Bin Sacivalaya Clerk and Office Assistant Exam 2022 Call Letter Download
Bin sachivalay clark Clerk and Secretariat Service Office Assistant, Class-3 Cadre Competitive Written Test Dt. Important announcement of organ to be held on 24-04-2022
By Gujarat Secondary Service Selection Board, Gandhinagar on 17/10/2018 for “Office of Heads of various Departments of Gujarat Government as well as Clerks for Collectorate Offices under the control of Revenue Department, Class-3 Cadre and Office Assistant for Secretariat Departments, Class-3” Cadre. Competitive written test of first phase MCQ-OMR system as peradvertisement anumber: 160 / 2016-17 and 24-04-2022 Sunday, 11:00 am to 12 noon. The program is planned by the Mandal to be held during - 00, the details of which are given below.
🔷 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ - બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસીસ્ટન્ટ પરીક્ષા તા.૨૪-૦૪-૨૦૨૨ માટે કોલ લેટર ડાઉનલોડ કરો
🔹GSSSB : Bin Sacivalaya Clerk and Office Assistant Exam 2022 Call Letter Download
➡️Advertisement No.150/201819
➡️ Exam Date: 24-04-2022
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા
QUESTIONS PAPER pdf DOWNLOAD CLICK HERE
પેપર સોલ્યુશન 24-04-2022
Bin Sachivalay ક્લાર્ક ઑફિશિયલ પેપર સોલ્યુશન જુઓ અહીં
Link 1 ice academy Rajkot
PAPER SOLUTION LIVE ON YOUTUBE CLICK HERE
Link 1 lakshy academy Bhavnagar
PAPER SOLUTION LIVE ON YOUTUBE CLICK HERE
➡️ Download Call Letter Link 1
➡️ Official Website link
*🔥બિનસચિવાલય સેવાના કારકુન અને સચિવાલય સેવાના ઓફિસ આસિસ્ટન્ટ, વર્ગ-à«© સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત કસોટી તા. ૨૪/૦૪/૨૦૨૨ ના રોજ યોજવા અંગની અગત્યની જાહેરાત..🔥*
Advertisement No. / Cadre Name Advertisement No .: 150 / 2016-17 Offices of Heads of various Departments of Government "Clerk for Collectorate under the control of Gujarat and Revenue Department, Office Assistant for Class-II Cadre and Secretariat Departments, Class-II" Date and Time of Examination 11-00 to 12-00 in the morning
The detailed program for downloading the Competitive Written Examination Collator will be posted on the Mandal's website (https://gsssb.gujarat.gov.in) fifteen days before the date of the examination. Relevant candidates are advised to take necessary note and keep an eye on the Mandal's website.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા “ગુજરાત સરકારના વિવિધ ખાતાના વડાની કચેરીઓ તેમજ મહેસુલ વિàªાગના નિયંત્રણ હેઠળની કલેકટર કચેરીઓ માટે " કારકુન, વર્ગ-à«© સંવર્ગ અને સચિવાલયના વિàªાગો માટે ઓફિસ આસીસ્ટન્ટ, વર્ગ-à«©" સંવર્ગ માટે તા.૧૨/૧૦/૨૦૧૮ના રોજની જાહેરાત ક્રમાંકઃ ૧૫૦/૨૦૧૮-૧૯ અને તા.à«§/૬/ર૦૧૯, તા.૧૬/à«§à«§/૨૦૧૯ની સુધારા જાહેરાત અન્વયે પ્રથમ તબક્કાની MCQ-OMR પધ્ધતિની સ્પર્ધાત્મક લેખિત કસોટી તા.૨૪/૦૪/૨૦૨૨ રવિવાર, સવારે à«§à«§-૦૦ થી à«§à«©-૦૦ દરમિયાન યોજવા મંડળ દ્વારા આયોજન કરવામાં આવેલ છે. જેની વિગતો નીચે દર્શાવ્યા મુજબ છે. અનિવાર્ય કારણોસર મંડળ આ કાર્યક્રમમાં ફેરફાર કરી શકશે.
જાહેરાત ક્રમાંક / સંવર્ગનું નામ જાહેરાત ક્રમાંકઃ ૧૫૦/૨૦૧૮-૧૯ સરકારના વિવિધ ખાતાના વડાની કચેરીઓ “ગુજરાત તેમજ મહેસુલ વિàªાગના નિયંત્રણ હેઠળની કલેકટર કચેરીઓ માટે કારકુન, વર્ગ-à«© સંવર્ગ અને સચિવાલયના વિàªાગો માટે ઓફિસ આસીસ્ટન્ટ, વર્ગ-à«©" પરીક્ષાની તારીખ અને સમય ૨૪/૦૪/૨૦૨૨ સવારે à«§à«§-૦૦ થી à«§à«©-૦૦
સ્પર્ધાત્મક લેખીત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના પંદર દિવસ પહેલાં મંડળની વેબસાઈટ (https://gsssb.gujarat.gov.in) પર મુકવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોને જરૂરી નોંધ લેવા તેમજ મંડળની વેબસાઈટ જોતાં રહેવા આથી જણાવવામાં આવે છે.