The novel Corona virus (COVID-19) has been declared a global epidemic by the WHO

The novel Corona virus (COVID-19) has been declared a global epidemic by the WHO.





CM રૂપાણીનો નિર્ણય: રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એ આઠ મહાનગરોમાં જ રાત્રિ કર્ફયુનો અમલ કરાશે.




*જાણો, નવી ગાઈડલાઇન...*





રૂપાણી સરકારે આજ રોજ રાત્રિ કર્ફ્યૂ અને લાગુ કરેલા નિયંત્રણોમાં વધુ છૂટછાટ આપી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં થઈ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન સ્થિતીની પૂન:સમીક્ષા કરીને કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતાની આ કોર કમિટીમાં લેવાયેલા નિર્ણયો મુજબ..




🟦 રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એ આઠ મહાનગરોમાં જ રાત્રિ કર્ફયુનો અમલ કરાશે. આ રાત્રિ કરફયુ તા.૧૦મી જુલાઇ-ર૦ર૧ના રાત્રે ૧૦ કલાકથી તા. ર૦ જુલાઇ-ર૦ર૧ના સવારે ૬ કલાક સુધીના સમય દરમિયાન દરરોજ રાત્રે ૧૦થી સવારે ૬ સુધી આ આઠ મહાનગરોમાં રહેશે.




🟪 રાત્રિ કરફયુ અમલમાં છે તે શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાત્રિના ૦૯:૦૦ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે.




🟦 રેસ્ટોરેન્ટ્સ રાત્રિના ૦૯:૦૦ કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકશે. તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા રેસ્ટોરેન્ટસ ચાલુ રાખી શકાશે નહી, તેમ પણ નિર્ણય કરવામાં આવ્યો છે. રેસ્ટોરેન્ટ્સ Home deliveryની સુવિધા રાત્રિના ૧૨:૦૦ કલાક સુધી ચાલુ રાખી શકશે.




🟪 જીમ ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકશે.




🟦 જાહેર બાગ-બગીચાઓ રાત્રિના ૦૯:૦૦ કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ખુલ્લા રાખી શકાશે.  આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૧૫૦ (એકસો પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.




🟪 અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ૪૦ (ચાળીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન, ખુલ્લામાં મહત્તમ ૨૦૦ વ્યક્તિઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના ૫૦% (મહત્તમ ૨૦૦ વ્યક્તિઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.




🟦 ધો.૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ/ટ્યુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦% વિદ્યાર્થીઓ સાથે બેચવાઇઝ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે ચાલુ રાખી શકાશે.




🟪 શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે યોજી શકાશે.




🟦 વાંચનાલયો ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકાશે.




🟪 પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૭૫% પેસેન્‍જર કેપેસીટીમાં ચાલુ રહેશે. પબ્લિક બસ ટ્રાન્‍સપોર્ટને કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે.




🟦 પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે.




🟪 સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ ૬૦% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે.





મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો



*હવે રાજ્યના ૮ મહાનગરોમાં જ રાત્રિ કરફયુ અમલમાં રહેશે*



*તા. ૧૦મી જુલાઇ-ર૦ર૧ના રાત્રે ૧૦ કલાકથી તા.ર૦ જુલાઇ-ર૦ર૧ સવારના ૬ વાગ્યા સુધીના દિવસો દરમિયાન દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી રાત્રિ કરફયુ અમલમાં રહેશે*




*લગ્ન પ્રસંગ માટે ૧પ૦ વ્યક્તિઓ માટે મંજૂરી અપાશે*




*શાળા-કોલેજો અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનના પાલન સાથે – નિયત એસ.ઓ.પી. સાથે યોજી શકાશે*




*ધોરણ-૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ માટેના કોચિંગ-ટયૂશન કલાસીસ સ્થળની ક્ષમતાના પ૦ ટકા વિદ્યાર્થીઓ સાથે બેચ વાઇઝ અને કોરોના એસ.ઓ.પી.ના પાલન સાથે શરૂ કરી શકાશે*




મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન સ્થિતીની પૂન:સમીક્ષા કરીને કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.



મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતાની આ કોર કમિટીમાં લેવાયેલા નિર્ણયો મુજબ રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એ આઠ મહાનગરોમાં જ રાત્રિ કરફયુનો અમલ કરાશે.



અગાઉ આ આઠ મહાનગરો સહિત રાજ્યના ભૂજ, મોરબી, પાટણ, મહેસાણા, ભરૂચ, નવસારી, વલસાડ, અંકલેશ્વર અને વાપીમાં રાત્રી કરફયુ અમલમાં હતો તેમાંથી હવે આઠ મહાનગરો પૂરતો જ આ રાત્રિ કરફયુ અમલમાં રહેશે.



આ રાત્રિ કરફયુ તા.૧૦મી જુલાઇ-ર૦ર૧ના રાત્રે ૧૦ કલાકથી તા.ર૦ જુલાઇ-ર૦ર૧ના સવારે ૬ કલાક સુધીના સમય દરમિયાન દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી આ આઠ મહાનગરોમાં રહેશે.



શ્રી વિજયભાઇ રૂપાણી અને કોર કમિટીએ એવો પણ નિર્ણય કર્યો છે કે રાત્રિ કરફયુ અમલમાં છે તે શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાત્રિના ૦૯:૦૦ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે.(તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાણિજ્યિક એકમો ચાલુ રાખી શકાશે નહી.)



 રેસ્ટોરેન્ટ્સ રાત્રિના ૦૯:૦૦ કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકશે. તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા રેસ્ટોરેન્ટસ ચાલુ રાખી શકાશે નહી, તેમ પણ નિર્ણય કરવામાં આવ્યો છે.



 રેસ્ટોરેન્ટ્સ Home deliveryની સુવિધા રાત્રિના ૧૨:૦૦ કલાક સુધી ચાલુ રાખી શકશે.



 જીમ ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકશે.( તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા જીમ ચાલુ રાખી શકાશે નહી.)



 જાહેર બાગ-બગીચાઓ રાત્રિના ૦૯:૦૦ કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ખુલ્લા રાખી શકાશે.



 આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૧૫૦ (એકસો પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.



 અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ૪૦ (ચાળીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે.



 તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન, ખુલ્લામાં મહત્તમ ૨૦૦ વ્યકિતઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના ૫૦% (મહત્તમ ૨૦૦ વ્યક્તિઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.



 ધો.૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ/ટ્યુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦% વિદ્યાર્થીઓ સાથે બેચવાઇઝ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે ચાલુ રાખી શકાશે.



 શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે યોજી શકાશે.



 વાંચનાલયો ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકાશે.( તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાંચનાલયો ચાલુ રાખી શકાશે નહી.)



 પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૭૫% પેસેન્‍જર કેપેસીટીમાં ચાલુ રહેશે. પબ્લિક બસ ટ્રાન્‍સપોર્ટને કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે. (તમામ ડ્રાઇવર અને કંડક્ટર એ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.)



 પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે.(રમતગમતમાં ભાગ લેનાર ખેલાડી, સપોર્ટ સ્ટાફ ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા વેકસીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.)



 સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ ૬૦% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે.( તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો ચાલુ રાખી શકાશે નહી.)


 શૈક્ષણિક સંસ્થાઓ(ઓનલાઇન શિક્ષણ સિવાય), વોટર પાર્ક, સ્પા, સ્વિમીંગ પુલ બંધ રહેશે.


કોર કમિટીની આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલ, ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અધિક સચિવ શ્રી એમ. કે. દાસ, આરોગ્ય અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ અને વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.

સીએમપીઆરઓ/અરૂણ....







The novel Corona virus (COVID-19) has been declared a global epidemic by the WHO. Periodic instructions from the Central Government and the State Government in this regard. Guides have been issued as well. The Ministry of Home Affairs, Government of India issued Order No. 40-3 / 2020 DM-I (A) dated 3.04.2021 to give advanced instructions to prevent the transmission of corona.




J. Considering the transition of COVID-19 in the state, the state government has issued a notification to the Home Department.




Order No. 12.03,2091 from V-1 / AV / 102050/3-B in the entire state. It has been decided to impose some restrictions during the entire period from 12,06,2021 09:00 hours to 31:00 hours on 30,06,2021. 3. Reviewing the current situation in the state, the order of the Home Department dated.









આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય




18-44 વર્ષની વય જૂથ માટે Appનલાઇન નિમણૂક ઉપરાંત સાઇટ પર નોંધણી / સગવડ કોડોર્ટ નોંધણી હવે સક્ષમ




કોવિન




સુવિધા હાલમાં ફક્ત સરકારી કોવિડ રસીકરણ કેન્દ્રો (સીવીસીએસ) માટે સક્ષમ છે









દેશમાં સૌથી સંવેદનશીલ વસ્તી જૂથોને COVID-19 થી બચાવવા માટેના સાધન રૂપે રસીકરણની કવાયત ઉચ્ચતમ સ્તરે નિયમિતપણે સમીક્ષા કરવામાં આવે છે અને તેનું નિરીક્ષણ કરવામાં આવે છે. એક વર્ગીકૃત, પૂર્વ-ભાવનાત્મક અને તરફી સક્રિય અભિગમ દ્વારા તમામ હિસ્સેદારો સાથેના વ્યાપક પરામર્શમાં હાલના સંજોગોને અનુરૂપ કવાયતમાં ફેરફાર કરવાની મંજૂરી આપી છે.




1 લી માર્ચ 2021 ના ​​રોજ રાષ્ટ્રીય રસીકરણ ડ્રાઇવના બીજા તબક્કાના લોકાર્પણ સાથે, ફક્ત andનલાઇન નોંધણી અને 45 વર્ષ કે તેથી વધુ વયના નાગરિકોની નિમણૂક માટેની સુવિધા કોવિન ડિજિટલ પ્લેટફોર્મ પર આપવામાં આવી હતી. આ અગ્રતા જૂથો માટે સ્થળ પર નોંધણી અને નિમણૂક માટેની સુવિધા પાછળથી રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ, 1 લી 2021 ના ​​રોજ લિબરલાઇઝ્ડ પ્રાઇસીંગ અને એક્સિલરેટેડ રાષ્ટ્રીય સીઓવીડ -19 રસીકરણ વ્યૂહરચનાના અમલીકરણ સાથે રસીકરણનું કવરેજ 18 થી 44 વર્ષની વયના લોકોમાં વિસ્તૃત કરવામાં આવ્યું. શરૂઆતમાં 18 થી 44 વર્ષની વયના લોકો માટે શરૂઆતમાં ફક્ત appointmentનલાઇન એપોઇન્ટમેન્ટ મોડની સુવિધાએ રસીકરણ કેન્દ્રોમાં વધારે ભીડને ટાળવામાં મદદ કરી.




આ સંદર્ભમાં, રાજ્યો દ્વારા આપવામાં આવતી વિવિધ રજૂઆતોના આધારે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા 18 થી 45 વર્ષની વય જૂથની રસીકરણ માટે પ્રાપ્ત ઇનપુટ્સના આધારે, કેન્દ્ર સરકારે હવે સ્થળ રજીસ્ટ્રેશન / સુવિધા આપતી નોંધણીની સુવિધા આપવાનું નક્કી કર્યું છે.







નીચેના મુદ્દાઓને ધ્યાનમાં લેતા 18-44 વર્ષની વય જૂથ માટે કોવિનડિજિટલ પ્લેટફોર્મ: (1) દિવસના અંત સુધી, ખાસ કરીને slનલાઇન સ્લોટ્સ સાથે ગોઠવાયેલા સત્રોના કિસ્સામાં, કેટલાક ડોઝ હજી પણ બિન ઉપયોગી છોડી શકાય છે




appનલાઇન નિમણૂક લાભાર્થીઓ કોઈપણ કારણોસર રસીકરણના દિવસે આગળ વધતા નથી. આવા કિસ્સાઓમાં, સ્થળની નોંધણી એ




થોડા લાભાર્થીઓને રસીના બગાડને ઓછું કરવા માટે જરૂરી હોઈ શકે છે.




(ii) તેમ છતાં, કોવિન મોબાઇલ નંબરવાળા up જેટલા લાભાર્થીઓની નોંધણી, આરજ્યસેતુ અને ઉમંગ જેવી એપ્લિકેશનો દ્વારા અને સામાન્ય સેવા કેન્દ્રો વગેરે દ્વારા નિમણૂકની સુવિધા અને નિમણૂક જેવી સુવિધાઓ પૂરી પાડે છે, તેમ છતાં, લોકોને સગવડ સુવિધાની જરૂર છે અને તે વિનાના ઇન્ટરનેટ અથવા સ્માર્ટ ફોન્સ અથવા મોબાઇલ ફોન્સની ક્સેસ હજી પણ રસીકરણ માટે મર્યાદિત હોઈ શકે છે.




તેથી, ઓન-સાઇટ નોંધણી અને નિમણૂક માટેની સુવિધા હવે CoWIN પર 18-44 વર્ષની વય જૂથ માટે સક્ષમ કરવામાં આવી છે.




જો કે, આ સુવિધા ફક્ત વર્તમાન ક્ષણે ફક્ત સરકારી કોવિડ રસીકરણ કેન્દ્રો (સીવીસીએસ) માટે સક્ષમ કરવામાં આવી રહી છે. આ સુવિધા હાલમાં ખાનગી સીવીસી માટે ઉપલબ્ધ રહેશે નહીં, અને ખાનગી સીવીસીએ તેમના રસીકરણના સમયપત્રક પ્રકાશિત કરવા પડશે




ફક્ત appointનલાઇન એપોઇન્ટમેન્ટ માટેના સ્લોટ્સ સાથે.




આ સુવિધાનો ઉપયોગ સંબંધિત રાજ્ય / કેન્દ્રશાસિત રાજ્ય સરકારના નિર્ણય પર જ કરવામાં આવશે. રાજ્ય / યુ.ટી.એ રજિસ્ટ્રેશન / અનુકૂળ જૂથની નોંધણી ખોલવાનું નક્કી કરવું આવશ્યક છે અને સ્થાનિક સંદર્ભના આધારે 18-44 વર્ષની વય જૂથની નિમણૂકો માટે રસીના બગાડને ઘટાડવા અને 18 વર્ષની વય જૂથમાં પાત્ર લાભાર્થીઓને રસીકરણની સુવિધા આપવા વધારાના પગલા તરીકે -44 વર્ષ.




કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યો અને યુટીએસને સલાહ આપી છે કે તમામ જિલ્લા રસીકરણ અધિકારીઓને સખત રીતે સ્પષ્ટ કરવા સૂચનાઓ બહાર પાડવી




સ્થળ પર નોંધણીનો ઉપયોગ કરવાની હદ અને રીત અને સંબંધિત રાજ્ય / યુ.ટી. સરકારના નિર્ણયનું પાલન કરવું




18 થી 44 વર્ષની વય જૂથ માટે નિમણૂક સુવિધા. સગવડ જૂથોના લાભાર્થીઓને રસીકરણ સેવાઓ પૂરી પાડવા માટે સંપૂર્ણ રીતે અનામત સત્રો પણ ગોઠવી શકાય છે. જ્યાં પણ આવા સંપૂર્ણ આરક્ષિત સત્રો યોજવામાં આવે છે, તેવા લાભાર્થીઓને પૂરતી સંખ્યામાં એકત્રીત કરવાના તમામ પ્રયત્નો કરવા જોઈએ.




કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યો / કેન્દ્રશાસિત કેન્દ્રોને વધુ સલાહ આપી છે કે રસીકરણ કેન્દ્રો પર વધુ ભીડ ન થાય તે માટે, સ્થળ પર નોંધણી અને 18-44 વર્ષની વય જૂથની નિમણૂક શરૂ કરતી વખતે, ખૂબ કાળજી લેવી જોઈએ અને આત્યંતિક કાળજી લેવી જોઈએ.



 The period of the following controls implemented in the entire State from V-1 / KAV / 102050/12-B should be extended from 09:00 hrs on 31,09,206 to 09:00 hrs on 2.09.201 in the whole period.  Is.


 A, All educational institutions and coaching centers (except online education), cinema theaters, auditoriums, assembly halls, water parks, public gardens and other recreational areas, gyms, spas, swimming pools will be closed during this period.


 B. A maximum of 50 (fifty) persons will be allowed in open or closed places for marriage during this period.  The provision for registration on DIGITAL GUJARAT PORTAL for marriage remains unchanged


 Is.


 C Maximum 3 (twenty) persons will be allowed for funeral / burial.  D. Services related to Government, Semi-Government, Board, Corporation, Bank Finance Tech throughout the State,


 Cash Transaction Services, Banking Clearing House, ATM / CDM  The presence of employees in repairers, stock exchanges, stock brokers, insurance companies and all types of private offices should be ensured up to 5%.


 The provision will not apply.


 E. All kinds of political, social, religious, cultural, educational, programs and gatherings will be completely closed in the entire state.


 F. Sports can be continued without spectators in the sports complex sports stadium / complex in the state without the presence of spectators.


 G. All religious places in the state will be closed to the public.  The daily re-ritual at religious places should be done only by the administrators / priests of religious places.  H. Public bus transport will continue at maximum passenger capacity.


 Instructions given by the Department of Health and Family Care regarding RTPCR Test will be applicable to passengers entering Gujarat from other states.


 All must adhere to face cover, mask and social distance


 All the Commissioners of Police, District Magistrates will have to issue a notification under their jurisdiction for the implementation of this order under the provisions of Cr.c and Gujarat Polyra, 9 Effective implementation of this order.


 Will have to do by.


 Is.  Violation of this Order for the provisions of THE EPIDEMIC DISEASES ACT 1897. THE GUJARAT EPIDEMIC DISEASES COVID-19 REGULATION, 2020 'PROVISIONS, SECTION 188 OF THE INDIAN PENNAL CODE' AND THE DISASTER MANAGEMENT


 Legal action will be taken under the provisions of "ACT" and will be punishable under it. By order of the Governor of Gujarat and in his name,


 To.


 (KK Nirala)


 Additional Secretary (Poetry) Home Department


 Respect.  Chief Secretary to the Chief Minister, Secretariat, Gandhinagar,


 Respect.  Personal Secretary to the Deputy Chief Minister, Secretariat, Gandhinagar


 Personal Secretary to all Ministers, Secretariat, Gandhinagar.


 Personal Secretary to the Chief Secretary, Secretariat, Gandhinagar Registrar, Gujarat High Court, Ahmedabad (by letter)


 Survey Departments of the Secretariat


 Director General of Police and Chief Police Officer, Gujarat State, Police Bhavan, Gandhinagar.



Related Posts

The novel Corona virus (COVID-19) has been declared a global epidemic by the WHO
4/ 5
Oleh