Matter of attending the meeting. badli camp and Vidhyasahayak bharati

Matter of attending the meeting. badli camp and Vidhyasahayak bharati


Study of opinions on unit / periodic evaluation test

 Hello,

 

                 You are aware of the unit test / periodical assessment test conducted in the field of primary education in the state of Gujarat.  Now that more than three years have passed since the implementation of the Periodic Assessment Test, the GCERT  An opinion has been prepared by.  In this regard, you are invited to give your independent opinion regarding the periodic test with the intention of researching the effectiveness of the unit test / periodic test.

 


                 A principal from your school, a teacher from Std. 6 to 8 and a teacher from Std. 6 to 8 are expected to get the opinions of a total of 3 Gurus.

 


















વિષયઃ- વધ-ઘટ કેમ્પ અને વિકલ્પ કેમ્પનું આયોજન કરવા બાબત. 


સંદર્ભઃ- શિક્ષણ વિભાગના પત્ર ક્રમાંકઃપીઆરઈ/112019/સીસી-62/ક તા.04/05/2022


ઉપર્યુકત વિષય પરત્વે જણાવવાનું કે, SCA No. 3255/2019 અને સંલગ્ન કોર્ટકેસોના તા.25/08/2021 ના ચુકાદા અન્વયે વધ-ઘટ કેમ્પ પહેલા વિકલ્પ કેમ્પ કરવા બાબતે શિક્ષણ વિભાગના સંદર્ભદર્શિત પત્રથી મંજૂરી આપવામાં આવેલ છે. જે અનુસાર ચાલુ વર્ષે નીચે જણાવેલ તારીખોમાં શિક્ષણ વિભાગના તા.01/04/2022 ના બદલી ઠરાવની જોગવાઈઓ અનુસાર વિકલ્પ કેમ્પ અને વધ-ઘટ કેમ્પનું આયોજન કરવાનું રહેશે.


(1) વિકલ્પ કેમ્પ:- તા.09/05/2022 થી તા.16/05/2022


(2) વધ-ઘટ કેમ્પઃ તા.17/05/2022 થી તા.25/05/2022


વધુમાં, SCA No. 3255/2019 અને સંલગ્ન કોર્ટકેસોના તા.25/08/2021 ના ચુકાદાની વિગતો અનુસાર માત્ર સંલગ્ન પીટીશનરોના કિસ્સામાં જ વધ-ઘટ કેમ્પ-2020માં તા.26/10/2020 ના ઠરાવ મુજબ શિક્ષકની સિનીયોરીટી વિકલ્પ લીધેલ તારીખ ધ્યાને લીધેલ હતી તેના સ્થાને મૂળ શાળામાં દાખલ તારીખ ધ્યાને લઈ સિનીયોરીટી ગણવાની રહેશે. જેની નોંધ લેશો.


મુખ્ય શિક્ષક વધ-ઘટ કેમ્પ 2019 બાદ અલગ અલગ જિલ્લાના મુખ્ય શિક્ષકો દ્વારા નામ.હાઈકોર્ટ ખાતે પીટીશનો દાખલ કરેલ છે જેમાંથી કેટલાક કેસોમાં નામ.હાઈકોર્ટ દ્વારા સ્ટે આપેલ હોઈ હાલ મુખ્ય શિક્ષકની ચોખ્ખી ખાલી જગ્યાઓ ઉપલબ્ધ થઈ શકે તેમ ન હોઈ તા.01/04/2022 ના બદલી ઠરાવ મુજબ મુખ્ય શિક્ષકોની કોઈપણ પ્રકારની બદલીની કાર્યવાહી હાથ ધરી શકાય તેમ નથી. જેથી હાલ મુખ્ય શિક્ષકના કોઈપણ પ્રકારના બદલી કેમ્પ યોજવાના રહેશે નહીં.


ઓનલાઈન આંતરિક જિલ્લાફેર બદલીની સૂચનાઓ હવે પછી આપવામાં આવશે.



Important Link


 વધઘટ કેમ્પ/વિકલ્પ કેમ્પ પરિપત્ર ડાઉનલોડ કરો અહીંયા 





               Your feedback is invaluable for this research.  Based on your feedback, we will give feedback to make the implementation of the periodic test more efficient.  Give your free opinion regarding the following questions in this opinion.  Opinion is to be chosen from the given option regarding the 42 questions given at the beginning;  While in the last three questions only one sentence is expected to get free opinion.  There is no need to write your name in the opinion list so that you can give an opinion in a subjective manner.  I guarantee that your opinions will be used for research purposes only.  It is a humble request that you freely give free opinion based on your experience.

 Thank you for your cooperation.


Important Link


એકમ/સામયિક મૂલ્યાંકન કસોટી અંગેના અભિપ્રાયો આપો અહીં




એકમ/સામયિક મૂલ્યાંકન કસોટી અંગેના અભિપ્રાયોનો અભ્યાસ

નમસ્કાર,

                     ગુજરાત રાજ્યમાં  પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે લેવાતી એકમ કસોટી/સામયિક મૂલ્યાંકન કસોટીથી આપ વાકેફ છો. હવે જ્યારે સામયિક મૂલ્યાંકન કસોટીના અમલીકરણને ત્રણ વર્ષથી વધારે સમય થઈ ગયો છે ત્યારે આ અંગેના અભિપ્રાયો જાણવાના આશયથી જી.સી.ઈ.આર.ટી. દ્વારા એક અભિપ્રાયાવલિ તૈયાર કરવામાં આવેલ છે. આ સંદર્ભે એકમ કસોટી/સામયિક કસોટીની અસરકારકતા વિશે સંશોધન કરવાના આશયથી સામયિક કસોટી સંદર્ભે આપના સ્વતંત્ર અભિપ્રાય માટે આમંત્રિત કરવામાં આવે છે. 

  

               આપની શાળામાંથી એક આચાર્યશ્રી, ધોરણ ૩ થી ૫ના એક શિક્ષક અને ધોરણ ૬ થી ૮ના એક શિક્ષક એમ કુલ મળીને ૩ ગુરુજીઓના અભિપ્રાયો મળે તે અપેક્ષિત છે

                                    

            આપના અભિપ્રાયો સદર સંશોધન માટે અમૂલ્ય છે. આપના અભિપ્રાયના આધારે સામયિક કસોટીના અમલીકરણને વધારે સુચારુ બનાવી શકાય તે માટે મંતવ્ય આપીશું. આ અભિપ્રાયાવલિમાં નીચે આપેલા પ્રશ્નો સંદર્ભે આપના મુક્ત અભિપ્રાય આપશો. શરૂઆતમાં આપેલા 42 પ્રશ્નો સંદર્ભે આપેલા વિકલ્પમાંથી અભિપ્રાયની પસંદગી કરવાની છે; જયારે છેલ્લા ત્રણ પ્રશ્નોમાં માત્ર એક જ વાક્યમાં મુક્ત અભિપ્રાય મળે તે અપેક્ષિત છે. આપ અનાત્મલક્ષી રીતે અભિપ્રાય આપી શકો એ હેતુથી અભિપ્રાયાવલિમાં આપનું નામ લખવાની આવશ્યક્તા નથી. આપના અભિપ્રાયોનો ઉપયોગ માત્ર સંશોધનના હેતુસર કરવામાં આવશે તેવી બાંહેધરી આપું છું. આપ સ્વતંત્રતાથી આપના અનુભવના આધારે મુક્ત અભિપ્રાય આપશો તેવી નમ્ર વિનંતી છે. 

સહકારની અપેક્ષાસહ આભાર…


સંશોધનનું ક્ષેત્ર :  

ભાવનગર-બોટાદ જિલ્લાના પ્રાથમિક શિક્ષણજગત સાથે  સીધી રીતે સંકળાયેલા વિશાળ વર્ગને આવરી લેવામાં આવશે. 


સંશોધનનું ધ્યેય : 

1. છેલ્લા 100 વર્ષથી વિદ્યા યજ્ઞમાં મોખરે છે, તે ભાવનગરની પરિપાટીને આગળ ધપાવવી.

2. ગુણવત્તા સુધારમાં નિસ્વાર્થ સહયોગ કરવો.          


ઋણ સ્વીકાર

 

1. સામયિક મૂલ્યાંકન કસોટી અંગેની અભિપ્રાયાવલિ રચિયતા GCERTનો આભાર વ્યક્ત કરું છું. 


2. GAP -1 શૈક્ષણિક સંશોધન દ્વારા, ગુણવત્તા સુધાર યજ્ઞમાં GCERTને મહાપથ રચી આપી ગુજરાતને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવ્યું તે સંશોધનકર્તા ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. 


3. આ સંશોધન યાત્રામાં સહયોગી થયેલા અને સહયોગી થનાર સહુનો પણ ઋણ સ્વીકાર કરું છું.



Important Link


એકમ/સામયિક મૂલ્યાંકન કસોટી અંગેના અભિપ્રાયો આપો અહીં



 No, Education / 2 / Taprashi / Vashi / 4/304 Office of the District Primary Education Officer District Panchayat Bhavan-Amreli



 Taluka Primary Education Officer Shri


 All of BRCCO


 Dist. Amreli


 Subject :: Matter of attending the meeting.


 In connection with the above, if a general meeting has been organized in the following detail, in which the following issues will be discussed, you are asked to be present in person with the information of your taluka.


 Date --- 07/05/2022


 Venue: - BRC Bhavan-Amreli


 Time: - 11-00 in the morning


 Issues:


 (1) Regarding the transfer of the next primary teacher head teacher.


  (Ii) Upcoming Academic Assistant Recruitment Matter.


 (2) Regarding the transfer resolution of new primary teachers dated  07/05/2022


 District Primary Education Officer) District Education Committee-Amreli



Important Link


એકમ/સામયિક મૂલ્યાંકન કસોટી અંગેના અભિપ્રાયો આપો અહીં




Important Link


 વધઘટ કેમ્પ/વિકલ્પ કેમ્પ પરિપત્ર ડાઉનલોડ કરો અહીંયા 




Related Posts

Matter of attending the meeting. badli camp and Vidhyasahayak bharati
4/ 5
Oleh