Whatsapp Wishes in Gujarati – Messages SMS Wishes In Gujarati Unique Navratri Whatsapp Wishes in Gujarati

  HappyToHelpTech      
Whatsapp Wishes in Gujarati – Messages SMS Wishes In Gujarati
Unique Navratri Whatsapp Wishes in Gujarati 2021 | નવરાત્રી શુભેચ્છા સંદેશ

Many of you are searching for the best Navratri Whatsapp Wishes in Gujarati 2021 then you are on the perfect page.Here status for social media collected the best Navratri wishes for you to share it on your social media.નવરાત્રી શુભેચ્છા સંદેશ | નવરાત્રી ની હાર્દિક શુભકામના
હેપ્પી નવરાત્રી Whatsapp Wishes in Gujarati – Messages SMS Wishes In Gujarati | શુભ કામના Navratri Wishes in Gujaratiતમને ખૂબ ખૂબ શુભ નવરાત્રીની શુભકામના
આ નવરાત્રી ઉત્સવ ની જેમ આપનું જીવન પણ સુખોથી છલકી જાય એવા મારા આશીર્વાદ
મા દુર્ગા સૌનું ભલું કરે ..
નવરાત્રી પર્વ ની આપને ઢેરો શુભ-કામના.
હેપ્પી નવરાત્રી
દેવી દુર્ગા તમારી દરેક મનોકામના પૂર્ણ કરે. તમને અને તમારા પરિવાર ને ખુબ ખુબ નવરાત્રી ની શુભકામના.
જય માતા દી!

નવરાત્રીનો શુભ પર્વ તમને શુભેચ્છા અને સમૃદ્ધિ આપે. શુભ નવરાત્રી!
દેવી દુર્ગા તમને જીવનના તમામ અવરોધોને દૂર કરવાની શક્તિ આપે. શુભ નવરાત્રી
!

 Unique Navratri Whatsapp Wishes in Gujarati 2021 | નવરાત્રી શુભેચ્છા સંદેશ.

Here status for social media collected the best Navratri wishes for you to share it on your social media.નવરાત્રી શુભેચ્છા સંદેશ | નવરાત્રી ની હાર્દિક શુભકામના
હેપ્પી નવરાત્રી Whatsapp Wishes in Gujarati – Messages SMS Wishes In Gujarati | શુભ કામના Navratri Wishes in Gujaratiમીણબત્તી પ્રકાશ મે, તમારા જીવન જ્યોત,
તમે હંમેશા ખુશ અને વિજયી હોઈ શકે,
સનશાઇન ભવ્ય સવારે બનાવી શકે,
તમારા બધા અંધકાર દૂર ઉડી શકે છે,
ઈચ્છતા યુ હેપી ચૈત્ર નવરાત્રી!
નવરાત્રી ની હાર્દિક શુભકામનાકેસરીયો રંગ રે લાગ્યો લ્યા ગરબા
કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ
હેપી ગરબા !!!
હેપ્પી નવરાત્રી

આખા વિશ્વની રક્ષા કરે છે મા,
મન ની શાંતી આપે છે મા,
અમારી ભક્તિ ને સાંભળે છે મા,
અમારા બધા ની રક્ષા કરે છે મા ..
બધા ને હેપ્પી નવરાત્રી !!
હેપ્પી નવરાત્રી

Protects the whole world
Gives peace of mind mother,
Mother listens to our devotion,
The mother protects all of us.
Happy Navratri to all !!
Happy Navratri


નવરાત્રી મેસેજ ગુજરાતી
Navratri Wishes In Gujarati Images Pictures, Graphics & Messages For Facebook, Whatsapp, Pinterest, Instagram
દુર્ગા માતા ને વિનંતી કરુ છુ કે
આપના જીવન માં સુખ-શાંતી છલ્કાવી દે.
આપની દરેક ઈચ્છાઓ જલ્દી થી પૂર્ણ કરી દે.
નવરાત્રી પર્વ ની આપને ઢેરો શુભ-કામના.
હેપ્પી નવરાત્રી
નવરાત્રી મેસેજ ગુજરાતીઆ નવ દેવીઓ આ મુજબ છે.

શૈલપુત્રી
બ્રહ્મચારિણીઃ
ચંદ્રઘંટાઃ
કુષ્માંડાઃ
સ્કંદમાતાઃ
કાત્યાયનીઃ
કાલરાત્રીઃ
મહાગૌરીઃ
સિદ્ધિદાત્રીઃ


Navratri Shubhechha In Gujaratiબોલો અંબે માત કી જય
દરેક ગુજરાતી ભાઈ-બહેનો ને નવરાત્રીની શુભેચ્છાઓ ..


દેવી દુર્ગા તમારી દરેક મનોકામના પૂર્ણ કરે. તમને અને તમારા પરિવાર ને ખુબ ખુબ નવરાત્રી ની શુભકામના.
જય માતા દી!નવરાત્રીનો શુભ પર્વ તમને શુભેચ્છા અને સમૃદ્ધિ આપે. શુભ નવરાત્રી!
દેવી દુર્ગા તમને જીવનના તમામ અવરોધોને દૂર કરવાની શક્તિ આપે. શુભ નવરાત્રી!નવરાત્રી શુભેચ્છા સંદેશ 2021મે આ નવરાત્રિને હંમેશાની જેમ તેજસ્વી બનાવવો. આ નવરાત્રી તમે આનંદ, આરોગ્ય અને સંપત્તિ લાવી શકો છો. પ્રકાશનો તહેવાર તમને અને તમારા નજીકના પ્રિય મિત્રોને હરખાવશે. ખુશ નવરરાત્રિ દુર્ગા પૂજાતમે જીવનમાં ક્યારેય કોઈ અવરોધનો સામનો ન કરો અને તમારું દરેક પગલું સફળતા તરફ દોરી જાય. જય માતા દી!


મા દુર્ગાના નવ સ્વરૂપો તમને અને તમારા પરિવાર પર આશીર્વાદ વરસાવશે. શુભ નવરાત્રી!

માઁ દુર્ગા તેની 9 ભુજાઓ વડે તમને: બળ, બુદ્ધિ, એશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, ખ્યાતિ, નિર્ભયતા, સમૃદ્ધિ પ્રદાન કરે એવી શુભેચ્છા. શુભ નવરાત્રી.Maa Durga wishes you with her 9 arms: strength, intelligence, wealth, happiness, health, peace, fame, fearlessness, prosperity. Happy Navratri.
લાલ રંગથી શણગારેલો માતાનો દરબાર, આનંદિત થયું મન, ખીલી ઉઠ્યો સંસાર, નાના નાના પગલાંથી માતા આવે તમારે દ્વાર. તમને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
તમને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
Happy Navratri Sms in Gujarati 2021


સુધારી લેવા જેવી છે પોતાની ભુલ
ભુલી જાવા જેવી છે બીજાની ભુલ
આટલુ માનવી કરે કબુલ
હર રોજ દિલ મા ઉગે સુખ ના ફૂલ
હેપ્પી નવરાત્રી


Navratri Wishes In Gujarati Textઆસમાની રંગની ચૂંદડી રે માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે ચાંદલા રે માની ચૂંદડી લહેરાય
નવરંગે રંગી ચૂંદડી રે માની ચૂંદડી લહેરાય.
નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ………..માં જગદંબા ના આરાધના પર્વ નવરાત્રીની
આપ સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ….!!
અમે રાહ હતી, તેણે પાછા ગયા જોવા માટે …
તેણે પાછા માતા રાની સિંહ પર ગયા …
હવે મન દરેક ઇચ્છા સંતોષે …
ભરીને તમામ વેદના માતાએ તેમના દરવાજા પર પાછા ફર્યા|
|| હેપી નવરાત્રી ||એક‌ તો આ નવલી નવરાત્રી ‌ને…
એમા તારૂ હીચં લઈ ને સામે આવ્વું
જુના દિવસો ની યાદ કરાવી દીધી તે યાર…
હેપી નવરાત્રી 2021!Aa Navratri Utsav Ni Jem Aapnu
Jivan Pan Shukho Thi Chhalkae
Jay Eva Mara Aashirvad
Maa Durga Sau Nu Bhalu Kare..
Happy Navratri
Navratri whatsapp status videologoblog

Thanks for reading Whatsapp Wishes in Gujarati – Messages SMS Wishes In Gujarati Unique Navratri Whatsapp Wishes in Gujarati

Previous
« Prev Post