Details of the promotion of the episode aired under the One India Best India ek bharat shreth bharat (EBSB) program.

Details of the promotion of the episode aired under the One India Best India ek bharat shreth bharat (EBSB) program




એક ભારત શ્રેષ્ઠ ભારત (EBSB) કાર્યક્રમ અન્વયે પ્રસારિત થયેલ એપિસોડની વિગત પ્રચાર-પ્રસાર બાબત. 





                  ઉપરોક્ત વિષયે અન્વયે જણાવવાનું કે દેશના જુદા-જુદા રાજ્યોની સાંસ્કૃતિક, સાહિત્યિક, ભૌગોલિક, ઐતિહાસિક, સામાજિક, અન્ય વગેરે અવનવી બાબતો વિશે બાળકો જાણે, સમજ કેળવે તથા એક-બીજાની સંસ્કૃતિ પ્રત્યે આદરભાવ કેળવાય, તેવા હેતુ સાથે ગત વર્ષેથી એક ભારત શ્રેષ્ઠ ભારત (EBSB) કાર્યક્રમ સમગ્ર દેશભરમાં યોજાઈ રહ્યો છે. 




                ચાલુ વર્ષે પણ એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અન્વયે ગુજરાત રાજ્યનું છત્તીસગઢ રાજ્ય સાથે જોડાણ યથાવત છે. આ કાર્યક્રમ અંતર્ગત જુદી-જુદી થીમ ઉપર બંને રાજ્યની માહિતી પીરસતા વિડીયો નિર્માણ કરી તેને દુરદર્શન, દિક્ષા પ્લેટફોર્મ અને યુટ્યુબ ચેનલ જેવા માધ્યમો દ્વારા રજુ કરેલ છે. આ તમામ વિડીયો માઈક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા અથવા અન્ય રીતે ઓનલાઈન શિક્ષણ માટે શિક્ષકો,બાળકો અને વાલીઓ પણ પુનઃ ઉપયોગમાં લઈ શકે, તે માટે ધોરણ 1 થી 12 હોમ લર્નિંગ વિડીયો અહીં જુઓ




                  નીચે આપેલ લિંક દ્વારા  કિલક કરી ઝડપથી જોઈ શકાય તેમ છે. શિક્ષકો દ્વારા આ પ્રકારે એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમને બાળકો, વાલીઓ સુધી પ્રચાર-પ્રસાર કરી, સાંસ્કૃતિક વિરાસત ઓળખ-જાળવણી અને રાષ્ટ્રીય એકતા માટેના પ્રયત્નો શાળામાં કાર્યરત EBSB (એક ભારત શ્રેષ્ઠ ભારત) ક્લબ,નોડલ શિક્ષક અને સર્વે શાળા પરિવાર દ્વારા થાય તેવી આપની ક્ક્ષાએથી સુચના અને જાણ કરવા વિનંતી છે. આભાર.



Important Link :-



તમામ વિડીયો ડાયરેકટ યુ ટ્યુબ પર જોઈ શકશો.



1. એક ભારત શ્રેષ્ઠ ભારત માહિતી ગુજરાત અને છત્તીસગઢ વિડીયો અહીં જુઓ



2. ગુજરાત અને છત્તીસગઢ ખાણી-પીણી વિડીયો અહીં જુઓ



3બંને રાજ્યોની લલિતકલા વિડીયો અહીં જુઓ.

 


4નકશા અને ભૌગોલિકતા



5રાજકીય વિગત અને રાજ્ય પ્રતિકો



6. રમત-ગમત માહિતી



7ગુજરાત અને છત્તીસગઢના વિવિધ મેળા



8બંને રાજ્યોના વિવિધ લોકનૃત્યો ભાગ 1 



9.  બંને રાજ્યોના વિવિધ લોકનૃત્યો ભાગ 2



10નેશનલ પાર્ક અને અભયારણ્યો



11પાટનગર



12પ્રખ્યાત સ્થળો,ઉત્પાદન



13પક્ષી અભયારણ્યો અને નકશા



14પર્યટન સ્થળો વિશે માહિતી



15નદીઓ ભાગ 1



16ઐતિહાસિક સ્થળો વિશે માહિતી



17ભાષા શીખવતા 30 વાક્યો ભાગ 1



18ભાષા શીખવતા 30 વાક્યો ભાગ 2



 19મુખ્ય શહેરો વિશે માહિતી



20નદીઓ ભાગ 2



21ટેકરીઓ, ડુંગરો, પર્વતો ભાગ 1



22ટેકરીઓ, ડુંગરો, પર્વતો ભાગ 2



23ટેકરીઓ, ડુંગરો, પર્વતો ભાગ 3



24ટેકરીઓ, ડુંગરો, પર્વતો ભાગ 4 



25એરપોર્ટ



26ટેકરીઓ, ડુંગરો, પર્વતો ભાગ 5



27બંને રાજ્યોમાંથી પસાર થતા રાષ્ટ્રીય



28ભાષા શીખવતા 40 વાક્યો ભાગ 3



29. પાણીની ઉપયોગીતા વિશે માહિતી 




Std 1 to 12 All Home LEARNING VIDEO CLICL HERE





Details of the promotion of the episode aired under the One India Best India (EBSB) program.





                One of the best India (EBSB) since last year with the aim of stating that children know, understand and respect each other's culture about cultural, literary, geographical, historical, social, etc. of different states of the country.  ) The program is taking place across the country.




                     This year too, the state of Gujarat has maintained its alliance with the state of Chhattisgarh under the One India Best India program.  Under this program, informational videos have been produced on different themes of both the states and presented through media like Doordarshan, Diksha platform and YouTube channel.  All of these videos can also be reused by Microsoft Teams or in other ways for online learning by teachers, children and parents.




                It can be obtained quickly by clicking on the link given below.  Teachers are kindly requested to inform and inform the EBSB Club, Nodal Teacher and Survey School Parivar working in the school about the efforts of India for cultural heritage identification and national unity by disseminating the One India Best India program to children and parents.





 Thank you.


Related Posts

Details of the promotion of the episode aired under the One India Best India ek bharat shreth bharat (EBSB) program.
4/ 5
Oleh