Primary School Teachers, Teaching Assistants,Head mastersand Prohibition on Use of Mobile Phones in Schools.

Primary School Teachers, Teaching Assistants,Head mastersand Prohibition on Use of Mobile Phones in Schools.


ક્રમાંકઃ;પ્રાશિનિ/છ-૨/સંકલન/૨૦૨૨/૩૨૩૩-૩૯ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, બ્લોક નં-૧૨/૧ ડૉ.જીવરાજ મહેતા ભવન, ગુ રા. ગાંધીનગર, તા. ૨૮/૦૩/૨૦૨૨



પ્રતિ

- જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, તમામ

- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ

- શાસનાધિકારીશ્રી, તમામ

વિષયઃ- પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન નિયત કરવા બાબત.

રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબનુ ઉનાળુ અને દિવાળી વેકેશન રાખવામાં આવે છે. જે મુજબ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં નીચે જણાવેલ તારીખે ઉનાળુ વેકેશન નિયત કરવામાં આવેલ છે.



ઉનાળુ વેકેશનનો સમય ગાળો



તા. ૦૯/૦૫/૨૦૨૨ થી તા. ૧૨/૦૬/૨૦૨૨ સુધી (૩૫ દિવસ)


તા. ૧૩/૦૬/૨૦૨૨ થી રાબેતા મુજબ શાળાઓ શરૂ થશે



ઉક્ત બાબતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ સંકલનમાં રહીને વેકેશનની તારીખો જાહેર કરવાની રહેશે. જેથી પ્રાથમિક માધ્યમિક બંને શાળાઓના બાળકોના વેકેશનની તારીખ એક જ સરખી રહી શકે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓએ આ પત્રની જાણ સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજો તેમજ આપના તાબા હેઠળની તમામ શાળાઓને કરવાની રહેશે. વેકેશન

નિયામક

નકલ સવિનય રવાના જાણ સારૂ

--નાયબ સચિવશ્રી,(પ્રા.શિ) શિક્ષણ વિભાગ, સચિવાલય,ગાંધીનગર

પ્રાથમિક શિક્ષણ ગુ.રા. ગાંધીનગર.


ઉનાળુ વેકેશન પરિપત્ર 28-03-2022







Subject: Matters of Code of Conduct to be followed by Primary School Teachers/Teaching Assistants/ Headmasters and Prohibition on Use of Mobile Phones in Schools.




Reference: (1) Resolution No. of Gujarat Education Department: PRE / 12/2016/203 / K Dt. 05/06/2017 (2) Resolution No. of Education Department: Perch / 19010/15 / V.2 Dt. 3/06/2010 (2) Circulars dated 01/09/2018 and dated 17/06/2018 of this office




According to the above subject and context, the code of conduct to be followed by the primary school teacher, education assistant, HTT, has been decided by the resolution of context-1. The use of mobile phone in school is prohibited as per issue no. 2 (3) of Resolution 1 of Code of Conduct and he cannot directly contact higher level officials in any matter related to his service under issue no. 4 (10). Although provision has been made for this to be made in accordance with the prescribed office procedure, the above code of conduct is submitted directly to the district or director's office by the teacher, education assistant, Echtat in violation of the protocol and also during the school hours. Found which is not appropriate. Regarding the ban on the use of mobile phones, a resolution has been issued by the education department with reference-2 and a separate letter has been issued by the office here with reference to the implementation of resolutions 1 and 2 by reference here, but the instruction has been violated. .




Thus, the entire staff of all the schools in the district are asked to strictly abide by the code of conduct and instructions given in the above context 1 to 2. If any teacher, education assistant, etc. is violated in this matter, action will be taken against them as per rules.




The school principal will be able to use the mobile phone only through the school principal as he has to exchange information in a timely manner through various applications


Primary School Teachers, Teaching Assistants,Head mastersand Prohibition on Use of Mobile Phones in Schools.


પ્રાથમિક શાળાના શિક્ષકો/વિદ્યાસહાયક/મુખ્યશિક્ષકોએ અનુસરવાની આચારસંહિતા બાબત અને શાળામાં મોબાઈલ ફોન વાપરવા પર પ્રતિબંધ બાબત. 16-03-2022

Important Link




Related Posts

Primary School Teachers, Teaching Assistants,Head mastersand Prohibition on Use of Mobile Phones in Schools.
4/ 5
Oleh