GPF-102016-187 8.1% interest rate. Were determined.

GPF-102016-187 8.1% interest rate.  Were determined.



 Notice:

 Number: (GN-2) GPF-102016-17–4




 Finance Department Declaration No. dated 18/01/2022:


 (GN-21) GPF-102016-17-9 to General Provident Fund from 01/01/2022 to 31/03/2022 at 8.1% interest rate.  Were determined. 


 By the Department of Economic Affairs, Ministry of Finance, Government of India, Resolution No. dated 01/04/2022: F.No.2 (2) -B (PD) / 2031 on General Provident Fund and other similar funds on 01/04/2022.  For the period of three (3) months upto 30/06/2022 with effect of Rs.  Accordingly, for the employees of the State Government also the interest rate is fixed at the rate of 8.1% from 01/04/2022 to 30/06/2022 on the deposit balance of general provident fund.  By order of the Governor of Gujarat and in his name,




 (Dipal Hadial) Deputy Secretary (Pension and Treasury) Finance 






પેન્શનર્સ & કર્મચારી વર્ગને ૩ ટકા મોઘવારી જાહેર


રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તા-૦૧-૦૭-૨૦૨૧ થી ૩ ટકાનો વધારો આપવાનો ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી નિર્ણય.સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી ૯.૩૮ લાખ લોકોને મળશે આ લાભ. તા-૦૧-૦૭-૨૦૨૧ થી મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો દસ મહિનાનો તફાવત બે હપ્તામાં ચૂકવાશે. પ્રથમ હપ્તો મે-૨૦૨૨ અને બીજો હપ્તો જૂન-૨૦૨૨ના પગાર સાથે અપાશે.



Important Link



3% મોંઘવારી વધારો ગણતરી પત્રક PDF ફાઈલ ડાઉનલોડ કરો અહીં



આપનો નવો પગાર કેટલો થશે તે જોવા exl ફાઇલ ડાઉનલોડ કરો અહીં (31% મોંઘવારી)


 

Hon'ble Governor's Front Secretary, Raj Bhavan, Gandhinagar




 • Hon'ble Chief Minister's Chief Front Secretary, Secretariat, Gandhinagar.




 • Personal Secretary to Hon'ble Finance Minister, Secretariat, Gandhinagar.




 વે Survey Hon'ble Ministers / Ministers of State Levels / Personalities of Parliamentary Secretaries




 Secretary, Secretariat, Gandhinagar.






 • Respect.  Leader of Opposition Gujarat Legislative Assembly, Secretariat Gandhinagar.




 • Deputy Secretary to the Chief Secretary, Secretariat, Gandhinagar.




 રહ Confidential Secretary to the Principal Secretary (Finance), Finance Department.




 રહ Secretariat of Secretary (A.B.) Secretary Secretariat, Gandhinagar Finance Department.




 રહ Secrecy of Secretary (Expenditure) Secretary Secretariat, Gandhinagar Finance Department.




 Secretary, Gujarat Vigilance Commission, Gandhinagar.




 ચ Secretary, Gujarat Legislative Assembly, Secretariat, Gandhinagar.




 • Registrar General, Gujarat High Court, Sola, Ahmedabad.




 Secretary, Gujarat Public Service Commission, Gandhinagar




 • Secretary, Gujarat Civil Service Tribunal, Gandhinagar.




 • Secretary, Gujarat Secondary Service Selection Board, Gandhinagar.  Secretary, Panchayat Service Selection Board, Ahmedabad.




 વે Survey Departments of the Secretariat, Gandhinagar.




 • Survey District Collectors and Survey District Development Officers.




 Accountant General (Audit) Ahmedabad / Rajkot.




 • Accountant General Shri (A&E) Ahmedabad / Rajkot.




 શ્રી Office of the Director, Director of Accounts and Treasury, Gandhinagar.




 શ્રી Office of the Director, Pension and Provident Fund, Gandhinagar.




 • Inspector, Local Fund Accounts Office, Gandhinagar.




 • Director, Office of the Director of Insurance, Gandhinagar.




 Heads of Survey Department / Heads of Office.




 • Salary and Accounting Officer, Gandhinagar / Ahmedabad.




 • Resident Audit Officer, Gandhinagar / Ahmedabad.


Important Link



3% મોંઘવારી વધારો ગણતરી પત્રક PDF ફાઈલ ડાઉનલોડ કરો અહીં



આપનો નવો પગાર કેટલો થશે તે જોવા exl ફાઇલ ડાઉનલોડ કરો અહીં (31% મોંઘવારી)




 Survey treasury officers / Survey sub-treasury officers.


જાહેરનામું :


ક્રમાંક : (જીએન-૩૬) જીપીએફ-૧૦૨૦૧૬-૧૮૭–૪


નાણા વિભાગના તા.૧૮/૦૧/૨૦૨૨ ના જાહેરનામા ક્રમાંક: (જીએન-૨૧) જીપીએફ-૧૦૨૦૧૬-૧૮૭-૪ થી સામાન્ય ભવિષ્યનિધિ ઉપર તા.૦૧/૦૧/૨૦૨૨ થી ૩૧/૦૩/૨૦૨૨ સુધી ૭.૧ % લેખે વ્યાજ દર નક્કી કરવામાં આવેલ હતા. ભારત સરકારના નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ દ્વારા તા.૦૧/૦૪/૨૦૧૨ ના ઠરાવ ક્રમાંક:એફ.નં.૫(૪)-બ(પીડી)/૨૦૨૧ થી સામાન્ય ભવિષ્યનિધિ અને અન્ય સમાન પ્રકારના ફંડ ઉપર તા.૦૧/૦૪/૨૦૨૨ ની અસરથી તા.૩૦/૦૬/૨૦૨૨ સુધીના ત્રણ(૩) માસના સમયગાળા માટે ૭.૧% લેખે વ્યાજદર નક્કી કરવામાં આવેલ છે. તે મુજબ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે પણ સામાન્ય ભવિષ્યનિધિની જમા સિલક ઉપર તા.૦૧/૦૪/૨૦૨૨ થી તા.૩૦/૦૬/૨૦૨૨ સુધી ૭.૧% લેખે વ્યાજ દર નક્કી કરવામાં આવે છે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,


(દિપલ હડિયલ) નાયબ સચિવ(પેન્શન અને તિજોરી) નાણા વિભાગ


પ્રતિ


• માનનીય રાજ્યપાલશ્રીના અગ્રસચિવશ્રી, રાજભવન, ગાંધીનગર


• માન.મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવશ્રી,સચિવાલય, ગાંધીનગર. 


• માન.નાણામંત્રીશ્રીના અંગત સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર.


• સર્વે માન.મંત્રીશ્રીઓ/રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ/સંસદીય સચિવશ્રીઓના અંગત


સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર.



 • માન. વિરોધ પક્ષના નેતાશ્રી ગુજરાત વિધાનસભા, સચિવાલય ગાંધીનગર.


• મુખ્ય સચિવશ્રીના નાયબ સચિવશ્રી સચિવાલય, ગાંધીનગર.


• અગ્ર સચિવશ્રી (નાણા)ના રહસ્ય સચિવશ્રી, નાણા વિભાગ.


• સચિવશ્રી (આ.બા.) ના રહસ્ય સચિવશ્રી સચિવાલય, ગાંધીનગર નાણા વિભાગ.


• સચિવશ્રી (ખર્ચ) ના રહસ્ય સચિવશ્રી સચિવાલય, ગાંધીનગર નાણા વિભાગ.


સચિવશ્રી, ગુજરાત તકેદારી આયોગ, ગાંધીનગર.


• સચિવશ્રી, ગુજરાત વિધાનસભા, સચિવાલય, ગાંધીનગર. 


• રજીસ્ટ્રાર જનરલશ્રી, ગુજરાત હાઇકોર્ટ, સોલા, અમદાવાદ.


સચિવશ્રી, ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર


• સચિવશ્રી, ગુજરાત મુલ્કી સેવા ટ્રીબ્યુનલ, ગાંધીનગર.


• સચિવશ્રી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર. સચિવશ્રી, પંચાયત સેવા પસંદગી મંડળ, અમદાવાદ.


• સચિવાલયના સર્વે વિભાગો, ગાંધીનગર.


• સર્વે જિલ્લા કલેકટરશ્રીઓ અને સર્વે જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ. 


• એકાઉન્ટન્ટ જનરલશ્રી (ઓડીટ) અમદાવાદ/રાજકોટ.


• એકાઉન્ટન્ટ જનરલશ્રી (એ.એન્ડ ઇ) અમદાવાદ/રાજકોટ. 


• નિયામકશ્રી, હિસાબ અને તિજોરી નિયામકની કચેરી, ગાંધીનગર.


• નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરી, ગાંધીનગર. 


• નિરીક્ષકશ્રી, સ્થાનિક ભંડોળ હિસાબની કચેરી, ગાંધીનગર.


• નિયામકશ્રી, વીમા નિયામકની કચેરી, ગાંધીનગર.


 • સર્વે ખાતાના વડાઓ/કચેરીના વડાઓ.


• પગાર અને હિસાબી અધિકારીશ્રી, ગાંધીનગર/અમદાવાદ.


• નિવાસી ઓડિટ અધિકારીશ્રી, ગાંધીનગર/અમદાવાદ.


• સર્વે તિજોરી અધિકારીશ્રીઓ/સર્વે પેટા તિજોરી અઘિકારીશ્રીઓ.


Department





કહેવતના જવાબો નીચે આપેલ છે







Related Posts

GPF-102016-187 8.1% interest rate. Were determined.
4/ 5
Oleh