Matter of giving date meal in school on the day of school birth under PM Nutrition

 Subject: - Matter of giving date meal in school on the day of school birth under PM Nutrition (M.D.M).


 Mr.,


 Jai Bharat co-stated on the above topic that "Azadi Ka Amrut Mahotsav" is an initiative to celebrate 75 years of India's independence.  Reveals the vision of a self-reliant India.


 Various activities have been carried out by various departments of the state government as a campaign to realize the dream of "Azadi Ka Amrut Mahotsav-2021".  "Azadi Ka Amrut Mahotsav" is included in the flagship program of the year 2021 in every school.


 Hon'ble Prime Minister on 11/02/2022 at Ahmedabad Gujarat Panchayat In the program of Mahasammelan "Maru Gaam - Maru Gujarat" program of Panchayati Raj Institutions The office bearers celebrated the birthday of the primary school of each village by uniting the whole village It is called to do in an atmosphere of enthusiasm.


 Giving guidance, the Hon'ble Prime Minister said that the school is not just a four-walled place.  But the whole village is a symbol of vitality.  Every citizen of the village should always feel the pride of the school.  To always be proud of the school.


 Hon'ble, the Prime Minister has instructed the citizens of the village to come together on the day of school to celebrate the school's birthday in a humane manner and also to make resolutions like cleaning the school.


 The school birthday celebration would be more meaningful if the school birthday was also arranged for the children in the school with the public cooperation of village elders, office bearers, school family, leaders, institutions, alumni, in every school of the state.  During the celebration, it is requested to get public cooperation for the date meal and to organize it properly.


વિષય:- પી.એમ.પોષણ (મ.ભો.યો.)અંતર્ગત શાળા જન્મ દિવસે શાળામાં તિથિ ભોજન આપવા બાબત.


 શ્રીમાન,


             જય ભારત સહ ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે, “આઝાદી કા અમૃત મહોત્સવ"એ ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી માટેની એક પહેલ છે. આ મહોત્સવ ભારતના લોકોને સમર્પિત છે જેમણે ભારતની ઉત્ક્રાંતિની યાત્રામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. જે માનનીય વડાપ્રધાનશ્રી ના Activating India 2.0 થી પ્રભાવિત આત્મનિર્ભર ભારતના દ્રષ્ટીકોણને ઉજાગર કરે છે.


 "આઝાદી કા અમૃત મહોત્સવ-૨૦૨૧"ના સ્વપ્નને સિધ્ધ કરવા માટે રાજ્ય સરકારના અનેક વિભાગો દ્વારા જુદી જુદી પ્રવૃતિઓ ઝુંબેશરૂપે હાથ ધરવામાં આવેલ છે. પ્રત્યેક શાળામાં "આઝાદી કા અમૃત મહોત્સવ"નો વર્ષ-૨૦૨૧ ના ફ્લેગશિપ કાર્યક્રમમાં સમાવેશ થયેલ છે.


 માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા તા.૧૧/૦૩/૨૦૨૨ના રોજ અમદાવાદ ખાતે ગુજરાત પંચાયત મહાસંમેલન ના કાર્યક્રમમાં "મારુ ગામ - મારુ ગુજરાત" કાર્યક્રમમાં પંચાયતી રાજની સંસ્થાઓના પદાધિકારીઓને દરેક ગામની પ્રાથમિક શાળાના જન્મદિવસની ઉજવણી સમગ્ર ગામ એકરૂપ બનીને ઉત્સાહના વાતાવરણમાં કરે તેવું આહવાન કરેલ છે.


 માનનીય વડાપ્રધાનશ્રીએ માર્ગદર્શન આપતાં જણાવેલ કે, શાળાએ માત્ર ચાર દિવાલન સ્થળ નથી. પરંતુ સમગ્ર ગામની પ્રાણશક્તિ નું પ્રતિક છે. ગામના દરેક નાગરિકે શાળાનું સદાય ગૌરવ અનુભવવાનું છે. સદા સર્વદા શાળાનું ગૌરવગાન કરવાનું છે.


 માન, વડાપ્રધાનશ્રીએ શાળાના જન્મ દિવસે ગામના નાગરિકો ભેગા મળી શાળાના જન્મ દિવસની માનભેર ઉજવણી કરે તથા શાળાની સાફ સફાઈ કરવા જેવા સંકલ્પો કરવા પણ માર્ગદર્શન આપેલ છે.


 રાજ્યની દરેક શાળામાં શાળાના જન્મ દિવસે પણ ગામના વડીલો, પદાધિકારીઓ, શાળા પરિવાર, અગ્રણીઓ, સંસ્થાઓ, ભુતપુર્વ વિદ્યાર્થીઓના લોક સહયોગ થી શાળામાં બાળકો માટે “તિથિ ભોજન" નો પણ પ્રબંધ કરવામાં આવે તો શાળાના જન્મ દિવસની ઉજવણી વધુ સાર્થક બની રહે. જે મુજબ શાળાના જન્મદિવસની ઉજવણી વખતે તિથિ ભોજન માટે લોક સહયોગ મેળવી સુચારુ આયોજન કરવા વિનંતી છે




Related Posts

Matter of giving date meal in school on the day of school birth under PM Nutrition
4/ 5
Oleh