Matter of dealing courtesy with the pensioner

Matter of dealing courtesy with the pensioner.


 


                  ઉપરોક્ત વિષય અને સંદર્ભ પરત્વે જય ભારત સહ જણાવવાનુ કે, રાજ્ય સરકારશ્રીના શિક્ષણ વિભાગના તા.૨૪/૦૩/૨૦૨૦ ના સંદર્ભ-૧ના ઠરાવથી PM POSHAN યોજના(મ.ભો.યો) અંતર્ગત સમગ્ર રાજ્યમાં એકસમાન વાનગી મેનુ અમલમાં મુકેલ છે. જેની અમલવારી શાળાઓમાં ભોજન આપવાનુ શરૂ થતાં જ કરવાની રહેશે તથા શાળાના જાહેર બોર્ડ ઉપર પણ તેની પુરતી પ્રસિધ્ધિ આપવાની રહેશે.


                   નજીકના સમયમાં રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૧ થી ૮ની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન શરૂ કરવા માટે નિર્ણય થનાર છે. જે સબંધી અત્રેથી તા.૧૯/૦૨/૨૦૨૨ના પત્રથી પૂર્વ તૈયારી માટે મુદ્દાવાર જાણ પણ કરેલ છે તથા તા.૨૧/૦૨/૨૦૨૨ તથા તા.૨૮/૦૨/૨૦૨૨ના રોજ નાયબ કલેક્ટરશ્રી (મ.ભો.યો)ને વર્ચુયલ બેઠક દ્વારા પણ જરૂરી સુચનાઓ આપેલ છે.



                  શાળાઓમાં તાત્કાલીક મધ્યાહન ભોજન યોજના શરૂ કરવા માટે સંચાલકોને અનાજ (ઘઉં અને ચોખા), કપાસીયા તેલ, દેશી ચણા તથા બાસ્કેટ ઓફ પલ્સીસ માટે એક મહિનાની પરમીટ મામલતદારશ્રી દ્વારા તુર્ત ઇસ્યુ કરવામાં આવે તે જરૂરી છે, જેથી વિલંબ નિવારી શકાય.



               PM POSHAN યોજના(મધ્યાહન ભોજન યોજના) અંતર્ગત બાસ્કેટ ઓફ પલ્સીસ (તુવરદાળ, ચણાદાળ, મગદાળ પૈકિ), દેશી ચણા તથા કપાસીયા તેલનુ માર્ચ-૨૦૨૨ અને એપ્રિલ-૨૦૨૨નુ ઇન્ડેન્ટ ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી.ને અત્રેથી જિલ્લાવાર મોકલેલ છે જેની જાણ તમામ જિલ્લાને તા.૧૮/૦૨/૨૦૨૨ થી કરેલ છે. જે વિગતે ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ દ્વારા ટેન્ડર પ્રક્રિયા અનુસરીને વર્ક ઓર્ડર આપેલ છે.



              જે મુજબ ટુંક સમયમાં નિગમ દ્વારા જથ્થો તાલુકા ગોડાઉન ઉપર ઉપલબ્ધ થશે. જેથી પરમીટ આપવાની કામગીરી પણ સમયમર્યાદામાં શરૂ થાય તે જોવા મામલતદારશ્રીઓને જરૂરી સુચના આપવા તથા નાયબ કલેક્ટરશ્રી(મ.ભો.યો)ને જરૂરી મોનીટરીંગ/સુપરવિઝન રાખવા જણાવવા વિનંતી છે.



              વધુમાં ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. દ્વારા ઉપલબ્ધ કરાવાયેલ તમામ જથ્થો ધારાધોરણો મુજબ ગુણવત્તાયુક્ત હોય તેની ખાતરી અવશ્ય થાય તે જોવા વિનંતી. ઉપર વિગતે જરૂરી કાર્યવાહી થવા વિનંતી છે.



Important Link :-


MDM નવું મેનુ પરિપત્ર ડાઉનલોડ કરો અહીં



                       Instructions have been circulated regarding the courtesy of the pensioners.  Although various representations of pensioners have been made at the government level, it seems that questions have been raised about the functioning and reputation of the department.  So that such cases do not escalate and the following instructions are generally circulated in accordance with the last paragraph “General” of Appendix-12 of Gujarat Treasury Rules-2000 regarding the courtesy of the pensioners.


 


               • It has come to the notice of the Government as well as the office here regarding the difficulties faced by the pensioners in getting the pension easily in the District Treasury / Pension Payment Office and the timely and appropriate action being taken by some of the treasury offices on their queries.  Courtesy / discretion is not shown by the employees of some treasury / pension payment offices while receiving pension to retired officers / employees.  Thus the instructions of the head office are not implemented by some treasury employees.  Which is not appropriate.  * The speedy payment of pensioners' claims and disposal of grievances is just as important as treating them humanely.  So it is necessary to show respectful, courteous and prudent attitude towards the pensioners.  When the pensioners come to work in the treasury sub-treasury office, they are approached by the esteemed elder.


 Such as providing proper seating facilities.  As well as making necessary arrangements for drinking water


                 To publish the summary of orders / instructions of the Government regarding pensioners etc. on the notice board of District Treasury Sub-Treasury Offices.  E.g.  Special case medical treatment bills to be submitted to the pensioner's retirement office, application to the pensioner's pension sanctioning office for 50% 50% pension, list of proofs submitted by the government for age proof for age based pension, facility available on cyber treasury portal and  Showing its website address, validity period of annual survival in the bank, as well as contacting the Superintendent of Pension Branch to introduce the pensioners, placing clear instructions that courtesy / prudent treatment of the pensioner is expected with the office staff.


                    • Introduced by some pensioners in a fierce manner from the very beginning with the staff and officers in the above offices.  The pensioner himself has retired from the honorary post of government.  Pensioners are also expected to show courtesy / discretion to the staff while visiting the office so that the staff working in these offices do not feel humiliated and their morale does not go down.  Putting that wise instruction.  When the pensioners visit the District Treasury Pension Payment Office face to face regarding their pension related issues, their representations should be heard and efforts should be made to expedite the disposal as per the rules in all possible cases.  Also to obtain written application from the pensioner in case of need, to inward the application to the registry branch and to give access to the pensioner, to study the application of the concerned employee / superintendent pensioner and to dispose of it as per rules.


                     To hear the face-to-face representation of the pensioners and to give proper response / response, to declare all the superintendents of the pension branch as nodal officers in the district treasury / pension payment offices and to make an additional visit to the superintendent when the superintendent deems necessary in respect of the pensioner's representation.


               • In case of non-submission of pensioner, in case of rejection, the provisions of rules / circulars are clearly stated and due diligence is required to respond to the pensioner with detailed reasons.


Matter of dealing courtesy with the pensioner



Important Link



MDM નવું મેનુ પરિપત્ર ડાઉનલોડ કરો અહીં



પેન્શનર સાથે સૌજન્ય પૂર્ણ વ્યવહાર કરવા બાબત પરિપત્ર 


Related Posts

Matter of dealing courtesy with the pensioner
4/ 5
Oleh