Intelligence Bureau (IB) has issued the latest notification for the IB Intelligence Officer recruitment 2021

Intelligence Bureau (IB) has issued the latest notification for the IB Intelligence Officer recruitment 2021




વિષય : લર્નીંગ લોસ ઘટાડવા માટે સમયદાન આપવા બાબત......




ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, ગુજરાત રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં COVID-19 ની પરિસ્થિતિને કારણે શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય લાંબા સમય સુધી બંધ રહેવાને કારણે બાળકોના શૈક્ષણિક સિધ્ધિ સ્તરમાં ઘટાડો થયો હોવાની સંભાવના છે. જેની ક્ષતિપૂર્તિ માટે વિશેષ પ્રયત્નો કરવા માટેની જરૂરીયાત પ્રસ્થાપિત થાય છે. જે અંગે સક્રિય વિચારણા હાથ ધરી લર્નીંગ લોસ ઘટાડવા માટે શિક્ષકો દ્વારા સવિશેષ સ્વૈચ્છિક સમયદાન આપીને શિક્ષણકાર્ય થાય તે માટે તમામ સંગઠનો સાથે માન.રા.ક.મંત્રીશ્રી (શિક્ષણ) તથા માન.મંત્રીશ્રી (શિક્ષણ)ની ઉપસ્થિતિમાં ચર્ચા કરી સર્વાનુમતે નીચે મુજબનું આયોજન વિચારવામાં આવેલ છે. જેનો અમલ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં સાનુકૂળ થાય તે જોવા આથી જણાવવામાં આવે છે.




1. રાજ્યની તમામ સરકારી/ ગ્રાન્ટ-ઇન-એઇડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કામ કરતા શિક્ષકોને ઉપરોક્ત પરિસ્થિતિ અન્વયે સ્વૈચ્છિક રીતે સમયદાન આપવા માટે અપીલ કરવામાં આવે છે. 




2. દરેક શિક્ષક શાળા સમય ઉપરાંત વધારાના સમયમાં ૧૦૦ કલાક શૈક્ષણિક કાર્ય કરી સમયદાન આપે.




૩. ૧૫મી ડિસેમ્બર(૨૦૨૧)થી ૧૫મી એપ્રિલ (૨૦૨૨) સુધીમાં શાળા સમય ઉપરાંત વધારાનું શિક્ષણકાર્ય કરી ૧૦૦ કલાકનું સમયદાન કરવા માટે જરૂરી આયોજન કરવા અપીલ કરવામાં આવે છે.




4. સમયદાન માટે શાળા પોતાની રીતે આગવુ આયોજન કરી શકે છે. શાળા સમય પહેલા ૧ કલાક અથવા શાળા સમય પહેલા અડધો કલાક તેમજ શાળા સમય બાદ અડધો કલાક મુજબ પોતાની શાળામાં સ્થાનિક પરિસ્થિતિ અને જરૂરીયાત મુજબ આયોજન કરવાનું રહેશે, જે શાળાઓમાં પાળી પધ્ધતિથી શિક્ષણ કાર્ય ચાલતુ હોય તેવી શાળાઓએ શનિવાર તેમજ શાળા સમયમાં જરૂરી ફેરફાર કરી યોગ્ય રીતે આયોજન કરવાનું રહેશે.




5. શાળાઓ અને શિક્ષકો ઈચ્છે તો રવિવાર અને અન્ય જાહેર રજાના દિવસે અનુકૂળતા મુજબ શિક્ષણકાર્ય કરાવી શકાશે.




6. કોરોનાની પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓ ધોરણ- ૧ અને ૨ નો અભ્યાસ કર્યા વગર સીધા ધોરણ-૩ માં પ્રવેશ કરેલ છે, તેમનું પાયાનું શિક્ષણ ખુબ જ નબળુ રહ્યું છે. આવા બાળકોને સવિશેષ સમયદાન આપી તેમની પાયાની કચાશ દૂર કરવી જોઈએ, આ માટે સમયદાન દરમિયાન વાંચન, લેખન અને ગણનને કેન્દ્રમાં રાખી શિક્ષણકાર્યમાં અગ્રતા આપવી જરૂરી છે. 




7. ધોરણ- ૬, ૭ અને ૮ માં વિષયવાર આયોજન માટે શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા લર્નીંગ લોસ અંતર્ગત જરૂરી મહત્વના કઠિનબિંદુઓની તારવણી કરી શાળાએ પોતાની સ્થાનિક પરિસ્થિતિ જરૂરીયાત મુજબ વિશેષ શિક્ષણ કાર્ય માટે શાળા કક્ષાએ વ્યવસ્થા કરવાની રહેશે,






8. સમયદાન દરમિયાન બાળકોને અભ્યાસના કઠિનબિંદુઓ તેમજ જે સંકલ્પનાઓ સ્પષ્ટ ન હોય તેવી બાબતો તેમજ પાઠ્યપુસ્તકોના અગત્યના પ્રકરણો ઉપર સવિશેષ શિક્ષણ કાર્ય હાથ ધરવાનું રહેશે.




 9. શિક્ષકે પોતે સમયદાન શરૂ કરતી વખતે અને સમયદાન પૂર્ણ કર્યા બાદ સિધ્ધિ કસોટી દ્વારા પોતાની કામગીરીનું સ્વ-મૂલ્યાંકન કરવાનું રહેશે.




10. ધોરણ- ૯ થી ૧૨ ના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક કક્ષાના વિષયો માટે વિષયના ભારણ પ્રમાણે આચાર્યશ્રી તેમજ શિક્ષકો દ્વારા લર્નીંગ લૌસ અંતર્ગત જરૂરી મહત્વના કઠિનબિંદુઓની તારવણી કરી શાળાએ પોતાની સ્થાનિક પરિસ્થિતિ અને જરૂરીયાત મુજબ વિશેષ શિક્ષણ કાર્ય માટે શાળા કક્ષાએ વ્યવસ્થા કરવાની રહેશે.




11. ધોરણ- ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહના મુખ્ય વિષયો જેવા કે, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત, જીવ-વિજ્ઞાન જેવા વિષયોમાં સંકલ્પના સ્પષ્ટ કરવાના હેતુસર તથા લિંકીંગ ચેપ્ટર અન્વયે વિશેષ માર્ગદર્શન આપવાનું રહેશે.




12. ધોરણ- ૧૦ અને ૧૨ ની બોર્ડની જાહેર પરીક્ષામાં ઉપસ્થિત થનાર વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણકાર્ય દરમ્યાન કચાશ રહી ગયેલ પ્રકરણો/મુદ્દાઓની તારવણી કરીને લર્નીંગ લોસ અન્વયે વિષય શિક્ષકો દ્વારા વિશેષ માર્ગદર્શન આપવાનું રહેશે. 




13. સમયદાનની આ કામગીરીમાં સ્વૈચ્છિક રીતે નિવૃત્ત શિક્ષકો, સ્થાનિક તાલીમી સ્નાતક તેમજ અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓને જોડી શકાશે,




14. સમયદાન માટે જરૂરી બ્રીજકોર્ષ અને ઉપચારાત્મક સાહિત્ય માટે પાઠ્યપુસ્તક ઉપરાંત જ્ઞાનસેતુમાં દર્શાવેલ સામગ્રીનો ઉપયોગ કરવાનો રહેશે.




વિદ્યાર્થીઓના શિક્ષણના હિતમાં તેમજ ભાવિ પેઢીનું શિક્ષણ ગુણવત્તાસભર બને તે માટે આયોજીત સમયદાન યજ્ઞમાં સ્વેચ્છાએ જોડાઈએ.







Important Link:-









રાજ્યના બે લાખથી વધુ શિક્ષકો શાળા સમય ઉપરાંત વધારાનુ શિક્ષણ કાર્ય કરી ૧૦૦ કલાક સમયદાન આપશે. આ સમયદાન યજ્ઞ ડિસેમ્બર-૨૦૨૧ થી ૧૫ એપ્રીલ-૨૦૨૨ સુધી આયોજીત કરવામાં આવેલ છે.




શાળાઓ પોતાની રીતે આયોજન કરી શાળા સમય પહેલા અથવા શાળા સમય બાદ સ્થાનિક પરિસ્થિતિ અને જરૂરીયાત મુજબ વધારાના શિક્ષણ કાર્યનું સ્વૈચ્છિક રીતે આયોજન કરશે.



• આ માટે શાળાઓ ઇચ્છે તો રવિવાર અને અન્ય જાહેર રજાના દિવસે અનુકુળતા મુજબ શિક્ષણ કાર્ય કરી શકશે.



* ધોરણ ૧ થી ૫ માં વાંચન, ગણન અને લેખનને કેંદ્રમાં રાખી શિક્ષણ કાર્ય કરવામાં આવશે.



• ધોરણ ૬ થી ૮માં કઠિન બિંદુઓની તારવણી કરી તે મુજબ શિક્ષણ કાર્ય કરવામાં આવશે.



• ધોરણ ૯ થી ૧૨ માં વિષયના ભારણ પ્રમાણે તેમજ લિકિંગ ચેપ્ટર મુજબ વિશેષ શિક્ષણ કાર્ય હાથ ધરાશે.



ધોરણ ૧૦ અને ૧૨ની જાહેર પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને કચાશ રહી ગયેલા પ્રકરણો અને મુદ્દાઓની તારવણી કરી વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે.




* સમયદાનની આ કામગીરીમાં સ્વૈચ્છિક રીતે નિવૃત શિક્ષકો, સ્થાનિક તાલિમી સ્નાતકો તેમજ અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓને જોડાવા માટે પણ અપીલ કરવામાં આવે છે.



આ સમયદાન યજ્ઞમાં રાજ્યના શિક્ષકો દ્વારા અંદાજે બે કરોડથી વધુ માનવ કલાક બાળકો અને શિક્ષણના હિતમાં સ્વૈચ્છિક રીતે આપવામાં આવશે.



. આ અંગે પ્રાથમિક/માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા સત્વરે એકાદ-બે દિવસમાં પરિપત્ર કરાશે તદનુસાર શાળાઓ તેનું અમલીકરણ કરશે.



• આ નિર્ણયથી રાજ્યની ધોરણ ૧ થી ૮ ની પ્રાથમિક સરકારી/ગ્રાંટેડ/ખાનગી મળી કુલ ૪૩,૫૪૦ શાળાઓ અને ધોરણ ૯ થી ૧૨ ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની સરકારી/ગ્રાંટેડ/ખાનગી/અન્ય મળી કુલ ૧૨,૪૪૫ શાળાઓના જરુરિયાત વાળા વિધ્યાર્થીઓને આનો લાભ મળશે.













Intelligence Bureau (IB) has issued the latest notification for the IB Intelligence Officer recruitment 2021 of Deputy Director/ Tech, Deputy Central Intelligence Officer/ Tech, Deputy Central Intelligence Officer/ Tech – Telephone, Junior Intelligence Officer-III/ Tech, Senior Research Officer, Research Assistant, Senior Foreign Language Adviser, Assistant Central Intelligence Officer-I/ Language, Assistant Central Intelligence Officer-I/ Executive, Assistant Central Intelligence Officer-II/ Executive, Junior Intelligence Officer-I/ Executive, Personal Assistant, Accounts Officer, Accountant, Security Officer (Technical), Assistant Security Officer (Technical), Assistant Security Officer (General), Female Staff Nurse, Junior Intelligence Officer-I (Motor Transport), Junior Intelligence Officer Grade-II (Motor Transport), Security Assistant (Motor Transport), Caretaker, Halwai-Cook, Multi-Tasking Staff (Gunman), Library Attendant Vacancy at 527 Posts in IB Jobs. Interested candidates can apply online to IB Recruitment 2021 through the official website Intelligence Bureau Jobs. Other details of the IB Vacancy 2021 Like Age Limit, Educational Qualification, Selection Process, Application Fee, and How to Apply are given below…


Posts details


No. of posts: 527

Name of posts:
-Deputy Director / Tech: 02 Posts
-Deputy Central Intelligence Officer / Tech: 09 Posts
-Deputy Central Intelligence Officer / Tech – Telephone: 01 Post
Junior Intelligence Officer-II/Tech: 168 Posts
Senior Research Officer: 02 Posts
Research Assistant: 02 Posts


Senior Foreign Language Adviser: 01 Post




Important Link:-






Assistant Central Intelligence Officer-II / Executive: 98 PostsAssistant Intelligence Officer-I / Executive: 13 Posts
Personal Assistant: 02 Posts
Accounts Officer: 03 Posts
Accountant: 24 Posts
Security Officer (Technical): 08 Posts
Assistant Security Officer (Technical): 12 Posts
Assistant Security Officer (General): 10 Posts
Female Staff Nurse: 01 Post
Junior Intelligence Officer – I (Motor Transport): 21 Posts
Junior Intelligence Officer – II (Motor Transport): 31 Posts
Security Assistant (Motor Transport): 20 Posts
Caretaker: 05 Posts
Halwei cum Cook: 11 Posts
Multi Tasking Staff (Gunman): 24 Posts
Library Attendant: 01 Post


Eligibility Criteria:

Educational Qualification

Candidates should have passed 10th, 12th Class, Valid Driving Licence, Bachelors Degree, Masters Degree or equivalent from a recognized Board/ University/ Institution. (see details in official advertisement)



Age limit

Candidates’ age limit should be Maximum 56 years.


Selection Process

Candidates will be selected based on the Interview.


How to Apply

Interested and Eligible Candidates can apply offline by send application form to below mentioned address.



Postal Address: Joint Deputy Director/ G, Intelligence Bureau, Ministry of Home Affairs, 35 S.P Marg, Bapu Dham, New Delhi-21.





Important Links:



IB Intelligence Officer, ACIO,


MTS Recruitment Notification 2021



Important Dates


Starting Date for Submission of Application: 23 August 2021.

Last Date for Submission of Application: 60 Days.

Related Posts

Intelligence Bureau (IB) has issued the latest notification for the IB Intelligence Officer recruitment 2021
4/ 5
Oleh