Matter to be submitted at this office for the purpose of verification of salary from service book

Matter to be submitted at this office for the purpose of verification of salary from service book



વિષય: સેવાપોથી પગાર બાંધણી ચકાસણી અર્થે આ કચેરી ખાતે રજુ કરવા બાબત. સંદર્ભ: આ કચેરીના તા.૦૮-૦૩-૨૦૨૨ના પરિપત્ર નં. હિતિનિ/PVU/ફા.નં.૩૮/૨૦૨૨/૧૨૩.


આ કચેરીના સંદર્ભમાં દર્શાવેલ પરિપત્રથી તમામ કચેરીઓના અવસાન/કોર્ટ મેટર/નિવૃત્ત થયેલ તથા આગામી છ માસમાં નિવૃત્ત થનાર કર્મચારીઓની સેવાપોથી આ કચેરી ખાતે પગાર બાંધણી ચકાસણી અર્થે રજુ કરવાની રહેશે તેવી સૂચના આપેલ છે.


હવે, આગામી માહે: એપ્રિલ/મે-૨૦૨૨ દરમ્યાન આ સાથેના પત્રક-૧માં જણાવેલ તારીખે જે તે જિલ્લાની તમામ કચેરીઓના અવસાન/કોર્ટ મેટર/નિવૃત્ત થયેલ તથા તા.૩૧-૦૫-૨૦૨૩ સુધીમાં નિવૃત્ત થનાર કર્મચારીઓની સેવાપોથી આ કચેરી ખાતે પગાર બાંધણી ચકાસણી અર્થે રજુ કરવાની રહેશે.


નોંધ પર માન.નિયામકશ્રીના આદેશ મેળવેલ છે.


સંયુક્ત નિયામક

નકલ સવિનય રવાના પ્રતિ... આપની તાબાની કચેરીને જરૂરી સૂચના આપવાની કાર્યવાહી સારૂ.


(૧) નાયબ સચિવશ્રી, નાણા વિભાગ, ધ-શાખા, સચિવાલય, ગાંધીનગર તરફ જાણ સારૂ. 


(૨) પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, બ્લોક નં.૧૨, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.


(3) સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પંચાયત કચેરી,............... ..(તમામ) 


(૪) નાયબ નિયામકશ્રી (વહીવટ),હિ.તિ.નિ. કચેરી, ગાંધીનગર. 



(૫) ટી.સી.એસ. હેલ્પ ડેસ્ક તરફ ઓનલાઈન સૂચના આપવાની કાર્યવાહી સારૂ.


Important Link


સેવાપોથી પગાર બાંધણી ચકાસણી અર્થે આ કચેરી ખાતે રજુ કરવા બાબત પરિપત્ર ડાઉનલોડ કરો અહીં


 Subject: Matter to be submitted at this office for the purpose of verification of salary from service book. Reference: Circular no. Hitini / PVU / F.No.2 / 203/15.


The circular issued in respect of this office has instructed that the death / court matter / retirement of all the offices and the service book of the employees retiring in the next six months should be submitted to this office for the purpose of verification of pay bond.


Now, next month: during April / May-206, on the date mentioned in the accompanying Form-1, from the service book of all the offices of that district which have passed away / court matter / retired and will retire by 31-04-208, in the sense of salary fixation at this office. Must be presented.


On the note, the order of Hon'ble Director has been received.


Joint Director


Copy courtesy copy ... Proceedings to give necessary notice to your subordinate office


Good.


(1) To the Deputy Secretary, Finance Department, The-Branch, Secretariat, Gandhinagar. 


(2) Director of Primary Education, Office of the Director of Primary Education, Block No. 18, Dr. Jivraj Mehta Bhavan, Gandhinagar.


(3) Relevant District Primary Education Officer, District Panchayat Office, ............... .. (All) 


(4) Deputy Director (Administration), H.T.N. Office, Gandhinagar. 


(5) TCS The procedure for giving online notification to the help desk is good.


Important Link


સેવાપોથી પગાર બાંધણી ચકાસણી અર્થે આ કચેરી ખાતે રજુ કરવા બાબત પરિપત્ર ડાઉનલોડ કરો અહીં

Related Posts

Matter to be submitted at this office for the purpose of verification of salary from service book
4/ 5
Oleh