Important Notice for Gram Panchayat Secretary Talati cum Minister Candidates

Important Notice for Gram Panchayat Secretary Talati cum Minister Candidates


Gujarat Panchayat Service Selection Board, Gandhinagar



(૧) યોજનાની સહાય બાબતઃ


                    ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પર સહાય આપવાની યોજના અન્વયે ખેડૂતને એક સ્માર્ટફોનની ખરીદી કર્યેથી રૂ.૧૫૦૦૦/- સુધીની કિંમત પર સ્હાય મળવાપાત્ર રહેશે. જેમાં ખેડૂતને સ્માર્ટફોનની ખરીદ કિંમતના ૪૦% સહાય અથવા રૂ.૬૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર રહેશે. દા.ત. કોઈ ખેડૂત રૂ.૮૦૦૦/- ની કિંમતનો સ્માર્ટફોન ખરીદ કરે તો ખરીદ કિંમતનાં ૪૦% મુજબના રૂ.૩૨૦૦/- અથવા રૂ.૬૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે એટલે કે રૂ.૩૨૦૦/- સહાય મળવાપાત્ર થાય અને જો કોઈં ખેડૂત રૂ.૧૬૦૦૦/- ની કિંમતનો સ્માર્ટફોન ખરીદ કરે તો ખરીદ કિંમતના ૪૦% લેખે રૂ.૬૪૦૦/- અથવા રૂ.૬૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે એટલે કે રૂ.૬૦૦૦/- સહાય મળવાપાત્ર થાય. પ્રસ્તુત યોજના હેઠળ આજીવન એક વખત સહાય મળવાપાત્ર રહેશે. આ સહાય ફકત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે, સ્માર્ટફોન માટેની અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ ડીવાઇઝ, ઇયર ફોન, ચાર્જર વિગેરે જેવા સાધનોનો સમાવેશ થઇ શકશે નહીં.



(૨) લાભાર્થીની પાત્રતા :


આ યોજનાનો લાભ રાજયમાં જમીન ધારણ કરતાં તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. આ યોજના હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતા વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ વાર સહાય મળવાપાત્ર થશે. સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને તેઓની જમીનના ૮-અ માં દર્શાવેલ ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર રહેશે.



(૩) લાભાર્થીએ અરજી કરવાની પદ્ધતિ :

i-Khedut પોર્ટલ પર સ્માર્ટફોન ખરીદી હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઇન વહેલા તે પહેલાના ધોરણે અરજી કરવાની રહેશે અને અરજીની પ્રિન્ટ આઉટ મેળવી, અરજદાર ખેડૂતે પોતાની પાસે જ રાખવાની રહેશે.



IMPORTANT LINK


ખેડૂત મોબાઈલ સહાય યોજના પરિપત્ર માહિતી જુઓ અહીં 



ટ્રેક્ટર ખરીદી નાણાકીય સહાય યોજના પરિપત્ર માહિતી જુઓ અહીં 




Advertisement No-10/2021-22 Important Notice for Gram Panchayat Secretary (Talati cum Minister) Candidates


Advertisement No-10/2021-22 Gram Panchayat Secretary (Talati cum Minister) Competitive Examination Talati pepar solution 2023



                  Dt. To be held on 03-05-2023 by Mandal. 2. As per the above advertisement, the number of candidates registered is high and the absence of candidates in the examination is usually high, excluding the candidates who do not want to appear for the examination, with the aim of saving unnecessary wastage of resources of the State Government by holding the examination for the remaining candidates. . An announcement has been made by the Board on 13/04/2023 to obtain the consent form from the candidates for the examination to be held on 07-05-2013. Candidates can fill this consent form on Ojas website http://ojas.gujarat.gov.in Date: 20-04-2023 till 11-00 AM. After that no candidate will be able to fill the consent form to take the exam. Candidates who do not fill the above online consent form by the stipulated date-time, the candidate dt. 07-05-2023 will not be able to download their call letter for the exam and take the exam


Can't, survey candidates are told to note it. 3. Candidates are hereby re-informed that, the candidates who dt. Candidates who wish to appear for Talati Cum Mantri competitive examination to be held on 07-05-2023 are urgently requested to fill their online consent form on Ojas website by 11-00 AM on 20-04-2023.



                 For more details placed on the website of the society dt. Please see "Important Notice for Candidates" dated 13-04-2023. Further, the survey candidates are requested to keep checking the website of the association daily for daily information regarding this.


IMPORTANT LINK


ખેડૂત મોબાઈલ સહાય યોજના પરિપત્ર માહિતી જુઓ અહીં



ટ્રેક્ટર ખરીદી નાણાકીય સહાય યોજના પરિપત્ર માહિતી જુઓ અહીં 



"As per the order of the Board" dated 17/04/2023


IMPORTANT LINK



તલાટી પરીક્ષા ઓફિશીયલ આન્સર કી ડાઉનલોડ કરો અહીં 



તલાટી પરીક્ષા 07-05-2023 સંપૂર્ણ પેપર સોલ્યુશન PDF ડાઉનલોડ કરો અહીં 

Related Posts

Important Notice for Gram Panchayat Secretary Talati cum Minister Candidates
4/ 5
Oleh