Hemchandrachary uttar gujarat uni Announcement regarding admission for the academic year 2021-2022

Hemchandrachary uttar gujarat uni Announcement regarding admission for the academic year 2021-2022


 Advertisement No .: 08/2071


 The last date for filling up the admission form for the students who want to get admission in the following courses / subjects in the postgraduate departments of the university from July 2021 is below.  For more information visit the University website www.ngu.ac.in.


 A.  No.


 Courses


 Post Graduate Courses (Uni. Departments)


 M.A./M.Com.  Sem-1.


 (Uni. Department) M.A.  Sem-1 (Sanskrit, English) (Uni. Department) M.Com.  Sem-1 (English Medium) M.Lib., M.J.M.C., L.L.M., M.P.E., M.Sc.  CA & IT  Sem-2 (Lateral Entry)


 Graduate Courses (Uni. Departments)


 B.P.Ed., B.Lib., B.B.A., B.S.W., B.Com.  (English medium)


 P.G.  Diploma Courses (Uni Departments) PGDMLT, PG Diploma Prakrit and Apabhransh


 Diploma Courses (Uni. Departments)


 Yoga, gynecology


 Certificate Course (Uni. Departments) Gynecology, Astrology


 Form fee Rs 300

 See the website for all the information related to online admission such as notifications.  (1) Students appearing for all the graduation (TY) examinations taken / to be taken in March-June 2021 will be able to fill up the online form.  After the results of Hemchandracharya North Gujarat University are declared, the merit of the students of the university will be created.


 (2) A scanned soft copy of the required certificates should be attached with the registered form and uploaded.


 (3) The student will have to upload a soft copy of his latest passport size photo.


 (2) Admission form fee is Rs.  500 / - has to be paid online.


 (2) In the case of a university in which the result is given from the grade in the marksheet, it is mandatory for the student to attach a certificate showing the grade in the mark.  If there is no such certificate, it will be included in the merit list by H.M.U.G.U. in its own way which will be valid for every concerned student.


 Special instruction


 The process of filling the form as well as submitting the form fee has to be done online.


 હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ


બી.એડ્./એમ.એડ્./એમ.એસસી./એમ.એસ.ડબલ્યુ અને એમ.આર.એસ.ના અભ્યાસક્રમમાં ઓનલાઈન પ્રવેશ અંગે જાહેરાત ક્રમાંક : ૦૬/૨૦૨૧


બી.એડ્. / એમ.એડ્. / એમ.એસસી. / એમ.એસ.ડબલ્યુ અને એમ.આર. એસ. માં પ્રવેશ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે યુનિવર્સિટીએ પ્રવેશ વર્ષ ૨૦૨૧-૨૦૨૨ દરમ્યાન વેબ બેઈઝ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા કરવાનું નકકી કરેલ છે. આ માટે વેબ સાઈટ admissions@ngu.ac.in અને www.ngu.ac.in અને પરથી રજીસ્ટ્રેશન કરી શકશે.


અભ્યાસક્રમ


બી.એ.


એમ.એડ્.


એમ.એસસી. બીઆર.એસ./


એમ.આર.એસ.


એમ.એસ.ડબલ્યુ


વિગત


પ્રવેશાર્થીએ ઓનલાઈન ફોર્મ ભરીને તમામ જરૂરી દસ્તાવેજો સ્કેન કરેલ કોપી ઓનલાઈન અપલોડ કરવાની રહેશે અને સાથે તાજેતરનો પાસપોર્ટ સાઈઝ ફોટો પણ અપલોડ કરવાનો રહેશે સાથે ફોર્મ ફી પેટે રૂપિયા ૩૦૦/- ઓનલાઈન પધ્ધતીથી ડેબીટ કાર્ડ/ક્રેડીટ કાર્ડ/નેટ બેકીંગથી જમા કરાવવાના રહેશે. |


રજીસ્ટ્રેશન કરવાની તારીખ


તારીખ : ૨૮/૦૫/૨૦૨૧ સવારે ૧૦:૦૦ વાગ્યા થી


તારીખ : ૩૧/૦૭/૨૦૨૧ રાત્રે ૧૧:૦૦ વાગ્યા સુધી


ઓનલાઇન એડમીશનને લગતી તમામ માહિતી જેવીકે નોટીફીકેશન, સંસ્થાઓની યાદી, સંસ્થાઓનો પરિચય, સીટ મેટ્રીકસ, પ્રવેશ પાત્રતા, અનામતનિતિ, રજિસ્ટ્રેશન ફી, ટયુશન ફી અને પ્રવેશને લગતા પ્રશ્નો તથા પ્રવેશ અંગેનો કાર્યક્રમ વેબસાઈટ admissions@ngu.ac.in અને www.ngu.ac.in પરથી મળી શકશે. વિદ્યાર્થીઓની સુવિધા માટે પ્રવેશની કામગીરી અંગે માહિતી પુરી પાડવા માટે કોલ સેન્ટરની સેવા સવારે ૦૯:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી મળી શકશે. કોલ સેન્ટરનો મોબાઈલ નંબર


૮૫૧૧૫૮૨૭૦૯ છે.


(૧) માર્ચ – જુન -૨૦૨૧ માં લેવાયેલ/લેવાનાર તમામ સ્નાતક (ટી.વાય.) પરીક્ષાઓ આપનાર વિદ્યાર્થીઓ ઓન લાઈન ફોર્મ ભરી શકશે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પરિણામ જાહેર થયા બાદ આ યુનિવર્સિટીના વિધાર્થીઓનુ મેરીટ બનાવવામાં


આવશે.


(૨) કોલેજોની બેઠકોની સંખ્યા વેબસાઈટ પર દર્શાવવામાં આવી છે, તે ફેરફાર થવાને પાત્ર છે. (૩) યુનિ દ્વારા કોઈ કોલેજનું જોડાણ રદ કરવામાં કે સ્થગિત કરવામાં આવશે તો તે કોલેજમાં વિદ્યાર્થીઓને પ્રવેરા આપવામાં આવશે


નહીં. (૪) એમ. એસસી.માં (કેમેસ્ટ્રી, ફીઝીકસ, ઈલેકટ્રોનિકસ, બોટની, ઝુલોજી, એન્વાયરમેન્ટ સાયન્સ, ગણીત, બાયોટેકનોલોજી ,


માઈક્રોબાયોલોજી) વિષયોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી કરવાની રહેશે. (૫) રજીસ્ટ્રેશન કરાવેલ ફોર્મની સાથે જરૂરી પ્રમાણપત્રોની સ્કેન કરેલ સોફટ કોપી જોડીને તારીખ : ૩૧/૦૭/૨૦૨૧ સુધીમાં


અપલોડ કરવાના રહેશે. (૬) વિદ્યાર્થીએ પોતાનો તાજેતર નો પાસપોર્ટ સાઈઝ કલર ફોટોની સ્કેન કરેલ સોફટ કોપી અપલોડ કરવાની રહેશે.


(૭) કોલ સેન્ટર ખાતે ફોન બપોરે ૧૩:૦૦ કલાકથી ૧૩:૩૦ કલાક સુધી બંધ રહેશે.


(૮) વિદ્યાર્થીએ પ્રવેશ ફોર્મ ફી રૂ।.૩૦૦/- ઓનલાઈન ભરવાની રહેશે.


(૯) કોઈ પણ વિધાર્થીને કોઈ પણ એક સેમસ્ટરમાં ATKT આવેલ હોઈ, અને માર્ચ - જુન ૨૦૨૧ માં પરીક્ષામાં બેઠા હોય અને પરિણામ જાહેર ન થયુ હોય તેવા વિદ્યાર્થી ફોર્મ ભરી શકશે, અને યુનિવર્સિટી દ્વારા મેરીટ યાદી તૈયાર થયા પહેલા પરિણામની


માર્કશીટ ઓનલાઈન જમા કરાવવાની રહેશે.


ખાસ સુચના


ફોર્મ ભરવાની તેમજ ફોર્મ ફી જમા કરવાની પ્રકીયા ઓનલાઈન કરવાની રહેશે.


તારીખ : ૨૮/૦૫/૨૦૨૧ ના રોજ સવારે ૧૦ વાગ્યાથી શરૂ થશે.


વિદ્યાર્થીને ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી થાય તો હેલ્પ લાઈન નં. ૮૫૧૧૫૮૨૭૦૯ પર ફૉન કરવો અથવા


admissions@ngu.ac.in પર ઈમેલ કરવો.


અધૂરી વિગતો વાળું ફોર્મ અથવા જો કોઈ જરૂરી દસ્તાવેજની સ્કેન કોપી અપલોડ કરેલ નહીં હોય તો ફોર્મ સ્વિકાર્ય થશે નહીં તેની દરેક પ્રવેશાર્થીએ નોંધ લેવી.


શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૦૨૨ના પ્રવેશ અંગેની જાહેરાત


જાહેરાત ક્રમાંક : ૦૫/૨૦૨૧


જુલાઇ-૨૦૨૧થી યુનિવર્સિટી અનુસ્નાતક વિભાગોમાં નીચેના અભ્યાસક્રમો/વિષયોમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ફોર્મ ફી વિગેરેની વિગતો નીચે છે. વધુ મુજબ માહિતી માટે યુનિવર્સિટીની વેબસાઇટ www.ngu.ac.in જોવી.


અ. નં.


અભ્યાસક્રમો


અનુસ્નાતક અભ્યાસક્રમો (યુનિ.વિભાગો)


એમ.એ./એમ.કોમ. સેમે-૧.


(યુનિ. વિભાગ) એમ.એ. સેમે-૧ (સંસ્કૃતક, અંગ્રેજી) (યુનિ. વિભાગ) એમ.કોમ. સેમે-૧ (અંગ્રેજી માધ્યમ) એમ.લીબ., એમ.જે.એમ.સી., એલ.એલ.એમ., એમ.પી.ઇ., એમ.એસ.સી. સીએ એન્ડ આઇ.ટી. સેમે-૭ (લેટરલ એન્ટ્રી)


સ્નાતક અભ્યાસક્રમો (યુનિ.વિભાગો)


બી.પી.એડ., બી.લીબ., બી.બી.એ., બી.એસ.ડબલ્યુ., બી.કોમ. (અંગ્રેજી માધ્યમ)


પી.જી. ડીપ્લોમા અભ્યાસક્રમો (યુનિ.વિભાગો) પી.જી.ડી.એમ.એલ.ટી., પી.જી.ડીપ્લોમા પ્રાકૃત અને અપભ્રંશ


ડીપ્લોમા અભ્યાસક્રમો (યુનિ.વિભાગો)


યોગ, જૈનોલોજી


સર્ટીફીકેટ કોર્ષ (યુનિ.વિભાગો) જૈનોલોજી, જ્યોતિષશાસ્ત્ર


ફોર્મ ફી રૂપિયા


300/



300/


300/


300/


300/


3



ઓનલાઇન એડમીશનને લગતી તમામ માહિતી જેવી કે નોટીફીકેશન વગેરે માટે વેબસાઇટ પર જોવું. (૧) માર્ચ-જુન-૨૦૨૧માં લેવાયેલ/લેવામાં આવનાર તમામ સ્નાતક (ટી.વાય.)પરીક્ષાઓ આપનાર વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકશે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પરિણામ જાહેર થયા બાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું મેરીટ બનાવવામાં આવશે.


(૨) રજીસ્ટ્રેશન કરાવેલ ફોર્મની સાથે જરૂરી પ્રમાણપત્રોની સ્કેન કરેલ સોફ્ટ કોપી જોડીને અપલોડ કરવાના રહેશે.


(૩) વિદ્યાર્થીએ પોતાનો તાજેતરના પાસપોર્ટ સાઇઝ ફોટોની સોફ્ટ કોપી અપલોડ કરવાની રહેશે.


(૪) વિદ્યાર્થીએ પ્રવેશ ફોર્મ ફી રૂા. ૩૦૦/- ઓનલાઇન ભરવાની રહેશે.


(૫) જે યુનિવર્સિટીમાં માર્કશીટમાં પરિણામ ગ્રેડથી આપવામાં આવે છે તેવા કિસ્સામાં વિદ્યાર્થીએ ગ્રેડને ગુણમાં દર્શાવતું પ્રમાણપત્ર જોડવું અનિવાર્ય છે. જો આવું પ્રમાણપત્ર નહીં હોય તો હેમ.ઉ.ગુ.યુનિવર્સિટી દ્વારા તે ગુણમાં પરિવર્તિત પોતાની રીતે કરી મેરીટ યાદીમાં સમાવવામાં આવશે જે દરેક લાગતા-વળગતા વિદ્યાર્થીને માન્ય રહેશે.


ખાસ સૂચના


ફોર્મ ભરવાની તેમજ ફોર્મ ફી જમા કરવાની પ્રક્રિયા ઓનલાઇન કરવાની રહેશે.







Related Posts

Hemchandrachary uttar gujarat uni Announcement regarding admission for the academic year 2021-2022
4/ 5
Oleh