This website and application will provide information on cyclones and hurricanes

This website and application will provide information on cyclones and hurricanes





ગુલાબ વાવાઝોડાની અસર ગુજરાત પર વર્તાશે, અમદાવાદ સહિત રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી




હાઈલાઈટ્સ:


આજે તથા આવતીકાલે ગુલાબ વાવાઝોડાની ભારે અસર ગુજરાત પર વર્તાશે


કચ્છ તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાવાઝોડાના લીધે ભારે વરસાદની શક્યતા


કચ્છના અખાતથી લો-પ્રેશર વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના


અમદાવાદ સહિત રાજ્યમાં આજે તથા આવતીકાલે ભારે વરસાદની આગાહી



વરસાદના લેટેસ્ટ સમાચાર વાંચો અહીં




વાવાઝોડું અને વરસાદની સ્થિતિ live જોવા અહીં ક્લિક કરો


 



                          As soon as the monsoon starts, we start having hurricanes and cyclones.  Recently, a hurricane struck Gujarat.  Cyclone Yas then hit the eastern states, including Bengal. www.happytohelptech.in  Thus the government's meteorological department In this case, the necessary steps are taken.  However, for your own information, here are some of the websites and applications that will help you to take precautionary measures by providing information on hurricanes and cyclones.




1. Windy.com


                     This is a very simple and yet surfing site.  Here you can see the exact location and real im view of hurricanes and cyclones.  It also has a timeline that allows you to see ahead of time, based on which you can also estimate when a cyclone will reach your area and what effect it will have.  Users can also see statistics of rain, thunder, wind speed, temperature and clouds here.



વરસાદ આગાહી માટેની એપ લિંક


Windy App. Download Click Here




2. Mausam


                       This website has been developed by the Meteorological Department of the Central Government to track hurricanes and cyclones in real time.  By clicking on an option called Cyclone on the homepage here, you will be taken to a bulletin of upcoming weather warnings in the country.  In the side you will find an option called Interactive Track of Cyclone, through which you can see where the current cyclone is and what area it will affect in the coming days.


લિંક

Mausam App. Download Click Here




3. UMANG app


                      This is a government application with separate sections for Indian Meteorological Department services.  It also includes cyclone real time tracking.  By logging in to the website or app and typing IMD in the search bar, you will reach the meteorological section.  It has an option called Cyclone which will come in handy if you want to track hurricanes.  Apart from this there is a lot of other work information available here.


લિંક

Umang App. Download Click Here




4. RSMC website


                      Regional Socialized Meteorological Center, also known as RSMC for short.  Its website also provides real time tracking of cyclones and hurricanes.  It has been developed by the Central Government's Department of Earth Sciences.  The current state of the cyclone is clearly visible on the homepage.  Apart from this you will also find important information about other operations of the department here.


લિંક

Rsmc App Download Click Here




ઉપરની ચાર એપ્લિકેશન 
ચક્રવાત, વાવાઝોડાની પળેપળની  માહિતી આપશે આ વેબસાઈટ અને એપ્લિકેશન


                     ચોમાસું શરૂ થતાની સાથે જ આપણે ત્યાં વાવાઝોડાં અને ચક્રવાત ત્રાટકવાં શરૂ થઈ જતાં હોય છે. હાલમાં જ ગુજરાત પર તૌકતે વાવાઝોડું ત્રાટક્યું હતું. એ પછી બંગાળ સહિતનાં પૂર્વનાં રાજ્યોમાં સાયક્લૉન યાસ ટકરાયું હતું. આમ તો સરકારનો હવામાન વિભાગ  આ મામલે જરૂરી પગલાં લેતો હોય છે. છતાં સ્વયંની જાણકારી માટે અહીં કેટલીક એવી વેબસાઈટ અને એપ્લિકેશનોની માહિતી આપી છે જે તમને વાવાઝોડાં અને ચક્રવાતની પળેપળની માહિતી પહોંચાડીને સાવચેતીનાં પગલાં લેવામાં મદદરૂપ થશે.




Windy.com


                   આ એકદમ સરળ અને છતાં સર્ફ કરવી ગમે તેવી સાઈટ છે. અહીં તમે વાવાઝોડા અને ચક્રવાતનું એકદમ સટિક લૉકેશન અને રિયલ ટાઈમ વ્યૂ જોઈ શકો છો. તેમાં ટાઈમલાઈન પણ આપવામાં આવેલી છે જે તમને સમયથી આગળ જઈને જોવાની સુવિધા પૂરી પાડે છે, જેના આધારે તમે ચક્રવાત ક્યારે તમારા વિસ્તારમાં પહોંચશે અને કેવો પ્રભાવ પાડશે તેનો પણ અંદાજ લગાવી શકો છો. યૂઝર્સ અહીં વરસાદ, વીજળીની ગર્જના, હવાની ગતિ, તાપમાન અને વાદળોના આંકડા પણ જોઈ શકે છે.


લિંક

Windy App. Download Click Here




Mausam app


                   આ વેબસાઈટને કેન્દ્ર સરકારના હવામાન વિભાગ વિકસાવવામાં આવી છે દ્વારા વાવાઝોડા અને ચક્રવાતને રિયલ ટાઈમે ટ્રેક કરે છે. અહીં હોમપેજ પર Cyclone નામના વિકલ્પ પર ક્લિક કરીને તમે દેશમાં આગામી સમયમાં હવામાન સંબંધિત ચેવતણીઓના બુલેટિન પર પહોંચી જશો. જ્યાં સાઈડમાં તમને Interactive Track of Cyclone નામનો વિકલ્પ મળશે, જેના દ્વારા તમે જોઈ શકશો કે હાલ ચક્રવાત કઈ જગ્યાએ છે અને આગામી દિવસોમાં તે કયા વિસ્તારમાં અસર કરશે.


લિંક

Mausam App. Download Click Here




Umang app


                       આ એક સરકારી એપ્લિકેશન છે જેમાં ભારતીય હવામાન વિભાગની સર્વિસ માટે અલગથી સૅક્શન આપવામાં આવ્યા છે. તેમાં ચક્રવાતન રિયલ ટાઈમ ટ્રેકિંગ પણ સામેલ છે. વેબસાઈટ પર કે એપમાં લોગ ઈન કરીને તમે સર્ચ બારમાં આઈએમડી લખીને સર્ચ કરશો તો હવામાન વિભાગના સૅક્શનમાં પહોંચી જશો. તેમાં સાયક્લૉન નામનો એક વિકલ્પ આપેલો છે જે તમને વાવાઝોડાને ટ્રેક કરવા માંગતા હો તો કામમાં આવશે. આ સિવાય પણ અહીં બીજી ઘણી કામની માહિતી ઉપલબ્ધ છે.


લિંક

Umang App. Download Click Here




RSMCની વેબસાઈટ


                 રિજિયોનલ સોશિયલાઈઝ્ડ મીટિયોરોલૉજિકલ સેન્ટર, જે ટૂંકમાં RSMC તરીકે પણ ઓળખાય છે. તેની આ વેબસાઈટ પણ ચક્રવાત અને વાવાઝોડાંના રિયલ ટાઈમ ટ્રેકિંગની સુવિધા પૂરી પાડે છે. કેન્દ્રીય સરકારના અર્થ સાયન્સ વિભાગ દ્વારા તેને વિકસાવવામાં આવી છે. ચક્રવાતની વર્તમાન સ્થિતિ અહીં તમે હોમપેજ પર જ સ્પષ્ટ રીતે જોઈ શકો તેવી વ્યવસ્થા છે. આ સિવાય વિભાગની અન્ય કામગીરીની અગત્યની માહિતી પણ તમને અહીં મળી રહેશે.


લિંક

Rsmc App Download Click Here

Related Posts

This website and application will provide information on cyclones and hurricanes
4/ 5
Oleh