Indira Gandhi National Disability Pension Scheme, the disabled beneficiaries of the state were given assistance of Rs.500 by the Government of India

Indira Gandhi National Disability Pension Scheme, the disabled beneficiaries of the state were given assistance of Rs.500 by the Government of India




Introduction

 In the Indira Gandhi National Disability Pension Scheme, the disabled beneficiaries of the state were given assistance of Rs.500 / - by the Government of India and Rs.500 / - was provided by the state government.  With the resolution of 2012, the amount of State Government has been increased from Rs.100 / - to Rs.200 / - and the total amount has been increased to Rs.500 / -.




 From the resolution dated 01/06/2017 of the department on the number (2) taken from the reading, the state




 In the government's Sant Surdas Yojana, it has been decided to increase the assistance of Rs.  Sant Surdas Yojana and Indira Gandhi National Disability Pension for the disabled




 The matter of increasing the monthly assistance in the scheme was under consideration of the Government.

 Resolution:

 At the end of the adult deliberation, the following conditions are decided to increase the monthly allowance for the disabled in Sant Surdas Yojana and Indira Gandhi National Disability Pension Yojana subject to the following conditions.




 (1) It is decided to give a monthly allowance of Rs.  (2) In Indira Gandhi National Disability Pension Scheme, Rs.  300.00 A total of Rs.500 / - monthly assistance is given to the Government of India, in which it is decided to provide a total of Rs.500 / - monthly assistance from the State Government by increasing it to Rs.5,200 / -.  Thus, in Indira Gandhi National Disability Pension Scheme, Rs.500 / - from Government of India, Rs.500 / - from State Government, a total of Rs.5,1000 / - will be available.

 Terms:




 (1) The said payment must be made through DBT and monthly updated details must be uploaded on DBT portal.




 (Ii) Every year after verifying the beneficiary's physical verification on the portal, it will be the responsibility of the approving authority to keep each beneficiary under the scheme for the next financial year.




 (3) This resolution shall be implemented from 01/02/207.  (2) Expenditure in this regard shall be borne by the budget head of the concerned Faizna,




 Other provisions of the said schemes will remain unchanged.




 This approval is given on the file of the same number of this department as per the approval received from the Finance Department dated 6/06/207 and from the note of the Government.




 By order of the Governor of Gujarat and in his name,


આમુખ

ઈન્દિરા ગાંધી નેશનલ ડીસેબીલીટી પેન્શન યોજનામાં રાજ્યના દિવ્યાંગ લાભાર્થીઓને ભારત સરકાર દ્વારા રૂ.૩૦૦/-ની સહાય આપવામાં આવતી હતી અને રાજ્ય સરકાર દ્વારા રૂ.૨૦૦/ ની સહાય આપવામાં આવતી હતી, તેમ વંચાણે લીધેલ ક્રમાંક (૧) પરના વિભાગના તા.૩૧/૦૭/૨૦૧૪ના ઠરાવથી રાજ્ય સરકારની રકમમાં રૂ.૧૦૦/-નો વધારો કરીને રૂ.૩૦૦/ કરવામાં આવેલ છે અને કુલ રકમ રૂ.500/- કરવામાં આવેલ છે.




વંચાણે લીધેલ ક્રમાંક (ર) પરના વિભાગના તા.૦૧/૦૪/૨૦૧૭ના ઠરાવથી રાજ્ય




સરકારની સંત સુરદાસ યોજનામાં દિવ્યંગ લાભાર્થીઓને મળતી ૩,૪૦૦/-ની સહાયમાં ૩,૨૦૦/ નો વધારો કરી કુલ રૂ.૬૦૦/- સહાય આપવા બાબતે ઠરાવવામાં આવેલ છે. દિવ્યાંગોને સંત સુરદાસ યોજના અને ઈન્દિરા ગાંધી નેશનલ ડીસેબીલીટી પેન્શન




યોજનામાં માસિક સહાયમાં વધારો કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

ઠરાવ:

પુખ્ત વિચારણાને અંતે દિવ્યાંગોને સંત સુરદાસ યોજના અને ઈન્દિરા ગાંધી નેશનલ ડીસેબીલીટી પેન્શન યોજનામાં માસિક સહાયમાં વધારો કરવા બાબતે નીચેની શરતોને આધિન નીચે મુજબ ઠરાવવામાં આવે છે.




(૧) રાજ્ય સરકારની સંત સુરદાસ યોજનાના દિવ્યાંગ લાભાર્થીઓને માસિક રૂ.૬૦૦/-માં રૂ.૪૦૦/-નો વધારો કરી કુલ રૂ.૧૦૦૦/- માસિક સહાય આપવાનું ઠરાવવામાં આવે છે. (૨) ઈન્દિરા ગાંધી નેશનલ ડીસેબીલીટી પેન્શન યોજનામાં દિવ્યાંગ લાભાર્થીઓને રૂ.300,00 રાજ્ય સરકાર અને રૂ. ૩૦૦.૦૦ ભારત સરકારના એમ કુલ મળી કુલ રૂ.૬૦૦/- માસિક સહાય આપવામાં આવે છે, જેમાં રાજ્ય સરકાર તરફથી ૩,૪૦૦/-નો વધારો કરી રાજ્ય સરકાર તરફથી કુલ રૂ.૭૦૦/- માસિક સહાય આપવાનું ઠરાવવામાં આવે છે. આમ, ઈન્દિરા ગાંધી નેશનલ ડીસેબીલીટી પેન્શન યોજનામાં ભારત સરકારના રૂ,૩૦૦ - રાજ્ય સરકારના રૂ.૭૦૦/- એમ કુલ ૩,૧૦૦૦/- મળવાપાત્ર રહેશે.

 શરતો:




(૧) ઉક્ત ચુકવણું ફરજિયાત પણે DBT મારફતે જ કરવાનું રહેશે અને DBT પોર્ટલ પર માસિક અદ્યતન વિગતો અપલોડ કરવાની રહેશે.




(ર) દર વર્ષે લાભાર્થીની હયાર્તાની ખરાઈ (Physical Verification) કરી પોર્ટલ પર દરેક લાભાર્થીને આગળન નાણાકીય વર્ષ માટે યોજના અંતર્ગત ચાલુ રાખવાન રાખવા અંગેની જવાબદારી મંજૂર કરનાર સત્તાધિકારીની રહેશે.




(3) આ ઠરાવનો અમલ તા.૦૧/૦૪/૨૦૨૨થી કરવાનો રહેશે. (૩) આ અંગેનો ખર્ચ સંબંધિત ફૈજનાના બજેટ હેડમાં પાડવાનો રહેશે,




ઉક્ત યોજનાઓની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે.




આ મંજૂરી આ વિભાગ સરખા ક્રમાંકની ફાઇલ પર નાણાં વિભાગની તા.૨૮/૦૨/૨૦૨૨ની તથા સરકારશ્રીની નોંધથી મળેલ મંજૂરી અન્વયે આપવામાં આવે છે.




ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

Related Posts

Indira Gandhi National Disability Pension Scheme, the disabled beneficiaries of the state were given assistance of Rs.500 by the Government of India
4/ 5
Oleh