Showing posts with label HSC SSC. Show all posts
Showing posts with label HSC SSC. Show all posts
Gujarat Board of Secondary and Higher Secondary Education

Gujarat Board of Secondary and Higher Secondary Education

Gujarat Board of Secondary and Higher Secondary Education gseb.


Subject: State Secondary and Higher Secondary school assistant teachers hold about switching camps.



                Under the state that the above subject, has received representations from different levels of the state government office about the replacement of teachers in secondary and higher secondary schools. SSC RESULT 2022 HSC RESULT 2022 GSEB The above reference (1) Assistant of Department Circular under the terms of the circular -3 detail of Secondary and Higher Secondary teachers need to be given to the internal and district exchange. Std 12th science Results  Assistant teachers change at the state level and district-level camps are organized in the district decided to switch camps.  As shown below for the change to be completed Camp deadline.


 Past organized in all districts



ધોરણ  10 અને 12 પુરક પરીક્ષા પરિણામ 


Date  06/08/2022   ધોરણ 10 પુરક પરીક્ષા પરિણામ જુઓ અહીં


Std 10 exam results click here




 Date  04/08/2022 પુરક પરીક્ષા ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ


 Date 04/08/2022 પુરક પરીક્ષા ધોરણ 12 સાયન્સ પ્રવાહ પરિણામ  

 


                  Working methods and instructions of the camp is previously sent to all district education officers from the reference (2).  Reference shown circulars change the interior of the district as it takes into account the following suggestions state level switch camps and camps will be completed prescribed deadline.  Necessary instructions to the district-level change Camp STD 10 RESULT 



               (1) Each district siksanadhikarisrie 2 of Q 2 / RMSA and model schools ta-31/05/2022 khalipadanara end position will be to prepare a list of thematic spaces. HSC result Featuring a statement detailing the vacant posts will be published a copy of the official notice board 52 of each camp sent prior to each public school.


 (2) The roll call will be fulfilling all the teachers who participated in the camp.


 (3) Assistant teacher and teaching assistant secretary will be given the choice of his subject in the space of 52 sremanatana.  Note: - change in needing Teaching Assistant / Assistant


Important Link


Date  06/08/2022   ધોરણ 10 પુરક પરીક્ષા પરિણામ જુઓ અહીં



Date  04/08/2022  THURSDAY ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ


 Date 04/08/2022 ગુરુવાર ધોરણ 12 સાયન્સ પ્રવાહ પરિણામ  

 


ધોરણ  10 અને 12 પુરક પરીક્ષા ટાઈમ ટેબલ ડાઉનલોડ કરો અહીં 



Std 10 amd 12 exam 2022 time table



ધોરણ 10 પરિણામ  જુઓ અહીં 



Std 10 result chek click here



ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ  જુઓ અહીં



Std 12 exam hsc results click here



12 SCIENCE RESULTS LINK CLICK HERE



ધોરણ  10 પછી  શું? ધોરણ  12 પછી  શું? તમામ  કોર્સની વિગતે  માહિતી માટે આ વર્ષનું  2022 કારકિર્દી માર્ગદર્શન અંક 



કારકિર્દી માર્ગદર્શન 2022 બુક ડાઉનલોડ કરો અહીં 



Karkirdi margdarshan 2022 download click here



ધોરણ 12 સાયન્સ પરિણામ વેબસાઈટ


www.gseb.org



માધ્યમિક શિક્ષક બદલી કેમ્પ પરિપત્ર 10-05-2022 ડાઉનલોડ કરો અહીં



 Sector-10B Gandhinagar


 Announcement for starting Non-Grant-in-Aid in Gujarat Secondary and Higher Secondary Schools


 Non-grant-in-aided secondary and higher secondary schools registered with the Gujarat Board of Secondary and Higher Secondary Education as per the provisions of Regulation No. 10 (1) of Gujarat Secondary and Higher Secondary Education Regulations-12. 12th science Results 2022 An online proposal is invited by the Board from 01/06/2082 to 16/04/207 to start and above the current standard of the current standard class in the school and to start the consecutive unit from June-2022.



                 Applications can be made through the New Class Application on the Board's website www.gseb.org.  Online Application From should be filled only after carefully studying the instructions given on the website.  If there is discrepancy in the details then the application will be eligible for cancellation.



                Online registration is required to make an online proposal.  ID received on e-mail after registration.  And through online SBI-E-Pay Payment System by logging in with password, std 10 result www.gseb.org additional class / higher current class of current current standard / consecutive unit fee of Rs. 15,000 / - can be applied for online proposal.  This proposal fee will not be refundable under any circumstances.


 Dt. 30/04/2022


 Venue: - Gandhinagar


 (DS Patel) Secretary Gujarat Board of Secondary and Higher Secondary Education Gandhinagar



GUJARAT BOARD EXAM STANDARD 10 AND 12 RESULTS RELATED NEWS 03-05-2022

Activity online-offline for children of standard 3 to 8 in summer festival

Activity online-offline for children of standard 3 to 8 in summer festival



What to do in the summer? GRISHMOTSAV 2022



 1. Shrimad Bhagwad Gita


 2. Activities related to science or mathematics


 3. Art activities (drawing, music,  singing, craft, etc.)


 4. Coding


 5. Entertainment


 6. The story


 7. Activities for the family


 8. MATHS ACTIVISTS PUZZLE



"Competitions during the summer"



 1. Eloquence


 2. Nursery Rhyme


 3. Poetry, storytelling


 4. Short film documentary


 5. Drama


GIET અને GCERT આયોજિત ગ્રીષ્મોત્સવ: 2022



               1લી મે 2022 (ગુજરાત સ્થાપના દિન) થી શરૂ કરી 5મી જૂન 2022 (વિશ્વ પર્યાવરણ દિન) સુધી સતત 36 દિવસ સુધી..


ગ્રીષ્મોત્સવમાં શું કરીશું ?


1. શ્રીમદ્ ભગવદ્ ગીતા

2. વિજ્ઞાન કે ગણિતને લગતી પ્રવૃત્તિઓ

3. કલા વિષયક પ્રવૃત્તિઓ (ચિત્ર,સંગીત,ગાયન,ક્રાફ્ટ વગેરે)

4. કોડિંગ

5. મનોરંજન

6. વાર્તા

7. પરિવાર માટેની પ્રવૃત્તિઓ


ગ્રીષ્મોત્સવ દરમ્યાન થનારી સ્પર્ધાઓ


1. વકતૃત્વ 

2. બાળગીત

૩. કાવ્યલેખન, વાર્તાલેખન

4. શોર્ટ ફિલ્મ ડોક્યુમેન્ટરી

5. ડ્રામા



             ગ્રીષ્મોત્સવ દરમ્યાન સક્રિય ભાગીદારી કરનાર અને સ્પર્ધામાં વિજેતા થનાર બાળકોને પ્રમાણપત્ર તેમજ GIET દ્વારા તૈયાર થનાર કાર્યક્રમોમાં કામ કરવાની સોનેરી તક



તારીખ વાઇઝ ગ્રીષ્મોત્સવ વિવિધ પ્રવૃત્તિના વીડિયો Youtube link


દિવસ-36  ◆ તારીખ 05-06-2022 - રવિવાર 


1. શ્રીમદ ભગવદગીતા વીડિયો જુઓ અહીં


2. હાસ્ય દરબાર વિડિયો જુઓ અહીં


3. બાળગીત અભિનય વિડીયો જુઓ અહીં


4. ક્રાફ્ટ પ્રવૃત્તિ વિડીયો જુઓ અહીં


5. કોડિંગ ભાષા વિડીયો જુઓ અહીં


6. આજની વાર્તા વિડીયો જુઓ અહીં


7. નવી રમત આજનો વિડીયો જુઓ અહીં


8. વિજ્ઞાન પ્રવૃત્તિ વિડીયો જુઓ અહીં 


9. વાર્તા જુઓ અહીં


10. પરિવારની પ્રવૃત્તિ વિડીયો જુઓ અહીં



દિવસ-35  ◆ તારીખ 04-06-2022 - શનિવાર 


1. શ્રીમદ ભગવદગીતા વીડિયો જુઓ અહીં


2. હાસ્ય દરબાર વિડિયો જુઓ અહીં


3. બાળગીત વિડીયો જુઓ અહીં


4. ચિત્રકામ કુદરતી દ્રશ્ય વિડીયો જુઓ અહીં


5. કોડિંગ ભાષા વિડીયો જુઓ અહીં


6. આજની વાર્તા વિડીયો જુઓ અહીં


7. નવી રમતો આજનો વિડીયો જુઓ અહીં



દિવસ-34  ◆ તારીખ 03-06-2022 - શુક્રવાર 


1. શ્રીમદ ભગવદગીતા વીડિયો જુઓ અહીં


2. હાસ્ય દરબાર વિડિયો જુઓ અહીં


3. ક્રાફ્ટ કળા વિડીયો જુઓ અહીં


4.  બાળગીત વિડીયો જુઓ અહીં


5. કોડિંગ ભાષા વિડીયો જુઓ અહીં


6. વાર્તા વિડીયો જુઓ અહીં


7. જૂની રમતો આજનો વિડીયો જુઓ અહીં 


8. વિજ્ઞાન પ્રવૃત્તિ આજનો વિડીયો






દિવસ-33  ◆ તારીખ 02-06-2022 - ગુરુવાર 


1. શ્રીમદ ભગવદગીતા વીડિયો જુઓ અહીં


2. હાસ્ય દરબાર વિડિયો જુઓ અહીં


3. ક્રાફ્ટ કળા વિડીયો જુઓ અહીં


4. ચિત્રકામ ઘર વિડીયો જુઓ અહીં


5. કોડિંગ ભાષા વિડીયો જુઓ અહીં


6. વાર્તા વિડીયો જુઓ અહીં


7. જૂની રમતો આજનો વિડીયો જુઓ અહીં 


8. વિજ્ઞાન પ્રવૃત્તિ આજનો વિડીયો



દિવસ-32  ◆ તારીખ 01-06-2022 - બુધવાર


2. હાસ્ય દરબાર વિડિયો જુઓ અહીં


3. કાગળની માછલી વિડીયો જુઓ અહીં


4. ચિત્રકામ પતંગિયું વિડીયો જુઓ અહીં


5. કોડિંગ ભાષા વિડીયો જુઓ અહીં


6. વાર્તા વિડીયો જુઓ અહીં


દિવસ-31  ◆ તારીખ 31-05-2022 - મંગળવાર 


1. શ્રીમદ ભગવદગીતા વીડિયો જુઓ અહીં


2. ક્રાફટ કળા વિડિયો જુઓ અહીં


3. કાગળકામ વીડિયો જુઓ અહીં


4. ચિત્રકામ પ્રવૃત્તિ વિડીયો જુઓ અહીં


5. જૂની રમતો વિડીયો જુઓ અહીં


6. વાર્તા વિડીયો જુઓ અહીં


7. કોડીંગ ભાષા શીખો વિડીયો જુઓ અહીં



દિવસ-30  ◆ તારીખ 30-05-2022 - સોમવાર 


1. શ્રીમદ ભગવદગીતા વીડિયો જુઓ અહીં


2. ક્રાફટ કળા વિડિયો જુઓ અહીં


3. વિજ્ઞાન પ્રયોગ વીડિયો જુઓ અહીં


4. ચિત્રકામ પ્રવૃત્તિ વિડીયો જુઓ અહીં


5. જૂની રમતો વિડીયો જુઓ અહીં


6. વાર્તા વિડીયો જુઓ અહીં


7. કોડીંગ ભાષા શીખો વિડીયો જુઓ અહીં


8. સંદેશો  મારા રામને ગીત જુઓ અહીં




દિવસ-29  ◆ તારીખ 29-05-2022 - રવિવાર


1. શ્રીમદ ભગવદગીતા વીડિયો જુઓ અહીં


2. ક્રાફટ કળા વિડિયો જુઓ અહીં


3. ભમરડો બનાવતા શીખો વીડિયો જુઓ અહીં


4. પરિવારની પ્રવૃત્તિ વિડીયો જુઓ અહીં


5. જૂની રમતો વિડીયો જુઓ અહીં


6. દિકરો- વાર્તા વિડીયો જુઓ અહીં


7. કોડીંગ ભાષા શીખો વિડીયો જુઓ અહીં


8. વા વા વંટોળીયા ગીત જુઓ અહીં



દિવસ-29  ◆ તારીખ 28-05-2022 - શનિવાર



1. શ્રીમદ ભગવદગીતા વીડિયો જુઓ અહીં


2. ક્રાફટ કળા વિડિયો જુઓ અહીં


3. વિજ્ઞાન શીખો વીડિયો જુઓ અહીં


4. ચિત્રકળા પ્રવૃત્તિ વિડીયો જુઓ અહીં


5. દેશી જૂની રમતો વિડીયો જુઓ અહીં


6. આજની વાર્તા વિડીયો જુઓ અહીં



દિવસ-28  ◆ તારીખ 28-05-2022 - શનિવાર



1. શ્રીમદ ભગવદગીતા વીડિયો જુઓ અહીં


2. ક્રાફટ કળા વિડિયો જુઓ અહીં


3. વિજ્ઞાન શીખો વીડિયો જુઓ અહીં


4. ચિત્રકળા પ્રવૃત્તિ વિડીયો જુઓ અહીં


5. દેશી જૂની રમતો વિડીયો જુઓ અહીં


6. આજની વાર્તા વિડીયો જુઓ અહીં


7. હાસ્યરસ જોક્સ સાંભળો અહીં


8. શ્રીરામ ચંદ્રકૃપાળુ ભજન સાંભળો અહીં



દિવસ-27  ◆ તારીખ 27-05-2022 - શુક્રવાર


1. શ્રીમદ ભગવદગીતા વીડિયો જુઓ અહીં


2. ક્રાફટ કળા વિડિયો જુઓ અહીં


3. વિજ્ઞાન શીખો વીડિયો જુઓ અહીં


4. પરિવાર પ્રવૃત્તિ વિડીયો જુઓ અહીં


5. દેશી જૂની રમતો વિડીયો જુઓ અહીં


6. આજની વાર્તા વિડીયો જુઓ અહીં


7. હાસ્યરસ જોક્સ સાંભળો અહીં


8. આદિવાસી કળાઓ વિડીયો જુઓ અહીં.



દિવસ-26  ◆ તારીખ 26-05-2022 - ગુરુવાર


1. શ્રીમદ ભગવદગીતા વીડિયો જુઓ અહીં


2. ક્રાફટ કળા વિડિયો જુઓ અહીં


3. વિજ્ઞાન શીખો વીડિયો જુઓ અહીં


4. જોક્સ હાસ્યરસ વિડીયો જુઓ અહીં


5. દેશી જૂની રમતો વિડીયો જુઓ અહીં


6. જીવન અંજલી થાજો વિડીયો જુઓ અહીં


7. સાગરમાં નાવ મારી અભિનયગીત જુઓ અહીં


8. શિલ્પ કલાના સંત વિડીયો જુઓ અહીં


9. આજની વાર્તા વિડીયો જુઓ અહીં



દિવસ-25  ◆ તારીખ 25-05-2022 - બુધવાર


1. શ્રીમદ ભગવદગીતા વીડિયો જુઓ અહીં


2. ક્રાફટ કળા વિડિયો જુઓ અહીં


3. વિજ્ઞાન શીખો વીડિયો જુઓ અહીં


4. એક જ દે ચિનગારી કવિતા 


5. દેશી રમતો વિડીયો જુઓ અહીં


6. કોડિંગ ભાષા શીખો વિડીયો જુઓ અહીં


7. દવાખાનનું બિલ નાટક  વિડીયો


8. નાના નાના બાળકો અભિનય ગીત


9. દરિયાઈ જીવ સૃષ્ટિ વિડીયો


10. હંસી કે ઠહાકે જોક્સ વિડીયો જુઓ



દિવસ-24  ◆ તારીખ 24-05-2022 - મંગળવાર


1. શ્રીમદ ભગવદગીતા વીડિયો જુઓ અહીં


2. પરિચય વીડિયો જુઓ અહીં


3. વિજ્ઞાન શીખો વીડિયો જુઓ અહીં


4. વાર્તા વીડિયો જુઓ અહીં


5. દેશી રમતો વિડીયો જુઓ અહીં


6. કોડિંગ ભાષા શીખો વિડીયો જુઓ અહીં


7. ઝૂલણ વણજારી અભિનય વિડિયો જુઓ અહીં



દિવસ-23  ◆ તારીખ 23-05-2022 - સોમવાર


1. શ્રીમદ ભગવદગીતા વીડિયો જુઓ અહીં


2. ક્રાફટ કળા વીડિયો જુઓ અહીં


3. ગણિત શીખો વીડિયો જુઓ અહીં


4. વાર્તા વીડિયો જુઓ અહીં


5. દેશી રમતો વિડીયો જુઓ અહીં


6. કોડિંગ ભાષા શીખો વિડીયો જુઓ અહીં


7. પરિવારની પ્રવૃત્તિ વિડિયો જુઓ અહીં



દિવસ-22  ◆ તારીખ 22-05-2022 - રવિવાર


1. શ્રીમદ ભગવદગીતા વીડિયો જુઓ અહીં


2. ક્રાફટ કળા વીડિયો જુઓ અહીં


3. ગણિત શીખો વીડિયો જુઓ અહીં


4. વાર્તા વીડિયો જુઓ અહીં


5. દેશી રમતો વિડીયો જુઓ અહીં


6. કોડિંગ ભાષા શીખો વિડીયો જુઓ અહીં


7. સ્વચ્છ ભારત અભિયાન વિડીયો જુઓ



દિવસ-21 ◆ તારીખ 21-05-2022 - શનિવાર


1. શ્રીમદ ભગવદગીતા વીડિયો જુઓ અહીં


2. ક્રાફટ કળા વીડિયો જુઓ અહીં


3. વિજ્ઞાન શીખો વીડિયો જુઓ અહીં


4. વાર્તા વીડિયો જુઓ અહીં


5. ફ્રીહેન્ડ આકારો વીડિયો જુઓ અહીં


6. નાટક વિષયક માર્ગદર્શન વિડીયો જુઓ અહીં


7. શોર્ટફિલ્મ વિષયક માર્ગદર્શન વિડીયો જુઓ અહીં.



દિવસ-20 ○તારીખ 20-05-2022 - શુક્રવાર


1. શ્રીમદ ભગવદગીતા વીડિયો જુઓ અહીં


2. ક્રાફટ કળા વીડિયો જુઓ અહીં


3. વિજ્ઞાન શીખો વીડિયો જુઓ અહીં


4. વાર્તા વીડિયો જુઓ અહીં


5. દેશી રમતો વીડિયો જુઓ અહીં









દિવસ-19 ○તારીખ 19-05-2022 - ગુરુવાર


1. શ્રીમદ ભગવદગીતા વીડિયો જુઓ અહીં


2. ક્રાફટ કળા વીડિયો જુઓ અહીં


3. વિજ્ઞાન શીખો વીડિયો જુઓ અહીં


4. વાર્તા વીડિયો જુઓ અહીં


5. દેશી રમતો વીડિયો જુઓ અહીં



દિવસ-18 તારીખ 18-05-2022 - બુધવાર


1. શ્રીમદ ભગવદગીતા વીડિયો જુઓ અહીં


2. ક્રાફટ કળા વીડિયો જુઓ અહીં


3. વિજ્ઞાન શીખો વીડિયો જુઓ અહીં


4. વાર્તા વીડિયો જુઓ અહીં


5. કોડીંગ શીખો વીડિયો જુઓ અહીં


6. દેશી રમતો વીડિયો જુઓ અહીં



દિવસ-17 તારીખ 17-05-2022 - મંગળવાર


1. શ્રીમદ ભગવદગીતા વીડિયો જુઓ અહીં


2. ક્રાફટ કળા વીડિયો જુઓ અહીં


3. વિજ્ઞાન શીખો વીડિયો જુઓ અહીં


4. વાર્તા વીડિયો જુઓ અહીં


5. કોડીંગ શીખો વીડિયો જુઓ અહીં


6. દેશી રમતો વીડિયો જુઓ અહીં


7. કસુંબીનો રંગ નૃત્ય વિડીયો જુઓ અહીં



દિવસ-16 તારીખ 16-05-2022 - સોમવાર


1. શ્રીમદ ભગવદગીતા વીડિયો જુઓ અહીં


2. ક્રાફટ કળા વીડિયો જુઓ અહીં


3. વિજ્ઞાન શીખો વીડિયો જુઓ અહીં


4. વાર્તા વીડિયો જુઓ અહીં


5. કોડીંગ શીખો વીડિયો જુઓ અહીં


6. દેશી રમતો વીડિયો જુઓ અહીં


7.  ડાંગી નૃત્ય વિડીયો જુઓ અહીં



દિવસ-15 તારીખ 15-05-2022 - રવિવાર


1. શ્રીમદ ભગવદગીતા વીડિયો જુઓ અહીં


2. ક્રાફટ કળા વીડિયો જુઓ અહીં


3. વિજ્ઞાન શીખો વીડિયો જુઓ અહીં


4. વાર્તા  વીડિયો જુઓ અહીં


5. કોડીંગ વીડિયો જુઓ અહીં


6. દેશી રમતો વીડિયો જુઓ અહીં


7. પરિવાર પ્રવૃત્તિ વિડીયો જુઓ અહીં



દિવસ-14 તારીખ 14-05-2022 - શનિવાર


1. શ્રીમદ ભગવદગીતા વીડિયો જુઓ અહીં


2. ક્રાફટ કળા ભાગ 1 વીડિયો જુઓ અહીં


    ક્રાફટ કળા ભાગ 2 વીડિયો જુઓ અહીં


3. વિજ્ઞાન શીખો વીડિયો જુઓ અહીં


4. વાર્તા  વીડિયો જુઓ અહીં


5. કોડીંગ વીડિયો જુઓ અહીં


6. દેશી રમતો વીડિયો જુઓ અહીં



દિવસ-13 તારીખ 13-05-2022 - શુક્રવાર


1. શ્રીમદ ભગવદગીતા વીડિયો જુઓ અહીં


2. ક્રાફટ કળા વીડિયો જુઓ અહીં


3. વિજ્ઞાન શીખો વીડિયો જુઓ અહીં


4. વાર્તા ભાગ 1 વીડિયો જુઓ અહીં


5. કોડીંગ વીડિયો જુઓ અહીં


6. દેશી રમતો વીડિયો જુઓ અહીં



દિવસ-12 તારીખ 12-05-2022 - ગુરુવાર


1. શ્રીમદ ભગવદગીતા વીડિયો જુઓ અહીં


2. ક્રાફટ કળા વીડિયો જુઓ અહીં


3. વિજ્ઞાન શીખો વીડિયો જુઓ અહીં


4. વાર્તા ભાગ 1 વીડિયો જુઓ અહીં


     વાર્તા ભાગ 2 વીડિયો જુઓ અહીં


5. કોડીંગ વીડિયો જુઓ અહીં


6. દેશી રમતો વીડિયો જુઓ અહીં




દિવસ-11 તારીખ 11-05-2022 - બુધવાર


1. શ્રીમદ ભગવદગીતા વીડિયો જુઓ અહીં


2. ક્રાફટ કળા વીડિયો જુઓ અહીં


3. વિજ્ઞાન શીખો વીડિયો જુઓ અહીં


4. વાર્તા વીડિયો જુઓ અહીં


5. કોડીંગ વીડિયો જુઓ અહીં


6. દેશી રમતો વીડિયો જુઓ અહીં



દિવસ-10 તારીખ 10-05-2022 - મંગળવાર


1. શ્રીમદ ભગવદગીતા વીડિયો જુઓ અહીં


2. ક્રાફટ કળા વીડિયો જુઓ અહીં


3. ગણિત શીખો વીડિયો જુઓ અહીં


4. વાર્તા વીડિયો જુઓ અહીં


5. કોડીંગ વીડિયો જુઓ અહીં


6. દેશી રમતો વીડિયો જુઓ અહીં



દિવસ-9  તારીખ 09-05-2022 - સોમવાર


1. શ્રીમદ ભગવદગીતા વીડિયો જુઓ અહીં


2. ક્રાફટ કળા ભાગ 1 વીડિયો જુઓ અહીં


     ક્રાફટ કળા ભાગ 2 વીડિયો જુઓ અહીં


3. ગણિત શીખો વીડિયો જુઓ અહીં


4. વાર્તા વીડિયો જુઓ અહીં


5. કોડીંગ વીડિયો જુઓ અહીં


6. દેશી રમતો વીડિયો જુઓ અહીં



દિવસ-8  તારીખ 08-05-2022 - રવિવાર


1. શ્રીમદ ભગવદગીતા વીડિયો જુઓ અહીં


2. ક્રાફટ કળા વીડિયો જુઓ અહીં


3. વિજ્ઞાન વીડિયો જુઓ અહીં


4. વાર્તા વીડિયો જુઓ અહીં


5. કોડીંગ વીડિયો જુઓ અહીં


6. દેશી રમતો વીડિયો જુઓ અહીં





દિવસ-7  તારીખ 07-05-2022 - શનિવાર


1. શ્રીમદ ભગવદગીતા વીડિયો જુઓ અહીં


2. ક્રાફટ કળા વીડિયો જુઓ અહીં


3. વિજ્ઞાન વીડિયો જુઓ અહીં


4. વાર્તા વીડિયો જુઓ અહીં


5. કોડીંગ વીડિયો જુઓ અહીં


6. દેશી રમતો વીડિયો જુઓ અહીં




દિવસ-6  તારીખ 06-05-2022 - શુક્રવાર


1. શ્રીમદ ભગવતગીતા વીડિયો જુઓ અહીં


2. ક્રાફટ કળા વીડિયો જુઓ અહીં


3. વિજ્ઞાન વીડિયો જુઓ અહીં


4. વાર્તા વીડિયો જુઓ અહીં


5. કોડીંગ વીડિયો જુઓ અહીં


6. દેશી રમતો વીડિયો જુઓ અહીં




દિવસ-5  તારીખ 05-05-2022 -ગુરુવાર


1. શ્રીમદ ભગવતગીતા વીડિયો જુઓ અહીં


2. ક્રાફટ કળા વીડિયો જુઓ અહીં


3. વિજ્ઞાન  વીડિયો જુઓ અહીં


4. વાર્તા  વીડિયો જુઓ અહીં


5. કોડીંગ વીડિયો જુઓ અહીં


6. દેશી રમતો વીડિયો જુઓ અહીં



દિવસ-4  તારીખ 04-05-2022 -બુધવાર


1. શ્રીમદ ભગવતગીતા વીડિયો જુઓ અહીં


2. ક્રાફટ કળા વીડિયો જુઓ અહીં


3. વિજ્ઞાન  વીડિયો જુઓ અહીં


4. વાર્તા  વીડિયો જુઓ અહીં


5. કોડીંગ વીડિયો જુઓ અહીં


6. દેશી રમતો વીડિયો જુઓ અહીં


દિવસ-3 તારીખ 03-05-2022-મંગળવાર


1. શ્રીમદ ભગવતગીતા વીડિયો જુઓ અહીં


2. ક્રાફટ કળા વીડિયો જુઓ અહીં


3. વિજ્ઞાન  વીડિયો જુઓ અહીં


4. વાર્તા  વીડિયો જુઓ અહીં


5. કોડીંગ વીડિયો જુઓ અહીં


6. દેશી રમતો વીડિયો જુઓ અહીં



દિવસ-2 તારીખ 02-05-2022-સોમવાર


1. શ્રીમદ ભગવતગીતા વીડિયો જુઓ અહીં


2. ક્રાફટ કળા વીડિયો જુઓ અહીં


3. વિજ્ઞાન  વીડિયો જુઓ અહીં


4. વાર્તા  વીડિયો જુઓ અહીં


5. કોડીંગ વીડિયો જુઓ અહીં


6. દેશી રમતો વીડિયો જુઓ અહીં



દિવસ-1 તારીખ 01-05-2022-રવિવાર


1. શ્રીમદ ભગવતગીતા વીડિયો જુઓ અહીં


2. ક્રાફટ કળા વીડિયો જુઓ અહીં


3. વિજ્ઞાન  વીડિયો જુઓ અહીં


4. વાર્તા  વીડિયો જુઓ અહીં


5. કોડીંગ વીડિયો જુઓ અહીં


6. દેશી રમતો વીડિયો જુઓ અહીં








વિષય : ગ્રીષ્મોત્સવ 2022 ના શુભારંભ અને આયોજન અંગે ટેલિકોન્ફરન્સ બાબત.



                     ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે ગ્રીષ્મોત્સવ 2022 શુભારંભ અને આયોજન માટે ટેલિકોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે. આપના જિલ્લાના તમામ વ્યાખ્યાતા, મુખ્ય શિક્ષકો, શિક્ષકો બી. આર. સી. કો. અને સી. આર. સી. કો. આ ટેલિકોન્ફરન્સ અચૂક નિહાળે તે સુનિશ્ચિત કરવા આથી જણાવવામાં આવે છે. જેનું આયોજન નીચે મુજબ છે. 


તારીખ : 29/04/2022, શુક્રવાર


સમય : 11:15 થી 12:00


Youtube LIVE જોવા નીચે ક્લિક કરો:


https://youtu.be/S1rsDs3LbiEGCERGandhinagar&GIETYoutube


ચેનલ : વંદે ગુજરાત 5 જોઈ શકશો.


Facebook LIVE જોવા માટે :

 https://fb.me/e/2uyhckON8




Important Link


ગ્રીષ્મમહોત્સવ ઑફિશિયલ પરિપત્ર PDF CLICK HERE




GIET OFFICIAL YouTube ChanneL Link


https://www.youtube.com/c/GIETVIDYADARSHAN



સરકારની giet ટેલીગ્રામ  Group Link


https://t.me/gietvidyadarshan



Registration Form Link રજીસ્ટ્રેશન ફોર્મ link


1. https://forms.gle/8LZQo5cRhQNkehSQ9


2. https://forms.gle/aNzrCuEu23tgbom28


3. https://forms.gle/GkCQqHTDohpyRUDu5



નોંધ: કોઈપણ એક Registration Form ભરવું.



                 બાળકો માટે તનતોડ મેહનત કરીને બાળકોના ઉજ્વળ ભવિષ્ય બનાવીએ શિક્ષણ નિયામક શ્રી જાલું સાહેબ,સુઘડ મુકામે ગ્રીષ્મોત્સવ સાહિત્ય નિર્માણ કરનાર તજજ્ઞ મિત્રોને ધન્યવાદ.....વંદન


 Dear friends....


                        The academic session is now coming to an end and after the exams are over, the children will have time for summer vacation.  How will our children spend this time?  The idea of ​​a summer festival arose sooner than I thought.  The children of Std. 3 to 8 spend their time happily in the summer festival and they get activities for all round development.  This whole summer festival is going to be online-offline.  Summer activities will be fun for the children as well as for their family, keeping them away from the obsession of mobile, encouraging them to do new experiments, bringing out the inner potential of the child and developing it and bringing it closer to Indian tradition and culture.



                         Our successful Prime Minister Shri Narendrabhai Modi Saheb during his visit to Vidya Samiksha Kendra, Gandhinagar mentioned that there are advantages of technology, if you acquire technology then the door of a new world opens for you, but digital as well as physical means child.  Development is necessary.  Children's social connection is enhanced by playing sports, doing service work, and doing group activities with the family for their academic and holistic development.  



                       This statement of our Prime Minister is truly connected with education.  Literacy subjects are to be taught but sports, painting, music, social activities are also a part of holistic education.  This is what we have woven in the summer festival.  During the vacation, children will play desi games every day that we grew up playing in childhood but today's generation has forgotten.  We will provide heart training through art activities and competitions as well as activities to cultivate family spirit.  We will also teach coding for computer education to develop the child's reasoning and knowledge of technology.  We will do stories, nursery rhymes as well as learn how to make a short film and also learn about plays.  In view of the noble announcement made by the Government that education should be linked with the Bhagavad Gita, we will instinctively connect the verses of the Bhagavad Gita to the children in the Grishmotsav through storytelling.


                           Thus, the development of qualities in children through various activities is the goal of our national education policy.  We are all working for the overall development of the child and building the best nation through it.  This is going to be a unique initiative by the Gujarat State Education Department.  We know that parents are sending their children to summer camps to teach them something new during the vacation, and with the help of our excellent teachers and a concerted effort, we are going to celebrate this summer without any distinction between private and government.  Where children will not only learn new things but also they will be nurtured and civic.


                            Friends, we encourage all teachers and students to join the Summer Festival with as many students as possible from Std 3 to 8 and join them wherever possible.  The link for registration is given below.  Teachers and students will have to register through this link.  The following telegram group link can be linked to summer activities and literature.

 Friends, let us all collaborate in nation building activities through our joint efforts.

 To register in any one form.


 Link 1


 https://forms.gle/BLZQo5cRhQNehSQ9


 Link 2


 https://forms.gle/aNzrCuEu23tabom28


 Link 3


 https://forms.gle/GkCQqHTDohpyRUDu5



 To join the Telegram group:

 https://t.me/g/etvidyadarshan



ગ્રીષ્મોત્સવમાં ધોરણ 3 થી 8 ના બાળકો માટે પ્રવૃત્તિ ઓનલાઈન-ઓફલાઈન 


વ્હાલા મિત્રો......


                        શૈક્ષણિક સત્ર હવે પૂરું થવામાં છે અને પરીક્ષાઓ પૂર્ણ થશે પછી ઉનાળુ વેકેશનમાં બાળકો પાસે સમય જ સમય હશે. આ સમય આપણાં બાળકો કેવી રીતે પસાર કરશે? એનો વિચાર કરતાં કરતાં જ ગ્રીષ્મોત્સવનો વિચાર ઉદભવ્યો. ગ્રીષ્મોત્સવમાં ધોરણ 3 થી 8 ના બાળકોનો સમય આનંદમય પસાર થાય અને સર્વાંગી વિકાસ માટેની પ્રવૃત્તિઓ એમને મળી રહે. આ આખો ગ્રીષ્મોત્સવ ઓનલાઈન-ઓફલાઈન થવાનો છે. ગ્રીષ્મોત્સવમાં થનારી પ્રવૃત્તિઓ બાળકોને મજા પડે એવી તેમજ તેના પરિવાર સાથે જોડે, મોબાઈલના અતિશય વળગણથી દૂર રાખે, નવા અખતરાઓ કરવા પ્રેરે, બાળકની આંતરિક ક્ષમતાઓને બહાર લાવી તેને વિકસાવે અને ભારતીય પરંપરા અને સંસ્કૃતિની વધારે નજીક લઈ જાય એવી હશે.



                     આપણાં યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તેઓની વિદ્યા સમીક્ષા કેન્દ્ર,ગાંધીનગરની મુલાકાત દરમ્યાન એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે ટેકનોલોજીના ફાયદા તો છે જ, ટેકનોલોજીને હસ્તગત કરી લો તો તમારી સામે એક નવી દુનિયાના દ્વાર ખૂલી જાય છે, પરંતુ ડીજીટલની સાથે સાથે ફિઝીકલ એટલે કે બાળકનો સમ્યક વિકાસ થાય એ જરૂરી છે. બાળકો મેદાની રમતો સાથે જોડાયેલા રહે, એમનો શૈક્ષણિક અને સર્વાંગર્ગીક વિકાસ થાય તે માટે બાળકો રમતો પણ રમે, સેવાકાર્યો પણ કરે, પરિવાર સાથે સમૂહમાં પણ પ્રવૃત્તિઓ કરે તે દ્વારા બાળકનું સામાજિક જોડાણ વધે. આપણાં પ્રધાનમંત્રીશ્રીની આ વાત સાચે જીવતા જીવન સાથે શિક્ષણ જોડાયેલ છે. સાક્ષરી વિષયો તો ભણવાના જ છે પરંતુ રમતગમત, ચિત્રકલા,સંગીતકલા,સામાજિક પ્રવૃત્તિઓ પણ સર્વાંગી શિક્ષણનો જ હિસ્સો છે. આ જ વાતને આપણે ગ્રીષ્મોત્સવમાં વણી લીધી છે. વેકેશન દરમ્યાન બાળકોને દરરોજ દેશી રમતો કે જે આપણે બાળપણમાં રમીને મોટા થયાં છીએ પરંતુ આજની પેઢી ભૂલી ગઈ છે એ રમશે. કલા વિષયક પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ થકી હૃદયની કેળવણી સાથે સાથે પરીવાર ભાવના કેળવાય તેવી પ્રવૃત્તિઓ પણ આપીશું. બાળકની તર્કશક્તિનો વિકાસ થાય અને ટેકનોલોજીનું પણ જ્ઞાન મળે તે માટે કમ્પ્યુટર શિક્ષણ માટે કોડીંગ પણ શીખવીશું. વાર્તાઓ, બાળગીતો પણ કરીશું સાથે સાથે શોર્ટ ફિલ્મ કેવી રીતે બનાવવી એ પણ શીખવીશું અને નાટકો વિષે પણ શીખવીશું. સરકારશ્રી દ્વારા જે ઉમદા જાહેરાત થઇ કે શ્રીમદ ભગવદ્ ગીતા સાથે શિક્ષણને જોડવામાં આવે તે ધ્યાને લઈ ગ્રીષ્મોત્સવમાં બાળકોને સહજ રીતે વાર્તાના માધ્યમથી શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોને જોડીશું.



                      આમ વિવિધ પ્રવૃતિઓ દ્વારા બાળકોમાં જે ગુણોનો વિકાસ થવાનો છે, એ જ આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું ધ્યેય છે. બાળકના સર્વાગી વિકાસ અને તેના દ્વારા શ્રેષ્ઠ રાષ્ટ્ર ઘડતર માટે જ આપણે સૌ કામ કરી રહ્યાં છીએ. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ એક અનોખી પહેલ થવા જઈ રહી છે. આપણે જાણીએ છીએ કે માતા-પિતા પોતાના બાળકોને વેકેશન દરમ્યાન કંઈક નવું શીખવવા માટે સમર કેમ્પમાં મોકલતાં હોય છે ત્યારે આપણાં ઉત્તમ શિક્ષકોની મદદથી અને સહિયારા પ્રયાસથી ખાનગી-સરકારીનો ભેદ પાડયા વિના આ ગ્રીષ્મોત્સવ કરવા જઈ રહ્યાં છીએ. જ્યાં બાળકો માત્ર નવું શીખશે એટલું જ નહિ પણ એમનામાં સંસ્કાર સિંચન પણ થશે અને એમનું નાગરિક ઘડતર પણ થશે.



                       મિત્રો, ગ્રીષ્મોત્સવમાં ધોરણ 3 થી 8 ના વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લે તે માટે આપણે સૌ શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી અને શક્ય હોય ત્યાં એમની સાથે પણ જોડાઈએ. રજીસ્ટ્રેશન માટેની લીંક નીચે આપેલી છે. આ લીંક દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. નીચે આપેલ ટેલિગ્રામ ગ્રુપ લીંક દ્વારા ગ્રીષ્મોત્સવની પ્રવૃત્તિઓ અને સાહિત્ય સાથે જોડાઈ શકાશે.


ચાલો મિત્રો આપણા સૌના સહિયારા પ્રયત્નોથી રાષ્ટ્ર ઘડતરની પ્રવૃત્તિઓમાં સહયોગી બનીએ.


રજીસ્ટ્રેશન માટે કોઈપણ એક જ ફોર્મમાં રજીસ્ટ્રેશન કરવું.


Link 1

https://forms.gle/BLZQo5cRhQNehSQ9


Link 2

https://forms.gle/aNzrCuEu23tabom28


Link 3

https://forms.gle/GkCQqHTDohpyRUDu5



Telegram ગ્રુપમાં જોડવા માટે :


https://t.me/g/etvidyadarshan

To organize a camp in government secondary and higher secondary schools regarding the order of full pay after

To organize a camp in government secondary and higher secondary schools regarding the order of full pay after

 Subject: - To organize a camp in government secondary and higher secondary schools regarding the order of full pay after completing 05 (five) years of service of education assistants appointed through centralized recruitment process in the year 2012.


Deadline for mutual application  To extend till 30/04/2022


પ્રતિ,

નિયામકશ્રી,

પ્રાથમિક શિક્ષણની કચેરી,

12 APR 2022


ડૉ. જીવરાજ મહેતા ભવન, બ્લોક,નું, ૧૨, ૬૬૧૪

ગાંધીનગર 

૩૮૨૦૧૦


વિષયઃ જિલ્લા એકતરફી અને જિલ્લા અરસ-પરસ બદલીની અરજી કરવાની મુદ્દત તા. ૩૦/૦૪/૨૦૨૨ સુધી વધારવા બાબત.


શ્રીમાન,


                આપની કચેરીની ઉપર્યુક્ત વિષય અંગેની સીંગલ ફાઇલ ક્રમાંક પ્રાશિનિ/નીતિ/૨૦૨૨/૧૩ ઉપરની તારીખ ૦૬/૦૪/૨૦૨૨ની નોંધથી કરેલ દરખાસ્ત અન્વયે જણાવવાનું કે આ વિભાગનો તા. ૦૧/૦૪/૨૦૨૨ નો બદલીની જોગવાઇઓનો નવો સંકલિત ઠરાવ પ્રસિધ્ધ થતાં નવા ઠરાવની જોગવાઇ મુજબ અરજી કરવા ઇચ્છતાં શિક્ષકોને પણ અરસપરસ જિલ્લા ફેરબદલીની અરજી કરવાની તક મળી શકે તે હેતુસર -જિલ્લાફેર અરસપરસ અરજી કરવાની મુદ્દત તા. ૩૦/૦૪/૨૦૨૨ સુધી વધારવા આથી સરકારશ્રીની મંજૂરી આપવામાં આવે છે તે પરત્વે આનુષંગિક કાર્યવાહી સત્વરે હાથ ધરવા વિનંતી છે.



                Regarding the above subject, stating that in accordance with the notification of the Department of Education dated 17/06/2017 and the provisions made from time to time in the Government Secondary and Higher Secondary Schools of the State, the time of appointment of five teaching assistants appointed from the centralized recruitment process in the year 2015 The process of ordering the inclusion of those who have completed satisfactorily in regular full pay has to be completed immediately at the district level.


IMPORTANT Link



જિલ્લા એકતરફી અને જિલ્લા અરસ-પરસ બદલીની તારીખમાં વધારો પરિપત્ર ડાઉનલોડ કરો અહીં 



 With the above details, the process of recruiting full paid education assistants in government secondary and higher secondary schools can be completed on time and to provide an excellent example of "Good Governance". Special instructions are given to complete the process of ordering full pay of school education assistants. Special Note:


 At the time of ordering full pay, if any education assistant has filed a case in the High Court regarding the appointment and no decision has been made or the administrative process of implementation as per the order of the High Court has not been completed, it has to be thoroughly examined and a decision has to be taken. .


 > Assisted education assistants in centralized recruitment process are usually asked to submit a copy of online application along with their full salary proposal. But in some cases education assistants do not have this copy available. In such cases, the State Recruitment Committee will have to take action as per the rules on the basis of allotment of candidate to your district at that time and verification of other related records of your office without keeping the copy of online application.


 > All the details of the education assistants who have been appointed in your district are available in your office such as the name of the education assistant, in which school he has been appointed. The date of attendance at the appointed school etc., on the basis of which the full salary proposal of all the appointed education assistants in your district should be taken care of in the main camp and if the school does not make such proposal within the time limit then action should be taken against the school principal. Is.



 Special Note:


 Video conference in this regard is to be held on 11/09/207 at 02:00 hrs. To be present with necessary details,

STD 10 EXAM 2022 HALL TICKET Gujarat Board of Secondary and Higher Secondary Education, Gandhinagar.

STD 10 EXAM 2022 HALL TICKET Gujarat Board of Secondary and Higher Secondary Education, Gandhinagar.


                To inform the principals, teachers, administrative staff, parents and students of all the secondary schools of the state recognized by the Gujarat Board of Secondary and Higher Secondary Education, Gandhinagar that the public examination of all the candidates of Std.  Is.  From the Board's website ssc.gsebht.in or gsebht.in or gseb.org, the school's index number and the school's registered mobile number or e-mail id from 28/03/2022.  Can be downloaded by logging in.  After verifying the subjects / medium as per the application form of the examinee for the 19-03-2022 examination by printing the print of the admission ticket (Holtikit) and pasting the photo of the examinee in the space specified below in the admission ticket (std 10 hall ticket), signature of the examinee, signature of the examinee's class teacher and signature  The coin should be given to the examinees in the same way as it appears on the photo and along with it the instruction of the standard 10 for the examination (No. 1 to 12) should be printed on the back of the admission card (Hallticket) and given with the signature of the examinee and the principal.  In the distribution list placed online along with the admission ticket (Holtikit), the signature of the admission ticket (Hallltikit) and the notice given should be taken.  All its relatives are requested to take note and take necessary action within the time limit.  In case of any discrepancies regarding the subjects of the examinee, the secondary branch of the office of the Board at Gandhinagar should be contacted with the necessary grounds.





Gujarat Board of Secondary and Higher Secondary Education, Gandhinagar.

Gujarat Board of Secondary and Higher Secondary Education, Gandhinagar,


 Press list


 To inform the principals, teachers, administrative staff, parents and students of all the higher secondary schools of the state accredited by Gujarat Board of Secondary and Higher Secondary Education, Gandhinagar that, Higher Secondary Certificate Examination Std-12  And the public examination of all the candidates of Sanskrit Madhyama) will start from 17/03/2022 on March 30.  Admission Form (Holtikit) of the examinees on 28/03/2022 from 12:00 noon on the Board's website gen.gsebht.in or gsebht.in or gseb.org by the school Index number of the school and the registered mobile number of the school or e-mail i.  .D.  Can be downloaded by logging in.  After verifying the subjects / medium as per the application form of the examinee for the March-206 examination by printing the print of the admission ticket (Holtikit) and sticking the photo of the examinee in the place specified below in the admission ticket (Holtikit), signature of the examinee, signature of the examinee's class teacher and signature  It should be given to the examinees by doing it as shown on the photo and along with it the instruction of Std-12 general stream for the examination (No. 1 to 2) should be printed on the back of the admission card (Holtikit) and given with the signature of the examinee and the principal.  In the distribution list placed online along with the admission ticket (Holtikit), the signature of the admission ticket (Holtikit) and the notice given should be taken.  All its relatives are asked to take note and take necessary action within the time limit.  In case of any other discrepancies regarding the subjects of the examinee, to contact the general stream (K-1) branch of the office of the Board at Gandhinagar with the necessary grounds.


 Awestc.


 Date: -12/09/202 Location: - Gandhinagar


 (Dr. Avniba Mori) Deputy Director (Examination) Gujarat Board of Secondary and Higher Secondary Education, Gandhinagar





Matter of changing the date of annual examination of Std. 9 and 11 for the academic year 2021-22

Matter of changing the date of annual examination of Std. 9 and 11 for the academic year 2021-22

Subject: Matter of changing the date of annual examination of Std. 9 and 11 for the academic year 2021-22.



2) Navodaya Vidyalaya Samiti Regional Office, Pune on 7/12/2021


Correspondence No .: F.5-49 / JNVST 2022 / NVS (PR) / 2021/4720. 2) As per the approval of the Government received on the single file dated 08/06/207 here.




               With reference to the above subject, the dates of the annual examination of Std. 9 and 11 for the academic year 2021-1 were announced from the letter dated here. As per the letter from Navodaya Vidyalaya Samiti Regional Office, Pune, as mentioned above, the said examination was to be taken from 31/08/207 to 30/06/206 in Jawahar Navodaya Vidyalaya for the academic year 205-2 - Std. Jawahar Navodaya Vidyalaya Selection Test-208 will be taken in the whole country on 19/04/2022 to get admission in 9th. So, for the annual examination of Std-9 and Std-11, it has been requested to change the dates fixed by the Board on 19/04/2022.


Reference- (2) Regarding change in the dates of school annual examination of Std-9 and 11 in the academic year 2021-22 as per the aforesaid representation mentioned herein. Modifications are made accordingly.


Annual examination of Std. 9 and 11 in the academic year 2021-22


Details of change in dates -


Important Link









Board of Higher Secondary Education, Sector-10B, Near Old Secretariat, Gandhinagar, 07/03/2022




From, District Education Officer, (All) Gujarat State.




Subject: - Regarding the rules of class recruitment of Std-9 and 11 for the academic year 2021-22. Reference: - The letter number of the office here: Moumshab / Research / 2018 / 4179-4216




In accordance with the above subject, the revised rules for promotion of Std-9 and Std-11 science stream implemented by Gujarat Secondary and Higher Secondary Education Board from the academic year 2018-19 are applicable to all secondary and higher secondary schools recognized by Gujarat Board of Secondary and Higher Secondary Education. came. As well as for other streams other than Std-11 Science stream, the promotion rules made effective from the Board's letter no.




According to the decisions made by the government for the academic year 2021-22, the students of Std-9 and Std-11 have received online / offline education throughout the year. Pursuant to the resolution of the Department of Education dated 18/02/2022, 100% offline education work has been started in the schools from 21/02/2022, taking into consideration the huge interest of the students regarding the commencement of direct educational work in the classes of Std. 1 to 12 in all the board schools in the state.




For the academic year-2021-22, inquiries are being made by the schools regarding the promotion rules of Std-9 and Std-11. Pursuant to which clarification is given as under:




For the academic year 2021-22, in the Std-1 and Std-11 science streams) the rules of promotion promoted from the board's letter no. It is also possible that due to Corona's condition the periodical test of 25 marks taken in the first semester was not conducted by some schools or some students could not take the periodic test due to Covid-19 condition. According to the rules of promotion of the board, out of 20 marks of internal assessment of students of Std. in patexim





Is. Therefore, in the case of vid-19 in the academic year 2021-22, the students who have not taken the periodic test by the schools or the students who for some reason have not given the periodic test of the first 25 marks of any subject. 20 marks of internal assessment will have to be evaluated keeping in view. If a student has not been able to pass the periodic test of the first and second semester of a subject then the students will have to multiply 20 marks of internal assessment based on the average of the marks obtained from the total marks of the periodical test in other subjects. The above matter should be taken into consideration only for the current academic year 2021-22 for the classification of 20 marks of internal assessment for the students of Std-1 and Std-11 (Science stream). Other aspects of the promotion rules will remain the same, which will be noted. Attached is a copy of the standard promotion rules of Std-9 and Std-11 (Science stream) applied from the letter dated 27/08/2018 of the Board.




For other streams other than Std-11 (Science stream) the promotion rules of Std-11 mentioned by the letter dated 27/09/2016 here remain the same. A copy of the applicable promotion rules is attached herewith (which applies to all streams except standard 11 (science stream),




Please send all the above details to all the secondary and higher secondary schools under your jurisdiction.




Enclosure-- as above.




(BN Rajgor)




Joint Director




Gujarat Secondary and




Board of Higher Secondary Education,




Gandhinagar
STD 10 All paper set for practice Boear exam 2022 helpful pdf

STD 10 All paper set for practice Boear exam 2022 helpful pdf

STD 10 All paper set for practice Board exam 2022 helpful pdf



                     standard 10 examination question papers solution will be placed here. An attempt has been made to provide GSEB Std 10 Paper Solution 2021 here. One thing to remember is that the solution given here may or may not be official. The solution given here is for understanding purpose only. There is also the possibility of making a mistake in Std 10 Paper Solution 2021. Dhoran 10 Paper Solution will be useful for the students to check the answers to the questions.






                STD 10 Gujarati Paper Solution 2021 pdf is provided here in some days. From this article you will get Dhoran 10 Gujarati Paper solution 2021 pdf, GSEB STD 10 Gujarati Gujarati Paper solution 2021 pdf download, Dhoran 10 Gujarati Paper solution 2021, GSEB Paper solution 2021. Gujarati, Maths, Samajik Vigyan (Social Science), Vigyan, English, Computer, Sanskrit etc. Every year Gujarat secondary and higher secondary education board conducts board exam to check knowledge of std 10 students.


STD 10 All paper set for practice Boear exam 2022 helpful pdf


               STD 10 Gujarati Paper Solution 2021: STD 10 Gujarati exam paper is conducted every Saturday altogether primary schools of the state of Gujarat. The Gujarat government is usually striving to enhance the education of primary schools. so as to form education simpler , a government was started unit tests every Saturday.



Primary students may make preparation well with help of ordinary 1 to eight Unit Test Paper. Here we offer Unit Test Solution Standard 10 Gujarati to STD 10 Gujarati Gujarati. Students and Teachers may download All subject Unit Test Paper and Solution from this solution is for reference only this is often not a political solution.



STD 10 All paper set for practice Boear exam 2022 helpful pdf