Showing posts with label PARIPATRA. Show all posts
Showing posts with label PARIPATRA. Show all posts

Prime Minister's Poor Welfare Package Insurance

Matter of helping orphaned children during the period of Covid19 epidemic




Prime Minister's Poor Welfare Package : Insurance



Many people have lost their lives in the worldwide epidemic of Corona, some have lost their beloved soybeans and some have lost a brother, sister or husband or wife.



            The epidemic has left many children destitute, with some children losing the protection of both parents, while some children have lost the protection of either parent or guardian.  Concerned about the care, protection, education and health of children who have lost both parents in such a difficult time, the state government has announced a "Chief Minister Child Service Scheme" for children who have lost parents and become destitute.But also to help children who have lost a parent




           The matter is under consideration of the state government.  The state government has decided to provide assistance of Rs. 5,000 / -.  And respect the amount of this assistance.  By the Chief Minister, Ta.  Online DBT on 08/04/2071  The plan to pay through is the launcher.




             Therefore, it is necessary to open a bank account for the children with such a guardian immediately. For this, the bank account of the children who have a guardian in your district will have to be opened within 3 days.  For this, you will hand over the responsibility to different officers in the district from your level and make arrangements for opening children's accounts in day-3.







કોવિડ-૧૯ મહામારીના સમયગાળા દરમ્યાન અનાથ બનેલ બાળકોને સહાય કરવા બાબત




ગુજરાત સરકાર

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ

ઠરાવ ક્રમાંક:જજઅ/૧૦૨૦૨૧/૨૧૮૭૦૨૮૭

સચિવાલય, ગાંધીનગર

તારીખ:૧૧/૦૬/૨૦૨૧



પ્રસ્તાવના:



              માર્ચ-૨૦૨૦થી દેશમાં કોવિડ-૧૯ મહામારી ગંભીર રીતે ફેલાયેલ છે. કોરોના મહામારીના આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ઘણા બાળકોના માતા અને પિતા બંનેનુ અવસાન થયેલ છે. માતા પિતાના અવસાનથી અનાથ બનેલ બાળકોને આર્થિક સહાય અને અન્ય પ્રકારની યોજનાનો લાભ અગ્રતાના ધોરણે આપવાની બાબત સરકારશ્રીની સક્રીય વિચારણા હેઠળ હતી. પુરતી વિચારણાના અંતે કોવિડ-૧૯ મહામારીના સમયગાળા દરમિયાન આવા અનાથ બનેલ બાળકોને સહાય આપવા નીચે મુજબની યોજના અમલમાં મુકવાનું આર્થી ઠરાવવામાં આવે છે. 



ઠરાવ:



કોવિડ-૧૯ મહામારીના સમયગાળા દરમિયાન, નીચે દર્શાવેલ પાત્રતા મુજબ, અનાથ બનેલ બાળકોના ભરણપોષણ, શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગારી માટે તાલીમ, લોન અને સહાય આપવા મુખ્યમંત્રી બાળ સેવા યોજના' નામની જુદા જુદા વિભાગોને આવરી લેતી નવી યોજના નીચેની શરતોને આધીન અમલમાં મુકવાનું આથી ઠરાવવામાં આવે છે. 



પાત્રતા


() ૦ થી ૧૮ વર્ષ સુધીની વય જુથના જે બાળકોના માંતા અને પિતા બંનેનું કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન થયુ હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય મળવાપાત્ર થશે.


(બ) કોરોનાના સમયગાળા અગાઉ જે બાળકના માતા-પિતા બંનેનું અવસાન થયું હોય તે બાળકના પાલક માતા પિતા(Adoptive Parents) પણ જો આ કોરોનાના સમયગાળા દરમિયાનઅવસાન પામ્યા હોય તો તેવા ફરીથી અનાથ બનેલ બાળકને પણ આ યોજનાનો લાભ આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય મળવાપાત્ર થશે.


(ક) જે બાળકના એક વાલી( માતા કે પિતા) કોરોનાના સમયગાળા અગાઉ અવસાન પામેલ હોય અને બીજા વાલી( માતા કે પિતા) કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન પામે તો તેવા કેસમાં પણ નિરાધાર થયેલ બાળકને પણ આ યોજનાનો લાભ આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય મળવાપાત્ર થશે.



Important Link


મુખ્યમંત્રી બાળ સેવા યોજના પરિપત્ર 11-06-2021 ડાઉનલોડ કરો અહીં.










ઉક્ત પાત્રતા મુજબ વિભાગવાર મળવાપાત્ર સહાય નીચે મુજબ રહેશે.



(અ) સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ


(૧) સહાય પેટે દર માસે બાળક દીઠ રૂ.૪,૦૦૦/- (અંકે રૂપિયા ચાર હજાર પૂરા), બાળક ૧૮ વર્ષ પૂર્ણ કરે ત્યા સુધી મળવાપાત્ર થશે. બાળક જે માસમાં અનાથ બનેલ હોય તે માસથી આ સહાય મળવાપાત્ર થશે.



 (૨) ૧૮ વર્ષ પૂર્ણ કર્યા પછી પણ જે બાળકનો અભ્યાસ ચાલુ હોય તેને રાજ્ય સરકારની આફટર કેર યોજનાનો લાભ આવક મર્યાદાના બાધ સિવાય ૨૧ વર્ષની ઉંમર સુધી મળવાપાત્ર થશે.



(૩) ૨૧ વર્ષ પુર્ણ કર્યા બાદ પણ જે યુવક યુવતીઓએ માન્ય અભ્યાસ ચાલુ રાખેલ હશે તો તેમને અભ્યાસ પૂર્ણ થાય અથવા ૨૪ વર્ષની ઉંમર પુરી થાય- એ બેમાંથી જે વહેલુ હોય ત્યાં સુધી તેમને આફ્ટર કેર યોજના હેઠળ લાભ આપવામાં આવશે,



(૪) ઉક્ત મુદ્દા નં.-(ર) અને (૩) માટે કોઇ પણ પ્રવાહના માન્ય અભ્યાસક્રમના સર્ટીફીકેટ, ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો પાત્ર ગણવામાં આવશે. 



(બ) વધુમાં સરકારમાન્ય ધોરણોથી આપવામાં આવતી કૌશલ્યવર્ધન તાલીમ (Skill Development Training) પણ પાત્ર ગણાશે.



(૫) નિરાધાર થયેલા બાળકોને શિક્ષણ માટે કેન્દ્ર / રાજ્ય સરકાર સંચાલિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (ફ્ક્ત કન્યાઓ માટે), નિવાસી શાળાઓ, સમરસ હોસ્ટેલો / સરકારી હોસ્ટેલોમાં, જે તે વિભાગની નિયમાનુસારની પ્રક્રિયામાં અગ્રતા આપી, પ્રવેશ આપવામાં આવશે.



(૬) આ સમયગાળા દરમિયાન નિરાધાર થયેલ કન્યાઓને તેમના લગ્ન માટે કુંવરબાઇનું મામેરૂ યોજનાનો લાભ આવક મર્યાદાના બાધ સિવાય મળવા પાત્ર થશે. 




(૭) અનુસૂચિત જાતિ(SC), સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ(SEBC), વિચરતી/વિમુક્ત જાતિ(NT/DNT) અને આર્થિક પછાત વર્ગ(EWS)ના બાળકોને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને અનુસૂચિત જનજાતિ(ST)ના બાળકોને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નિયત થયેલ શિષ્યવૃત્તિ જે તે વિભાગના ઠરાવો, પરિપત્રો, નિયમોને આધીન રહીને અગ્રતાના ધોરણે મંજુર કરવામાં આવશે.




(૮) સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હસ્તકના અને આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકના તમામ નિગમોની તમામ યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા બાળકોને આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય અગ્રતાના ધોરણે આપવામાં આવશે.




(૯) રાજ્યમાં અભ્યાસ માટેની શૈક્ષણીક લોન તેમજ વિદેશ અભ્યાસની લોન  આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય જે તે વિભાગ દ્વારા અગ્રતાના ધોરણે આપવામાં આવશે. 




બાળસેવા યોજના અરજી ફોર્મ pdf ડાઉનલોડ કરો અહીં





શિક્ષણ વિભાગ




(1) અનાથ બાળકોને ઉચ્ચશિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)નો લાભ આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય અગ્રતાના ધોરણે આપવામાં આવશે.


(ક) શ્રમ અને રોજગાર વિભાગ 


(૧) ૧૪ વર્ષથી ઉપરના બાળકોને વોકેશનલ તાલીમ અને ૧૮ વર્ષથી ઉપરના બાળકોને સ્કીલ ડેવલપમેન્ટ તાલીમ અગ્રતાના ધોરણે આપવામાં આવશે. 


(ડ) અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ


(૧) અનાથ બાળકોના પાલક વાર્થીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ અગ્રતાના ધોરણે લાભ આપવામાં આવશે. 


(ઈ) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ


(૧) અનાથ બાળકોને મુખ્યમંત્રી અમૃતમ(MA) કાર્ડ યોજનાનો લાભ આવક મર્યાદાના બાધ સિવાય અગ્રતાના ધોરણે આપવામાં આવશે.


યોજનાની સામાન્ય શરતો:


(૧) “મુખ્યમંત્રી બાળ સેવા યોજના" ના અમલીકરણ માટે સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગે નોડલ વિભાગ તરીકે કાર્યવાહી કરવાની રહેશે,


(૨) માર્ચ-૨૦૨૦થી કોરોના મહામારીના અંત સુધી આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે જે અનાથ બાળકનું કુટુંબ ગુજરાતનું મુળ વતની હોય અથવા ગુજરાતમાં છેલ્લા દસ વર્ષથી કાયમી વસવાટ કરતું હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે, 



(૪) ૧૦ વર્ષથી મોટી ઉંમરના બાળકના કેસમાં, બાળકના નામનું અલગ બેંક ખાતુ ખોલાવીને તે ખાતામાં જ ડાયરેક્ટ બેનીફીટ ટ્રાંસફર(DBT)થી માસિક સહાયની રકમ જમા કરવામાં આવશે.



જ્યારે ૧૦ વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકના કેસમાં, અનાથ બાળકના ઉછેરની જવાબદારી જે વ્યક્તિએ ઉપાડી હોય તે વ્યક્તિના પોતાના એકલાના નામે જ બેંક ખાતુ (Bank A/c in Single name) ખોલવીને તે ખાતામાં ડાયરેક્ટ બેનીફીટ ટ્રાંસફર(DBT)થી માસિક સહાયની રકમ જમા કરવામાં આવશે. ૧૦ વર્ષ કે તેથી નાની ઉંમરનુ બાળક જ્યારે ૧૦ વર્ષથી વધુ ઉંમરનું થાય ત્યારે તે બાળકના નામનું અલગ બેંક ખાતુ ખોલાવીને તે ખાતામાં ડાયરેક્ટ બેનીફીટ ટ્રાંસફર(DBT)થી જમા કરવામાં આવશે.


(૫) જો આ યોજના હેઠળ સહાય મેળવતું બાળક શાળાએ જવાની ઉંમર ધરાવતું હોય તો જ્યાં સુધી તેનું શાળાકીય શિક્ષણ ચાલુ હશે ત્યાં સુધી જ સહાય મળવાપાત્ર રહેશે. 


(૬)સબંધિત જિલ્લાની Sponsorship & Foster Care Approval Committee (SFCAC)એ અરજી મળ્યા તારીખથી સાત દિવસથી અંદર અરજી મંજુર/નામંજુર કરવાનો નિર્ણય લેવાનો રહેશે. 


(૭) આ યોજનાનો લાભ લેવા માટે નિયત કરેલ અરજી પત્રકમાં જિલ્લા બાળ સુરક્ષા એકમને નિયત કરેલ દસ્તાવેજો સાથે ઓનલાઇન અથવા ઓફલાઇન અરજી કરવાની રહેશે 


(૮) આ અંગેનો ખર્ચ રાજ્ય સરકારના સ્થાયી તેમજ વખતોવખતના લાગું પડતાં ઠરાવો/પરિપત્રો અને નિયમોને આધીન રહીને કરવાનો રહેશે




સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની જે તે યોજના માટેનો ખર્ચ જે તે બજેટ સદરેથી કરવાનો રહેશે જ્યારે અન્ય વિભાગો હેઠળની યોજના માટેનો ખર્ચ જે તે વિભાગના લાગુ પડતા બજેટ સદરેથી કરવાનો રહેશે આ હુકમો વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર સરકારશ્રીની તા.૧૧-૦૬-૨૦૨૧ની નોંધથી મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે.



ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે,



મુખ્યમંત્રી બાળ સેવા યોજના પરિપત્ર 11-06-2021 ડાઉનલોડ કરો અહીં.



બાળસેવા યોજના અરજી ફોર્મ pdf ડાઉનલોડ કરો અહીં




Matter of extending the term of scheme for Health workers Fighting COVID 19.


 Government of Gujarat


 Department of Health and Family Welfare No .: NCV-102050-GOI-12-C.

Secretariat, Gandhinagar,


 Dated 01/05/2021 Reading: (1) Ministry of Health and Family Welfare, Government of India, New Delhi


 D.D.Na..Na.? - 21050/10 / 2020-2 dated 20/02/2050,


 (2) Same number of the department dated 19/06/2040, No. 10/06/2050,


 Resolution dated 07/11/2050


 (2) Letter No. of Government of India dated 8/06/21- F.No.2.21020 / 16/2020-PI


 Introduction:


 From the order taken in reading (1), the Prime Minister's Poor Welfare Package Insurance Scheme for Health Worker Fighting Covid-18 has been announced in which it was announced to provide insurance cover of Rs.  This scheme has been implemented in the state with the resolution dated 19/06/2060 of the order (ii) taken by the state government.  The term of this scheme was extended twice by the resolution of the same number dated 10/06/2040 and dated 09/11/2050 of the department, the term of which has been completed on 8/06/2021.


Important Link


મુખ્યમંત્રી બાળ સેવા યોજના પરિપત્ર 11-06-2021 ડાઉનલોડ કરો અહીં.


 According to the letter dated 3/06/2021 from the Government of India, read this, the scheme has been implemented for 120 days with effect from 2/06/2071, and in February 2021, New India Assurance Company Limited has been transferred by the Government of India.  Claims up to 08/2071 are also stated to be accepted.


 Resolution:


 Considering the above details, at the end of adult consideration, it is decided to implement this scheme for 150 days with effect from 6/08/2021,


 On the condition of providing funds by the Government of India under the said scheme, other provisions of the original resolution of the department dated 18/06/2050 remain unchanged. This order is on the file of the same department of the department.  Issued in accordance with the approval received from the note of 2021. By the order of the Governor of Gujarat and in his name


 (VB Padhariya)


 Deputy Secretary Health and Family Welfare Department


 Respect.  Chief Minister's Front Secretary, Secretariat, Gandhinagar,


 - Hon'ble, Personal Secretary to the Deputy Chief Minister (Health), Secretariat, Gandhinagar,


 - Personal Secretary to Hon'ble Minister (Health), Secretariat, Gandhinagar.


 - Joint Secretary to the Chief Secretary, Secretariat, Gandhinagar,


 - Principal Secretary, Department of Health and Family Welfare, Secretariat, Gandhinagar.


 - Relevant Jashris, (via e-mail)


 -Commissioner of Health, Medical Services and Medical Education, Gandhinagar.


 - Mission Director Shri NHM, NHM  Bhavan, Gandhinagar


 - Member Secretary and Director, HFW, State Health System Resource Center (SHSRC)


 - Municipal Commissioner, (All)


 > Managing Director, (Gujarat Medical Services Corporation Limited, Gandhinagar)


 - Additional Director (All) Office of the Commissioner (Health), Gandhinagar,


 - District Collectors, District Development Officers (All) - Survey Divisional Deputy Directors Health and Medical Services


 - System Manager Health and Family Welfare Department Secretariat, Gandhinagar with request to upload on the website


 - Deputy Section Officer Select File - 2021 Branch Select File - 2021


Matter to be submitted at this office for the purpose of verifying the salary bond from the service book.

Matter to be submitted at this office for the purpose of verifying the salary bond from the service book.




               In view of the circular given in reference to this office- (1), taking into account the guideline of the Government, Crovid-12, from the service book of the employees of all the offices of the State, no further notice will be accepted from 15-09-2031, in person or by post and the deceased / retired employees.  The cases were directed to be submitted to this office by post of the Court Matter.


 

                   In order to prevent the spread of the current Corona transition and in the interest of the staff and the administration, a large number of service books can be accepted and social distance compliance can be complied with.  For as mentioned in Form-1, on the date given during June / July-2011 by all the Taluka Primary Education Officers of that district and the office of Nagar Primary Education Committee for each taluka considering the establishment mentioned in column-2 of the form.  Salary must be submitted in person for verification at this office from 00 to 4-00 hours.  BRC / CRC in the cases of primary teachers of the concerned taluka / district.  The cases of primary teachers working at will have to be included, will not have to be submitted separately from the service book.


 

                       For other offices except the case of primary teachers, the other instructions given in the circular given in reference- (ii) of this office shall remain the same and as per the instruction of the circular given in reference- (2), all the offices shall submit the employee's service book at this office.  / Court Matter and the service book of the retiring employee should be submitted on priority basis as well as as per the instruction given in the letter given in reference to this office- (2) The employee who comes to this office to present the service book in person should bring the identity card and authority letter.  Will have to be presented.


 The order of the Hon'ble has been received on the note.


શાળા સમય બાબત પરિપત્ર 05-06-2021:






To,


 Principal,


 Primary School, All Dist. Surat.


 Subject: - Matter of keeping the time of primary school owned by District Panchayat Education Committee in the morning.


 Jayabharat co-stating that the entire Shiksha Abhiyan has organized "Bridge Course-ClassReadiness: Gyansetu" training on 08/09/2021 and 08/04/2071.  School hours will be from 09:00 to 12:00 in the morning. From 19/06/2071, the school is asked to keep working as per the routine.


 From now on, 100% staff should be present in the school as per the covid guideline of the government


 www.happytohelptech.in


 District Primary Education Officer






હિસાબ અને તિજોરી નિયામકની કચેરી, વિમા અને લેખા ભવન, બ્લોક નં.૧૭, ડૉ,જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર-૩૮૨૦૧૦


ગુજરાત રાજ્ય


Emall address:-ao2pvu-dat-gnroogujarat.gov.in


તા.૨૮/૦૫/૨૦૨૧


વિષય: સેવાપોથી પગાર બાંધણી ચકાસણી અર્થે આ કચેરી ખાતે રજુ કરવા બાબત.



                             આ કચેરીના સંદર્ભ-(૧)માં દર્શાવેલ પરિપત્રથી સરકારશ્રીની ક્રોવીડ-૧૯ની માર્ગદર્શિકાને ધ્યાને લઈ રાજ્યની તમામ કચેરીઓના કર્મચારીઓની સેવાપોથી તા.૧૯-૦૪-૨૦૨૧,થી અન્ય સૂચના ન મળે ત્યાં સુધી રૂબરૂ કે પોસ્ટ મારફત સ્વીકારવામાં આવશે નહીં તથા અવસાન/નિવૃત્ત થયેલ કર્મચારીઓના કેસો કોર્ટ મેટરના કેસો પોસ્ટ મારફત આ કચેરી ખાતે રજુ કરવાની સૂચના આપેલ હતી.


                 

                    હાલ કોરોના સંક્રમણના ફેલાવાની શકયતા નિવારવા માટે તથા કર્મચારી અને વહીવટીતંત્રના હિતને ધ્યાને લઈને બહોળા પ્રમાણમાં સેવાપોથી પણ સ્વીકારી શકાય અને સોશીયલ ડીસ્ટન્સીંગનું પાલન પણ થઈ શકે તે માટે સંબંધિત કચેરીની એક સાથે એક દિવસમાં ૧૦ (દસ) સેવાપોથી તથા પ્રાથમિક શિક્ષકોની સેવાપોથી રજુ કરવાના કિસ્સામાં આ સાથે સામેલ પત્રક-૧,માં જણાવ્યા મુજબ માટે: જુન/જુલાઈ-૨૦૧૧ દરમ્યાન દર્શાવેલ તારીખે જે તે જિલ્લાની તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી દ્વારા તાલુકાદીઠ પત્રકના કોલમ-૫ માં જણાવેલ મહેકમને ધ્યાને લઈ કોલમ-૬ માં જણાવ્યા મુજબની સેવાપોથી ૧૧-૦૦ થી ૨-૦૦ કલાક સુધીમાં રૂબરૂ આ કચેરી ખાતે પગાર બાંધણી ચકાસણી અર્થે રજુ કરવાની રહેશે. સંબંધિત તાલુકા/જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના કેસોમાં બી.આર.સી./સી.આર.સી. ખાતે કાર્યરત પ્રાથમિક શિક્ષકોના કેસોનો સમાવેશ કરવાનો રહેશે, અલગથી સેવાપોથી રજુ કરવાની રહેશે નહીં.



                        પ્રાથમિક શિક્ષકોના કેસ સિવાય અન્ય કચેરીઓ માટે આ કચેરીના સંદર્ભ-(ર)માં દર્શાવેલ પરિપત્રથી આપેલ અન્ય સૂચના યથાવત રહેશે તથા સંદર્ભ-(૩)માં દર્શાવેલ પરિપત્રની સૂચના મુજબ તમામ કચેરીઓ દ્વારા કર્મચારીની સેવાપોથી આ કચેરી ખાતે પગાર બાંધણી ચકાસણી અર્થે રજુ કરવામાં આવે ત્યારે અવસાન/કોર્ટ મેટર તથા નિવૃત્ત થયેલ થનાર કર્મચારીની સેવાપોથી અગ્રતાના ધોરણે રજુ કરવાની રહેશે તેમજ આ કચેરીના સંદર્ભ-(૪)માં દર્શાવેલ પત્રથી આપેલ સૂચના મુજબ જે કર્મચારી રૂબરૂ સેવાપોથી આ કચેરી ખાતે રજુ કરવા માટે આવે તે કર્મચારી ઓળખપત્ર તથા ઓથોરીટી પત્ર લઈને આવે તથા માંગણી થયેથી રજુ કરવાનું રહેશે.


નોંધ પર માનનિયામકશ્રીના આદેશ મેળવેલ છે.

In case death of an employee / officer due to Novel Corona Virus (COVID-19), their dependent family is entitled to Rs.25 lakhs

In case death of an employee / officer due to Novel Corona Virus (COVID-19), their dependent family is entitled to Rs.25 lakhs

In case death of an employee / officer due to Novel Corona Virus (COVID-19), their dependent family is entitled to Rs.25 lakhs



 Government of Gujarat

 Revenue department

Resolution No .: CMF / 102050/3 / CM Fund

Secretariat, Gandhinagar.  Dated 3/06/2050

 Reading:

 1.  SAV  Resolution No .: Perch / 102050/20/4 of 22-05-2020.

 Circular



                    S.V.V. read.  In the case of tragic death of an employee / officer due to Novel Corona virus (COVID-19) in the state by the resolution dated 05/09/2050, their dependent family has to pay Rs.  It has been decided to provide assistance of Rs 3 lakh.  As per the aforesaid resolution, the government has decided to disburse such assistance from the Hon'ble Chief Minister's Relief Fund, Gujarat State as decided in the Rachel Core Group meeting.  In view of which, as per the aforesaid resolution, the departments of the Secretariat, in case of death of any employee / officer under their department due to transition, the department shall follow the necessary order, procedure prescribed in the said resolution.



                       3 copies of the said order should be sent to the Section Officer, Hon'ble Chief Minister's Relief Fund, Block No. 11 / 9th Floor, Revenue Department, Secretariat Gandhinagar.  In this order, the administrative department has to show the name and address details of the heir.  So, instant help can be paid.  The above instruction must be strictly followed by all the departments.



 (BK Khatri)

 Deputy Secretary

 Revenue Department, Government of Gujarat.


Important Link.


પરિપત્ર ડાઉનલોડ કરો અહીં.


25 લાખ સહાય ફોર્મ ડાઊનલોડ કરો અહીં.



નોવેલ કોરોના વાઇરસ (COVID-19) ના કારણે કર્મચારી /અધિકારીના દુ:ખદ અવસાન ના કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબને રૂ. ૨૫ લાખની સહાય આપવા બાબત


ગુજરાત સરકાર

મહેસૂલ વિભાગ

ઠરાવ ક્રમાંકઃ સીએમએફ/૧૦૨૦૨૦/૮૫/સી.એમ.ફંડ

સચિવાલય, ગાંધીનગર. તાઃ ૨૨/૦૫/૨૦૨૦


વંચાણે લીધાઃ

૧. સા.વ.વિ. નો તાઃ ૦૮/૦૪/૨૦૨૦ નો ઠરાવ ક્રમાંકઃ પરચ/૧૦૨૦૨૦/૨૫૦/૬

પરિપત્ર


                      વંચાણે લીધેલા સા.વ.વિ. ના તા.૦૮/૦૪/૨૦૨૦ ના ઠરાવથી રાજયમાં નોવેલ કોરોના વાઇરસ(COVID-19)ના કારણે કર્મચારી /અધિકારીના દુ:ખદ અવસાનના કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબને રૂ. ૨૫ લાખની સહાય આપવા નિર્ણય કરેલ છે. ઉકત ઠરાવની વિગતે, સરકારે રચેલ કોર ગૃપની બેઠકમાં નક્કી થયા મુજબ આવા પ્રકારની સહાય, માન.મુખ્યમંત્રીશ્રીના રાહત નિધિ, ગુજરાત રાજયમાંથી આવી સહાય ચુકવવા નક્કી થયેલ છે. જેને ધ્યાને લઇને ઉક્ત ઠરાવ મુજબ સચિવાલયનાના વિભાગોએ, તેમના વિભાગ હસ્તકના કોઇપણ કર્મચારી/અધિકારીનું અવસાન સંક્રમણના કારણે થયેલ હોય તેવા કિસ્સામાં વિભાગે જરૂરી હુકમ, ઉક્ત ઠરાવમાં નિયત કરેલ કાર્યપદ્ધતિ અનુસરી કરવાનો રહેશે.



                    સદર હુકમની ૨ નકલ સેક્શન અધિકારી, માન.મુખ્યમંત્રીશ્રીનું રાહત ફંડ, બ્લોક નં.૧૧/૮ મો માળ, મહેસુલ વિભાગ, સચિવાલય ગાંધીનગર ને મોકલવાની રહેશે. આ હુકમમાં વહીવટી વિભાગે વારસદારનું નામ તથા સરનામા ની વિગતો દર્શાવવાની રહેશે. જેથી, ત્વરિત સહાય ચુકવી શકાય. ઉક્ત સુચનાનું તમામ વિભાગોએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.


(બી.કે.ખત્રી )

ઉપ સચિવ

મહેસૂલ વિભાગ, ગુજરાત સરકાર.

who have completed 50 years will be required to pass the relevant Computer Skills Examination CCC / CCC +

who have completed 50 years will be required to pass the relevant Computer Skills Examination CCC / CCC +




From the circular on order (1) taken from the above reading of the General Administration Department, “Officers / employees who have completed 60 years and from now onwards officers / employees who have completed 50 years will be required to pass the relevant Computer Skills Examination (CCC / CCC +). Exemption shall be granted and the employees / officers thus exempted shall be eligible for higher pay scale / promotion. ”Instructions have been published accordingly.




As well as from the resolutions on order (2) and (3) taken in the above reading of the General Administration Department, "Employees / officers who have not passed the CCC / CCC + examination of computer skills but are satisfied with all other provisions / conditions of promotion are deemed eligible for promotion. But such employees / officers should be promoted only if the candidate at the last rank of the selection list is promoted or one year from the date of meeting of the departmental selection committee for promotion, whichever is later, they should be promoted only if they have passed CCC / CCC + examination of computer skills. In this regard, provision has been made in this regard by the department / office in which the concerned employee / officer should be verified that he / she has passed the CCC / CCC + examination of computer skills when he / she is actually promoted.




Arthi, taking into account the instructions of the circular on order (1) taken in the said reading, the following amendment is made in the above provision made by the resolutions on order (2) and (3) taken in the said reading.




Resolution:




Employees / Officers who have not passed the CCC / CCC + Examination of Computer Skills but are satisfied with all the other provisions / conditions of promotion, if they are deemed eligible for promotion, their name should be included in the selection list. But such staff officers may be promoted to the last ranked candidate in the selection list or one year from the date of meeting of the departmental selection committee for promotion, whichever is later, by passing the CCC / CCC + examination of computer skills or by completing 30 years of computer skills CCC / CCC + They will have to be promoted as per the rules only if they are exempted from passing the examination. In this regard, when the concerned employee / officer is actually promoted by the department / office, they have to verify that they have passed the CCC / CCC + examination of computer skills or have been exempted from passing the ccc / ccc + examination of computer skills after completing 30 years.




By order of the Governor of Gujarat and in his name,



 

On-duty paraplegics and pregnant women employees on duty The matter of liberation from coming. Government of Gujarat

On-duty paraplegics and pregnant women employees on duty the matter of liberation from coming.Government of Gujarat

 

Considering the transmission of the novel Corona virus (Covid-19),
 On-duty paraplegics and pregnant women employees on duty
 The matter of liberation from coming.
 Government of Gujarat
 General Administration Department
 Circular No .: Perch-102050-201-T
 Secretariat, Gandhinagar,
 Dt. 3/06/2021,
 Reading: (1) General Administration Department's circular dated 19/06/2021.

 


 (4) Office list of Government of India employees, Ministry of Public Grievances and Pensions dated 17/06/2011
 No .: 11013/9/2014-Estt (A-II)
 Circular:
 Novel Corona Virus (Covid-) from the circular dated 16/06/2021 dated (1)
 19) With the necessary / immediate services of the State Government in the public interest for the purpose of controlling the transition of
 Ongoing offices other than the affiliated offices from 15/06/2021 to 30/09/2021 with 50% staff
 Instructions to keep are given

 

 

.  Divyang from the office list of the number (3) read above by the Government of India
 Persons with disabilities and pregnant women employees excluded from attending the office
 Yes, similarly the State Government also has offices affiliated with the essential / urgent service of the State Government.
 Persons with disabilities and pregnant women employees on duty in offices other than
 Will not have to be called on duty in the offices till 30/5/2021.  But such employees do work from home
 Will remain.
 By order of the Governor of Gujarat and in his name,
 beer
 (Kamal Dashani)
 Additional Chief Secretary (KG)
 General Administration Department
 Government of Gujarat
 To,
 - Respect.  Principal Secretary to the Governor, Raj Bhavan, Gandhinagar.
 Respect.  Principal Secretary to the Chief Minister, Swarnim Sankul-1, Secretariat, Gandhinagar.
 - Respect.  Personal Secretaries of Ministers / RK Ministers, Swarnim Sankul-1/2, Gandhinagar.
 Personal Secretary to the Leader of the Opposition, Gujarat Legislative Assembly, Secretariat, Gandhinagar.
 Respect.  Joint Secretary to the Chief Secretary, Secretariat, Gandhinagar.
 Survey Additional Chief Secretary / Front Secretary / Secretary, Survey Department of the Secretariat (under their jurisdiction)
 Good to keep the attention of the offices.)
 - Principal Secretary, Department of Social Justice and Empowerment, Secretariat, Gandhinagar,
 Secretary, Gujarat Legislative Assembly Secretariat, Gandhinagar.
 Pern with disability