Matter of sending an expert to Grishmotsav workshop

Matter of sending an expert to Grishmotsav workshop



પ્રતિ

પ્રાચાર્યશ્રી,

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,

તમામ


વિષય: ગ્રીષ્મોત્સવના વર્કશોપમાં તજજ્ઞશ્રીને મોકલવા બાબત

શ્રીમાન,


                   ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ ૧ મે ૨૦૨૨ થી વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જૂન ૨૦૨૨ સુધી તમામ બાળકો માટે ઓનલાઇન માધ્યમથી ગ્રીષ્મોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. આ માટે નીચે જણાવેલ વિગતે તજજ્ઞશ્રીઓની કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ છે. તો સામેલ યાદી મુજબના તજજ્ઞશ્રી સમયસર ઉપસ્થિત રહે તે માટે આપશ્રીની કક્ષાએથી આદેશો કરવા સારૂ જણાવવામાં આવે છે.


સમયગાળોઃ

તા.૨૦-૦૪-૨૦૨૨ થી તા.૨૩-૦૪-૨૦૨૨


રજીસ્ટ્રેશનઃ

તા.૨૦-૦૪-૨૦૨૨ ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે


સ્થળઃ

પર્યાવરણ સ્વચ્છતા સંસ્થા, નર્મદા કેનાલ પાસે, ચાંદખેડા-વિસત કોબા હાઇવે, આઇ માતાના મંદિર પાસે, સુઘડ, તા.જિ. ગાંધીનગર




To

Principal,

District Education and Training Bhavan,

All


 Subject: Matter of sending an expert to Grishmotsav workshop


 Mr.,


 Regarding the above subject, it is to be mentioned that Gujarat State Establishment Day from 1st May 2022 to World Environment Day 5th June 2022, Grishmotsav will be organized for all children through online medium.  For this, a workshop of experts has been organized with the following details.  Therefore, it is advisable to make orders from the level of Aapshri so that the expert as per the list included is present in time.


 Duration:

 Registration:

 On 20-04-2022 at 10.30 am


 Venue:


 Environmental Sanitation Institute, Near Narmada Canal, Chandkheda-Visat Koba Highway, Near I Mata Mandir, Sughd, Ta.  Gandhinagar



Important Link :-


ગ્રીષ્મોત્સવના વર્કશોપમાં તજજ્ઞશ્રીને મોકલવા બાબત પરિપત્ર

Related Posts

Matter of sending an expert to Grishmotsav workshop
4/ 5
Oleh