Jilla ferbadali Download the circular pdf file here

Jilla ferbadali paripatra Download the circular pdf file here




પ્રતિશ્રી,


જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ, જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત કચેરી – ભાવનગર.


વિષય :– જિલ્લા ફેર બદલીથી છુટા કરવા બાબત.


શ્રી સંદર્ભ :- ૧.શ્રી જિલ્લા શિક્ષણ સમિતિ, i.. મ.શિ. પ્રાથમિક શાળા ના આદેશ તા..


જયભારત સાથ ઉપરોક્ત વિષય અને સંદર્ભ પત્ર અન્વયે જણાવવાનું કે, અત્રેના તાલુકાની .પ્રા.શાળા કે.વ.શાળા ના આચાર્ય | મ.શિ. શ્રી. .ની સંદર્ભ-૧ થી જિલ્લા ફેરબદલી થતા અત્રેની પ્રાથમિક શાળામાંથી છુટા થવા આપની કક્ષાએ મોકલવામાં આવે છે. જે અન્વયે યોગ્ય થઈ આવવા આપ સાહેબને નમ્ર વિનંતી.


સામેલ –


♦ પ્રમાણપત્રો


તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી



 પ્રમાણપત્ર નમૂનો 


(૧) કોઈ સરકારી લેણુ બાકી ન હોવા અંગેનુ પ્રમાણ પત્ર


આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે શ્રી #nusron" મ.શિ. ............પ્રાથમિક શાળા, તાલુકો................... તા................ થી ફરજ બજાવે છે. તેમની ખાતામાં દાખલ ..... છે. તેમની પાસેથી કોઈપણ જાતનું સરકારી કે પંચાયતી લેણું બાકી નથી તેની રેકર્ડ પરથી ખરાઈ કરી પ્રમાણપત્ર આપવામાં આવે છે. -


(૨) ખાતાકીય તપાસ ચાલતી ન હોવા અંગેનુ પ્રમાણ પત્ર


આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે શ્રી મ.શિ. ..પ્રાથમિક શાળા, તાલુકો....................માં તા.................. થી ફરજ બજાવે છે. તેમની ખાતામાં દાખલ (તા..................... છે. તેમની પર કોઈપણ જાતની ખાતાકીય તપાસ ચાલતી નથી. કે સુચિત કે પડતર નથી . તેની રેકર્ડ પરથી ખરાઈ કરી પ્રમાણપત્ર આપવામાં આવે છે. -


(૩) જિલ્લા ફેરબદલીનો લાભ ન લીધા હોવા અંગેનુ પ્રમાણ પત્ર


આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે શ્રી............. મ.શિ. - ..... પ્રાથમિક શાળા, તાલુકો...................માં તા....................થી ફરજ બજાવે છે. તેમની ખાતામાં દાખલ ..................છે. તેમને નોકરીના સમયકાળ દરમ્યાન જિલ્લા ફેરબદલીનો લાભ લીધેલ નથી.તેની રેકર્ડ પરથી ખરાઈ કરી પ્રમાણપત્ર આપવામાં આવે છે.


(૪) આંતરિક તાલુકા ફેરબદલીનો લાભ ન લીધા હોવા અંગેનુ પ્રમાણ પત્ર


આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે શ્રી ., મ.શિ. પ્રાથમિક શાળા, તાલુકો.....................માં તા.................... થી ફરજ બજાવે છે. તેમની ખાતામાં દાખલ તા......................... છે. તેમને વર્ષ ................ માં યોજાયેલ આંતરિક તાલુકા ફેરબદલી કેમ્પમાં બદલીનો લાભ લીધેલ નથી.તેની રેકર્ડ પરથી ખરાઈ કરી પ્રમાણપત્ર આપવામાં આવે છે.


ઉપરોકત ક્રમ ૧ થી ૪ પ્રમાણપત્રો જરૂરી રેકર્ડ પરથી ખરાઈ કરી આપવામાં આવેલ છે.


Important link 


જિલ્લા ફેર બદલીથી છુટા કરવા બાબત.પરિપત્ર pdf ફાઈલ ડાઉનલોડ કરો અહીં 

Related Posts

Jilla ferbadali Download the circular pdf file here
4/ 5
Oleh