Organizing state level online painting competition on the theme "Mahatma Gandhi" under Azadi Ka Amrut Mahotsav

Organizing state level online painting competition on the theme "Mahatma Gandhi" under Azadi Ka Amrut Mahotsav




ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા

अमृत महोत्सव
૩૧ ઓગસ્ટ-૨૦૨૧




આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “મહાત્મા ગાંધી” વિષય ઉપર રાજ્યકક્ષાની ઓનલાઇન ચિત્રકલા સ્પર્ધાનું આયોજન




વિજેતાઓને રોકડ ઈનામો અપાશે સ્પર્ધકોએ પોતાની કૃતિ તા.૧૫મી સપ્ટેમ્બર-૨૦૨૧ સુધીમાં મોકલવાની રહેશે




રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે ચાલી રહેલાં “આઝાદી કા અમૃત મહોત્સવ" કાર્યક્રમ અંતર્ગત “મહાત્મા ગાંધી" વિષય ઉપર રાજ્યકક્ષાની ઓનલાઇન ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, અમદાવાદની યાદીમાં જણાવવામાં આવ્યું છે.




આ ચિત્રકલા સ્પર્ધામાં ધોરણ-૧ થી ૧૨માં અભ્યાસ કરતા શાળાના બાળકો ભાગ લઇ શકશે. સ્પર્ધકે “મહાત્મા ગાંધી’ વિષય ઉપર પોતાની કૃતિ તૈયાર કરી નિયત ફોર્મમાં જરૂરી વિગતો ભરીને તા.૧૧ સપ્ટેમ્બર સવારે ૧૨.૦૦ કલાકથી તા. ૧૫મી સપ્ટેમ્બર-૨૦૨૧ના રાત્રે ૧૨.૦૦ કલાક સુધીમાં રો અથવા gslka.independence@gmail.com ઈ-મેઈલ એડ્રેસ પર ઓનલાઈન ફોર્મ તથા કૃતિ રજૂ કરવાની રહેશે. JPG ફોર્મેટમાં




સ્પર્ધક મહત્તમ એક કૃતિ સ્પર્ધા માટે રજૂ કરી શકશે. આ કૃતિઓનું ગૌરવ પુરસ્કૃત નિષ્ણાંત કલાકારો દ્વારા નિરિક્ષણ કરાવીને તેમાંથી ત્રણ વિજેતા કલાકારોની પસંદગી કરાશે.




આ પસંદગી પામેલા કલાકારો પૈકી 


પ્રથમ વિજેતાને રૂ.૭,૦૦૦/-,


દ્વિતીય વિજેતાને રૂ.૫૦૦૦/- 


તૃતીય વિજેતાને રૂ.૩૦૦૦/- 


એમ ત્રણ ઈનામો આપવામાં આવશે. આ સ્પર્ધાના નિયમો તથા સ્પર્ધાનું ફોર્મ www.sycd.gujarat.gov.in વેબસાઈટ પરથી અથવા gslka.independence@gmail.com ઈ-મેઈલ એડ્રેસ મેઈલ કરીને મેળવી શકાશે. વધુ વિગત માટે ફોન નં. ૦૭૯-૨૬૪૨૫૫૬૨નો સંપર્ક કરવા લલિતકલા અકાદમી, અમદાવાદ.





પરિપત્ર







Organizing state level online painting competition on the theme "Mahatma Gandhi" under Azadi Ka Amrut Mahotsav




 By Gujarat State Academy of Fine Arts

 Amrit Mahotsav
 August 31, 2021




 Organizing state level online painting competition on the theme "Mahatma Gandhi" under Azadi Ka Amrut Mahotsav




 Cash prizes will be given to the winners.




 Gujarat State Lalit Kala Akademi, a state level online painting competition on the theme "Mahatma Gandhi" has been organized by the Gujarat State Lalit Kala Akademi under the program "Azadi Ka Amrut Mahotsav" as part of the 6th Independence Day celebrations of the country.  Stated in the list.




 School children studying in Std. 1 to 12 will be able to participate in this painting competition.  The contestant prepared his work on the subject "Mahatma Gandhi" and filled in the required details in the prescribed form.  The online form and work should be submitted on the night of 15th September, 2021 by 12.00 hrs at Ro or gslka.independence@gmail.com.  In JPG format




 The contestant will be able to submit a maximum of one masterpiece for the competition.  These works will be inspected by the award-winning expert artists and three winning artists will be selected from them.




 Among these selected artists


 The first winner will get Rs. 5,000 / -,


 Rs.2000 / - to the second winner


 3000 / - to the third winner


 Three such prizes will be awarded.  The rules of the competition and the competition form can be obtained from the website www.sycd.gujarat.gov.in or by e-mail address gslka.independence@gmail.com.  Phone no. For more details.  To contact 09-2, Lalit Kala Academy, Ahmedabad




 Stated in the list.  Vipul Chauhanbharat Gangani




Related Posts

Organizing state level online painting competition on the theme "Mahatma Gandhi" under Azadi Ka Amrut Mahotsav
4/ 5
Oleh