MPHW -FHW DISTRICT WISE JAGYA RECRUITMENT 2022

MPHW -FHW DISTRICT WISE JAGYA RECRUITMENT 2022



ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર (હવે પછી “મંડળ” તરીકે ઉલ્લેખ કરેલ છે.ગુજરાત પંચાયત સેવાની મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) (વર્ગ-૩) સંવર્ગની ખાલી જગ્યા પર સીધી ભરતીથી (ફકત પુરૂષ) ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે સરકારશ્રીની https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.૧૬-૦૫-૨૦૨૨(બપોરના ૧૩-૦૦ કલાક)થી તા.૩૧-૦૫-૨૦૨૨ (સમય રાત્રિના ૨૩-૫૯ કલાક સુધી) દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે.




                   Gujarat Panchayat Selection Board, Gandhinagar (now mentioned as "Mandal". Multi Purpose Health Worker (Male) (Class-1) by Panchayat Service (Class-1) Cadres to select candidates only from the direct recruitment of the cadre. Is ordered. For this, the candidate for this is the government's https://ojas.gujarat.gov.in on the website from 3-4-8 hours to 3-4 hours (3-4 hours). Will have to apply. As well as the candidates of the General Class (General Category), the last date for paying online fees through SBI E Pay for the examination fee of Rs. The last date for paying the fee will be. Is The candidate will have to be prepared in the Scan Curtuer in the JPG Format, which will not exceed the latest Photography (15 KB) and Signature (15 KB) size, which will have to be uploaded to the online application. The applicant will have to keep all his academic, age and caste and other qualifications certificates as shown in the online application, and after informing the candidates, they will have to submit a verification in Rubaru, which should be taken precisely.

 

                      Detailed instructions for applying 1.1 This advertisement shows in the next paragraphs. Before applying online with those instructions, the candidate needs to read this entire advertisement carefully.

 

                   Candidates do not have to attach (upload) any certificates while applying online.  However, when applying online, the applicant has to fill in all the details in the online application as per the details in the certificates.  Hence all his certificates such as educational qualification, age, school leaving certificate, gender, physical disability (if any), ex-serviceman (if applicable), recognized sports (if applicable) and so on.  All the details have to be filled in the online application along with the original certificates of other qualifications, otherwise the certificates will be verified by the Board Appointing Authority.




                  If the details in the application are found to be incorrect or inconsistent at the time, the candidate's application and candidature selection / appointment will be canceled.  Without any verification of the details filled online in the application form, the Board will allow the candidates to enter the competitive examination by making provisional admission for the prescribed competitive written examination for this post.  Will be.



Important Link:-


MPHW



Provision Answer Key Click here



OMR Sheet Download Click Here



FHW

Provision Answer Key click here


   

                 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,(gpssb) ગાંધીનગર ધ્વારા પંચાયત સેવાની ફિમેલ હેલ્થ વર્કર (FHW)(વર્ગ-૩) સંવર્ગની ખાલી જગ્યા પર સીધી ભરતીથી ( મહિલા અને પુરુષ) ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ જગ્યાઓ માટે માત્ર મહિલા (Male & Female) ઉમેદવારો જ અરજી કરી શકશે. આ માટે ઉમેદવારે સરકારશ્રીની https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.૨૬-૦૪-૨૦૨૨ (બપોરના ૧૩-૦૦ કલાક) થી તા.૧૦-૦૫-૨૦૨૨ (સમય રાત્રિના ૨૩-૫૯ કલાક સુધી) દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ સામાન્ય વર્ગ(જનરલ કેટેગરી)ના ઉમેદવારોએ પરીક્ષા ફી રુ.૧૦૦/- + સર્વિસ ચાર્જ SBI E Pay ના માધ્યમથી ઓનલાઇન ફી ભરવા માટેની છેલ્લી તારીખ ૧૨-૦૫-૨૦૨૨ (રાત્રીના ૨૩-૫૯ કલાક સુધી) રહેશે. તેમજ પોસ્ટ ઓફિસમાં ચલણથી રુબરુમાં પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તારીખ ૧૨-૦૫-૨૦૨૨ રહેશે.(પરંતુ તે માટે પોસ્ટ ઓફિસ ચલણની પ્રિન્ટ તા.૧૦-૦૫-૨૦૨૨ સુધીમાં કાઢી લેવી જરુરી છે.) પરીક્ષા ફી ભરવા માટેની વધુ વિગતો પેરેગ્રાફ-૧૯માં દર્શાવેલ છે,જે વાંચી જવી જરુરી છે. ઉમેદવારે તાજેતરનો Photograph (15 kb) અને Signature (15 kb) સાઇઝથી વધારે નહીં તે રીતે jpg format માં scan કોમ્પ્યુટરમાં તૈયાર રાખવાનો રહેશે, જે ઓનલાઇન અરજીમાં અપલોડ કરવાનો રહેશે. અરજદારે ઓનલાઇન અરજીમાં દર્શાવ્યા મુજબના પોતાના બધા જ શૈક્ષણિક, વય અને જાતિ તેમજ અન્ય લાયકાતના પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના રહેશે અને આ અંગે ઉમેદવારોને જાણ કરાયા બાદ તેઓએ રુબરુમાં ચકાસણી અર્થે રજુ કરવાના રહેશે, જેની દરેકે અચુક નોંધ લેવી.





                         અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ આ જાહેરાતમાં હવે પછીના ફકરાઓમાં દર્શાવેલ છે. તે સૂચનાઓ સહીત ઓનલાઇન અરજી ભરતાં પહેલાં ઉમેદવારે આ સમગ્ર જાહેરાત પોતે ધ્યાનથી વાંચવી જરૂરી છે.




                    ઓનલાઇન અરજી કરતી વખતે ઉમેદવારે કોઇ પણ પ્રમાણપત્રો જોડવાન અપલોડ કરવાના નથી. પરંતુ, ઓનલાઇન અરજી કરતી વખતે પ્રમાણપત્રોમાંની વિગતો મુજબ ઓનલાઇન અરજીમાં અરજદારે સમગ્ર વિગતો ભરવાની રહે છે. 

આથી પોતાના બધા જ પ્રમાણપત્રો જેવા કે, 

  • શૈક્ષણિક લાયકાત, 
  • વય, 
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, 
  • જાતિ, 
  • શારીરિક અશકતતા (દિવ્યાંગતા)(હોય તો), 
  • માજી સૈનિક (લાગુ પડતુ હોય તો), 
  • માન્ય રમતગમત અંગેના (લાગુ પડતા હોય તો), વિધવા (જો હોય તો) તે અંગેના તેમજ 
  • અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રોને સાથે રાખીને ઓનલાઇન અરજીમાં એવા પ્રમાણપત્રોને આધારે સમગ્ર વિગતો ભરવાની રહે છે, 


                   અન્યથા મંડળ નિમણુંક સત્તાધિકારી ધ્વારા પ્રમાણપત્રોની ચકાસણી સમયે અરજીમાંની વિગતો ખોટી અથવા અસંગત ઠરશે તો ઉમેદવારની અરજી અને ઉમેદવારી/પસંદગી/નિમણુંક રદ કરવામાં આવશે. ઓનલાઇન અરજી કર્યા બાદ “એપ્લીકેશન નંબર" જનરેટ થશે, ત્યારબાદ Confirm Application ઉપર click કરીને અરજી Confirm (કન્ફર્મ) કરવી ફરજીયાત છે. Confirm કર્યા બાદ જ અરજીનો ઓનલાઇન સ્વીકાર થશે, જેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી, અરજીપત્રકમાં ઓનલાઇન ભરેલી વિગતોની કોઇ પણ પ્રકારની ચકાસણી કર્યા વગર મંડળ દ્વારા ઉમેદવારોને આ જગ્યા માટેની નિયત સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટે કામચલાઉ દાખલ (પ્રોવીઝનલ એડમીશન) કરી સ્પર્ધાત્મક પરીક્ષા આપવા દેવામાં આવશે, જે પરીક્ષા બાદ પ્રોવીઝનલ રીઝલ્ટ જાહેર થયા બાદ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણીને આધીન રહેશે.




                      લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા પધ્ધતિ અને પસંદગીની પ્રક્રિયા આ જાહેરાતમાં હવે પછીના ફકરામાં દર્શાવ્યા મુજબની હેતુલક્ષી પ્રશ્નોવાળી ઓપ્ટીકલ માર્કસ રીડીંગ (O.M.R.) પધ્ધતિની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા રહેશે. આ હેતુલક્ષી પ્રશ્નોવાળી ઓ.એમ.આર. પધ્ધતિની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન મંડળ દ્વારા કરવામાં આવશે. જે અંગેનો પરીક્ષા કાર્યક્રમ અલગથી પ્રસિધ્ધ કરવામાં આવશે. આ માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની વેબસાઇટ www.ojas.gujarat.gov.in અને www.gpssb.gujarat.gov.in જોતા રહેવા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે.




                     લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભની તેમજ ત્યારબાદની બધી જ સૂચનાઓ ઉમેદવારના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એસ.એમ.એસ. થી આપવામાં આવશે. આથી, અરજીપત્રકમાં સંબંધિત કોલમમાં ઉમેદવારે મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવો, અને સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યા સુધી, મોબાઇલ નંબર જાળવી રાખવો અનિવાર્ય રીતે જરૂરી છે. મોબાઇલ નંબર બદલવા અથવા બંધ થઇ જવાના કારણે અથવા અન્ય કોઇ પણ કારણોસર ઉમેદવારને એસ.એમ.એસ થી સુચના ન મળે તો તેની જવાબદારી ઉમેદવારની રહેશે, અને આવા કિસ્સામાં ઉમેદવાર પોતે નિમણુંક મેળવવા ઇચ્છતો ન હોવાનું માનવામાં આવશે.



                      MPHW FHW STUDY MATERIALS BOOKS & MODEL PAPERS. Multi-Purpose Health Worker is a medical-level course. The degree course takes around 2-year and its syllabus is divide into 4-semesters of six months each. The program involving pharmacy, psychology, medicine, surgery, dentistry, midwifery, nursing, or allied health professions. It providing treatments connected to health problems in an emergency or in a disaster where the hospitals and medical facilities are not available. In a developing nation like India, optimum health of the citizens cannot be attained without the involvement of willing, trained, and health-conscious people. Candidates have various job opportunities after their successful completion. The course syllabus provides study related to Health Worker



Important Link:-



MPHW -FHW RECRUITMENT 2022



MPHW



Provision Answer Key Click here



OMR Sheet Download Click Here


FHW

Provision Answer Key click here


OMR Sheet Download Click Here



Notification Download click here



APPLY ONLINE CLICK HERE



MPHW -FHW DISTRICT WISE JAGYA જુઓ અહીં




Multi-Purpose Health Worker Job Profile:
Mental health counselors
Health educators
Medical and health services managers
Community and social services occupations
MPHW MCQ pdf in Gujarati, MPHW book pdf download in Hindi, MPHW book Gujarati, Atul Prakashan MPHW book pdf. MPHW job material in Gujarat, MPHW book 2020 pdf, MPHW coursebook, MPHW salary, MPHW course in Gujarat, MPHW course admission 2021
MPHW qualification. MPHW course salary, after MPHW course, MPHW course fees, multi-purpose health worker book pdf free download

Hello Friends! Are you Preparing For the FHW/MPHW And Mukhya Sevika?

This PDF File will Help you FHW/MPHW And Mukhya Sevika Downloa

Related Posts

MPHW -FHW DISTRICT WISE JAGYA RECRUITMENT 2022
4/ 5
Oleh