To appoint Talati-cum-Minister of Gram Panchayat other than Talati-cum-Minister in charge of Gram Panchayat as Administrator.

To appoint Talati-cum-Minister of Gram Panchayat other than Talati-cum-Minister in charge of Gram Panchayat as Administrator.


Government of Gujarat Panchayat, Department of Rural Housing and Rural Development, Order No .: Chatan / 10208/15 / G Secretariat, Gandhinagar. Dt. 3/06/207.


Talati-cum-Minister in charge of the Gram Panchayat


 Order:


 These gram panchayats will be reconstituted after the completion of the general elections in the gram panchayats whose term expires next month from April 207 to June 206 as well as in the new gram panchayats which have recently come into existence due to division. It is hereby ordered that the Talati-cum-Minister of the Gram Panchayat other than the Talati-cum-Minister in charge of the Gram Panchayat be appointed as the Administrator.


 By order of the Governor of Gujarat and in his name,


 (With blessings)


 Deputy Secretary


 Panchayat, Rural Housing and Rural Development Department

 To,


 Name, Principal Secretary to the Governor, Raj Bhavan, Gandhinagar. (By letter)


 Respect. Officers on special duty of Chief Minister, Swarnim Sankul-1, Secretariat, Gandhinagar. Personal Secretary to Hon'ble Minister (Panchayat) (Independent Charge), Swarnim Sankul-2,

 Secretariat, Gandhinagar,

 Joint Secretary to the Chief Secretary, Secretariat, Gandhinagar,




 • Personal Assistant to Additional Chief Secretary, Panchayat, Rural Housing and Rural Development Department, Secretariat, Gandhinagar.




 Secretary, State Election Commission, Block No. 2/3, Secretariat, Gandhinagar,




 Development Commissioner, Gujarat State, Gandhinagar,.






ગુજરાત સરકાર પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, હુકમ ક્રમાંક: ચટણ/૧૦૨૦૨૨/૧૬૪/ગ સચિવાલય, ગાંધીનગર. તા.૨૭/૦૪/૨૦૨૨.


હુકમ :

આગામી માહે એપ્રીલ-૨૦૨૨ થી જૂન-૨૦૨૨ સુધીમાં મુદત પૂરી થતી હોય તેવી ગ્રામ પંચાયતો તેમજ તાજેતરમાં વિભાજનથી અસ્તિત્વમાં આવેલ નવી ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી પૂર્ણ થયા બાદ આ ગ્રામ પંચાયતોની નવેસરથી રચના થાય અને પ્રથમ બેઠક મળે ત્યાં સુધી ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩ની કલમ-૨૭૮ હેઠળ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતાં/ચાર્જ સંભાળતા તલાટી કમ મંત્રીશ્રી સિવાયના અન્ય ગ્રામ પંચાયતના તલાટી-કમ મંત્રીશ્રીને વહીવટદાર તરીકે નિમણૂક કરવા આથી હુકમ કરવામાં આવે છે.


ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

(આશિષ વાળા)

નાયબ સચિવ

પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ


પ્રતિ,

નામ, રાજ્યપાલશ્રીના અગ્ર સચિવશ્રી, રાજભવન, ગાંધીનગર. (પત્ર દ્વારા)


માન. મુખ્યમંત્રીશ્રીના ખાસ ફરજ પરના અધિકારીશ્રી, સ્વર્ણિમ સંકુલ-૧, સચિવાલય, ગાંધીનગર. માન.રા.ક.મંત્રીશ્રી (પંચાયત) (સ્વતંત્ર હવાલો)ના અંગત સચિવશ્રી, સ્વર્ણિમ સંકુલ-૨,


સચિવાલય, ગાંધીનગર,

મુખ્ય સચિવશ્રીના સંયુક્ત સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર,


• અધિક મુખ્ય સચિવશ્રીના અંગત મદદનીશશ્રી, પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, સચિવાલય, ગાંધીનગર.


સચિવશ્રી, રાજ્ય ચૂંટણી આયોગ, બ્લોક નં.૯/૬, સચિવાલય, ગાંધીનગર,


વિકાસ કમિશનરશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર,

Related Posts

To appoint Talati-cum-Minister of Gram Panchayat other than Talati-cum-Minister in charge of Gram Panchayat as Administrator.
4/ 5
Oleh