Integrating Disaster Risk Management into a Basic Online Course,

Integrating Disaster Risk Management into a Basic Online Course Diksha App.



Subject: Integrating Disaster Risk Management into a Basic Online Course,


 

               To inform the above subject research that various efforts are being made by the Department of Education and Gujarat Disaster Management Institute (GIDM) in this regard in collaboration with GIIM (as part of safety of schools against natural calamities and disasters) BRC CRC.  .Co O Headmasters and teachers are imparted offline training through various methods at the district level.  The Basic Keys of Disaster Risk Management, which provides guidance on school safety as part of the current Covid-19 epidemic, has been developed by Gujarat Disaster Management Institute (IIM) in full collaboration with Shiksha Gujarat and uploaded on the Diksha platform.  This course encompasses the noble purpose of helping oneself or society in times of danger.  



                    The course can be joined through the online medium from the Diksha platform.  This course is a total of 6 units) and this unit module is prepared in one or two sessions.  Anyone connected with the world of education completed it in about 4 to 5 hours.  Can get guidance for protection against risk.  This course is prepared in both Gujarati and English medium.  This course can be done in a language that suits you.  After completing this course online from the Diksha platform, the certificate for completing the course can be downloaded.



               Taking the above matter into consideration, all the primary and secondary higher secondary school head teachers of your district, teachers and B.RC.  CRC: This online course for all and others will start from next 24-05-2021, which will be completed by 2021.


             All Government Semi-Government, Granted, Non-Granted KGBV Model School Ashrams, Others in the State



             All primary schools and secondary and higher secondary school friends are asked to provide information and guidance from your level on how to join and complete the course. To join the six-course course, you can join the Diksha Platform via the following Gujarati or English medium link.


Important Link :-



પરિપત્ર  21-05-2021 ડાઉનલોડ કરો અહીં.



DIKSHA APP પર ઓનલાઇન કોર્સ ચાલુ કરવા અહીં ક્લિક કરો.



વિષય : આપત્તિ જોખમ વ્યવસ્થાપનનો બેઝીક ઓનલાઇન કોર્સમાં જોડવવા બાબત,




              ઉપરોકત વિષય અનુસંધાને જણાવવાનું કે શિક્ષણ વિભાગ અને ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન સંસ્થા (GIDM) દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યો છે જે અંગે GIIMના સહયોગ દ્વારા (કુદરતી આપત્તિઓ અને વિપત્તિઓ સામે શાળાઓની સલામતીનાં ભાગરૂપે) 


                  બી.આર.સી.કૉ.ઓ. , સી.આર.સી. કૉ ઓ મુખ્યશિક્ષકો અને શિક્ષકોને જિલ્લા કક્ષાએ વિવિધ પધ્ધતિઓથી ઓફલાઈન તાલીમી આપવામાં આવે છે. વર્તમાન સંજોગોમાં કોવીડ-19 મહામારીને કારણે શાળા સલામતી ભાગરુપે માર્ગદર્શન આપતો આપત્તિ જોખમ વ્યવસ્થાપનની બેઝીક કીર્સ ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન સંસ્થા (IIM)ના સંપૂર્ણ સહયોગ થકી અને સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા તૈયાર કરવામાં આવેલ છે અને તેને દિક્ષા પ્લેટફોર્મ ઉપર અપલોડ કરવામાં આવેલ છે. આ કોર્સ જોખમી સમયે પોતાને કે સમાજને કઈ રીતે મદદ કરી શકાય તેવો ઉમદા હેતુ સમાયેલો છે. દિક્ષા પ્લેટફોર્મ પરથી ઓનલાઇન માધ્યમ થકી આ કોર્સમાં જોડાઇ શકાય છે. આ કોર્સ કુલ ૩ યુનિટોડ્યુલ) અને આ યુનિટમોડ્યુલાને એક બે સત્રમાં તૈયાર કરેલ છે. 


           શિક્ષણ જગત સાથે જોડાયેલા કોઇપણ વ્યક્તિ અંદાજે ૫ થી ૬ કલાક જેટલો સમયમાં પૂર્ણ કરી. જોખમ સામે રક્ષણ માટેનું માર્ગદર્શન મેળવી શકે છે. આ કોર્સને ગુજરાતી અને અંગ્રેજી બન્ને માધ્યમમાં તૈયાર કરવામાં આવેલ છે. પોતાને અનુકુળ ભાષામાં આ કોર્સ કરી શકાશે. દિક્ષા પ્લેટફોર્મ પરથી આ કોર્સ ઓનલાઇન સંપૂર્ણ પૂર્ણ કર્યા બાદ કોર્સ પૂર્ણ કરવા બદલ સર્ટીફિકેટ ડાઉનલોડ કરી શકાશે.




               ઉપરોક્ત બાબત ધ્યાને લઇ આપના જિલ્લાના તમામ પ્રાથમિક તથા માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શાળાના મુખ્ય શિક્ષકો , શિક્ષકો તથા બી. આર.સી. સી.આર.સી. અને અન્ય માટે આ ઓનલાઇન કોર્સ આગામી ૨૪-૦૫-૨૧ થી શરુ થનાર છે, જે  પૂર્ણ કરવાની થાય તેવી આપની કક્ષાએથી સુચના અને જાણ કરશો




                 રાજ્યની તમામ સરકારી અર્ધ સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ KGBV મોડેલ શાળા આશ્રમશાળા, અન્ય




               તમામ પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શાળમિત્રો આ કોર્સમાં જોડાય અને કારી પૂર્ણ કરે તે અંગે આપની કક્ષાએથી જાણકારી અને માર્ગદર્શન આપવા જણાવવામાં આવે છસદર કોર્સમાં જોડાવવા માટે દિક્ષા પ્લેટફોર્મ પરથીનીચે જણાવેલ ગુજરાતી અથવા અંગ્રેજી માધ્યમની લિંક દ્વારા જોડાઇ શકાશે.

Related Posts

Integrating Disaster Risk Management into a Basic Online Course,
4/ 5
Oleh