GUJARAT UNIVERSITY Explanation regarding offline examination starting 2021 .

GUJARAT UNIVERSITY Explanation regarding offline examination starting 2021 



ગુજરાત યુનિવર્સિટીના બી.એ. / બી.કોમ. / બી.બી.એ. / બી.સી.એ. / બી.એસસી / બી.એસસી (FAD) સેમેસ્ટર–6ની તથા એમ.એ. / એમ.કોમ. / એમ.એસ.ડબલ્યુ. / બી.એડ. / એમ.એડ. સેમેસ્ટર-૪ ઉપરાંત LLB સેમેસ્ટર-૨, ૪, અને ૬ તેમજ ઇન્ટીગ્રેટેડ LLB સેમેસ્ટર ૨, ૪, ૬, ૮ અને ૧૦ની તા. ૨૭-૦૭-૨૦૨૧થી શરુ થનાર ઓફલાઇન પરીક્ષા બાબતે સમજૂતી:


1. જે વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીક્ષા પસંદ કરી નથી તે તમામ વિદ્યાર્થીઓ વેબસાઈટ પરથી હોલ ટીકીટ કાઢીને આ પરીક્ષા આપી શકશે.


2. જે વિદ્યાર્થીઓએ તમામ પરીક્ષાઓ ઓનલાઈન આપેલ છે તેઓ આ પરીક્ષા નહીં આપી શકે.


૩. જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન વિકલ્પ પસંદ કરેલ છે અને કોઈક ટેક્નિકલ કારણસર કોઈપણ એક કે તેથી વધુ કે


તમામ પેપરની પરીક્ષા ઓનલાઈન આપી શકેલ નથી, તે વિદ્યાર્થીઓ તેટલા પેપરની ઓફલાઇન પરીક્ષા આપી શકશે અને તેમની હોલ ટીકીટ તે પ્રમાણે નીકળશે. દાત. ઓનલાઈન પસંદ કરનાર વિદ્યાર્થી કોઈક 2 પેપરમાં ગેરહાજર હતો, તો તે બે પેપરની પરીક્ષા અત્યારે આપી શકશે.


4. જો કોઈ વિદ્યાર્થી ઓનલાઈન પરીક્ષામાં જે તે પેપરમાં હાજર થયો હોય અને ગમે તે કારણસર પરીક્ષા પુરી ન કરી શક્યો હોય, છોડી દીધી હોય તે ઓન રેકર્ડ પ્રેઝન્ટ હોઇ તો તે વિદ્યાર્થી તે પેપરની ઓફલાઈન પરીક્ષા આપી શકશે નહીં.


5. વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા અને હોલ ટિકિટ વેબસાઈટ ઉપર મુકવામાં આવેલ છે તે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી વેબસાઈટ પરથી જાતે મેળવી લેવાની રહેશે અને તેના આધારે પરીક્ષા આપવાની રહેશે.


પરીક્ષા નિયામક વતી


ગુજરાત યુનિવર્સિટી


GUJARAT UNIVERSITY


(NAAC Accredited B++) www.gujaratniversity.ac.n


પ્રતિ,


1, ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, લો, એજ્યુકેશન વિદ્યાશાખાના આચાર્યશ્રી/ભવનોના અધ્યક્ષક્ષી/માન્ય અનુસ્નાતક કેન્દ્રોના અધ્યક્ષશ્રીઓ તરફ.


2, માનનીય કુલપતિશ્રી તથા ઉપકુલપતિશ્રીના અંગત સચિવશ્રી તરફ, ૩. માનનીય કુલસચિવશ્રીના અંગત મદદનીશશ્રી તરફ


4. તમામ વિભાગોના વડાશ્રીઓ/અધ્યક્ષશ્રીઓ તરફ


5. ડાયરેક્ટશ્રી, રોલવાલા કોમ્પ્યુટર સેન્ટર તરફ.


6. પરિક્ષા વિભાગના તમામ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ તરફ 7. ઈન્ફોર્મેશનસેન્ટરતરફ









B.A. from Gujarat University  / B.Com.  / B.B.A.  / B.C.A.  / B.Sc / B.Sc (FAD) Semester-6 and M.A.  / M.Com.  / MSW  / B.Ed.  / M.Ed.  In addition to Semester-2, LLB Semester-2, 3, and 4 as well as Integrated LLB Semester 6, 7, 8, 9 and 10.  Explanation regarding offline examination starting from 2-09-2021:


 1. All students who have not opted for the online exam by removing the hall ticket from the website Will be able to give this exam.


 2. Students who have taken all the exams online cannot take this exam.


 .  Students who have chosen the online option and for some technical reason any one or more


 Not all the papers can be taken online, those students will be able to take the same number of papers offline and their hall tickets will be issued accordingly.  Teeth.  If the student who selected online was absent in some 2 papers, he / she will be able to take the examination of two papers now.


 4. If a student has appeared in the online exam in that paper and could not complete the exam for any reason, if he has left, then he will not be able to take the offline exam of that paper.


 5. Student seating arrangements and hall tickets are placed on the website which the students have to get themselves from the university website and take the exam based on it.


 On behalf of the Director of Examinations


 Gujarat University


 GUJARAT UNIVERSITY


 (NAAC Accredited B ++) www.gujaratniversity.ac.n


 To,


 1, to the principals of Gujarat University affiliated Arts, Commerce, Science, Law, Education faculties / chairpersons of buildings / chairs of recognized postgraduate centers.


 2, to the Hon'ble Chancellor and Personal Secretary to the Vice-Chancellor, 2.  To the Personal Assistant to the Hon'ble Registrar


 4. To the Heads / Chairmen of all the Departments


 5. To the Director, Rolwala Computer Center.


 6. To all the officers / employees of the examination department 7. To the Information Center.

Related Posts

GUJARAT UNIVERSITY Explanation regarding offline examination starting 2021 .
4/ 5
Oleh