For students of Std. 1 to 10 "Bridge Courses-Class Readiness: Gyansetu Program Matter.

For students of Std. 1 to 10 "Bridge Courses-Class Readiness: Gyansetu Program Matter.


 

                      District Primary Education Officer and G.P.Co.O.Shri: All Governing Officers: All


  

                 Subject: For students of Std. 1 to 10 "Bridge Courses-Class Readiness: Gyansetu Program Matter. Reference: Hon'ble Rachivashree (Pvt. And Hon'ble Education Department) as per the approval received on note dated 11/09/2021.


  

                     According to the above topic and context, last year due to the Corona epidemic, students were given study work under "Home Learning click here".  In which the entire education, GCERT and Gujarat Board of Secondary and Higher Secondary Education has run "Home Learning" program through Doordarshan Kendra DD Girnar, Viseg's Vande Gujarat Channel, YouTube, WhatsApp, Gujarat Virtual School (GVS) as well as Home Learning Literature etc. www.happytohelptech.in 


        

                    You are all well aware that the new academic session will start from 04 June 2021.  The study of this Gyansetu literature will be conducted by the state government during the first month of this new academic session.  The pre-standard (previous) syllabus of the standard in which the students have been admitted since June 2021 in the form of brijcours as well as the understanding / repetition / rehearsal of the standard learning outcome related to understanding the syllabus of the current year.


 

                      "Bridge Course - Class Readiness: Gyansetu Sahitya School readiness for Std. 1, Class readiness for Std. 9,8 - Gujarati, Mathematics, Gujarati for Std. 6 to 8, Mathematics and English and Gujarati, Mathematics, English and Science subjects for Std. 1 to 10 Is done.


 

                    This literature will be delivered by Gujarat State School Textbook Board to the students of Std.  Softcopies of this literature will also be placed on the website of the entire Education Office.


 

                 Training on "Bridge Course Class Readiness: Gyansetu" for Std. 1 to 10 teachers will be organized from 09 to 06 June 2071 by Bisag and M.S.  This will be done through teams in collaboration with GCERT and Gujarat Board of Secondary and Higher Secondary Education.


 

             From 10th June 2021, students of Std. 1 to 10 in the entire state for one month


 

            Study work will be done using the material "Bridge Course Class Readiness: Knowledge Bridge". www.happytohelptech.in


 

             Students of Std. 1 to 10 also used last year's textbooks in the study of this material.


 

            Will be able to use.  Students from Std-1 to 2 pragna class will have to do writing work in this material.



              Also students of Std-9 to 10 will have to make a separate notebook.  The "Bridge Court Class redness: Gyansetu" literature written by the student will be verified by the teacher friends after the completion of the program so that the teacher friends can know the learning level of the students as well as the things they have studied and give necessary guidance to the students.  Prepare “school readiness” literature for students



                Has been done.  Children of Std. 1 are requested to engage in this study work with the help of parents / elder siblings / teachers.  Ta.  From June 10, 2021, for the program "Bridge Course - Class Readiness: Gyansetu", the students will be guided in their studies by Doordarshan Kendra - DD Girnar Channel.



             Will come, thus the students watched the educational broadcast by DD Girnar and Vande Gujarat Channel



Important Link :-



ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓ માટે "બ્રિજકોર્સ-ક્લાસરેડીનેશ: જ્ઞાનસેતુ" પ્રસારણ સમય પત્રક ડાઉનલોડ કરો અહીં.



Link 1

"ડીડી ગિરનાર ગુજરાતી ચેનલ લાઈવ જોવા અહીં ક્લિક કરો"


Link 2

ડીડી ગિરનાર ગુજરાતી ચેનલ લાઈવ અહીં જુઓ



ડીડી ગિરનાર યુટ્યુબ ચેનલ જુઓ અહીં






ઓનલાઇન તાલીમ યુટ્યુબ વિડીયો લિંક



ધોરણ 1 થી 5 જ્ઞાનસેતુ તાલીમ જોવા અહીં ક્લિક કરો (બ્રિજકોર્સ 07-06-2021 8:00am)






ધોરણ 6 થી 8 જ્ઞાનસેતુ તાલીમ જોવા માટે અહીં ક્લિક કરો (બ્રિજકોર્સ 08-06-2021 8:00am)





ધોરણ 9 અને 10 જ્ઞાનસેતુ તાલીમ જોવા માટે અહીં ક્લિક કરો (બ્રિજકોર્સ 09-06-2021 8:00am) 






બ્રિજકોર્સ – કલાસ રેડીનેશઃ જ્ઞાનસેતુ સાહિત્યની વિગતો




ધોરણ વાઇઝ સાહિત્ય ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો



પરિપત્ર  ડાઉનલોડ કરો અહીં. 24-05-2021 જ્ઞાનસેતુ ધોરણ 1 થી 10



 

 પ્રતિશ્રી,

 પ્રાચાર્યશ્રી,

 જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન

 જિલ્લા : તમામ

 જિલ્લા શિક્ષણાધિકારીશ્રી

 ગુજરાત શાળા શિક્ષણ પરિષદ


 સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરશ્રીની કચેરી, સમગ્ર શિક્ષા, સેકટર-૧૭,ગાંધીનગર. ફોન નં.૦૭૯-૨૩૨૪૩૧૩૩


 e-mail ' spcdssa@gmail.com Toll Free No.1800-233-7965

તા:૨૪/૦૫/૨૦૨૧


 પ્રતિશ્રી

 જિલ્લા પ્રાથમિક શિક્ષણ ધિકારીશ્રી અને જિ.પ્રો.કો.ઓ.શ્રી : તમામ શાશનાધિકારીશ્રી : તમામ


 વિષય : ધોરણ ૧ થી ૧૦ ના વિદ્યાર્થીઓ માટે "બ્રિજકૉર્સ-ક્લાસરેડીનેશ: જ્ઞાનસેતુ કાર્યક્રમ બાબત. સંદર્ભ : માન. રાચિવશ્રી(પ્રા. અને મા. શિક્ષણ વિભાગ દ્વારા તા.૧૧/૦૫/૨૦૨૧ ના રોજ નોંધ પર મળેલ મંજુરી અન્વયે.


                ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે ગત વર્ષે કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓને "હોમ લર્નિંગ" અંતર્ગત અધ્યયન કાર્ય કરાવવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર શિક્ષા, જીસીઈઆરટી અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દુરદર્શન કેન્દ્ર ડી ડી ગિરનાર, બાયસેગની વંદે ગુજરાત ચેનલ, યુ-ટ્યુબ, વોટ્સઅપ, ગુજરાત વર્ચ્યુઅલ શાળા(GVS) તેમજ ઘરે શીખીએ સાહિત્ય વગેરે માધ્યમથી "હોમ લર્નિંગ" કાર્યક્રમ ચલાવવામાં આવેલ હતો. www.happytohelptech.in


                આપ સૌ સુવિદિત છો કે તા:૦૭ જૂન ૨૦૨૧થી નવું શૈક્ષણિક સત્ર ચાલુ થનાર છે. રાજ્ય સરકાર દ્વારા આ નવા શૈક્ષણિક સત્રમાં શરૂઆતના એક માસ દરમિયાન આ જ્ઞાનસેતુ સાહિત્યનું અધ્યયન કાર્ય કરાવવામાં આવનાર છે. જૂન ૨૦૨૧ થી વિદ્યાર્થીઓ જે ધોરણમાં પ્રવેશ મેળવેલ છે તે ધોરણનાં પૂર્વેના (પાછળના) ધોરણનો અભ્યાસક્રમ વિજકોર્સ સ્વરૂપે તેમજ ચાલુ વર્ષના ધોરણના અભ્યાસક્રમને સમજવા સંબંધિત ધોરણના લર્નિંગ આઉટકમની સમજ/પુનરાવર્તન /મહાવરાનો સમાવેશ કરી "બ્રિજકોર્સ-ક્લાસરેડીનેશ: જ્ઞાનસેતુ" સાહિત્ય તૈયાર કરવામાં આવેલ છે.


               "બ્રિજકોર્સ--ક્લાસરેડીનેશ: જ્ઞાનસેતું સાહિત્ય ધોરણ ૧ માટે શાળા તત્પરતા, ધોરણ ૨,૩ માટે વર્ગ તત્પરતા -ગુજરાતી,ગણિત, ધોરણ :૪ થી ૯ માટે ગુજરાતી, ગણિત અને અંગ્રેજી તેમજ ધોરણ ૧૦ માટે ગુજરાતી, ગણિત, અંગ્રેજી અને વિજ્ઞાન વિષયનો સમાવેશ કરેલ છે.


                 રાજ્યની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ કે.જી.બી.વી., મોડલ, મોડલ ડે, આશ્રમ શાળાઓના ધોરણ-૧ થી ૧૦ ના વિદ્યાર્થીઓને આ સાહિત્ય ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા તા:૦૭ જૂન ૨૦૨૧ સુધીમાં પહોંચાડવામાં આવશે. આ સાહિત્યની સોફ્ટકોપી સમગ્ર શિક્ષા કચેરીની વેબસાઈટ પર પણ મુકવામાં આવનાર છે.


                 તા:૦૭ થી ૦૯ જૂન ૨૦૨૧ દરમિયાન ધોરણ-૧ થી ૧૦ શિક્ષકો માટે "બ્રિજકોર્સ ક્લાસરેડીનેશ:જ્ઞાનસેતુ" અંગેની તાલીમનું આયોજન બાયસેગ અને એમ.એસ. ટીમ્સ મારફત જીસીઈઆરટી અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના સહયોગથી કરવામાં આવશે.


     તા:૧૦ જૂન ૨૦૨૧થી સમગ્ર રાજ્યમાં ધોરણ-૧ થી ૧૦ના વિદ્યાર્થીઓને એક માસ માટે આ


 "બ્રિજકોર્સ કલાસરેડીનેશ : જ્ઞાનસેતુ"મટીરીયલનો ઉપયોગ કરી અધ્યયન કાર્ય કરાવવામાં આવશે.


 ધોરણ -૧ થી ૧૦ વિદ્યાર્થીઓએ આ મટીરીયલના અધ્યયનકાર્યમાં ગત વર્ષના પાઠ્યપુસ્તકોનો પણ


 ઉપયોગ કરવાનો રહેશે. ધોરણ-૧ થી પના વિદ્યાર્થીઓએ આ મટીરીયલમાં લેખન કાર્ય કરવાનું રહેશે.


                    તેમજ ધોરણ-૬ થી ૧૦ના વિદ્યાર્થીઓએ એક અલગ નોટબુક બનાવવાની રહેશે. વિદ્યાર્થી દ્વારા લેખન કાર્ય કરેલ "બ્રિજકોર્ટ ક્લાસરેડીનેશ: જ્ઞાનસેતુ” સાહિત્યની શિક્ષક મિત્રો દ્વારા કાર્યક્રમ પૂર્ણ થયેથી ચકાસણી કરવામાં આવશે. જેથી શિક્ષકમિત્રોને વિદ્યાર્થીઓના લર્નિંગ લેવલ તેમજ તેઓએ અભ્યાસ કરેલ બાબતો જાણી શકે અને તે માટે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપી શકે. ધોરણ ૧ માં જુન ૨૦૨૧થી પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે “શાળા તત્પરતા" સાહિત્ય તૈયાર કરવામાં આવેલ છે. www.happytohelptech.in


            ધોરણ ૧ ના બાળકોને વાલી/ મોટા ભાઈ બહેન / શિક્ષકની મદદથી આ અધ્યયન કાર્યમાં જોડવા અંગે પ્રચારા કરવા વિનંતી છે. તા. ૧૦ જુન ૨૦૨૧થી "બ્રીજકોર્સ- ક્લાસરેડીનેસ : જ્ઞાનસેતુ" કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓને દુરદર્શન કેન્દ્ર - ડી ડી ગિરનાર ચેનલ મારા શિક્ષકમિત્રો દ્વારા અધ્યયનકાર્યનું માર્ગદર્શન આપવામાં આવનાર છે, સાથે સાથે બાયસેગની વંદે ગુજરાત ચેનલ દ્વારા પણ આ એપિસોડનું પ્રસારણ કરવામાં


 આવશે, આમ વિદ્યાર્થીઓ ડી ડી ગિરનાર અને વંદે ગુજરાત ચેનલ દ્વારા શૈક્ષણિક પ્રસારણ નિહાળી શકશે.



ઓનલાઇન તાલીમ યુટ્યુબ વિડીયો લિંક



ધોરણ 1 થી 5 જ્ઞાનસેતુ તાલીમ જોવા અહીં ક્લિક કરો (બ્રિજકોર્સ 07-06-2021 8:00am)






ધોરણ 6 થી 8 જ્ઞાનસેતુ તાલીમ જોવા માટે અહીં ક્લિક કરો (બ્રિજકોર્સ 08-06-2021 8:00am)





ધોરણ 9 અને 10 જ્ઞાનસેતુ તાલીમ જોવા માટે અહીં ક્લિક કરો (બ્રિજકોર્સ 09-06-2021 8:00am) 




Important Link :-


ધોરણ વાઇઝ સાહિત્ય ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Related Posts

For students of Std. 1 to 10 "Bridge Courses-Class Readiness: Gyansetu Program Matter.
4/ 5
Oleh