Matter of planning offline (direct) examination for final semester terminal semester and postgraduate students.

Matter of planning offline (direct) examination for final semester terminal semester and postgraduate students.



 Circular 28-06-2021



                  According to the resolution taken from the above reading, the survey under the Department of Education has fixed the Common Academic Calendar of the academic year 2021-22 for the non-medical and pharmacy courses of the government universities, in which it was decided that the offline (direct) examination should be taken only after receiving instructions from the State Government.  



                      Currently, the following instructions are circulated for conducting offline (direct) examinations for undergraduate final semester terminal semester and postgraduate students at the end of adult consideration, taking into account the academic interests of the students as the transition situation of COVID-19 in the state improves.



 (1) Government and private universities / colleges of the State of Gujarat shall conduct off-line (direct) examinations for the final semester terminal semester of undergraduate level and for postgraduate level students during July 2021 keeping in view the prevailing conditions.



 (2) Before organizing the examinations, all the government private universities / colleges in the state should ensure the vaccination of the examinees by organizing compulsory covid vaccination camps for the students, academic and non-academic staff in collaboration with the local authorities such as Municipal Corporation Panchayat.



 (3) The guidelines issued by the Department of Health and Family Welfare regarding vaccination shall be in accordance with the guidelines and shall be followed in their roll.




 (4) Each University / College shall take into account the health safety of students, faculty and staff taking into account the conditions in their area and strictly adhere to the guidelines of COVID-19 from time to time.



                     The rules of social distance in the examination halls must be followed as well as the Department of Education's periodic guidelines (SDP) on CID 19 regarding hostel accommodation and strictly enforce all ancillary matters (e.g. masks, sanitation etc.) of the COVID 19 protocol.



 By order of the Governor of the State of Gujarat and in his name




સ્નાતક કક્ષાના ફાઇનલ સેમેસ્ટર ટર્મીનલ સેમેસ્ટર અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન (પ્રત્યક્ષ) પરીક્ષાનું આયોજન બાબત.



Important Link :-



 કોલેજમાં ઓફલાઇન શિક્ષણ શરૂ પરિપત્ર   ડાઉનલોડ   કરો  અહીં  28-06-2021




                       ઉક્ત વંચાણે લીધેલ સંદર્ભિત ઠરાવથી શિક્ષણ વિભાગ હેઠળની સર્વે સરકારી યુનિવર્સિટીઓના મેડીકલ અને ફાર્મસી સિવાયના અભ્યાસક્રમો માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨નું કોમન એકેડેમિક કેલેન્ડર નિયત કરવામાં આવેલ છે, જેમાં રાજ્ય સરકાર તરફથી સુચનાઓ મળ્યા બાદ જ ઓફ લાઇન (પ્રત્યક્ષ) પરીક્ષા લેવાની રહેશે તેમ ઠરાવવામાં આવેલ હતું. હાલમાં, રાજ્યમાં COID-19ના સંક્રમણની પરિસ્થિતિમાં સુધારો થતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતોને ધ્યાને લઇ, પુખ્ત વિચારણાને અંતે સ્નાતક કક્ષાના ફાઇનલ સેમેસ્ટર ટર્મીનલ સેમેસ્ટર અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન (પ્રત્યક્ષ) પરીક્ષાનું આયોજન કરવા નીચે મુજબની સુચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે.



                  (1) ગુજરાત રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ/ કોલેજોએ સ્નાતક કક્ષાના ફાઇનલ સેમેસ્ટર ટર્મીનલ સેમેસ્ટર અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે જુલાઇ ૨૦૨૧ દરમ્યાન પ્રવર્તમાન પરિસ્થિતિઓને ધ્યાને લઇ પોતાની અનુકુળતા મુજબ ઓફ લાઈન (પ્રત્યક્ષ) પરીક્ષાઓનું આયોજન કરવાનું રહેશે.


        

                   (2) પરીક્ષાઓનું આયોજન કરતા પહેલા રાજ્યની તમામ સરકારી ખાનગી યુનિવર્સિટી/ કોલેજોએ વિદ્યાર્થીઓ, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ માટે સ્થાનિક સત્તામંડળો જેવા કે મહાનગર પાલિકા નગર પાલિકા પંચાયતના સહયોગમાં ફરજીયાત કૌવિડ વેક્સીનેશન કેમ્પનું આયોજન કરીને પરીક્ષાર્થીઓના વેક્સીનેશનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે,



                   (3) વેક્સીનેશન અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓ માર્ગદર્શિકાઓને અનુસરી, તેઓના રોલનમાં કામગીરી કરવાની રહેશે.



                     (4) દરેક યુનિવર્સિટી/કોલેજોએ પોતાના વિસ્તારની પરિસ્થિતિઓને ધ્યાને લઇ વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફની આરોગ્યલક્ષી સુરક્ષાને ધ્યાનમાં રખવાનું તથા COID-19ની વખતો વખતની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.




                  પરીક્ષા ખંડોમાં સોશીયલ ડીસ્ટન્સીંગના નિયમોનું પાલન કરવાનું રહેશે તેમજ હોસ્ટેલમાં રહેઠાણ બાબતે CID 19 અંગેની શિક્ષણ વિભાગની વખતો વખતની માર્ગદર્શિકા (S.D.P.) નું પાલન કરવાનું રહેશે તથા COVID 19ના પ્રોટોકોલ સંલગ્ન તમામ આનુષંગિક બાબતો (દા.ત. માસ્ક, સેનેટાઇઝેશન વગેરે)નો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે,


ગુજરાત રાજ્યના રાજ્યપાલના હુકમથી તથા તેમના નામે


કોલેજમાં ઓફલાઇન શિક્ષણ શરૂ પરિપત્ર   ડાઉનલોડ   કરો  અહીં  28-06-2021