National Education Policy (NEP) 2020

Department of Education, Government of Gujarat KHEL SAHAYAK AND GYAN SAHAYAK BHARATI 2023



The National Education Policy (NEP) 2020 is being implemented very actively by the Education Department of the Government of Gujarat. As part of NEP-2020 UGC Notification no. According to F No:1-1/2021(QIP)(CBCS), 12 December, 2022, multidisciplinary pre-placement education is to be created in all private and government universities, colleges and recognized educational institutions of Gujarat.




                    In this multidisciplinary framework, UG Certificate, UG Diploma, three-year degree program including Bachelor's Honors Degree. Graduate Honors, and Graduate Research Degrees, will be awarded. In this framework, the major (core) will be the main course, minor electives in the minor, multidisciplinary (multidisciplinary), a basket of related related courses will also be there. In addition, a student can earn 4 credits from summer internship courses, a student can earn a bachelor's degree after three years, a bachelor's degree with honors after four years of study, or a bachelor's degree with honors with research with prescribed credits.



                Students pursuing a four-year graduate honors research degree, for a postgraduate degree only one year of study is required. Academic year 2023-24 starting from June 15 for three to four years Degree program has to be applied. While fourth year Honors Honors with Research Program (Level- 06)It will be applicable from 27th of the academic year 2026.



                        Credit and recognition of all students will be through a system of credit accumulation, credit transfer and credit redaction. In which a student can collect credits from other UGC recognized institutions through his parent institution university and obtain a degree with various subjects based on the credits collected in the Academic Bank of Credit (ABC), as per the prescribed limits, rules. At present, the subject structures in colleges and universities are the choice of the student in a fixed form Giving. In the new education policy, these limitations are removed and the students vary according to their choice Subjects can choose from the prescribed basket or from other university subject baskets.



નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશપાત્ર બાળકોના નામાંકન માટેની તૈયારી કરવા બાબત પરિપત્ર 28/03/2024



                    Any student can enter, exit, get a certificate based on fixed credit skills at the end of the first year, a diploma at the end of the second year and go for employment according to the circumstances and can return for re-study within the stipulated time limit. A facility has also been created where students can obtain degrees with single major as well as double major. As per the draft, students can also opt for courses on open and distance learning mode and get up to 40% credit.


GYAN SAHAYAK AND KHEL SAHAYAK BHARATI 2023 ALL INFORMATION HERE


Important link :-


જ્ઞાન સહાયક ,ખેલ સહાયક ભરતી ઠરાવ ડીકલેર 25000 થી વધુ શિક્ષકોની થશે ભરતી


❓કઈ રીતે થશે ભરતી 

❓કેટલો મળશે પગાર

પ્રાથમિકમા પગાર ધોરણ શુ છે ?

માધ્યમિકમા પગાર ધોરણ શુ છે ?



જ્ઞાન સહાયક અને ખેલ સહાયક ભરતી 2023 પ્રેસ નોટ ડાઉનલોડ કરો અહીં 




જ્ઞાન સહાયક પ્રાથમિક ઠરાવ 10-07-2023 ડાઉનલોડ કરો અહીં 



જ્ઞાન સહાયક માધ્યમિક ઠરાવ 10-07-2023 ડાઉનલોડ કરો અહીં



ખેલ સહાયક ઠરાવ 10-07-2023 ડાઉનલોડ કરો અહીં



ખેલ સહાયક પરીક્ષા SAT માળખું જાહેરાત જુઓ અહીં 




                રાજયની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનો શારીરિક અને માનસિક વિકાસ યોગ્ય રીતે થઇ શકે તથા યોગ, શારીરિક શિક્ષણ, તથા રમત ગમતમાં રસરુચિ વધે તથા ભવિષ્યમાં યોજાનાર રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ખેલકૂદ સ્પર્ધાઓમાં ગુજરાતનાં વિદ્યાર્થીઓ વધુમાં વધુ સંખ્યામાં પ્રતિનિધિત્વ કરી નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી શકે તે માટે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને રમત ગમત અને ખેલકૂદ માટે તૈયાર કરવા ઉચ્ચક માનદવેતનથી કરાર આધારિત ‘ખેલ સહાયક યોજના” અમલમાં મૂકવાનું ઠરાવવામાં આવેલ છે. આ ખેલ સહાયક માટે ખેલ અભિરૂચિ કસોટી (Sports Aptitude Test)(SAT) તૈયાર કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.


ઠરાવઃ-


પુખ્ત વિચારણાના અંતે ખેલ સહાયક માટે ખેલ અભિરૂચિ સોટી (Sports Aptitude Test)(SAT)માટે નીચે મુજબના નિયમો ઠરાવવામાં આવે છે. ખેલ અભિરૂચિ કસોટી(SAT)નું આયોજન રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા કરવામાં આવશે.


(1) ખેલ સહાયક(SAT) પરીક્ષા આપવાની પાત્રતા :


I. શૈક્ષણિક લાયકાત


માન્ય યુનિવર્સીટી કોઇ પણ વિધાશાખાના સ્નાતક અને C.PE / D.P.Ed / B.P.Ed / BA in Yoga / B.Sc. in Yoga અથવા B.P.E


1. વય મર્યાદા : ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ


(2) ખેલ અભિરૂચિ કસોટી રચનાનું માળખું અને અભ્યાસક્રમ :


(A) કસોટીનું માળખુ:


I, ખેલ અભિરુચિ કચોટી બહુવિકલ્પ (Multiple Choice Question Based MCQs) સ્વરૂપની રહેશે.


દરેક પ્રશ્ન એક ગુણનો રહેશે. દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પ આપેલા હશે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ ક૨વાનો રહેશે. પરીક્ષાની પધ્ધત રાજય પરીક્ષા બોર્ડ નકકી કરશે.


I. આ કસોટીના મુખ્યમાં કોઈ નકારાત્મક ગુણ (Negative Marking) રહેશે નહીં.


III. વિવિધ હેતુલક્ષી કુલ ૧૦૦ પ્રશ્નો રહેશે અને તેનો રામય ૯૦ મિનિટનો રહેશે.


IV. તમામ વિભાગો અને તેના તમામ પ્રશ્નો ફરજીયાત રહેશે.


V. તમામ વિભાગોનું એક જ પે૫૨ ૨હેશે.


VI. આ માટેના અલાયદા નિયમો અને સૂચનાઓ તથા માર્ગદર્શક બાબતો અંગેની સાહિત્ય સામગ્રી અને જાહેરનામું ૨ાજય પરીક્ષા બોર્ડ દ્વારા તૈયા૨ ક૨ી પ્રચાર પ્રસાર કરશે.


(B) કસોટીનો અભ્યાસક્રમ :


(I) રમત ગમત સાથે સંકળાયેલ જ્ઞાન આધારિત પ્રશ્નો: (90 પ્રશ્નો) (૭0 ગુણ) • શારીરિક અને માનસિક વિકાસને લગતા પ્રશ્નો, યોગ, શારીરિક શિક્ષણ અને રમત ગમત, તે રમતો અંગેના નિયમોની જાણકારી, રાજય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલકૂદ સ્પર્ધાઓને લગતા પ્રશ્નો


(II) બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો (Child Development & Pedagogy) : (૨૦ પ્રશ્નો) (૨૦ ગુણ)


• બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતોનો વિભાગ, અધ્યયન અને અધ્યાપનને લગતા શૈક્ષણિક પ્રશ્ન, મનોવિજ્ઞાન આધારિત રહેશે. ઉમેદવા૨ની વૈચારિક દોહન પ્રક્રિયાનું મૂલ્યાંકન થાય, વિધાર્થી સાથેની સબળ આંતરક્રિયા અંગેની તેની સંકલ્પનાઓ જાણી શકાય, બાળકેન્દ્રી અધ્યાપન માટેની વિષયસજજતા કેવી છે, તેનું સુચારૂ મૂલ્યાંકન થાય તેવા વ્યવહારૂ પ્રશ્નો (Applied Questions) અંગેની વિચારપ્રેરક વિષયસામગ્રી અંગેના પ્રશ્નો કસોટીમાં પૂછવામાં આવશે.


(III) સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની જાણકા૨ી - (૧૦ પ્રશ્નો) (૧૦ ગુણ)


સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની જાણકા૨ી તેમજ Reasoning Ability, Logical Ability, Teacher Aptitude, Data Interpretation o પણ સમાવવામાં આવશે.


(3) કસોટીનું માધ્યમ :

             આ કસોટી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય માધ્યમમાં યોજવામાં આવશે . ઉમેદવાર ત્રણેય પૈકી કોઈપણ એક માધ્યમ પસંદ કરી શકશે.


(4) ૫રીક્ષા ફી :

          રાજય પરીક્ષા બોર્ડ વખતો વખત નકકી કરે તે પ્રમાણે પરીક્ષા ફી રહેશે.


(5) ખેલ અભિરુચિ કસોટીમાં 50 % કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો ઉર્તિણ ગણવામાં આવશે.


(6) દરેક સફળ ઉમેદવારને ગુણાંકન સાથેનું પ્રમાણપત્ર રાજય પરીક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવશે. જેમાં ઉમેદવા૨નું નામ અને સ૨નામું, પ૨ીક્ષા કેન્દ્રનું નામ અને સ૨નામું તથા કોડ નંબર, જન્મતારીખ, પરીક્ષાનો બેઠક નંબર, કસોટી આપ્યાનો માસ અને વર્ષ, પ્રશ્નપત્રના નામ સાથે મેળવેલ ગુણ અને ટકા વગેરે છાપવાનાં રહેશે.




                 This draft dated 08/06/2013 to Up to 14/06/2023 all Gujarat Universities Colleges Vice Chancellors Shris Acharyashris Adhyapakshris for all other publics before various educational organizations and student organizations for education department of Govt. A total of 197 suggestions have been received from 47 stakeholders. Taking this into consideration, the Government Resolution on Common Curriculum and Credit Framework has been finalised. Accordingly a structure of 22 credits per semester has been fixed. Thus, students can obtain a total of 132 credits at the end of three years and a total of 176 credits at the end of four years. Taking into consideration all the above suggestions, the Education Department will release the Government Resolution on Common Curriculum and Credit Framework in the academic year 2023-24, after which Standard Operating Procedures for implementation will also be announced. Which is implemented by all educational institutions of Gujarat (AICTE, Pharmacy Council of India PCI), Bar Council of India (BC, Council of Architecture (COA), National Council for Teacher Education (NCTE), Medical Council of India (MC). Indian Nursing Council (INC) etc. courses) shall be made compulsorily from the year 2023-24. This G.R. The implementation of the said education system will start from 15th June 2023 for all the first year students i.e. from the first year.

Related Posts

National Education Policy (NEP) 2020
4/ 5
Oleh