Gujarat Gyan Guru Quiz (G3Q) 2022 All detail

Gujarat Gyan Guru Quiz (G3Q) Gujarat Gyanguru quiz 2022 All detail 





                     With the aim of making the students of the state bright, talented and knowledge rich, the students studying in Std. 9 to 12 by the Gujarat State Government as well as all the students studying in all the government, grant aided and self-reliant colleges of Gujarat and all the public and private universities of the state and the people of the state.  For Azadi Ka Amrut Mahotsav




              "Gujarat Gyan Guru Quiz (G3Q) will be organized by the state government.  The purpose of this quiz is to encourage and empower the students and the people of the state through a healthy cognitive competition among them.  This quiz will include information on various community oriented initiatives of the Central and State Governments, development stories, pride stories and public welfare schemes as well as general knowledge and notable matters.



1.The structure of the quiz,


  Students studying in Std-9 to 12 as well as higher and technical of Gujarat state



         Participate in all government-funded and self-supporting colleges of education and all students studying in state government and private universities and state worship Will be able to.


 • In the first phase online quiz will be held at taluka (municipality included) / ward level


     

              Online quiz will be organized at district level and municipal level after completion of taluka (municipality included) level competition in the second phase.  In the third and final phase, district and municipal level online quizzes were completed Later, a grand finale mega quiz will be organized at the state level.  


Participation in this quiz can be done by registering on WWW.G3Q.CO.IN domain.  Contest rules and number of winners and other required details www.d3Q.CO.IN Will be made available on the domain.


 On July 08, 2022 at Science City Bamdavad with the blessings of Hon'ble Chief Minister.


 And launch of Gujarat Nan Guru Quiz (03) in the persuasive presence of Hon'ble Ministers will be done.


The quiz will start every Sunday during the week and end every Friday and the winners will be announced on Saturday.  Thus this quiz will be held for 3 consecutive days,


 • Every week in taluka (municipality included) ward level school and college-university department, the duration of weight per candidate will be 30 minutes and this 20 quiz will be 40 in general.  Will be in multiple choice and audio-video format. 



Digital booklet of 50 quizzes per day will be available online as a guide to the contestants.



Important link 


ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું પરિણામ જુઓ અહીં 

https://quiz.g3q.co.in/winners



ઓફીશીયલ વેબસાઈટ જુઓ અહીં 



જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન કરવા બાબત પરિપત્ર 



આ ક્વિઝ આપવા અહીં ક્લિક કરો રજીસ્ટ્રેશન કરો 



ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ ઓફીશીયલ પરિપત્ર ડાઉનલોડ કરો અહીં



ઈનામની વિગતો તાલુકા (નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાએ ક્વિઝના ઈનામ (અઠવાડિયા દીઠ) :


શાળા કક્ષાના

 પ્રથમ ક્રમના વિજેતા(કુલ ૦૧) રૂ.2100/-,

દ્વિતિય ક્રમના વિજેતા(કુલ ૦૪)રૂ.1500/-

 તૃતીય ક્રમના વિજેતા(કુલ ૦૫) 1000/- આમ કુલ દસ ઈનામી આપવામાં આવશે



કોલેજ કક્ષાના

 પ્રથમ ક્રમના વિજેતા (કુલ ૦1) રૂ.3100/-,

દ્વિતિય ક્રમના વિજેતા(કુલ ૦૪) રૂ.2100/-,

તૃતીય ક્રમના વિજેતા(કુલ ૫) ૧૫૦૦/- આમ કુલ દસ ઈનામો આપવામાં આવશે.


- તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાએ વિશિષ્ટ ઈનામ - શાળા કક્ષાના વિશિષ્ટ ઈનામ :


• પ્રથમ ક્રમના વિજેતાને રૂ.1,00,000 નુ ઈનામ,

દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૭૫,૦૦૦ નુ ઈનામ

તૃતિય ક્રમના વિજેતાને રૂ.૫૦,૦૦૦ નું ઈનામ આપવામાં આવશે


કૉલેજ-યુનિવર્સીટી કક્ષાના વિશિષ્ટ ઈનામ


• પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૨,૦૦,૦૦૦ નુ ઈનામ,

દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૧,૨૫,૦૦૦ શું ઈનામ,

તૂર્તિય ક્રમના વિજેતાને રૂ.૭૫,૦૦૦ નુ ઈનામ આપવામાં આવશે.




તાલુકા નગરપાલિકા સમાવિષ્ટા વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ વિભાગના કુલ વિજેતાઓમાંથી પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતાની પસંદગી માટે સતત ૭૫ દિવસ બાદ તાલુકા નગરપાલિકા સમાવિષ્ટ) વોર્ડ  કક્ષાએ ઓનલાઇન ક્વિઝનું આયોજન કરવામાં આવી અને તેમાંથી પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતાની પસંદગી કરવામાં આવશે. તાલુકા નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાએ દરેક વિજેતાને પરીવારના ૪ સદસ્યો સાથે એક .


વર્ષના સમયગાળામાં એક વખત નિશુલ્ક સ્ટડી ટૂર યોજવામા આવશે.



• ક્વિઝના તમામે તમામ સ્પર્ધકોને એક વર્ષના સમયગાળા દરમિયાન (૧ - ૧) એમ બે વ્યક્તિ માટે નિઃશુલ્ક સ્ટડી ટુર યોજવામાં આવશે,


જિલ્લા મહાનગરપાલિકા કક્ષાની ઈનામ


આ ક્વિઝ ઓનલાઈન માધ્યમથી આયોજન કરવામાં આવશે જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાના શાળા અને કોલેજ-યુનિવર્સીટી વિભાગના


*જિલ્લા અને મહાનગરપાલિકાના વિજેતા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની ક્વિઝમાં ભાગ લેશે


આ વિજેતાખો બે દિવસની સ્ટડી ટુર ઈનામ સ્વરૂપે પ્રાપ્ત - શાળા કક્ષાના વિશિષ્ટ ઈનામો :

પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૨,૦૦,૦૦૦ નુ ઈનામ,

દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૧,૨૫,૦૦૦ નું ઈનામ,

 તૃતિય ક્રમના વિજેતાને રૂ.૭૫,૦૦૦ નુ ઈનામ આપવામા આવશે.

 

કોલેજ કક્ષાના વિશિષ્ટ ઈનામો


• પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૩,૦૦,૦૦૦ નુ ઈનામ, દ્વિતિય ક્રમના વિજેતાને રૂ ૨,૦૦,૦૦૦નુ ઈનામ,તૃતીય ક્રમના વિજેતાને રૂ.૧,૦૦,૦૦૦ નું ઈનામ આપવામાં આવશે.


રાજ્ય કક્ષાની ગ્રાન્ડ નાલે મેગા ક્વેઝના ઈનામો


 • જિલ્લા કક્ષાની ક્વિઝ પૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાની અંતિમ ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવશે


*ક્વિઝ દરમિયાન જિલ્લા અને મહાનગરપાલિકાના વિજેતા જાહેર થયેલા સ્પર્ધકો રાજ્યકક્ષાની ક્વિઝમાં ભાગ લેશે. આ રાજ્ય કક્ષાની ક્વિઝમાં ૭૫ શાળા કક્ષાના અને ૭૫ કોલેજ કક્ષાના એમ કુલ ૧૫૦ વિજેતા જાહેર કરવામાં આવશે રાજ્ય કક્ષાના ૧૫૦ વિજેતાઓને ત્રણ દિવસની સ્ટડી ટુર ઈનામ સ્વરૂપે પ્રાપ્ત થશે. .


- શાળા કક્ષાના વિશિષ્ટ ઈનામો પ્રથમ ક્રમના વિજેતાને ૩,૦૦,૦૦૦ નુ ઈનામ, દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૨,૦૦,૦૦૦ નું ઇનામ, તૃતિય ક્રમના વિજેતાને રૂ.૧,૦૦,૦૦૦ નું ઈનામ આપવામાં આવશે.


 કોલેજ કક્ષાના વિશિષ્ટ ઇનામો


પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૫,૦૦,૦૦૦ નું ઈનામ, દ્વિતિય ક્રમના વિજેતાને 3,00,000 નું ઈનામ, તૃતિય ક્રમના વિજેતાને ૧,૫૦,૦૦૦ ના ઇનામ આપવામાં આવશે.


અન્ય કક્ષાના સ્પર્ધકો માટે ક્વિઝના ઈનામ


* સતત ૭૫ દિવસ ચાલનારી ક્વિઝમાં ભાગ લીધેલ સ્પર્ધકોમાંથી કુલ ૭૫ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.


• ક્વિઝની અન્ય કક્ષાના આ ૭૫ વિજેતાઓ ૦૨ દિવસની પરિવારના કુલ ૦૪ સદસ્યો સાથેની ટુર (પતિ-પતની - ૨ બાળકો એમ કુલ ૦૪ અથવા તો કુટુંબના કોઈપણ ૦૪ સભ્યો) ઈનામ સ્વરૂપે પ્રાપ્ત થશે.


આ ઉપરાંત તાલુકા નગરપાલિકા સમાવિષ્ટ), જિલ્લા-મહાનગરપાલિકા અને રાજ્ય કક્ષાની ક્વિઝના સ્પર્ધકોને તમામ સ્પર્ધકો અને વિજેતાઓને ગુજરાત સરકાર લેવલે ડીઝીટલ પ્રમાણપત્ર જે-તે શાળા કે કોલેજ-યુનિવર્સીટીમાં સૌથી વધારે ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યામા આધારે શાળા કે કોલેજ-યુનિવર્સીટીને પ્રશસ્તિપત્ર (કોલેજ શાળાના કુલ વિદ્યાર્થીઓના ટકાવારી મુજબ)


• જે-તે તાલુકામાં વધુ ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીને, જિલ્લા કક્ષાએ જિલ્લા કલેક્ટરશ્રીને, મ્યુનિસિપલ કક્ષાએ મ્યુનિસિપલ કમિશનરશ્રીને પ્રશસ્તિપત્ર આપવામાં આવશે.


૩. પ્રચાર-પસાર


• રેડીયો જીંગલ, વિડિયો ક્વિકીઝ, હોર્ડીંગ્સ, બેનર્સ, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડીયામાં જાહેરાત, સોશિયલ અને ડીજીટલ મીડિયા, એક મીનીટની ફિલ્મ વગેરેનુ નિર્માણ, કોલેજો/યુનિવર્સિટીઓમાં સ્ટેન્ડી, બોર્ડ પર જાહેરાત, બલ્ક એસ.એમ.એસ., સાઈનબોર્ડ દ્વારા આ ક્વિઝનો પ્રચાર - પ્રસાર કરવામા આવશે.


ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ(G3Q)" નાં આયોજન માટે નીચે મુજબની રાજય કક્ષાની કમિટી અને એક્ઝિક્યુટીવ કમિટીની રચના કરવામાં આવે છે.



Important link 




જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન કરવા બાબત પરિપત્ર 



આ ક્વિઝ આપવા અહીં ક્લિક કરો 



ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ ઓફીશીયલ પરિપત્ર ડાઉનલોડ કરો અહીં

Related Posts

Gujarat Gyan Guru Quiz (G3Q) 2022 All detail
4/ 5
Oleh