Navodaya Vidyalaya Samiti invites applications for admissions in Class IX 2022-23.

Navodaya Vidyalaya Samiti invites applications for admissions in Class IX 2022-23.





( શિક્ષણ મંત્રાલય, સ્કૂલ શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, ભારત સરકાર ) જવાહર નવોદય વિદ્યાલય, ધોરણ -૯, શૈક્ષણિક સત્ર -૨૦૨૨-૨૩ માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવા અંગેનું જાહેરનામું



ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત જવાહર નવોદય વિદ્યાલય,  ધોરણ -૯ માં , શૈક્ષણિક સત્ર -૨૦૨૨-૨૩ પાટે ખાલી પડેલ જગ્યાઓની પૂર્તિ માટે હાલ આણંદ જીલ્લાની સરકાર માન્ય (સરકારી /ખાનગી) શાળાઓમાં ધોરણ -૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.




ઓનલાઈન અરજી તારીખ ૧૩.૦૯.૨૦૨૧ થી ૩૧.૧૦.૨૦૨૧ સુધી નવોદય વિદ્યાલય સમિતિ ની વેબસાઈટ

  www.navodaya.gov.in 

તથા

  www.nvsadmissionclassnine.in 

પર કરી શકાશે, જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જેમાં છોકરા – છોકરીઓ માટે રેહવાની અલગ -અલગ ઉત્તમ સુવિધાઓ, નિશુલ્ક ભોજન તથા રહેવા ની વ્યવસ્થા, સાંસ્કૃતિક આદાન પ્રદાન અને રાષ્ટ્રીય એકતા માટે સ્થળાંતર નીતિ, રમત ગમત તથા SPC, NCC, SCOUT & GUIDE , ART & MUSIC જેવી સહ શૈક્ષણિક પ્રવૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે સર્વાંગીણ વિકાસની તકો.


ફોર્મ ભરવા ઉત્સુક દરેક વિદ્યાર્થીઓ/વાલીઓને વહેલી તકે ફોર્મ ભરવા ખાસ વિનંતી, જેથી આ નક નો લાભ મળી શકે.


પરીક્ષા તારીખ: ૦૯.૦૪.૨૦૨૨ ના રોજ લેવામાં આવશે.








Important Link:--



નવોદય પરીક્ષા ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો.



જવાહર નવોદય ઓફિશિયલ વેબસાઈટ માહિતી અહીં ક્લિક કરો.




Navodaya Vidyalaya Samiti


(An Autonomous Organisation Under Ministry of Education, Department of School Education & Literacy, Govt. of India)


Azadi ka Amrit Mahotsav


Invites Online Applications for Admission Against Vacant Seats in Class-IX (2022-23)




Navodaya Vidyalaya Samiti invites applications for admissions in Class IX against vacant seats in Jawahar Navodaya Vidyalayas for the session 2022-23. Online portal for submission of applications starts from 13th September, 2021. Application may be submitted free of cost by accessing NVS website: www.navodaya.gov.in OR www.nvsadmissionclassnine.in


Opening of Online window 13-09-2021


General Features


Co-educational Residential Schools in every District


Separate Hostels for Boys & Girls Free Education, Boarding and Lodging


Wide Cultural Exchange through Migration Scheme


Promotion of Sports & Games


NCC, Scouts & Guides and NSS


Last Date to Apply 31-10-2021


Date of Selection Test 09-04-2022


Special Features


Special emphasis on quality education resulting in:


JEE MAIN-2020: 3628 (44.04%) students qualified out of 8237 JEE Advanced-2020: 1076 (29.66%) students qualified out of 3628


NEET 2020: 11027 (82.71%) students qualified out of 13332 Results in Class X and XII (2020-21)


Class-X 99.99%


Class XII: 99.94%




Candidates studying in Class- VIII in the academic session 2021-22 in Govt./Govt. recognised schools in the same district where JNV is functioning and to which they are seeking admission, are eligible. A candidate seeking admission must be born between 01.05.2006 and 30.04.2010 (both days inclusive). This is applicable to all categories of candidates including those who belong to the SC/ST categories.




For detailed notification including test pattern and vacancy position in Jawahar Navodaya Vidyalayas, NVS website www.navodava.gov.in may be visited or Principal, JNV of the District concerned may be contacted.


Issued by Navodaya Vidyalaya Samiti






Related Posts

Navodaya Vidyalaya Samiti invites applications for admissions in Class IX 2022-23.
4/ 5
Oleh