Matter of giving charge of education inspector. Kelavani nirikxak

Office of the Director of Primary Education


 


વિષય : School of Excellence અંતર્ગત રીવ્યુ બેઠકમાં ઉપસ્થિત રહેવા બાબત.




                  સવિનય ઉપર્યુકત વિષય અન્વયે જણાવવાનું કે, આ સુવિદિત છો કે રાજયમાં આ વર્ષથી School of Excellence પ્રોજેકટ કાર્યરત થનાર છે. આ પ્રોજેકટમાં વર્લ્ડ બેન્ક અને ADB બેન્કની પણ સહાયતા મળનાર છે. હાલમાં જ માન.મુખ્ય મંત્રીશ્રી ઘ્વારા CCC 2.0 બિલ્ડીંગનું લોકાર્પણ પણ કરવામાં આવેલ છે. School of Excellence પ્રોજેકટની સમગ્ર કામગીરી CCC 2.0 ખાતેથી થનાર છે.



                માન. સચિવશ્રી, (પ્રાથમિક અને માધ્યમિક) શિક્ષણ વિભાગની અધ્યક્ષતામાં નીચેની વિગતે બેઠકનું આયોજન કરેલ છે. જેમાં આપ તેમજ આપના જિલ્લાના બીઆરસી કો.ઓ. ને હાજર રહેવા જણાવવામાં આવે છે. રીવ્યુ બેઠક સંદર્ભે આ સાથે શાળાઓનું લીસ્ટ મોકલવામાં આવે છે. તે શાળાઓની સંબંધિત બીઆરસી કો.ઓ.ઘ્વારા રૂબરૂ મુલાકાત લઈ આ સાથેના ફોર્મેટ મુજબની તેમજ અન્ય જરૂરી વિગતો તેમજ સંબંધિત બીઆરસી કો.ઓ. ઘ્વારા ભવિષ્યમાં મર્જ થનાર શાળાઓ (ધો. ૧ થી ૮, ૬૦ કરતાં ઓછા વિધાર્થીઓ કે જયાં ૧ કી.મી. માં બીજી શાળા આવેલ છે તેમજ ધો. ૬, ૭ અને ૮, ૪૫ કરતાં ઓછા વિધાર્થીઓ કે જયાં ૩ કી.મી. માં બીજી શાળા આવેલ છે) ની પણ રૂબરૂ મુલાકાત લઈ તે શાળાઓની માહિતી અને આ સાથે નમુનાનું પ્રેઝન્ટેશન સામેલ છે તે પ્રમાણેનું પ્રેઝન્ટેશન પણ સાથે લાવવા સુચના આપવા વિનંતી. તારીખ : ૨૮ અને ૨૯ જૂન, ૨૦૨૧, સમય : ૧૦:૩૦ કલાકે સ્થળ : જીસીઈઆરટી, ઓડીટોરીયમ, સેકટર-૧૨, ગાંધીનગર


 

Subject: - Matter of giving charge of education inspector.


 

                  Pursuant to the above subject, it is to be mentioned that the Education Inspectors have been promoted as Taluka Primary Education Officers by the office here.  As per the notification published by the Education Department, Gandhinagar on 31/01/2071, provision has been made to promote the Head Teacher (HTAT) as Education Inspector.  Therefore, on the vacancy of Education Inspector in your district, the Chief Teacher (HTAT) who is voluntarily willing to work as the most senior, efficient and Education Inspector in that taluka is asked to give the charge of Education Inspector.



 Office of the Director of Primary Education, G.R., Gandhinagar



Important Link :-



મર્જ શાળાઓની યાદી ડાઉનલોડ કરો અહીં



પરિપત્ર  ⤵️ ⤵️



Related Posts

Matter of giving charge of education inspector. Kelavani nirikxak
4/ 5
Oleh