Matter of all the schools in the state to celebrate their founding day as a birthday.

Subject: Matter of all the schools in the state to celebrate their founding day as a birthday.




Reference: (1) Circular No. of Education Department: - PRE / 1903/4 / K Dt. 18/06/206 (ii) Letter No. of Education Department: - Perch / 1903/111 / W.2 dt. 7/08/202




Regarding the above subject and context, it is to be mentioned that the Hon'ble Prime Minister addressed the "Gujarat Panchayat Mahasammelan" held at GMDC Ground, Ahmedabad on 11/06/207, in which every school suggested to celebrate its foundation day as a birthday every year. For the implementation of the said instruction, a circular has been issued by the Education Department on 17/04/2022, to which the head office has been directed to give the relevant instruction. The school birthday should be celebrated with the participation of the committee and the parents of the children, which should include the following guidelines.



(1) In what circumstances the school was established in the village, by whom it was established, the students studying at the time of establishment of the school, if any, should be called and honored. To present to the present students the reminiscences of the school which he started at that time, to honor the alumni who have held higher positions in the government or any other high position in government or any other state-level government and private institutions after getting higher education and under what circumstances Appropriate arrangements should be made for the students studying in Kal to get inspiration for the way they have got higher education.




(2) After conducting a study of the details of enrollment of children in the school from the beginning of the school till now, the details of enrollment is going towards 100%, to be presented to the villagers. To present the school development plan to the villagers and alumni as to what facilities are currently available in the school development and what facilities are to be made available. Get the necessary public support to make the missing facilities available in the school.


(3) To analyze the students who have dropped out of school since the commencement of the school, to analyze the condition in which they have dropped out of school and to make intensive efforts to ensure that the present students do not drop out of school. Is found to occur. In such circumstances, all the children in the birth and death register of the Panchayat and other children of the village whose age is eligible for admission in the school should not be deprived of school admission. 100% enrollment of all children in the school. Care should be taken to ensure that not a single child leaves the school till the completion of compulsory primary education. If the children of Std. 6 and Std. 8 have to be admitted in another school then the head teacher and teachers of the school will decide which school the child has been admitted in so that such child is not deprived of further education. All the children enrolled in the school can get higher education, choose the right line of education and carry out such activities in the school that can develop the educational achievements as well as the skills of the children. Explain to the entire villagers the details of the activities to be carried out in the future.



(4) Out of all the children who are studying, to honor the first, second and third place children in that standard and to encourage the children to achieve a high level of achievement in their academic as well as co-curricular activities. Ideas on how to increase the academic achievement of children by visiting the school in parallel with the school management committee and consulting the school teachers and children.



શાળાના જન્મદિવસ ઉજવણી બાબત પરિપત્ર



Properly executed in consultation. Efforts should be made in the school to educate the children to keep themselves and their clothes clean so that the child acquires basic knowledge and develops a hygienic attitude in the children.




(5) In view of the present changes in the environment, in order to inculcate environmental awareness in the school children from an early age.



Important  Link


શાળાનો જન્મદિન ઉજવણી બાબત પરિપત્ર  04-04-2022 ડાઉનલોડ કરો અહીં 



વિષયઃ- રાજયમાં આવેલ તમામ શાળાઓએ તેમની સ્થાપના દિવસની જન્મદિન તરીકે ઉજવણી કરવા બાબત.




સંદર્ભઃ (૧) શિક્ષણ વિભાગનો પરિપત્ર ક્રમાંકઃ- પીઆરઇ/૧૨૨૦૨૨/૩૯૮/ક તા. ૧૬/૦૩/૨૦૨૨ (ર) શિક્ષણ વિભાગનો પત્ર ક્રમાંકઃ- પરચ/૧૨૨૦૨૨/૧૧૧/વ.૨ તા. ૨૩/૦૩/૨૦૨૨




ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, માન, પ્રધાનમંત્રીશ્રી દ્વારા તા.૧૧/૦૩/૨૦૨૨ ના રોજ GMDC ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે યોજાયેલ “ગુજરાત પંચાયત મહાસંમેલન" ને સંબોધન કરેલ હતું. જેમાં દર વર્ષે દરેક શાળાએ તેની સ્થાપના દિવસને જન્મદિવસ તરીકે ઉજવવા અંગે સૂચન કરેલ હતું. સદર સૂચનના અમલીકરણ માટે શિક્ષણ વિભાગ દ્વારા તા.૧૬/૦૩/૨૦૨૨ ના રોજ પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે, જેની આનુસંગિક સૂચના આપવા સદર કચેરીને નિર્દેશ કરેલ છે. જે અનુસંધાને નીચે દર્શાવેલી બાબતોને ધ્યાને લઇને શાળાના શિક્ષકો, બાળકો, ગ્રામજનો, શાળા વ્યવસ્થાપન સમિતિ તથા બાળકોના વાલીઓની સહભાગીતા રાખીને શાળાનો જન્મદિવસ ઉજવવાનો રહેશે. જેમાં નીચેની માર્ગદર્શક બાબતોનો સમાવેશ કરવાનો રહેશે.





(૧) ગામમાં શાળાની સ્થાપના કયા સંજોગોમાં, કોના દ્વરા કરવામાં આવેલ હતી, તેમાં અધ્યયન કરનાર શાળાની સ્થાપના સમયના વિદ્યાર્થીઓ જો હયાત હોય તો તેઓને બોલાવી તેમનું સન્માન કરવું. તેમના દ્વારા જે તે સમયે શાળા શરૂ કરી તેના સંસ્મરણો હાલના વિદ્યાર્થીઓ પાસે રજુ કરાવવા, શાળામાં ભણેલા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને સરકારમાં કે અન્ય કોઇ ઉંચા હોદા પર હોય, રાજય રાષ્ટ્ર કક્ષાની સરકારી ખાનગી સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા હોય તેવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનવા અને તેઓ કેવા સંજોગોમાં કઇ રીતે ઉચ્ચ શિક્ષણ મેળવીને આગળ વધ્યા છે તે બાબતની પ્રેરણા કલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળી રહે તે બાબતની યોગ્ય વ્યવસ્થા કરાવી.




(ર) શાળામાં શાળાની શરૂઆતી માંડીને અત્યાર સુધીમાં બાળકોના પ્રવેશની વિગતોનો એક અભ્યાસ કરી નામાંકન ૧૦૦% તરફ જઇ રહયુ છે તેની વિગતો ગ્રામજનો સમક્ષ રજુ કરાવવી. શાળાના વિકાસમાં હાલમાં કઇ કઇ બાબતોની સુવિધાઓ ઉપલબ્ધ છે તથા કઇ બાબતોની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની થાય છે તે બાબતનો શાળા વિકાસ પ્લાન ગ્રામજનો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કરવો. શાળામાં ખૂટતી સુવિધાઓ ઉપલબ્ધ કરવવા માટે જરૂરી લોક સહયોગ મેળવવો.



(3) શાળા શરૂ થઇ ત્યારથી અત્યાર સુધી શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓનું વિશ્લેષણ કરવું તેઓ કેવી સ્થિતિમાં શાળામાં અભ્યાસ છોડી દીધેલ છે તે બાબતનું વિશ્લેષણ કરી હાલમાં ભણતા બાળકો શાળા છોડી ન જાય તે માટેના સઘન પ્રયત્નો હાથ ધરવા છેલ્લા કેટલાંક વખતથી શાળામાં નામાંકનની ૧૦૦% તરફ લક્ષ્યાંક સિધ્ધ થતો જોવા મળે છે. આવા સંજોગોમાં પંચાયતના જન્મ મરણ રજીસ્ટરમાં તમામ બાળક તથા ગામના અન્ય બાળકો કે જેમની ઉંમર શાળામાં પ્રવેશપાત્રતા ધરાવે છે તેવું એક પણ બાળક શાળા પ્રવેશથી વંચીત ન રહે. તમામ બાળકોનું ૧૦૦% એનરોલમેન્ટ શાળામાં થાય તેમાનું એક પણ બાળક ફરજીયાત પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરના સુધી શાળા છોડી ન જાય તેની કાળજી રાખવી. ધોરણ ૫ અને ધોરણ ૮ ના બાળકોને અન્ય શાળામાં દાખલ થવાનું થતું હોય તો આવું બાળક તેના આગળના શિક્ષણથી વંચીત ન રહે તે બાબતે શાળાના મુખ્ય શિક્ષક તથા શિક્ષકોએ જે તે બાળકો કઇ શાળામાં પ્રવેશ લીધો છે તે નિશ્ચિત કરશે. શાળામાં દાખલ થયેલા તમામ બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી શકે શિક્ષણની યોગ્ય લાઇન પસંદ કરી શકે તથા બાળકોની શૈક્ષણિક ઉપલબ્ધિઓ સાથે સાથે કૌશલ્ય વિકસાવી શકે તે પ્રકારની પ્રવૃત્તિઓ શાળામાં કરાવી, બાળકના શારિરિક, માનસિક અને મનોસોવેગિક બાબતનો સમતોલ પણે વિકાસ થાય તે સંદર્ભે શાળામાં કઇ કઇ પ્રવૃત્તિઓ કરવામાં આવે તથા ભવિષ્યમાં કઇ કઇ પ્રવૃત્તિઓ કરવામાં આવનાર છે તે બાબતની વિગતો સમગ્ર ગ્રામજનો સમક્ષ કરવી.



(4) જે બાળકો અભ્યાસ કરે છે તે તમામ બાળકો પૈકી જે તે ધોરણમાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબર લાવનાર બાળકોનું સન્માન કરવું અને બાળકોને તેમની શૈક્ષણિક તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉચ્ચ કક્ષાની ઉપલબ્ધી સિધ્ધ કરી શકે તે માટે પ્રોત્સાહિત કરવા. શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા સમાંતરે શાળાની મુલાકાત લઇ શાળાના શિક્ષકો તથા બાળકોનો પરામર્શ કરીને બાળકોની શૈક્ષણિક ઉપલબ્ધિઓ કઇ રીતે વધી શકે તેનો વિચાર વિમર્શ કરીને યોગ્ય રીતે અમલ કરવો. બાળકીને પાયાના જ્ઞાનની ઉપલબ્ધી થાય અને સ્વચ્છતાનો અભિગમ બાળકોમાં વિકસે તે માટે શાળા સ્વચ્છતા, વર્ગખંડની સ્વચ્છતા, બાળકોને પોતાની તથા પોતાના કપડાઓની સ્વચ્છતા રાખવા કેળવાય તેવા પ્રયત્નો શાળામાં કરવા.


(5) હાલમાં પર્યાવરણમાં થયેલ ફેરફારોને ધ્યાને લઇને શાળામાં ભણતા બાળકો નાનપણથી જ પર્યાવરણ પ્રત્યે સજાગતા કેળવવા માટે શાળામાં બાળકોના રહેઠાણ આજુબાજુના વિસ્તાર ગ્રામ્ય વિસ્તારમાં જયા વૃક્ષારોપણ શકય હોય ત્યાં વૃક્ષારોપણ કરાવવું તથા તેના ઉછેરની માવજત કરવા માટે યોગ્ય વ્યવસ્થા કરવી.

Related Posts

Matter of all the schools in the state to celebrate their founding day as a birthday.
4/ 5
Oleh