Mega Program On Completion of five Years of Rupani Government, find out what is special in the celebration

Mega Program On Completion of five Years of Rupani Government, find out what is special in the celebration



રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા પર 9 દિવસ મેગાકાર્યક્રમ, જાણો ઉજવણીમાં શું છે ખાસ





ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાળકાર્યના પાંચ વર્ષ પૂર્ણ થવા પર ભાજપ દ્વારા ઉજવણીની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.




સરકારને 5 વર્ષ પૂર્ણ થતા કરાશે ઉજવણી



7 ઓગષ્ટ, 2016માં મુખ્યમંત્રી તરીકે લીધા શપથ




                  ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાળકાર્યના પાંચ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા તેની ઉજવણી કરવા માટે તડામાર તૈયારી કરવામાં આવનાર છે મહત્વનું છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 7 ઓગષ્ટ, 2016ના રોજ 16માં મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. આગામી 7 ઓગસ્ટે તેમનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. ત્યારે 1 થી 9 ઓગસ્ટ સુધી ભવ્ય કાર્યક્રમો યોજી મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાંચ વર્ષના સફળ કાર્યકાળની ઉજવણી કરવામાં આવનાર છે.




1 થી 9 ઓગસ્ટ સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો




                        આ ઉજવણી 1 ઓગસ્ટથી લઈ 9 ઓગસ્ટ દરમિયાન ચાલશે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી લેવામાં આવી છે એવુ મનાઈ રહ્યું છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી કે મહાત્મા મંદિર ખાતે મેગા ઈવેન્ટનું આયોજન કરાઈ શકે છે જ્યારે આ કાર્યક્રમ દરમિયા 50 હજાર યુવાનોએ રોજગાર પત્ર પણ એનાયત કરવામાં આવશે.




રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી




મહત્વનું છે કે તાજેતરમાં જ ગાંધીનગરમાં કેબિનેટ બેઠક મળી હતી જેમાં સંગઠનના મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા હાત તેમા આ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે આ બેઠકમાં 5 વર્ષના કાર્યકાળને પ્રજા સમક્ષ લઈ જવા માટે ઉજવણી કરાશે, તેવું મનાઈ રહ્યું છે.




50 હજાર યુવાનોને રોજગાર પત્ર કરાશે એનાયત




એટલું નહીં આગામી સમયામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ થનાર છે ત્યારે પ્રજા સમક્ષ સરકારની છબી સ્વચ્છ કરવા અને સુધારવાનો પ્રસાય પણ કરવામાં આવી શકે છે કોરોના કાળમાં આરોગ્યની સુવિધાઓને અસર થઈ હતી જેને લઈ પ્રજામાં સરકાર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો હતો. જો કે મુખ્યમંત્રી કાર્યકાળમાં મુખ્યમંત્રી તરીકે અનેક મહત્વ પૂર્ણ નિર્ણયનો લીધા છે અને પ્રજા સમક્ષ સરકાર સંવેદનશીલ સરકાર તરીકેની છબી ઉભરી આવી છે.




9 દિવસ ચાલશે ઉજવણી કાર્યક્રમ



રૂપાણી સરકારમાં પાંચ વર્ષ પૂર્ણ થવા પર સરકાર દ્વારા 9 દિવસ સુધી રંગે ચંગે કાર્યક્રમો યોજી પાંચ વર્ષના મુખ્યમંત્રી તરીકેના સફળ કાર્યક્રમને વધાવી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે જે 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી ચાલશે આ 


ક્રાર્યક્રમ પર એક નજર કરીએ તો..



1 ઓગસ્ટે- જ્ઞાન શક્તિ દિન



શાળાના ઓરડા, પંચાયત ઘર અને આંગણવાડીના ખાતમુહૂર્ત-લોકાર્પણ કાર્યક્રમ




2 ઓગસ્ટ- સંવેદના દિન




નાગરિક સેવા માટે 250 તાલુકા 150 નગરપાલિકા અને મ્યુનિસિપલ કોર્પોરેશન ઝોન વાઇઝ વોર્ડ દીઠ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે




3 ઓગસ્ટ- કેબિનેટ દિવસ



CM સહિતના મંત્રીઓ ગાંધીનગરમાં રહેશે કેબિનેટ બેઠક બાદ વિવિધ ક્ષેત્રના મુલાકાતીઓને મળશે




4 ઓગસ્ટ- મહિલા સશક્તિકરણ


શહેરોની 5 હજાર સહિત 10 હજાર સખીમંડળોની જોડી રાજ્યની એક લાખ બહેનોને બેંક ધીરાણ આપવા રાજ્યમાં 100 સ્થળે કાર્યક્રમ




5 ઓગસ્ટ- ધરતીપૂત્ર સમ્માન દિન




ડાંગમાં વિશેષ કાર્યક્રમ સાથે ગુજરાત 50 કિસાન સૂર્યોદય યોજના અને 50 સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના કુલ 100 સ્થળે યોજાશે




6 ઓગસ્ટ- યુવા શક્તિ દિન




જિલ્લાદીઠ ઔદ્યોગિક રોજગાર મેળા યોજીને ગુજરાતમાં અંદાજે 50 હજાર યુવાનોને નિમણૂંક પત્રો આપવાનું લક્ષ્યાંક




7 ઓગસ્ટ- ગરીબ ઉત્કર્ષ દિન




માદરે વતન યોજનાનો આરંભ

આવાસ યોજનાના લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમ

કોરોના વોરિયર્સના 41 કાર્યક્રમ યોજાશે




8 ઓગસ્ટ- શહેરી જનસુખાકારી




GMFB દ્વારા પાલિકાઓને રૂપિયા 1000 કરોડના ચેક વિતરણ કરાશે

અન્ય કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત માટે 8 મહાનગરો સહિત રાજ્યમાં 41 કાર્યક્રમો યોજાશે




9 ઓગસ્ટ- વિશ્વ આદિવાસી દિવસ




1 લાખ કરોડની વનબંધુ યોજના ભાગ-2નો આરંભ

બિરસા મુંડા યુનિવર્સિટીના ખાતમુહૂર્ત સાથે આદિવાસી વિસ્તારોમાં 28 સ્થળે કાર્યક્રમ



9 days mega program on completion of five years of Rupani government, find out what is special in the celebration




 BJP is preparing to celebrate the completion of five years of Chief Minister Vijay Rupani's tenure in Gujarat.









 The government will celebrate the completion of 5 years

 Various events will be held from 1 to 9 August

 Oath taken as Chief Minister on August 7, 2016

 


              In Gujarat, as the five years of Chief Minister Vijay Rupani's tenure are coming to an end, the BJP will make strenuous preparations to celebrate it. It is important that Chief Minister Vijay Rupani was sworn in as the 16th Chief Minister on August 7, 2016.  His 5-year term is coming to an end on August 7.  Then, from August 1 to 9, grand programs will be organized to celebrate the successful five-year tenure of Chief Minister Vijay Rupani.




 Various events will be held from 1 to 9 August




 The celebrations will run from August 1 to August 9. The entire program has been outlined. It is prohibited that a mega event can be organized at the Statue of Unity or Mahatma Mandir while employment cards will also be awarded to 50,000 youths during the event.




 Celebrating the completion of 5 years of Rupani government




 Significantly, a recent cabinet meeting in Gandhinagar, attended by senior leaders of the organization, is expected to discuss the issues.




 Employment letter will be given to 50 thousand youth




 Not only that, when the Gujarat Assembly elections are to be held in the near future, an attempt may be made to clean and improve the image of the government in front of the people.  However, during his tenure as Chief Minister, he has taken many important decisions and the image of the government as a sensitive government has emerged before the people.




 The celebration program will last 9 days




 Home Minister in Gujarat: Speaking, you may think that Amit Bhai came here for the first time in so many years, but you did not worry at all.

 Thalaiva makes big announcement: says goodbye to politics forever, now party will do it

 ... So you can get fuel for 60-65 rupees, find out what the central government is doing

 On the completion of five years in the Rupani government, the government has organized various programs for 9 days to celebrate the successful program of five years as the Chief Minister which will run from 1st August to 9th August. Let's take a look at this program.


 The celebration program will last 9 days



 August 1 - Gyan Shakti Day

 Closing Ceremony of School Room, Panchayat House and Anganwadi




 August 2 - Sensation Day




 A service bridge program will be organized for 250 taluka 150 municipalities and municipal corporation zone wise wards for civil service.




 August 3 - Cabinet Day




 The ministers, including the CM, will be in Gandhinagar to meet visitors from various sectors after the cabinet meeting




 August 4 - Women Empowerment




 10 thousand Sakhi Mandals, including 5 thousand from cities, a program to provide bank loans to one lakh sisters in 100 places in the state.




 August 5 - Earth Day Respect Day




 Gujarat 50 Kisan Suryodaya Yojana and 50 Saat Pagla Khedut Kalyan Yojana will be held at a total of 100 places with special program in Dangs.




 August 6 - Youth Power Day




 Target to give appointment letters to approximately 50 thousand youth in Gujarat by organizing district-wise industrial employment fairs




 August 7 - Poor Upliftment Day




 Initiation of Mother Homeland Scheme

 Dedication-Khatmuhurt program of Awas Yojana

 41 programs of Corona Warriors will be held




 August 8 - Urban welfare




 GMFB will distribute checks of Rs.1000 crore to municipalities

 41 programs will be held in the state including 8 metros for the inauguration of other works.




 August 9 - World Tribal Day




 Commencement of 1 lakh crore Vanbandhu Yojana Part-2

 Program at 28 places in tribal areas with Khatmuhurat of Birsa Munda University

Related Posts

Mega Program On Completion of five Years of Rupani Government, find out what is special in the celebration
4/ 5
Oleh