Primary School Time Morning Gujarat Rajya Prathamik shikshak Sangh Rajuat

Primary School Time Morning Gujarat Rajya Prathamik shikshak Sangh Rajuat



વિષય :- પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩દરમ્યાન લેવાનાર સામયિક મૂલ્યાંકન કસોટીમાં નીચેના સૂચનો ધ્યાને લેવા બાબત

મે. સાહેબશ્રી,

જયભારત સહ ઉપરોક્ત વિષયે પ્રાથમિક શાળામાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન લેવાનાર સામયિક મૂલ્યાંકન કસોટીના આયોજન સબબ તા.૧૭-૫-૨૦૨૨ના રોજ એક બેઠકનું આયોજન કરવામાં આવેલ છે જેમાં નીચે મુજબના અમારા સૂચનો ધ્યાને વિનંતી.


(૧) એકમ કસોટી બંધ કરવી જોઈએ કારણ કે હાઈસ્કૂલમાં હવે બંધ કરવામાં આવેલ છે. 


(૨) જો બંધ ના થઈ શકે તેમ હોય તો ફક્ત એક સત્રની એક જ એકમ કસોટી લેવામાં આવે. આખા વર્ષની બે સત્રની બે જ એકમ કસોટી લેવામાં આવે.

(૩) જો એકમ કસોટી લેવાની જ હોય તો તેના માર્કસ ગુણોત્સવ-૨માં મૂલ્યાંકન માટે ગણતરીમાં ના લેવાવા જોઈએ. - ગુણોત્સવમાં ગણતરીમાં લેવાથી તેની તટસ્થતા અને સાચુ મૂલ્યાંકન રહેતું નથી. 


(૪) એકમ કસોટી શાળા કક્ષાએ જ લેવાય. તેનું પ્રશ્નપત્ર અને મૂલ્યાંકન શાળા પોતાની જાતે આયોજન કરે તે રીતનું હોવું જોઈએ. તેનું મૂલ્યાંકન કોઈ ગુણોત્સવ કક્ષામાં ધ્યાનમાં ના લેવાવું જોઈએ. 


(૫) વાર્ષિક પરીક્ષામાં સ્કેનીંગ સીટ અલગથી કરવી પડે છે તે પત્રક A-B-C ભરવામાં જ આવે છે. તેમાંથી સીધા માર્કસ આવી જાય અને માર્કશીટ તૈયાર થઈને જ નીકળી જાય તેવી સીસ્ટમ જનરેટ કરવી જોઈએ. આ વખતે સ્કેનીંગશીટની વ્યવસ્થા થયેલ નથી અને વેકેશનમાં બીજીવાર મહેનત કરવી પડે છે. આ બાબત ધ્યાને લેવામાં આવે.

- એકમ કસોટી બંધ કરીને રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A છે તે ઑનલાઈન કરી દો - માર્કશીટ ઓટો જનરેટ થાય. - ગુણોત્સવ-૨માં આ માર્કસ ગણતરીમાં લેવામાં ના આવે.





There was good news for NPS employees.
There is good news for the employees who are covered under NPS and now the government is giving this new facility. The central government said that in case of death of such employees while on the job, their families would have two options, first to avail the old pension plan or to avail the facility of deposit fund under NPS.



The employee must state the choice in survival
The Central Government has announced to provide this facility under Rule 10 of CCS Rules 2021. According to the rule, in case of death of a government employee, his family will get this facility. However the employee will have to state the choice in survival.






Related Posts

Primary School Time Morning Gujarat Rajya Prathamik shikshak Sangh Rajuat
4/ 5
Oleh