June 1, your life will change: From Banking, Income Tax to Gmail, the rules will change drastically.

June 1, your life will change: From Banking, Income Tax to Gmail, the rules will change drastically.

1 જૂનથી બદલાઈ જશે તમારું જીવનઃ Banking, Income Tax થી માંડીને Gmail સહિતના નિયમોમાં થઈ જશે ધરખમ ફેરફાર

Changes From 1st June: 1 જૂનથી ઘણા મોટા ફેરફાર આવી રહ્યા છે. બેન્કિંગ અને રસોઈ ગેસના દામ સહીત ઘણા ફેરફાર જોવા મળી શકે છે.
                 1 જૂનથી વિવિધ સ્તરે ભારતમાં ઘણા મોટા ફેરફાર આવી રહ્યા છે. કોરોના કાળમાં હવે લોકોના જીવનમાં આ બીજો મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. બેકિંગ સેક્ટરના નિયમો, પેમેન્ટની પદ્ધતિ, પૈસાની લેવડ-દેવડ, સોશલ મીડિયાના નિયમો, ઈનકમ ટેક્સના નિયમો અને છેક રાંધણ ગેસને પણ આવરી લઈને ઘણાં બધા બદલાવ થવા જઈ રહ્યાં છે. 1 જૂનથી બેન્કિંગ અને રસોઈ ગેસના દામ સહીત ઘણા ફેરફાર જોવા મળી શકે છે. તો ઇન્કમ ટેક્સ સંબંધિત કામ માટે પણ તમારે ધ્યાન રાખવું પડશે.


 રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ફેરફાર:               1 જૂનથી એલપીજી સિલિન્ડરના દરમાં ફેરફાર કરવાનું પણ શક્ય છે. ઓઇલ કંપનીઓ સામાન્ય રીતે દર મહિને નવા એલપીજી સિલિન્ડરના ભાવ ઇસ્યુ કરે છે. કેટલીકવાર મહિનામાં બે વાર ફેરફાર પણ જોવા મળે છે. જરૂરી નથી કે નવી કિંમતો 1 જૂને જાહેર થશે જ કેટલીકવાર દરો સમાન પણ રહે છે.Income Tax સંબંધિત કામોમાં થશે બદલાવઃ
              જો તમે Income Tax ઇ-ફાઇલિંગની તૈયારી કરી રહ્યા છો આ માહિતી ઉપર ધ્યાન આપો. આવકવેરા વિભાગે જણાવ્યું છે કે 1 જૂન, 2021 થી 6 જૂન 2021 સુધી, આવકવેરા વિભાગની ઇ-ફાઇલિંગ સેવા કામ કરશે નહીં. આવકવેરા વિભાગ કરદાતાઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને નવું ઇન્કમટેક્સ ઇ-ફાઇલિંગ પોર્ટલ શરૂ કરવા જઈ રહ્યું છે. આ પોર્ટલ પાછલી વેબસાઇટથી સંપૂર્ણપણે અલગ હશે. તે ઘણી નવી સુવિધાઓ મેળવશે જે પહેલાં ન હતી. આ નવું પોર્ટલ 7 જૂને એક નવા ઇન્ટરફેસ સાથે લોન્ચ કરવામાં આવશે. Www.incometaxindiaefiling.gov.in થી નવા પોર્ટલ www.incometaxgov.in તરફ માઈગ્રેશન કરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને તે 7 જૂનથી કાર્યરત થશે.1 જૂનથી બદલાઈ જશે પેમેન્ટની પદ્ધતિ:
                બેંક ઓફ બરોડા 1 જૂન 2021 થી ગ્રાહકો માટે ચેકથી ચુકવણીની પદ્ધતિ બદલવા જઈ રહી છે. ગ્રાહકોને છેતરપિંડીનો શિકાર બનતા અટકાવવા બેંકે Positive Pay Confirmation ફરજિયાત કરી દીધી છે. BOB અધિકારીઓનું કહેવું છે કે ગ્રાહકોએ જ્યારે 2 લાખ કે તેથી વધુ રૂપિયાના બેંક ચેક આપે છે ત્યારે જ આ પ્રણાલી હેઠળ ચેકની વિગતોની ફરીથી પુષ્ટિ કરવામાં આવશે.

                  PPF, NSC, KVP અને સુકન્યા સમૃધિ જેવી નાની બચત યોજનાઓના વ્યાજના દર પણ આ મહિનામાં બદલવાના છે. સરકાર દર ત્રણ મહિને નાની બચત યોજનાઓ પર નવા વ્યાજ દર જાહેર થાય છે. કેટલીકવાર જુના વ્યાજ દરમાં સુધારો કરવામાં આવે છે. 31 માર્ચ નાણાકીય વર્ષ 2020-21 ના ​​અંતિમ ક્વાર્ટરના અંતે નવા વ્યાજ દર ઘટાડવામાં આવ્યા હતા જે 24 કલાકની અંદર પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.

                  ગૂગલ 1 જૂનથી મોટા ફેરફારો કરી રહ્યું છે. હવે તમે 1 જૂન પછી ગૂગલ ફોટોઝ પર અમર્યાદિત ફોટા અપલોડ કરી શકશો નહીં. ગૂગલ અનુસાર દરેક જીમેલ યુઝરને 15 જીબી સ્પેસ આપવામાં આવશે. આ જગ્યામાં Gmail ઇમેઇલ્સ તેમજ તમારા ફોટા અને ગૂગલ ડ્રાઇવ શામેલ છે જ્યાં તમે બેકઅપ લો છો. જો તમે 15 જીબીથી વધુ જગ્યાનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમારે તેના માટે ચૂકવણી કરવી પડશે.             1 જૂનથી ગૂગલની સ્ટોરેજ પોલિસીમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ગૂગલ ફોટોઝ પર બેક-અપ ફાઈલ હવે ગૂગલના 15GB ફ્રી સ્ટોરેજમાં કાઉન્ટ થશે. અત્યારસુધી ફોટોઝ પર હાઇ ક્વોલિટીમાં બેક-અપ માટે ગૂગલ અનલિમિટેડ સ્ટોરેજની સુવિધા મળતી હતી અર્થાત ફોટોઝના સ્ટોરેજ સિવાય 15GBનું સ્ટોરેજ મળતું હતું.
                  આ પોલિસી લાગુ થતાં કેવી રીતે ગૂગલનો ઉપયોગ બદલાઈ જશે? કેવી રીતે તમે ગૂગલ સ્પેસ મેનેજ કરી શકશો? એક્સ્ટ્રા સ્પેસ માટે તમારે ગૂગલને કેટલા પૈસા આપવા પડશે? આ તમામ સવાલોના જવાબ વિસ્તારથી જાણીએ...પોલિસીમાં શું ફેરફાર થઈ રહ્યા છે?
ગૂગલ હવે તમને ડેટા સ્ટોરેજ માટે કુલ 15GBનું જ ફ્રી સ્ટોરેજ આપશે. એક અકાઉન્ટથી તમે જીમેલ, ડ્રાઈવ, ફોટોઝ અને ગૂગલની અન્ય સર્વિસનો લાભ મેળવી શકો છે. હાલ ગૂગલ ફોટોઝ પર જે પણ કન્ટેન્ટ અપલોડ થાય છે એને 15GBના ફ્રી સ્ટોરેજમાં કાઉન્ટ કરવામાં આવતું નહોતું. 1 જૂનથી ફોટોઝ પર બેક-અપ કરેલા હાઈ ક્વોલિટી ફોટો અને વીડિયોને પણ ગૂગલ 15GB ફ્રી સ્ટોરેજમાં કાઉન્ટ કરશે. જીમેલ, ડ્રાઈવ, ફોટોઝ અને અન્ય ગૂગલ સર્વિસ મળી એક અકાઉન્ટ પર કુલ 15GB ડેટા જ સ્ટોર કરવાની સુવિધા મળશે.1 જૂનથી સમગ્ર દેશમાં ઘણા ફેરફારો થવાના છે. એની સીધી અસર તમારા ખિસ્સા પર અને તમારા જીવન પર પડશે, તેથી નિયમોની માહિતી પહેલાંથી જ તમારી પાસે રાખવી જરૂરી છે. 


   
         1 જૂનથી બેંક ઓફ બરોડામાં ચેકથી પેમેન્ટ કરવાની રીત બદલાઈ જશે. અમે તમને એવા 5 ફેરફાર વિશે જણાવી રહ્યા છીએ, જેની અસર તમારા પર પડશે.
બેંક ઓફ બરોડામાં 1 જૂનથી ચેકથી પેમેન્ટની રીત બદલાઈ જશે. છેતરપિંડીથી બચાવવા માટે બેંકે ગ્રાહકો માટે પોઝિટિવ પે કન્ફર્મેશન ફરજિયાત કર્યું છે. આ સિસ્ટમને લાગુ કરવાનો હેતુ ચેક દ્વારા થતી છેતરપિંડીને રોકવાનો છે. ગ્રાહકોને પોઝિટિવ પે સિસ્ટમ અંતર્ગત ચેકની ડિટેલ્સ રિકન્ફર્મ કરવી પડશે, જ્યારે તેઓ 2 લાખ રૂપિયા અથવા એનાથી વધુનો ચેક આપે છે.પોઝિટિવ પે સિસ્ટમ અંતર્ગત ચેક જારી કરનારને એ ચેકથી સંબંધિત કેટલીક જાણકારી ઈલેક્ટ્રોનિક રીતે ચુકવણી કરતી બેંકને આપવી પડશે. આ જાણકારી SMS, મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેંકિંગ અથવા ATM દ્વારા આપવામાં આવી શકે છે.ગેસ-સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થશેદેશની સરકારી ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરની કિંમતો નક્કી કરે છે. કિંમતોમાં વધારો પણ થઈ શકે છે અને રાહત પણ મળી શકે છે. આવી સ્થિતિમાં 1 જૂનના રોજ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે.
વધુ ગૂગલને સ્ટોરેજ માટે અલગથી પૈસા આપવા પડશે
ગૂગલ ફોટોમાં 1 જૂન બાદ અનલિમિટેડ ફોટો અપલોડ નહીં કરી શકાય. ગૂગલના જણાવ્યા અનુસાર, 15GBની સ્પેસ દરેક જીમેલ યુઝર્સને આપવામાં આવશે. આ સ્પેસમાં જીમેલનું ઈમેલ પણ સામેલ છે અને એ ઉપરાંત તમારા ફોટો પણ. એમાં ગૂગલ ડ્રાઈવ પણ સામેલ છે. જો 15GBથી વધારે સ્પેસ યુઝ કરવી હોય તો એના માટે પૈસા આપવા પડશે. અત્યારસુધી અનલિમિટેડ સ્ટોરેજ ફ્રી હતું.
1 જૂનથી ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગની સાઈટ બંધ રહેશે
1થી 6 જૂન સુધી ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું ઈ-ફાઈલિંગ પોર્ટલ કામ નહીં કરે તેમજ 7 જૂનના રોજ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ટેક્સપેયર્સ માટે ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગનું નવું પોર્ટલ લોન્ચ કરશે. ડાયરેક્ટર ઓફ ઈન્કમ ટેક્સના અનુસાર, ITR ફાઈલ કરવાની સત્તાવાર વેબસાઈટ 7 જૂન 2021ના રોજ બદલાઈ જશે. 7 જૂનથી તે http://INCOMETAX.GOV.IN થઈ જશે. અત્યારે એ http://incometaxindiaefiling.gov.in છે.
અનલોક પ્રોસેસ શરૂ થશે.


કોરોનાના વધતા કેસોને કારણે દેશમાં જ્યાં લોકડાઉન છે ત્યાં 1 જૂનથી લોકડાઉનથી રાહત મળી શકે છે. દેશમાં કોરોનાના કેસ ઓછા થવા લાગ્યા છે. એને ધ્યાનમાં રાખતાં લોકડાઉનથી રાહત આપવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. જોકે જે શહેરોમાં વધારે કેસ છે ત્યાં રાહત મળે એવી સંભાવના ઓછી છે.
From June 1, your life will change: From Banking, Income Tax to Gmail, the rules will change drastically. Changes From 1st June: Many big changes are coming from 1st June.  Many changes can be seen, including banking and cooking gas prices.

 Changes From 1st June: Many big changes are coming from 1st June.  Many changes can be seen, including banking and cooking gas prices.


 


Since June 1, India has undergone many major changes at various levels.  This is going to be another big change in people's lives now in the Corona era.  There are going to be a lot of changes covering the banking sector rules, payment methods, money transactions, social media rules, income tax rules and even cooking gas.  Many changes can be seen from June 1, including banking and cooking gas prices.  So for income tax related work you also have to be careful.

 


Prices of cooking gas cylinders will change:


 It is also possible to change the rate of LPG cylinders from June 1.  Oil companies usually issue new LPG cylinder prices every month.  Sometimes changes are also seen twice a month.  New prices will not necessarily be announced on June 1. Sometimes rates remain the same.
 Income Tax related works will be changed If you are preparing for Income Tax e-filing, pay attention to this information.  The income tax department has stated that from June 1, 2021 to June 6, 2021, the e-filing service of the income tax department will not work.  The Income Tax Department is going to launch a new Incometax e-filing portal for the convenience of the taxpayers.  This portal will be completely different from the previous website.  It will get many new features that were not there before.  The new portal will be launched on June 7 with a new interface.  The migration from www.incometaxindiaefiling.gov.in to the new portal www.incometaxgov.in has been completed and will be operational from June 7.

 


Payment method will change from June 1: Bank of Baroda is going to change the method of payment by check for customers from June 1, 2021.  The bank has made Positive Pay Confirmation mandatory to prevent customers from falling prey to fraud.  BOB officials say the check details under the system will be re-confirmed only when customers hand over a bank check for Rs 2 lakh or more.
 Changes in interest rates of small savings schemes: Interest rates on small savings schemes like PPF, NSC, KVP and Sukanya Samrudhi are also set to change this month.  The government announces new interest rates on small savings schemes every three months.  Sometimes the old interest rate is revised.  At the end of the last quarter of the fiscal year 2020-21 on March 31, new interest rates were reduced which were withdrawn within 24 hours.

 

Gmail rules will change from June 1:
 Google has been making big changes since June 1st.  You will no longer be able to upload unlimited photos to Google Photos after June 1st.  According to Google, each Gmail user will be given 15 GB of space.  This space includes Gmail emails as well as your photos and Google Drive where you back up.  If you want to use more than 15 GB of space you have to pay for it.

 


Google's storage policy is set to undergo a major overhaul from June 1.  The back-up file on Google Photos will now count to Google's 15GB of free storage.  Until now, photos were backed up by Google Unlimited Storage for high quality backups, which meant 15GB of storage apart from photos.

 


How will Google's use of this policy change?  How do you manage Google Space?  How much do you have to pay Google for extra space?  Let us know the answers to all these questions from the area ...

 


What is changing in the policy?
 Google will now give you only 15GB of free storage for data storage.  One account lets you take advantage of Gmail, Drive, Photos and other Google services.  Currently, any content uploaded to Google Photos is not counted in the 15GB free storage.  From June 1, Google will also count high quality photos and videos backed up on photos in 15GB of free storage.  Gmail, Drive, Photos and other Google services will be able to store a total of 15GB of data on one account.

 Many changes are going to take place across the country from June 1.  It will have a direct effect on your pocket and your life, so you need to know the rules in advance.  From June 1, the method of payment by check at Bank of Baroda will change.  Here are 5 changes that will affect you.

 


The positive pay system will be implemented in Bank of Baroda from June 1 Bank of Baroda will change the method of payment by check from June 1.  The bank has made positive pay confirmation mandatory for customers to prevent fraud.  The purpose of implementing this system is to prevent check fraud.  Customers will have to reconfirm the details of the check under the positive pay system when they give a check of Rs 2 lakh or more.

 


Under the Positive Pay system, the issuer of a check has to provide some information related to the check to the bank making the payment electronically.  This information can be provided via SMS, mobile app, internet banking or ATM.

 


The price of a gas-cylinder will change
 The country's state-owned oil companies set the prices of LPG cylinders on the first of every month.  Prices may also rise and relief may be available.  In such a situation, the prices of cylinders may change on June 1.

 More Google will have to pay separately for storage


 Unlimited photos cannot be uploaded to Google Photos after June 1st.  According to Google, 15GB of space will be given to each Gmail user.  This space includes Gmail email as well as your photo.  It also includes Google Drive.  If you want to use more than 15GB of space, you have to pay for it.  Until now unlimited storage was free.

 


The Income Tax e-filing site will be closed from June 1


 The Income Tax Department's e-filing portal will not work from June 1 to 6 and on June 7, the Income Tax Department will launch a new Income Tax e-filing portal for taxpayers.  According to the Director of Income Tax, the official website for filing ITR will be changed on June 7, 2021.  From June 7 it will be http://INCOMETAX.GOV.IN.  Currently it is http://incometaxindiaefiling.gov.in.

 


The unlock process will begin


 Due to the increasing cases of corona in the country where there is a lockdown, the lockdown can be relieved from June 1.  Corona cases are declining in the country.  With that in mind, a decision may be made to provide relief from the lockdown.  However, in cities where there are more cases, there is less chance of relief.