Official Press note : Gujarat Board Std-12 exam cancelled

Official Press note : Gujarat Board Std-12 exam cancelled


ધો.12ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર



અખબારી યાદી HSC BOARD EXAM 2021



ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર અખબારી યાદીથી જણાવે છે કે, રાજય સરકારશ્રીએ તા.૦૨/૦૬/૨૦૨૧ ના રોજ ધોરણ-૧૨ ની જાહેર પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધેલ હતો. સરકારશ્રીએ ધોરણ-૧૨ ના નિયમિત વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવા અંગેની નીતિ ઘડવા માટે શિક્ષણવિદોની સમિતિની રચના કરેલ હતી.



આજરોજ CBSE દ્વારા નામદાર સુપ્રિમકોર્ટમાં ધોરણ-૧૨ ના પરિણામ તૈયાર કરવા માટેની નીતિ રજૂ કરેલ છે. જેમાં ધોરણ-૧૦, ધોરણ-૧૧ અને ધોરણ-૧૨ ના પરીક્ષાના પરિણામોને ધ્યાને લેવામાં આવેલ છે.



CBSE દ્વારા ધોરણ-૧૨ ના પરિણામ તૈયાર કરવા માટેની નીતિ અને રાજયની સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઈ શિક્ષણવિદોની સમિતિ દ્વારા કરાયેલ ભલામણોનો રાજય સરકારશ્રીએ સ્વીકાર કરેલ છે.


ગુણાંકનની નીતિના મુખ્ય માપદંડો નીચે મુજબ રહેશે.






ધો.12ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર 


ધો. 10ના પરિણામના 50 માર્ક્સ 


ધો.11ના પરિણામના 25 માર્ક્સ


ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ


જુલાઇના બીજા અઠવાડિયામાં પ્રમાણપત્ર મળી જશે





ધોરણ-૧૦ ના બોર્ડના વિષયવાર પરિણામના વિષયવાર મેળવેલ ૭૦ ગુણ) આધારે ધોરણ-૧૨ ના જૂથ મુજબના વિષયમાં ગુણાંકન. (૭૧:૪૩%)



ધોરણ-૧૧ ના નિયમિત અભ્યાસ દરમિયાન યોજાયેલ ધોરણ-૧૧ ની પ્રથમ સામાયિક કસોટી (૫૦ ગુણ) અને દ્વિતીય સામાયિક કસોટી (૫૦ ગુણ) માંથી મેળવેલ કુલ ગુણના સરેરાશ ગુણના આધારે ગુણાંકન (૫૦%)



શૈક્ષણિક વર્ષ-૨૦૨૦-૨૧ દરમિયાન યોજાયેલ ધોરણ-૧૨ ની પ્રથમ સામાયિક કસોટી (૧૦૦ ગુણ) અને વર્ષ દરમિયાન યોજાયેલ વિષયવાર એકમ કસોટી (૨૫ ગુણ) એમ કુલ ૧૨૫ ગુણમાંથી મેળવેલ ગુણના આધારે ગુણાંકન (૨૦%)





ધોરણ-૧૨ ની જાહેર પરીક્ષા ૨૦૨૧ માં નિયમિત વિદ્યાર્થીઓના પરિણામ અંગેની નીતિના અંશો



CBSE બોર્ડ દ્વારા ધોરણ-૧૨ ના પરિણામ તૈયાર કરવા માટેની નીતિ આજ રોજ નામદાર સુપ્રિમકોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે, જેમાં નીચે મુજબના ધોરણોના ગુર્ણાકન ધ્યાને લેવામાં આવેલ છે.



1. ધોરણ-૧૦ ના પરિણામના આધારે મૂલ્યાંકન.



2. ધોરણ-૧૧ દરમિયાન વિદ્યાર્થીની કસોટીઓના પરિણામના આધારે મૂલ્યાંકન, ૩. ધોરણ-૧૨ દરમિયાન વિદ્યાર્થીની કસોટીઓના પરિણામના આધારે મૂલ્યાંકન રાજય સરકારશ્રી દ્વારા ધોરણ-૧૨ ના પરિણામ તૈયાર કરવા માટેની નીતિ નક્કી કરવા ૧૧ શિક્ષણવિદોની સમિતિની રચના કરેલ હતી અને સમિતિએ ભલામણો કરેલ છે.



• રાજયની સ્થાનિક પરિસ્થિતિ અને લેવાયેલ કસોટીઓને ધ્યાને લઈને શિક્ષણવિદોની સમિતિએ કરેલ ભલામણના આધારે ધોરણ-૧૨ ના નિયમિત વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન નીચે મુજબ કરવામાં આવશે.



ધોરણ-૧૦ ના બોર્ડના વિષયવાર પરિણામના આધારે ધોરણ-૧૨ ના જૂથ મુજબના વિષયમાં ૫૦ ગુણનું મૂલ્યાંકન,



ધોરણ-૧૦ ના બોર્ડના વિષયવાર પરિણામના (વિષયવાર મેળવેલ ૭૦ ગુણ) આધારે ધોરણ-૧૨ ના જૂથ મુજબના વિષયમાં ગુણાંકન કરવામાં આવશે.



[B] ધોરણ-૧૧ ના નિયમિત અભ્યાસ દરમિયાન યોજાયેલ ધોરણ-૧૧ ની પ્રથમ સામાયિક કસોટી (૫૦ ગુણ) અને દ્વિતીય સામાયિક કસોટી (૫૦ ગુણ) માંથી મેળવેલ કુલ ગુણના સરેરાશ ગુણના આધારે ૨૫ ગુણનું મૂલ્યાંકન.



[C] શૈક્ષણિક વર્ષ-૨૦૨૦-૨૧ દરમિયાન યોજાયેલ ધોરણ-૧૨ ની પ્રથમ સામાયિક કસોટી (૧૦૦ ગુણ) અને વર્ષ દરમિયાન યોજાયેલ વિષયવાર એકમ કસોટી (૨૫ ગુણ) એમ કુલ ૧૨૫ ગુણમાંથી મેળવેલ ગુણના આધારે ૨૫ ગુણનું મૂલ્યાંકન.


ગ્રેડીંગ પધ્ધતિઃગ્રેડ વર્ગીકરણ


મેળવેલ ગુણ


૯૧ થી ૧૦૦-A1

૮૧ થી ૯૦-A2

૭૧ થી ૮૦-B1

૬૧ થી ૭૦-B2

૫૧ થી ૬૦-C1

૪૧ થી ૫૦- C2

 ૩૩ થી ૪૦- D


શાળાઓએ વિષયવાર વિદ્યાર્થીઓના ગુણ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે

.

ધોરણ-૧૨ ના નિયમિત વિદ્યાર્થીઓને દર વર્ષની જેમ જ ગુણપત્રક અને પ્રમાણપત્ર બોર્ડ દ્વારા આપવામાં આવશે.



Important link






                       Many data recovery firms have a policy stating that if they cannot recover the data, there is no charge. Others take a different approach: Rather than giving you an upfront estimate without examining the actual drive, these companies tell you the full charge only after you've sent them the device and they've had a chance to look it over. It takes a leap of faith to use this type of data recovery firm, but there's more certainty for the rest of the process.
In most cases, at least some data can be recovered, but don't expect to get every single file back, particularly from a heavily worn or damaged drive. That said, a good recovery firm will extract a surprising amount of data from a drive that is thought to be dead.




                       A simple software problem might cost several hundred dollars to fix, while a minor mechanical failure might run $1,000 or more. Fixing a major hardware problem and extracting the data could cost several thousand dollars, and a dead RAID array might run tens of thousands of dollars.




               Keep in mind that time is money. In other words, ask yourself how long you can go without the data. If the drive held historical information or company policies, several weeks might be fine. But if the data contains online orders, payroll information or design plans for a new product, even a few days can seem like an eternity. Recovery of data from typical software failures might be possible in a day or two, while a minor hardware failure could take several days. A major hardware problem on a high-capacity drive could involve a week or two of work to repair and extract its data. Some firms take several weeks, depending on how busy they are, the complexity of the problem and whether they need to order parts for a damaged drive.





                  If you need the data urgently, the recovery company can do the repair and recovery work on a rush basis, meaning the firm's technicians will work 24/7, handing off the device and data at shift changes. This way, it's worked on until the project is done, and you have your data back quickly. This kind of service is expensive, however, and it still may take more time than you'd expect.




Then, there is the question of what types of devices the company supports. Data can come from a traditional hard drive, a solid-state drive, RAID arrays, network-oriented storage (like NAS or SAN), tape drives, cloud storage, smartphones, tablets, laptops, servers, SD cards, USB thumb drives, DVDs, CDs or even more obsolete types of storage, such as Zip drives or floppy disks.


GSEBનું ધોરણ 12નું પરિણામ તૈયાર કરાશે, ધોરણ 10ના રિઝલ્ટને પાયો બનાવી 100 માર્ક્સનું એસેસમેન્ટ થશે





Features to Look for in a Hard Drive Recovery Service



When you're evaluating data recovery firms to extract data from a broken drive, it's important to consider the following features:

Clean room for hardware examination



Upfront estimate of charges

How long the company has been in business

The number of labs and where they are located

The types of devices handled

Overnight shipping of the drive (or courier service)




For ultrasensitive information, data recovery services that come to you

The option to have extracted data sent digitally

Rush service for critical data

The ability to repair broken hardware

Top security with SOC Type II certification or more specialized certifications, like HIPAA

Device manufacturer certification or acknowledgement

Whether the data will be wiped completely when the work is done

How to Choose a Data Recovery Service






The first step in recovering data from a dead or damaged drive is to contact a data recovery firm. Better yet, do your research beforehand, and pick a preferred vendor before you need one.

A word of warning: Hundreds of small services promise to do data recovery on-site but are really just drop-off centers for larger firms. Look for a company that has an on-site clean room for repairs, stocks the parts needed to fix a variety of drives quickly, adheres to strict security protocols and recovers data from all sorts of digital storage devices, including computer hard drives, RAID arrays, file server drives, tablets, cameras, flash drives and SD cards. In other words, look for a comprehensive approach to recovering data from a wide variety of storage failures. [Want to learn more about RAID recovery services and hardware? Check out our reviews.]



In addition, consider whether the company is transparent about how it operates. Some are the opposite of the small firms in that they claim to have dozens of offices or more that are really just affiliates that receive a cut of the price for referrals. Some firms operate under a "doing business as" name for a differently named corporation, and some muddy their actual location or even mention an office when, in reality, evidence suggests they don't work from there. When someone has your data, you want to know where it is.




On top of liberating data on locked drives and recovering passwords, many data recovery specialists work with encrypted drives and can recover lost items from VMware storage failures that use protocols such as Hyper-V and Oracle databases. An increasing number of data recovery operations focus on cleaning up malware-infected drives and extracting the business data they hold. In other words, if your company is hit by ransomware, data recovery may be your best bet.

How Does a Hard Drive Work?



When we tap or click to open a file, we rarely think about the intricate digital ballet that goes on behind the scenes to put the information on the screen. At the center of this process is the hard drive that stores a system's data. Despite becoming more rugged and reliable over the decades, the hard drive can be the weak link in the chain of saving and recalling company data. However, newer forms of data storage have their own problems and can be less durable than traditional drives. Or data may be on old forms of storage, such as floppy disks or tapes, and the company no longer has compatible hardware to read it.

About the size of a paperback, a traditional hard drive relies on a series of data-holding discs that spin at nearly 10,000 rotations per minute and are controlled by sophisticated electronics. Miniature magnetic read-write heads at the end of a thin actuator arm ride over the surface, dropping off and picking up data. A failure of any component can lead to a loss of data.

While they may be more expensive than traditional hard drives, flash storage or SSDs can be more reliable. They store data electronically in semiconductor chips that don't have any moving parts, so they can withstand punishment. However, this type of storage has a limited life span of close to 100,000 read-write cycles. For most uses, that's plenty, and built-in software spreads the wear out over all of the chips.

ધો.12ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર 


ધો. 10ના પરિણામના 50 માર્ક્સ 


ધો.11ના પરિણામના 25 માર્ક્સ


ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ


જુલાઇના બીજા અઠવાડિયામાં પ્રમાણપત્ર મળી જશે



Important link


Related Posts

Official Press note : Gujarat Board Std-12 exam cancelled
4/ 5
Oleh