Whatsapp swa mulyankan kasoti start for Primary school students

Whatsapp swa mulyankan kasoti start for Primary school students


 

આજે નવી સ્વમૂલ્યાંકન 2.0 ઓનલાઈન પરીક્ષા શરૂ થયેલ છે

💥 સાપ્તાહિક સ્વમૂલ્યાંકન ક્વિઝ 👨🏻‍💻*

નમસ્કાર,


સ્વમૂલ્યાંકન 2.0 અંતર્ગત સાપ્તાહિક ક્વીઝમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય તે અંગે સઘન પ્રયાસ કરશો. જે જિલ્લામાં વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ છે પરંતુ ક્વીઝમાં જોડાવામાં સમસ્યા થતી હોય તેવા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય/શિક્ષકે પ્રોસેસ પૂર્ણ કરવામાં મદદરૂપ થવું, પ્રોસેસ પૂણ કરવામાં જો કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇનમાં (07923973615) માર્ગદર્શન મેળવી શકો છો.





સ્વમૂલ્યાંકન 2.0માં જોડાવા માટે આપેલ આ લીંક પર ક્લિક કરો.


HOME LEARNING program. Study will not stop now. Please school U.S


IMPORTANT LINK


સ્વમૂલ્યાંકનની પરીક્ષા આપવા માટે અહીં ક્લિક કરો.




SWAMULYANKAN 2.0 for all Children


DOWNLOAD USER MANUAL.




સ્વમૂલ્યાંકનના ધોરણ અને વિષય


🔸 NMMS 

🔸 ધો-3 ગણિત,ગુજરાતી

🔸 ધો-4 પર્યાવરણ,હિન્દી

🔸 ધો-૫ ગણિત,અંગ્રેજી

🔸 ધો-૬ વિજ્ઞાન,હિન્દી

🔸 ધો-૭ ગણિત,ગુજરાતી

🔸 ધો-૮ અંગ્રેજી,સા.વિ.

🔸 ધો-૯ ગણિત,ગુજરાતી

🔸 ધો-૧૦ વિજ્ઞાન,સા.વિ.




💥 સાપ્તાહિક સ્વમૂલ્યાંકન ક્વિઝ

*NMMS*




             *સમગ્ર શિક્ષા, ગુજરાતના સ્વમૂલ્યાંકન 2.0* અંતર્ગત *NMMSની પૂર્વ તૈયારી માટે તા.27-01-2022ને ગુરુવારથી દરરોજ સાંજે 4.00 વાગ્યે GIETની YouTube Channelના માધ્યમથી એપિસોડનું પ્રસારણ શરૂ થયેલ છે. તે પ્રસારણ અંતર્ગત દર શનિવારે NMMSની સ્વમૂલ્યાંકન* એપના માધ્યમથી ક્વિઝ શરૂ થયેલ હોય આ NMMSની ક્વિઝમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય તે અંગે સઘન પ્રયાસ કરશો.* જે માટે આપેલ લીંક પર ક્લિક કરવાની રહેશે.*



https://web.convegenius.ai/bots?botId=GJ





સ્વમૂલ્યાંકન 2.0 અંતર્ગત સાપ્તાહિક ક્વીઝમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય




*સ્વમૂલ્યાંકન 2.0માં જોડાવા માટે આપેલ લીંક પર ક્લિક કરો.*

https://web.convegenius.ai


દરેક વિદ્યાર્થીઓએ આ લિન્ક પર જઈ વોટ્સએપ કસોટી આપવી



સ્વ મૂલ્યાંકન કસોટી કેવી રીતે આપશો તેની સંપૂર્ણ માહિતી માર્ગદર્શિકા Pdf  ડાઉનલોડ કરો અહીં



*🔖 તા.05/02/2022*

*સ્વમૂલ્યાંકનના ધોરણ અને વિષય નીચે મુજબ છે*


🔸 ધો-૩ ગુજરાતી અને ગણિત

🔸 ધો-૪  પર્યાવરણ, અંગ્રેજી

🔸 ધો-૫ ગુજરાતી અને ગણિત

🔸 ધો-૬ અંગ્રેજી અને સા.વિ.

🔸 ધો-૭ વિજ્ઞાન, હિન્દી

🔸 ધો-૮ ગુજરાતી અને ગણિત


*સ્વમૂલ્યાંકન 2.0માં જોડાવા માટે આપેલ લીંક પર ક્લિક કરો.*

https://web.convegenius.ai




💥 સાપ્તાહિક સ્વમૂલ્યાંકન ક્વિઝ


સ્વમૂલ્યાંકન 2.0 અંતર્ગત સાપ્તાહિક ક્વીઝમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય 


*સ્વમૂલ્યાંકન 2.0માં જોડાવા માટે આપેલ લીંક પર ક્લિક કરો.*👇👇

https://web.convegenius.ai



દરેક વિદ્યાર્થીઓએ આ લિન્ક પર જઈ વોટ્સએપ કસોટી આપવી


*🔖 તા.29/01/2022*

સ્વમૂલ્યાંકનના ધોરણ અને વિષય નીચે મુજબ છે*


🔸 ધો-૩ પર્યાવરણ, ગુજરાતી

🔸 ધો-૪  ગણિત, હિન્દી

🔸 ધો-૫ પર્યાવરણ, અંગ્રેજી

🔸 ધો-૬ ગણિત, ગુજરાતી

🔸 ધો-૭ અંગ્રેજી, સા.વિ.

🔸 ધો-૮ વિજ્ઞાન, હિન્દી


*સ્વમૂલ્યાંકન 2.0માં જોડાવા માટે આપેલ લીંક પર ક્લિક કરો.* 👇👇

https://web.convegenius.ai



*💥Whatsapp સ્વમૂલ્યાંકન 👨🏻‍💻*



આજે શનિવાર 22-01-2022 *સ્વમૂલ્યાંકન ટેસ્ટમા જોડાવા માટે આપેલ લીંક પર ક્લિક કરો.*

https://web.convegenius.ai


*🔖 તા.22/01/2022*

*સ્વમૂલ્યાંકનના ધોરણ અને વિષય*


*🔸 ધો-3 ગણિત, ગુજરાતી*

*🔸 ધો-4 પર્યાવરણ, અંગ્રેજી*

*🔸 ધો-૫ ગણિત, હિન્દી*

*🔸 ધો-૬ વિજ્ઞાન, હિન્દી*

*🔸 ધો-૭ ગણિત, ગુજરાતી*

*🔸 ધો-૮ અંગ્રેજી, સા.વિ.*

*🔸 ધો-૯ ગણિત, ગુજરાતી*

*🔸 ધો-૧૦ વિજ્ઞાન, હિન્દી*



*સમગ્ર શિક્ષા ગુજરાતના હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા ઘણા સમયથી whatsapp સ્વમૂલ્યાંકન અંતર્ગત વિદ્યાર્થીઓ માટે અભ્યાસ પ્રેક્ટિસ શરૂ કરેલ છે. જે અન્વયે આવતી કાલે શનિવાર તારીખ  22 મે 2021ના રોજ ધોરણ 3 થી 10 માટે આ 'સ્વમુલ્યાંકન' વ્યવસ્થા કરવામાં આવેલ છે.*


*જિલ્લાવાર નંબર આ મુજબ છે.*


*જુથ - 1 - અમદાવાદ, AMC, આણંદ, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ*

wa.me/918595524523


*જુથ - 2 - અમરેલી ભાવનગર,બોટાદ, દેવભૂમિ દ્વારકા,ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ,મોરબી, પોરબંદર, રાજકોટ,RMC, સુરેન્દ્રનગર*

wa.me/918595524502


*જુથ - 3 - બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા*

wa.me/918595524501


*જુથ - 4 - ભરૂચ, છોટા ઉદેપુર,નર્મદા, નવસારી, સુરત,SMC, તાપી, ડાંગ, વડોદરા,VMC, વલસાડ*

wa.me/918595524503


*આ સાથે સામેલ પોસ્ટર પૈકી આપનો જિલ્લો દર્શાવતું અને આપને લાગુ પડતું પોસ્ટર જ આપના જિલ્લાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા સુધી પહોંચાડવા માટે વિનંતી છે.*


*એ સાથે વિશેષમાં જણાવવાનું કે આ અભ્યાસ પ્રેક્ટિસ આવતા શુક્રવાર (28/05/21) સુધી ખુલ્લી રહેશે એટલે વિદ્યાર્થી ગમે ત્યારે અભ્યાસ પ્રેક્ટિસ કરી શકે છે.* 

*આવતીકાલે શનિવારે(22  મે) જ  આ અભ્યાસ પ્રેક્ટિસ કરવી એવું જરૂરી નથી.*


 *તો આ સંપૂર્ણ વિગતો વાલી, શાળા અને બાળક સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા વિનંતી છે.*





Related Posts

Whatsapp swa mulyankan kasoti start for Primary school students
4/ 5
Oleh