Science City 5th September, 2022 free visit teachers

Science City 5th September, 2022  free visit teachers



Subject: Science City, Ahmedabad Dated 5th September, 2022 Regarding free visit to school teachers for one day.


: Gujarat Council Of Sclence City, Dept. of Science and Technology, Govt.of Gujarat,





જૂનાગઢના સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં 2 થી 9 ઓકટોબર ફ્રિમાં પ્રવેશ મેળવી શકાશે. આ અંગે સક્કરબાગના આરએફઓ નિરવ મકવાણાએ જણાવ્યું હતું કે, પ્રતિવર્ષ 2 થી 9 ઓકટોબર દરમિયાન વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે જેમાં પ્રવાસીઓને સક્કરબાગમાં ફ્રિમાં પ્રવેશ અપાય છે.




તમામ લોકો વન્યજીવ સૃષ્ટિ વિશે માહિતગાર થાય તે માટે આ કાર્યક્રમ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે 68માં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીને લઇ 2 થી 9 ઓકટોબર દરમિયાન સક્કરબાગમાં તમામ લોકો ટિકીટ લીધા વિના પ્રવેશ મેળવી શકશે અને પ્રાણીઓને નિહાળી શકશે.




સાથે કિપર્સ ટોક-ઝુને જાણીએ, ચિત્ર સ્પર્ધા,ઝુ સ્ટાફ દ્વારા શહેરની શાળા-કોલેજોમાં સેમિનાર, વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી સ્પર્ધા(ઓપન),ક્વિઝ સ્પર્ધા,પ્રાણી સંગ્રહાલયની વિશેષ મુલાકાત સહિતના અનેકવિધ કાર્યક્રમો પણ યોજાશે. સ્પર્ધામાં ભાગ લેવા 30 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે 0285 2660235 નંબરમાં સવારે 10:15થી સાંજના 6:15 સુધીમાં સંપર્ક કરવા જણાવાયું છે.



In the above subject and context to state that on 5th September-2022 Science City, Ahmedabad will give a free visit to the teachers of any school (Government, Semi-Government, and Self-Finance Higher Secondary, Secondary and Primary School) inside Science City for one day on the occasion of Teacher Deen. The teachers of the school will have to come and go to Science City, Ahmedabad in their own way, which will have to be reported from your level.


Note;- The teachers must carry the identity card of their institution with them compulsorily. Apart from that, in admitting Will not come., to take special note of.


Contact;- Dr.H.R.Gohil, (AGM, ScienceCT, Ahmedabad)


M-9978410890


Enclosure,- Letter from Science


Important link


શિક્ષકો ફ્રી સાયન્સ સીટી મુલાકાત પરિપત્ર ડાઉનલોડ કરો અહીં 

Related Posts

Science City 5th September, 2022 free visit teachers
4/ 5
Oleh