SRPF Group-12, Gandhinagar ground has been postponed

SRPF Group-12, Gandhinagar ground has been postponed



વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમને ધ્યાનમાં રાખી તા. 10 11 12 જાન્યુઆરી 2022 ના રોજ ગાંધીનગર મેદાન ખાતેની શારીરિક કસોટી મોકૂફ રાખવા માં આવેલ છે. આ તારીખોની શારીરીક કસોટી અનુક્રમે તારીખ 31 જાન્યુઆરી 1 તથા ૨ ફેબ્રુઆરી ના રોજ લેવામાં આવશે. અન્ય ૧૪ મેદાન ઉપર કસોટી યથાવત રહેશે.*


*LRD.....*




Keeping in view the Vibrant Gujarat program, the physical test at 10/01/207, 11/01/207 and 17/01/207 Naroj SRPF Group-12, Gandhinagar ground has been postponed.  



The physical test of these dates is now held on the following date.  Candidates should be present for the test at the time mentioned in the collator along with the call letter issued earlier.  Physical tests will continue as per routine at 12 other places in the state.




 Postponed date


 Ta.  10/01/207 to 12/01/202




 New date to attend


 Ta.  Dated from 31/01/207  06/02/202


વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમને ધ્યાનમાં રાખી તા.૧૦/૦૧/૨૦૨૨, તા.૧૧/૦૧/૨૦૨૨ અને તા.૧૨/૦૧/૨૦૨૨ નારોજ SRPF ગ્રુપ-૧૨, ગાંધીનગર મેદાન ખાતેની શારીરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. આ તારીખોની શારીરીક કસોટી હવે નીચે જણાવેલ તારીખે રાખવામાં આવેલ છે. ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે, કોલલેટરમાં જણાવેલ સમયે કસોટી માટે હાજર રહેવું. રાજયમાં અન્ય ૧૪ જગ્યાએ રાબેતા મુજબ શારીરીક કસોટી ચાલુ રહેશે.


મોકુફ રાખવામાં આવેલ તારીખ

તા. ૧૦/૦૧/૨૦૨૨ થી ૧૨/૦૧/૨૦૨૨


હાજર રહેવાની નવી તારીખ

તા. ૩૧/૦૧/૨૦૨૨ થી તા. ૦૨/૦૨/૨૦૨૨





Related Posts

SRPF Group-12, Gandhinagar ground has been postponed
4/ 5
Oleh