Bhupendrabhai Rajnikant Patel Chief MInister of Gujarat

Bhupendrabhai Rajnikant Patel Chief MInister of Gujarat



MLA, 41-Ghatlodia Constituency - Gujarat; EX chairman of AUDA; EX Chairman of standing committee-AMC



અમદાવાદ ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ, આનંદી બહેન પટેલના નજીકના વ્યક્તિ ગણાય છે.



Bhupendrabhai Rajnikant Patel (Chief MInister of Gujarat)[1] (Gujarati: ભુપેન્દ્રભાઇ પટેલ) is an Indian politician and a member of the Bharatiya Janta Party. He became the MLA for the Ghatlodiya constituency after winning the 2017 Gujarat Legislative Assembly elections, running against Shashikant Patel of the Indian National Congress.[2] He won by a record margin of 117,000 voters, the largest for any constituency in Gujarat for the BJP in this election.




 ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ (ગુજરાતના મુખ્ય મંત્રી)  (ગુજરાતી: ભૂપેન્દરભાઈ પટેલ) એક ભારતીય રાજકારણી અને ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે.  ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શશીકાંત પટેલ સામે લડીને 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ તેઓ ઘાટલોડિયા મતવિસ્તારના ધારાસભ્ય બન્યા. તેમણે 117,000 મતદારોના રેકોર્ડ માર્જિનથી જીત મેળવી, જે આ ચૂંટણીમાં ભાજપ માટે ગુજરાતના કોઈપણ મતવિસ્તાર માટે સૌથી મોટો છે. 






भूपेंद्र पटेल अब गुजरात के नए मुख्यमंत्री होंगे. वह पार्टी के वरिष्ठ नेता हैं और घटलोदिया विधानसभा सीट से विधायक हैं. 2017 के विधानसभा चुनाव में वे एक लाख से भी अधिक वोट से जीते थे. ये उस चुनाव में भाजपा के किसी भी नेता की सबसे बड़ी जीत थी.




વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ ધરી દીધા પછી નવા મુખ્યમંત્રી કોણ હશે? તે અંગે ગુજરાતમાં વરસાદી મહોલની ઠંડક વચ્ચે ગરમાગરમ ચર્ચાઓ જામી હતી જોકે આ ચર્ચાઓનો અંત આવ્યો છે અને ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરાઈ છે. આનંદીબેન પટેલ જૂથના ગણાતા અમદાવાદ ઘાટલોડિયાના ધારાસભ્ય છે ભુપેન્દ્ર પટેલ.



આજે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળી હતી જેમાં કેન્દ્રમાંથી નિરીક્ષકો તરીકે નિમણૂક પામેલા કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીએ નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી હતી.




Member Personal Information


Gujarat Vidhan Sabha


નામ:   પટેલ શ્રી ભુપેન્દ્રભાઇ રજનીકાંત


પિતાનું નામ: રજીકાંત




જન્મ તારીખ :- 15 Jul 1962


સ્થળ :


વૈવાહિક


સ્થિતિ:


જીવનસાથીનું નામ:  શ્રીમતી હેતલબહેન


રાજ્ય:   Gujarat


સર્વોચ્ચ


લાયકાત : Under Graduate

અન્ય લાયકાત:   ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ,


કાયમી


સરનામું :  ૧. આર્યમાન રેસિડેન્સી, શીલજ - કલ્હાર રોડ, શીલજ, અમદાવાદ - ૩૮૦૦૫૮.


અમદાવાદ


પરિણિત








પક્ષનું નામ ભારતીય જનતા પાર્ટી


મત વિસ્તારનું ઘાટલોડિયા


નામ:


ઇ-મેઇલ: mlaghatlodivagujarat.gov.in


મોબાઇલ


નંબરઃ


અન્ય


990905881


વ્યવસાય : બિલ્ડર.


પ્રવૃત્તિઓ ટ્રસ્ટી, (૧) સરદાર ધામ, (૨) વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી, મેમનગર નગરપાલિકા, ૧૯૯૫-૯૬. પ્રમુખ, મેમનગર નગરપાલિકા, ૧૯૯૯-૨૦૦૦, ૨૦૦૪-૦૬, વાઈસ


ચેરમેન, સ્કુલ બોર્ડ, અમદાવાદ, ૨૦૦૮-૧૦. કાઉન્સિલર, થલતેજ વૉર્ડ અને ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ૨૦૧૦-૧૫. ચેરમેન, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ


(AUDA), ૨૦૧૫-૧૩,


આધ્યાત્મિક પ્રવૃત્તિઓ, રમત-ગમત, ક્રિકેટ, બેડમિન્ટન,


શોખ :


પ્રવાસ : અમેરિકા, યુરોપ, સિંગાપોર, દુબઈ, ઑસ્ટ્રેલિયા



Member Personal Information


 Gujarat Vidhan Sabha


 Name:


 Father's


 Name:


 Patel Shri Bhupendrabhai Rajinikanth


 Rajikant


 Born 15 Jul 1962


 Date:


 Born


 Venue:


 Marital


 Status:


 Spouse


 Name:


 State:


 Supreme


 Qualification:


 Others


 Qualification:


 Permanent


 Address:


 Ahmedabad


 Married


 Mrs. Hatalbahen


 Gujarat


 Under Graduate


 Diploma in Civil Engineering,


 1.  Aryaman Residency, Shilj - Kalhar Road, Shilj, Ahmedabad - 2006.


 The name of the party is Bharatiya Janata Party


 Vote


 Ghatlodia of the area


 Name:


 E-mail: mlaghatlodivagujarat.gov.in


 Mobile


 Number:


 Others


 990905881


 Occupation: Builder.


 Activities Trustee, (1) Sardar Dham, (2) Vishwa Umiya Foundation Chairman Standing Committee, Memnagar Municipality, 12-7.  President, Memnagar Municipality, 18-2000, 2006-07, Vice


 Chairman, School Board, Ahmedabad, 2009-10.  Councilor, Thaltej Ward and Chairman, Standing Committee, Ahmedabad Municipal Corporation, 2010-16.  Chairman, Ahmedabad Urban Development Authority


 (AUDA), 2015-16,


 Spiritual activities, Sports, Cricket, Badminton,


 Hobbies:


 Travel: America, Europe, Singapore, Dubai, Australia








Related Posts

Bhupendrabhai Rajnikant Patel Chief MInister of Gujarat
4/ 5
Oleh