોના સંક્રમણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કર્યા બાદ ઓફલાઈન- વર્ગખંડ શિક્ષણ હજી વધુ સમય એટલે કે, તારીખ 5 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તેમ શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.


 તેમણે એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર હવે તારીખ 5 ફેબ્રુઆરી એ સ્થિતિની પુનઃ સમીક્ષા કરીને શાળાઓમાં ક્લાસ રૂમ ટિચિંગ એટલે કે વર્ગ ખંડ શિક્ષણ અંગે યોગ્ય નિર્ણય કરશે.


 કોર કમિટીની આ બેઠકમાં આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ,ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી,મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર તેમજ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી રાજકુમાર અને વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા.



Related Posts

Schools of the entire state in the classes of Std. 1 to 8 next date. Till February 5, 2022, classroom education
4/ 5
Oleh