Gujarati General Knowladge For All Exam Gk short trick

Gujarati General Knowladge For All Exam Gk short trick




વિવિધ દેશોનું ચલણી નાણું યાદ રાખવાની SHORT TRICK

➖➖➖➖➖➖➖➖➖➖

▪'પાઉન્ડ' ચલણી નાણું ધરાવતા દેશો


*LESE (લેસે)*

➖ L - લેબેનોન

➖ E - ઈંગ્લેન્ડ

➖ S - સિરિયા

➖ E - ઈજિપ્ત


➖➖➖➖➖➖➖➖➖➖


▪'ડોલર' ચલણી નાણું ધરાવતા દેશો


*ઓકે તાઉ(u) ન્યુ ફ્રીઝ હે*


➖ઓ - ઓસ્ટ્રેલિયા

➖કે - કેનેડા

➖તા - તાઇવાન

➖ઉ(u) - USA

➖ન્યૂ - ન્યુઝીલેન્ડ

➖ફ્રી - ફીજી

➖ઝ - ઝિમ્બાબ્વે

➖હે - હોંગકોંગ


➖➖➖➖➖➖➖➖➖➖


▪'રૂપિયો' ચલણી નાણું ધરાવતા દેશો


*PM શ્રી Nરેન્દ્ર Bhaઈ*


➖P - પાકિસ્તાન

➖M - મોરેશિયસ

➖શ્રી - શ્રીલંકા

➖N - નેપાળ

➖Bha - ભારત


➖ઇન્ડોનેશિયાનું ચલણી નાણું રૂપિયાહ છે.


➖➖➖➖➖➖➖➖➖➖


▪'રિયાલ' ચલણી નાણું ધરાવતા દેશો


*BIS*


➖B - બ્રાઝીલ

➖I - ઈરાન

➖ S - સાઉદી અરેબિયા


➖➖➖➖➖➖➖➖➖➖


▪'પેસો' ચલણી નાણું ધરાવતા દેશો


*KFC*


➖K - ક્યૂબા

➖F - ફિલિપાઈન્સ

➖ C - ચીલી



✍ માત્ર યુદ્ધ કન્ફ્યુઝન સાલ


🎯 પાણીપત પ્રથમ : 1526


🎯 પાણીપત બીજું : 1556


🎯 પાણીપત ત્રીજું : 1761


🎯 મૈસુર યુદ્ધ પ્રથમ : 1767


🎯 મૈસુર યુદ્ધ બીજું : 1780


🎯 મૈસુર યુદ્ધ ત્રીજું : 1790


🎯 મૈસુર યુદ્ધ ચોથું : 1799



💐👏🎍 આજે જાણીએ ભારતના વિવિધ રાજ્યના રાજ્ય -પ્રાણીઓ 💐👏🎍

-----------------------------------------------

🔹જમ્મુ કશ્મીર :-હંગુલ

🔹હિમાચલ પ્રદેશ :-બર્ફીલો ચિત્તો

🔹ઉત્તરાખંડ:-કસ્તુરી મૃગ

🔹પજાબ :-કાળિયાર 

🔹હરિયાણા :-કાળિયાર 

🔹મિઝોરમ :-શેરોવ

🔹ઉત્તરપ્રદેશ:-હરણ

🔹બિહાર:-જંગલી બળદ

🔹સિક્કિમ :-લાલપાંડા

🔸નાગાલેન્ડ :-મથુન

🔸ગોવા :-ગૌર

🔸ગજરાત:-સિંહ 

🔸તમિલનાડુ :~નીલગિરિ આખલો

🔸કરળ:-હાથી

🔸આધ્ર પ્રદેશ:-કાળિયાર 

🔸પશ્ચિમબંગાળ :~જળ બિલાડી 

🔸અસમ:-એક શિંગી ગેંડો

🔸અરુણાચલ :-ગયાલ બળદ

🔸મણિપુર :-સાંગાઇ

🔹તરિપુરા :-વાંદરુ

🔹મઘાલય :-ચિત્તો

🔹ઝારખંડ :-ભારતીય હાથી

🔹છત્તીશગઢ:-જંગલી ભેંસ 

🔹મધ્ય પ્રદેશ :-બારસિંગા હરણ

🔹ઓરિસ્સા :~સાંભર હરણ

🔹રાજસ્થાન :-ઊંટ

🔹મહારાષ્ટ્ર :-ખિસકોલી(શેંકરુ)

🔹કર્ણાટક :- હાથી

🔹તલંગણા :-ટપકાંવાળું હરણ

🔹આધ્ર પ્રદેશ:- કાળિયાર




                 અહીં તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછવામાં આવતા સિલેબસને ધ્યાને રાખીને સામાન્ય જ્ઞાન, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, ભારતની ભૂગોળ, સામાન્ય વિજ્ઞાન, રમત-ગમત, કરંટ અફેર્સ, ગણિત અને રિજનીગ દરેક વિષયની Pdf File અહીં મુકવામાં આવશે.



>> 50000 પ્રશ્નોની Pdf File : Download

Related Posts

Gujarati General Knowladge For All Exam Gk short trick
4/ 5
Oleh